Daastaan - e - chat - 1 in Gujarati Fiction Stories by Siddhi Mistry books and stories PDF | Daastaan - e - chat - 1

Featured Books
Categories
Share

Daastaan - e - chat - 1

વિહાન : હાઈ

સાક્ષી : હાઈ

વિહાન: કેમ છે?

સાક્ષી: મઝામાં

વિહાન : ભણવાનું કેવું ચાલે?

સાક્ષી : સારું

વિહાન : શું કરે છે?

સાક્ષી : બોર થાવ છું.

વિહાન : (શું વાત કરવી આની સાથે)

સાક્ષી: (કેમ આ છોકરો આવા સવાલ કરે છે )



After one week

વિહાન: હાઈ સેવખમણ

સાક્ષી : 🙄

વિહાન : હા સેવખમણ

સાક્ષી : કેમ?

વિહાન : અહીંયા લોકડાઉન ના લીધે આઈસ્ક્રીમ ની મળતી અને તું અઠવાડિયા માં 5 કાં તો 6 વાર સેવખમણ અને લોચો ખાઈ છે .
તો થયું ને તારું નામ સેવખમણ😉

સાક્ષી: વાહિયાત

વિહાન: સારું નામ છે ને ?

સાક્ષી : 😏😒

વિહાન : મને એવું લાગે છે કે તારા કીબોર્ડ માં ખાલી ઇમોજી જ આવે છે. સાચું ને?

સાક્ષી : 🙄

વિહાન : (ભગવાન આ છોકરી ક્યારે બોલશે??) જવાબ તો આપ.

સાક્ષી : 🤔

વિહાન : હેય ઇમોજી સિવાય કંઈ તો બોલ

સાક્ષી : હમ 😉

વિહાન: યાર તારું આ ઇમોજી ને ...

સાક્ષી: શું બોલ ને

વિહાન : કંઈ નઈ

સાક્ષી : 😊

વિહાન : પાછું ઇમોજી

સાક્ષી : ☺️

વિહાન : gannu દાદાઆ છોકરી ને બીજાં ઇમોજી છે એમ બોલો

સાક્ષી : બિચારા gannu દાદા ને કેમ વચ્ચે લાવે છે.

વિહાન : સારું નઈ લાવું

સાક્ષી : 🤟

વિહાન : પાછું ઇમોજી

સાક્ષી : 🙄

વિહાન : અરે યાર

સાક્ષી : 🤔

વિહાન : બસ બોવ ના વિચાર

સાક્ષી : ઓકે

વિહાન : તું કેમ આટલું ઓછું બોલે છે?

સાક્ષી : 🤫

વિહાન : નઈ બોલું બસ 🤐

સાક્ષી : હાસ શાંતિ તું બોલશે નહિ એટલે.😀



After few hours

વિહાન : તને ખબર છે તું કપકેક છે?

સાક્ષી : કેમ?

વિહાન : પછી કેવા

.
.

.

વિહાન : (કેટલી અલગ છે આ છોકરી? પણ ગમે છે એની સાથે વાત કરવાનું ખબર નઈ કેમ? કાશ એની વિશે થોડું વધારે સમજી શકું?)


After next day

વિહાન : હાઈ

સાક્ષી : 🙋🏻‍♀️

વિહાન : તારા જેટલું આળસુ koi nai joyu me
સાક્ષી : 🙄

વિહાન : 🤦🏻‍♂️ ઈમોજી ... હાઈ ના જવાબ માં પણ ઇમોજી

સાક્ષી : હાઈ કીધું ને

વિહાન : હા પણ

સાક્ષી : શું પણ...

વિહાન : હાઈ લખાય તો સારું લાગે એમ

સાક્ષી : (વિચિત્ર છોકરો છે આ ) જવાબ મળ્યો ને તારા હાઈ નો

વિહાન : હા મળી ગયો

સાક્ષી : બસ તો પછી શું છે?

વિહાન : અત્યારે તો સાંજ છે

સાક્ષી : સાચું? મને એમ કે સવાર છે.

વિહાન : મૂક તું આ વાત. એમ પણ તારા આગળ નઈ જીતવાનો હું.

સાક્ષી : ઓહ મે ક્યારે વાત ને પકડી તો મૂકું

વિહાન : હા તે નઈ પકડી હું જ ક્યારનો આ વાત ને લઇ ને બેસેલો છું

સાક્ષી : હા ખબર છે (આ હંમેશા ખડૂસ ની જેમ કેમ બોલતો હસે😏)

વિહાન : બોવ સારું.

