kids story in Gujarati Children Stories by Kina Parmar books and stories PDF | બાળ વાર્તા

Featured Books
Categories
Share

બાળ વાર્તા


ખોલક ભાઈ મારી ગયા

વર્ષો પહેલાની આ વાત છે.1 સમારુદ્ધ રાજ્ય હતું .આ રાજ્ય માં શિવરાજ નામનો રાજા રાજ કરતો હતો .શાંતિ પૂર્ણ માહોલ હતો અને પ્રજા પણ રાજા થી ખુશ હતી .
હવે 1 દિવસ એનો પ્રધાન માથે ટકો કરવી ને આવે 6એ .એટલે રાજા ને થયું કે પ્રધાન નું કોઈ નજીક નું મરી ગયું લગે છે તો રાજા પણ વાળદ ને બોલાવે છે અને આ પણ ટકો કરાવી નાખે છે .
હવે રાજા તો ભગવાન કેવાય અને બધા ને થતું કોઈ નજીક નું જ મારી ગયું લગે છે એટલે 1 -1કરતા બધા ય સિપાઈ એ ટકો કારવી નાખ્યો હવે બધા પુછા કરતા ક કોણ ગુજરી ગયું તો કેતા ક ખબર નઇ પણ રાજા નું કોઈ અંગત ગુજરી ગયું લગે છે એટલે રાજા આ ટકો કરાવ્યો છે તો એમેં પણ કરાવ્યો છે. આમ રાજા ને બધા 1 પછી 1 ખરખરો કરવા આવે છે પણ રાજા ને ત્યાં તો કોઈ ગુજરી ગયા હોય મ લાગતું નાઈ એટલે બધા ને પ્રશ્ર્ન થાય છે કે તો ગુજરી કોણ ગયું ?બધા રાજા ને પ્રશ્ર્ન કરે છે તો રાજા પ્રધાન ને બોલાવે છે ને પૂછે છે કે પ્રધાન તારું કોણ ગુજરી ગયું છે .તારું કોઈ અંગત જ હસે ને?
તો પ્રધાન કે છે હા પણ અને ના પણ .એવું કેમ રાજા પૂછે છે તો કે મારે કોઈ સંતાન તો છે નઇ તો મારા ગધેડા ના ખોલકા ને જ મારું સંતાન માનતો હતો અને કાલે આ જ ગુજરી ગયું એટલે મેં સુવારા ઉતરાવ્યાં હતા પણ તમારે કોણ ગુજરી ગયું તો તમે પણ સુવારા ઉતરાવ્યાં છે અને રાજા બધી વાત કરે છે ..
અને જ કેવય અંધારું અનુકરણ...... કોઈ કઇ કરે અની પાછળ નું કરણ જાણ્યા વગર કોઈ નિર્ણય ના લેવી જોઈએ અને કોઈ કરે એ બરાબર કરણ જાણી ને જ એની પાછળ દોરવું જોયે સીદી દોટ ના મુકવી જોયે.......
જયમતાજી....

2 દલા તરવરી

.1 સુંદરવન નામ નું .બવ જ સુંદર ગામ હતું આમ કણબી પટેલ ,દરબાર ,જૈન મુસ્લિમ બધી જ વસ્તી રહે .

એમ ઘણા બધી પટેલ ખેતી કરતા ખેતર માં ઘઉં,ચોખા,બાજરી ,શાકભાજી ,કઠોળ,વગેરે સિઝન પરમાંણે પાક લેવાતા
આમ 1 દાલાતરવરી નામનો માણસ પોતાના પરિવાર સાથે રહેતો આમ 1 દિવસ દલાતરવારી ની પત્ની ને રીગણ નું શાક ખાવા ની ઈચ્છા થઈ તો દાલાતરવરી તો જય છે બજાર માં જતા હોય છે તો ત્યાંતો શુ જોવે છે!રીગણ નું ખેતર જોવે છે એ તો જાય છે પણ ખેતરે કોઈ દેખાતું નથી પછી આ બૂમ પડે છે .... છે કોઈ ખેતર માં પણ કોઈ જવાબ આપતું નથી પછી એ કે કેમ ને આ વાડી ને જ પૂછી ને લાઇ જાવ તો બૂમ પાડે છે......વાડી રે વાડી .... તો જાતે જ બોલે છે બોલો ને
દાલાતરવરી. ..લવ ૨-૪રીંગણ .... તો વાડી બોલે છે લો ને ૫-૬ ..,આમ આ રીગણ લાઇ ને ઘરે જય છે અને શાક તો બવ મિઠું થાય છે .. પત્ની ને તો રીંગણ બવ ભવ્યા હોવ તો 2 દિવસે દાલાતરવરી જાય ખેતરે ને બૂમ પડે ..વાડી રે વાડી .... બોલો ને દાલાતરવરી. ..લવ ૨-૪રીંગણ, .... તો વાડી બોલે છે લો ને ૫-૬... ,આમ તો રોજ નું થયું હોવે ખેતર ના મલિક ને શક જય છે કોક તો રીંગણ ચોરી જય છે .પછી તો 1 દિવસ ચોકી કરે છે પણ દાલાતરવરી. આજે આવતા નથી. 2 જા દિવસે ચોકી કરે છે અને દાલાતરવરી આજે આવે છે ને પછી બૂમ પડે છે .વાડી રે વાડી .... બોલો ને દાલાતરવરી. ..લવ ૨-૪રીંગણ .... તો વાડી બોલે છે લો ને ૫-૬ , ને ખેતર ના મલિક પકડી લે છે .પછી તો કે છે તમે જ ચોર છો .તો દાલા તરવારી તો કે સેના ચોર હું તો વાડી ને પૂછી ને લાઇ જતો તો રીંગણ એટલું સાંભળતા તો ખેતર ના મલિક ને ગુસ્સો આવે છે ને અમને તો દોરડે બધે છે ને કુવા માં લાબડાવે છે ને મલિક બોલે છે કુવા રે કુવા ખવડાવ્યું 2-3ડૂબકી તો જાતે જ બોલે છે ખવડાવો મેં 4-5 અમ્મા કેટલી વાર ડૂબકી મરાવે છે ને દાલાતરવરી માફી માંગે છે ને પછી કોઈ વાર ચોરી નઇ કરે એવો સંકલ્પ કરે છે પછી ખેતર ના મલિક અમને જાવા દે છે
જોયું ને દોસ્તો ખોટા કર્મો નું પરિણામ એવું જ હોય છે સત્ય હંમેશા સામે આવે જ છે અને ચોરી કરીવી બવ ખોટી વસ્તુ છે પછી આ એક ફૂલ પણ કેમ ના હોય .....
મિત્રો તમને મારી વાર્તા કેવી લાગી આ જરૂર થઈ જણાવજો સારી લાગે તો પણ ને કાઈ સુધારવા લાયક હોય તો પણ