મમ્મી ની ખોટ પુરે એવી મારી મોટી બહેન
સાથ સહકાર આપે એવી મારી પ્યારી બહેન.
વ્હાલ નો દરિયો છે એતો,
લાડ પ્યાર કરતી એવી માંંરી મોટી બહેન.
સાસરી મા જઇને પણ અહેસાસ ના થયો એકલાપણ નો
હરદીન મારી ખબર લેતી એવી મારી પ્યારી બહેન.
ભલે છીનવી લીધી મારી માં નેે ભગવાન તે
પણ ભૂલી ગયો ભગવાન તું આપી મને તે મોટી બહેન.
ના યાદ આવી મને ના યાદ આવવા દીધી માં મારી
બની ગયી મારી માં ને પ્યાર થી સાચવનારી એ જ છે મારી મોટી બહેેેન.
તું નહીં આપે ને હવે ના કોઇ નેે
સાંભળી લેેશે એને એની મોટી બહેન.
ચી°તા ના કર બહેન હું છું તારી સાથે એમ કહેવાવાળી બહેન
માં ની જેમ કહે કે હું ઠીક છું તું તારુ ધ્યાન રાખજે
આજ અહેસાસ થયો કે જન્મ આપનારી માં હોય તો પાલક માંતા બને એ બહેન
સુુુવે નહી ત્યાં સુુધી જાગી ને સવારે વહેલી ઉઠે એ માંરી મોટી બહેન
તું જ મારું સર્વસ્વ છે એવું કહેનારી મોટી બહેન.
જન્મ આપ્યો નથી તોય જો માં ના હોય ને તો હાલરડું ગાનારી માંંરી માં જેેવી મારી મોટી બહેેેન.
માં કહી ના શકાય તોય હુંં કહું છું
અરે બેન તારી માટે નાાાઉ સર્વસ્વ ન્યોછાવર કરું છું.
તું માંંરા દિલ ની ધડકન છે.
તે મને સાચવી તું મહાન છે.
તું માંંગે એ માટે મારી જાન
તો તારા પર તો એ પણ ન્યોછાવર છે.
કરતી મસ્તી મારી સાથે
રોજ જગડતી સવારે સાંજે
મારી એતો જાન છે એવી
રિસાયી જાય તો માં છે એવી
રડતી જો હું ના બોલું તો
મારા માટે ભંડાર સ્નેહ નો
દો દિલ છે એક જેવા
ભલે ને હોય બે શરીર
મન મારી પ્રેમ મારો
સ્નેહ ની એતો ભંડાર બેની
મને એ ટાળતી એતો
નિઃસ્વાર્થ પ્રેમ પણ એ જ કરતી
રોજ જગડતી, રોજ રડાવતી
પણ રોજ એતો રિસાઈ જાતી
મારી બેની નટખટ બેની
મારી સારી દોસ્ત બેની
તું જ મારી ને હું જ તારી
તારા વિના હું રહી અધૂરી
મારો આધાર તું જ બેની
તારો આધાર હું બેની
મારા મન ની વાતો જાણતી
મને પ્રેમ થી તું જ સમજાવતી
તારા જેવું ના મળે કોઈ
તારા જેવું ના હોય પણ કોઈ
મારી બેની પ્યારી બેની
મારો આધાર મારી બેની
તું સહન કરતી મારો ગુસ્સો
તું જ કરતી મારા પર ગુસ્સો
મને જીવન મળ્યું તને મેળવવા
તારો અનોખો પ્યાર મેળવવા
થકી જતી તો ય તું તો
સ્નેહ ની મૂર્તિ બની જતી
લાવે ક્યાંથી આટલો પ્યાર
તારું દિલ છે જ વિશાળ
તારા વિના ના જીવી શકું હું
તારા થી દૂર ના રહી શકું હું
તું જ મારી મા છે
તું જ મારા પિતા
તું જ મારી પ્યારી બેની
તું જ મારી લાડલી બેની
કહેવાયું છે મળે બે મા
એક જનની ને બીજી મોટી બેન મા
તારું હૃદય ખોબા જેવડું
સમાય બધું દરિયા જેવડું
તારી વાતો મારી ખુશી ની
તારી શક્તિ મારા બચાવની
ભલે બહારથી હોય તું શ્રીફળ જેવી
અંદર થઈ તું નાજુક નમણી
તું જ મારી શક્તિ છે
તું જ મારી ભક્તિ છે
તું જ મારી સહેજાદિ છે
તું જ મારી પરીઓની રાણી છે
તારી જેવી શક્તિ શોધું
તારી જેવી ભક્તિ શોધું
શોધું તારા જેવી રાની
જે સમાવે દિલ માની
તારા જેવી મળેના કોઈ બેન
તારા જેવી હોય ના કોઈ બેન
તું જ છે શક્તિ સ્વરૂપા
તું જ છે મનમાં સૌના
તું જ સૌની આશા છે
તું જ સૌની ભાષા છે
I love you my big sister.