સાક્ષી : હમ

વિહાન : તને કંઇ પૂછવું જ બેકાર છે

સાક્ષી : હા તો શું કામ પૂછે છે 😏

વિહાન : sorry ભૂલ માં બોલાઈ ગયું.

સાક્ષી : રાખ તારું sorry તારી પાસે જ 😒

વિહાન : (સાચે બોવ અજીબ છે આ છોકરી. બધા ને sorry બોલે એ ગમે અને આને એ નઈ ગમતું) સારું નઈ બોલું હવે

સાક્ષી : હાસ શાંતિ નઈ બોલે એટલે

વિહાન : ઓહ હેલો નઈ બોલે એટલે

સાક્ષી : તે કીધું ને નઈ બોલું એમ એટલે સારું ને તું મેસેજ નઈ કરે એમ 😊

વિહાન : ઓ મેડમ એમ નઈ વિચારો મેસેજ નઈ કરા

સાક્ષી : 🙄

વિહાન : હું તો મેસેજ કરીશ જ.

સાક્ષી : સારું 😒

વિહાન : યાર તારું ઇમોજી નઈ ગમતું મને

સાક્ષી : તો મે ક્યાં કીધું મારું ઇમોજી....🤐

વિહાન : તું મોકલજે તારું ઇમોજી

સાક્ષી : હા એતો મોકલીશ ને

વિહાન : 😒😒

સાક્ષી : 😀😃😀

વિહાન : તારા ઇમોજી ના ચક્કર માં કપકેક વાળું તો કીધું j નઈ

સાક્ષી : સારું બોલ તો

વિહાન : (વાહ આજે તો કંઇ કીધું ને વધારે અને બોલ કંઇ દીધું ) હા બોલું છું

સાક્ષી : હમ

વિહાન : તું કપકેક છે

સાક્ષી : કેમ

વિહાન : હું હજી તને એક મહિના ના થી જ ઓળખું છું. હા પેલા પણ ઓળખતો હતો પણ કયારે પણ વાત નઈ થઈ હતી. તારી જોડે 5 મિનિટ વાત કરું ને તો પણ sadness ગાયબ થઈ જાય છે.

સાક્ષી : સારું પણ મને કપકેક નું લોજિક કંઇ સમજ માં ના આયું

વિહાન : અરે કેમનું સમજાવવું તને?

સાક્ષી : મેસેજ કરી ને😉

વિહાન : હા એતો મને પણ ખબર છે પણ

સાક્ષી : શું પણ 😂

વિહાન : બસ બોલાઈ ગયું ને તારે ?

સાક્ષી : 🤐🤐🤟

વિહાન : કપકેક નાની હોય છે બીજી કેક કરતાં. પણ બધાં ને એ ગમે છે. એ કોઈ પણ વ્યકિત ને ખુશ કરી દે છે. હવે આનું વધારે કેવાની જરૂર નથી તું સમજદાર છે.

સાક્ષી : હમ

વિહાન : અને તું પણ કપકેક ની જેમ થોડા સમય માં જ કોઈ ની હસી ને પાછી લાવી દે છે. પછી ભલે એ વ્યકિત તારું ફ્રેન્ડ હોય કે ના હોય. અને તું બીજાં ને ખુશ રાખવામાં તું ખુશ થાય છે એટલે તને કપકેક કેવ છું.

સાક્ષી : સારું

વિહાન : ખબર પડી ને હવે કેમ કપકેક એ?

સાક્ષી : હા પણ તને એવું નઈ લાગતું તું કંઇ વધારે જ વિચારે છે મારા માટે. મતલબ ...

વિહાન : ના એવું કંઇ નથી પણ જ છે એ કીધું. વિશ્વાસ ના થતો હોય તો તારા best friend ને પૂછી લેજે.

સાક્ષી : સારું (શું કામ એને question પૂછી ને હેરાન કરું 😏)

વિહાન : ઓકે

સાક્ષી : by

વિહાન : ક્યારે પણ by ના બોલીશ

સાક્ષી : ઓકે

( વિહાન : અજીબ છોકરી છે કેમ કીધું એ પણ ના પૂછ્યું. અને બધાં ની જેમ સવાલ પણ નઈ કરતી. કેમ એ આમ કરે છે સમજ માં નઈ આવતું. Bf હસે?? લાગતું તો નથી પણ હોઈ પણ શકે. )

(આ વિહાન કેમ આટલું બક બક કરે છે કઈ કામ નઈ હોતું એને😏 )




After few hours



વિહાન : હાઈ કપકેક

સાક્ષી : 🙋🏻‍♀️

વિહાન : શું કરે છે?

