Ek kahaani sharuaat in Gujarati Fiction Stories by Jagruti Rohit books and stories PDF | એક કહાની શરૂઆત...

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક કહાની શરૂઆત...

આજનો વિષય છે. સરસ‌ કોઈને ના કહેલી વાતો.એટલે જે પાતાના હૃદય માં કોઈ ખુણામાં એવી રીતે મુકીને રાખેલી વાતો..!! જે કોઈ ના
પણ ન જાણી શકે..!!ના કહેવા કે ના સહેવાયા એવી વાતો છે.

નિરવ ઓફિસમાં પ્રવેશ કરે‌ છે.‌ સામે થી શશાંક આવે છે. હાય નિરવ શું ‌ છે. આજે ઓફિસમાં આટલી ચહેલ્લ- પહેલ્લ કેમ છે. ?‌ હા યાર આજે તો ઓફિસમાં તાજગી નો અહેસાસ થાય છે. આજે ઓફિસમાં નાવા સ્ટાફ માટે ઈન્ટરવ્યુ છે.ઓ.. હો... એમ વાત છે. સારું ચાલો નાવા લોકો સાથે કામ કરવાની તક મળશે.!!

નિરવ, શશાંક વાતો કરતાં આગળ જતાં રહે છે. થોડા આગળ જતાં નિરવ ના પગ ત્યાં થીજી જાય છે. એની નજર એક છોકરી નેજુવેછે. ને વિચારે છે,કે એ જ છે...?!!!. લાગે તો છે.એજ છે !!! શશાંક શું થયું યાર કેમ અટકી ગયો. નિરવ એકદમ ચોંકી જાય છે. શશાંક તું જા હું આવું છું મારે થોડું કામ છે. શશાંક પણ શું કામ છે.? નિરવ તું જાને યાર હું આવું છું. નિરવ પાછો ફરી રહ્યો છે.એ ચેક કરવા‌ જાઈ છે. એ નેન્સી છે. !! એ જો‌‌વો નજીક જાઈછે. !! બધાં લોકો સાથે એ નહોતી..એ ત્યાં ન હતી ?? નિરવ શોધે છે. પણ નથી મળતી ?? હવે નિરવ ની બેચેની વધતી જાઈ છે. મોહન કાકા અહીં બધા લોકો હતા, એ ઈન્ટરવ્યુ આપવા આવેલાં ક્યાં ગયા?? મોહન કાકા એતો પુરું થય ગયું છે. બધાં જતા રહ્યા આટલું જલ્દી હા નિરવ સાહેબ તમારે કામ હતું કોઈ નું ?? નિરવ શાંતિ થી જવાબ આપ્યો ના કાકા !! મને એક કોફી આપી જશો?? મોહન કાકા હા સાહેબ કેમ નઈ હમણાં જ લાવું છું તમે તમારી જગ્યાએ બેસો હું આવું છું. તમારી ફેવરેટ કોફી લયને. !!! નિરવ હા સારું.કા‌કા નિરવ ના મસ્તિષ્ક માં વિચારો નું વાવાઝોડું ફૂંકાયું છે. એ કોલેજ નાં છેલ્લા વર્ષમાં હતો. ત્યારે આ નેન્સી કોલેજ માં એડમિશન લીધું હતું.

‌ નેન્સી દેખાવ સુંદર તો હતી. પણ એકદમ સિમ્પલ ને એની નમ્રતાએની સુંદર તામાં વધારો કરે છે. શાંત સ્વભાવ ની છે. ખાસ કોઇની સાથે વાત કરતી નથી ને છોકરાઓ સાથે વાતચીત કરતાં એ ખૂબ જ ડર લાગતો. એક દિવસ અચાનક નિરવ અને નેન્સી ની મુલાકાત થાય છે.નિરવ ના ગૃપ માં વિશાલ છે.એના કાકા ની દિકરી હતી. વિશાલની કઝિન છે. એ વિશાલ ની સાથે આવે છે.થોડાજ ટાઈમ માં અમારી સાથે હળીમળીને રહે છે. નિરવ શશાંક મનોહર વિશાલ માનવી માનવ બધાં એક ગૃપ માં છે. બધાંની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. પણ નિરવ ના મનમાં તો નેન્સી પ્રત્યે નિસ્વાર્થ લાગણી થી બંધાઈ જાઈ છે.

નિરવ, નેન્સી‌ પ્રત્યે આકર્ષણ અનુભવે છે. એની ખબર નેન્સી ને પણ ખબર પડે છે. પણ છુપાવે છે. એ સ્વભાવે શાંત છે. એક બીજા સાથે વાતચીત કરતાં હતાં પણ પોતાની ભાવનાઓને વ્યક્ત નથી કરતાં. એક દિવસ અચાનક નિરવ નેન્સી સાથે પોતાના મને ની વાત વ્યક્ત કરે છે. પણ નેન્સી નો ભાઈ આવી જાઈ છે.!! ને બંને વાત અધૂરી રહી ગઈ.!! ત્યાં પછી એ વાત કરી શકતો નથી. નિરવ ની કોલેજ પણ પુરી થઈ ગઈ ને એને જોબ મળી ગઈ જોબ માં બીજી થઈ જાય છે. એને નેન્સી યાદ તો છે. પણ નેન્સી ના મનમાં શું છે.એ જાણતો નથી. એ વાત એ કોઇ પણ કહેવા માંગતો નથી એ નથી ઇચ્છતો કે એના હ્રદય ની વાત કોઈ જાણે.!! એ વિચાર માં ખોવાઈ હોય છે. મોહન કાકા કોફી લયને આવે છે. નિરવ સાહેબ તમારી ફેવરેટ કોફી.. નિરવ હા કાકા લાવો કોફી ને હા સાહેબ તમને મળવા માટે એક મેડમ આવ્યાં છે. મોકલું એ મને?? હા કાકા મોકલો.!

કાકા બહાર જઈને તમે અંદર જાવ મેડમ સારું કાકા ધન્યવાદ તમારો એ અંદર જાય છે. નિરવ !! જોઈને એકદમ ઉભો થયો !! તું !! અહીંયા હા હું તો તુજ હતી હમણાં બહાર ?? મારું અનુમાન સાચું હતું કે તું હતી , નેન્સી ઓ માય ગૂડનેસ.. ઓ.. હો... નેન્સી તું આવી રીતે અચાનક મળીશ એની મને કલ્પના પણ નહોતી કરી.?!! તે દિવસે વાત અધુરી મૂકી ?પછી વાતજ ના કરી..મને કેમ ?? હું રાહ જોતી હતી.. એવાત મેં કોઈને પણ નથી' કરી આજ સુધી!! નેન્સી મને ખબર છે....પણ હવે તો મને કહીં શકેછે...?હા તારી ઈચ્છા હોય સાંભળવાની તો..!! બંને હસવા લાગે‌ છે....હા..હા..😃😃