સાક્ષી : વાંચું છું.

વિહાન : ઓહ સારું. શું વાંચે છે?

સાક્ષી : એ તને કેમ કેવ. અને તું કેમ આટલું બધું પૂછે છે.

વિહાન : મને ગમે છે તારી સાથે વાત કરવાનું. મસ્તી કરવાનું.

સાક્ષી : 🥱🥱😴😴

વિહાન : સુઈ જા

સાક્ષી : (વાહ આ ઇમોજી કામ કરી ગયું. ) હા


Next morning

વિહાન : good morning

સાક્ષી : શુભ સવાર

વિહાન : ઓહ ગુજરાતી

સાક્ષી : 🙄

વિહાન : શું થયું

સાક્ષી : કઈ નઈ

વિહાન : ઓકે શું કરે. નોવેલ વાંચતી હશે? સાચું ને?

સાક્ષી : હા

વિહાન : તને કંટાળો ના આવે વાંચવાનો?

સાક્ષી : હા આવે ને ખાલી ભણવાનું અને પરીક્ષા નું વાંચવાનું. નોવેલ વાંચવામાં તો મઝા આવે

વિહાન : ઓહ

સાક્ષી : આમાં શું ઓહ

વિહાન : મઝા આવે તને નોવેલ વાંચવામાં એ

સાક્ષી : ઓકે

વિહાન : લૉકડાઉન માં આજ કામ કરે છે ને તું નોવેલ વાંચવાનું

સાક્ષી : હા

વિહાન : ઓહ

સાક્ષી : 🙄

વિહાન : કંઇ નઈ હો

સાક્ષી : સારું

વિહાન : ઓકે

સાક્ષી : 🤟

વિહાન : તું કંઇ બોલી શકે ને ખાલી જવાબ જ આપે છે સામે થી મેસેજ કરાય.

સાક્ષી : હમ

વિહાન : ઓહ એટલે તું કરશે ને?

સાક્ષી : વિચારું કરવો કે નઈ

વિહાન : ઓકે ( કોઈ દિવસ નઈ કરે ખબર છે)

સાક્ષી : 😊

વિહાન : તું આટલું ઓછું બોલે છે કે પછી ખાલી મારી જોડે જ ઓછું બોલે છે.

સાક્ષી : આટલું તો બોલું છું

વિહાન : હા પણ બધી છોકરી ની જેમ..

સાક્ષી : શું ? બધી છોકરી

વિહાન : હા તો બોલતો જ હતો પણ

સાક્ષી : પણ હું વચ્ચે બોલી. સાચું ને

વિહાન : ના યાર એવું નથી. તું બોલે તો સારું જ છે

સાક્ષી : 😊

વિહાન : હું એ કહેતો હતો કે બધા કેટલા સવાલ કરે. અને બીજું

સાક્ષી : બધા ને ચૂપ રેહવું ગમે એ જરૂરી નથી કોઈ ને વધારે બોલવું પણ ગમે છે.

વિહાન : સાચી વાત. બધા ને નોવેલ ના ગમતી હોય 😉

સાક્ષી : હા બધા ને pubg ના ગમતી હોય😉

વિહાન : વાહ બોલી ખરી કપકેક

સાક્ષી : 😊

વિહાન : બોલ કંઇક

સાક્ષી : કંઇ નઈ પછી વાત કરું

વિહાન : નોવેલ વાંચવી છે. કે પછી boyfriend

સાક્ષી : boyfriend??

સાક્ષી : પછી આપું આનો જવાબ

વિહાન : સારું







વિહાન વિચારે છે કઈ ખોટું તો નઈ પૂછ્યું ને મે એને.
વિહાન : નઈ લાગે ખોટું એને કદાચ free minded છે એ
વિહાન: કોણ આટલું બધું નોવેલ પાછળ પાગલ હોય? હોય પણ શકે બધા ને થોડું સરખું ગમે
વિહાન : હું કેમ આ બધું વિચારી છું.