ભાગ:9
રાધિકા અને રાહુલ પાર્કમાં બેેસે છે,
રાધિકા: ચાલ કે તારા મનમાં શું ચાલે છે..
રાહુલ: જ્યારે તમે બધાં આવ્યા મારા જીીવનમાં એ પેલા હું એકલો હતો, એ મને ખબર હતી છતાં મને ક્યારેય એવુું મહેસુસ જ ન થયુું કે હું એકલો છું. પણ હમણાં મને એવું લાગે છે કે મારામાં કંઈક ખૂટે છે. મારાંં જીવનમાં હજી પણ કંઈક એવુું છે જેની મને કમી મહેસુસ થાય છે.જ્યાારે રાજ અને તેના પપ્પાને કાલેે જોયાં ત્યારે મને મારા પપ્પા ની યાદ આવી.આજ સુધી ક્યારેય એવુ નથી લાગ્યુ કે ના મનેે પપ્પાની યાદ આવી. દર મહિનેે પપ્પા કોલેજમાં મારી ફ્રી અને મારો પુરો ખર્ચો કોલેજ આપી જાય છે, એ વાત પર મને બોવ જ ગુસ્સો આવે છે કે એ આજ સુધી કયારેેે મને મળવા નથી આવ્યા. એનેે મારી યાદ નહીં આવતી હોય..
રાધિકા: એમને પણ મન થતું હશે પણ એના મનમાં એવું હોયને કે તું એની જોડે વાત નહીં કરે એટલે એ તને દુર થી જોઈને ચાલ્યા જતાં હશે..અને હા તારુ આ કોલેજનું છેલ્લુ વર્ષ પુરું થઈ જાય પછી આપણે જશું બરાબર..
રાહુલ: thank you, મારા દિલનો બોજ હળવો થઈ ગયો..
રાધિકા: it's ohk, અને હા કાલે અમારું રીઝલ્ટ છે તું સવારે રાજ ના ઘરે આવજે અમે ત્યાં ભેગાં થવાનાં છીએ..
રાહુલ: હા, રીયા એ કીધું હતું, હું સવારે આવી જઈશ..અને best of luck..
રાધિકા: thank you, ચાલ હવે હું ઘરે જાવ મોડું થઈ ગયું છે,byy
રાહુલ: byy
રાધિકા,રિયા અને અભય સાંજે જમીને રાજના ધરે જાય છે.બધાં રાજના રૂમમાં બેસે છે, રાજની મમ્મી બધાં માટે કોફી બનાવીને લાવે છે..બધાં મસ્તી કરતાં હોય છે, પણ રાધિકા કંઇક વિચારતી હોય છે.
રાજ ચપટી વગાડતાં રાધિ કોની યાદમાં ખોવાઈ ગઈ..
રાધિકા: આજે હું પાર્ક માં ગઈ હતી..
રિયા: હા,એતો તું રોજ જાય છે..
રાધિકા: હા પેલા વાત સાંભળો, આજે પાર્કમાં રાહુલ પણ આવ્યો હતો..
રાધિકા અને રાહુલ વચ્ચે જે વાત થઈ હતી તે બધી વાત જણાવે છે..
રાજ: તો એના પપ્પાને બોલાવી લઈએ..
અભય: એ થોડી ખબર છે કે એનાં પપ્પા કયાં રહે છે..
રિયા: એતો રાહુલ ખબર હશે ને એને પુછી લેશું..
રાધિકા: ના, એનો બર્થડેઆવે છે તો આપણે એને આ સરપ્રાઈઝ આપશું..
રાજ: osm idea..
રાધિકા: પણ તેના ઘરનું સરનામું કયાંથી શોધશું..
રિયા: એ જે કોલેજમાં હતો ત્યાંથી..
અભય: હા, એમ પણ રાહુલના પપ્પા દર મહીને કોલેજ તો આવે જ છેને..
રાજ: હા, આપણે કોલેજ જઈને સરનામું લઈ લેશું..
રિયા: હા, એને આ વાતની જાણ પણ નહીં થવા દઈએ..
રાધિકા: હા, એ એનાં પપ્પાને જોઈને બોવ જ ખુશ થશે..
અભય: હા, પણ તમને યાદ ન હોય તો યાદ અપાવી દવ કે કાલે તમારું રીઝલ્ટ છે..
રાજ: ઓહહ..thank you bro,તે યાદ અપાવ્યું નકર અમને થોડું કંઈ યાદ હોય, આ તો તું છે એટલે સારુ..
અભય: હા, ભાઈ, કાલે બોલજે અત્યારે સુઈ જા..
રાધિકા: હા, ચાલો આપણે પણ હવે ઘરે જઈએ..
રાધિકા,રિયા અને અભય ઘરે જાય છે..
11 વાગે રિઝલ્ટ આવવાનું હતું તેથી બધાં 10:30 વાગે જ રાજના ઘરે જાય છે, રાહુલ આવે છે..
રાજના પપ્પા: આ કોણ છે આજ સુધી કયારેય જોયો નથી,નવો જ મિત્ર બનાવ્યો લાગે??
આ સાંભળતા બધાં એકબીજાની સામે જોવા લાગે છે.
અભય: હા, મારો મિત્ર છે, એનું નામ રાહુલ છે.એને જ મે અહીં બોલાવ્યો છે, અમારે કોલેજ જવાનું છે તો એ મને લેવાં આવ્યો..
રાધિકા ના પપ્પા: રાધિ આ એ રાહુલ નથીને પાર્કમાં તને જે મળ્યો હતો..??
રાધિકા: ના પપ્પા આ એ નથી...
બધાં એકબીજા સામું જોઈ હાશ..કરે છે.. રીઝલ્ટ જોવા બેસે છે.. પેલાં રિયાનુ રિઝલ્ટ જોવે છે અને રિયાના 90% આવ્યા હોય છે બધા તેને શાબાશી આપે છે.
રાધિ: હવે મારું..
રાજ: હા પણ..
રાધિકા 88.78% આવ્યા હોય છે.. બધાં તેને પણ શાબાશી આપે છે..બધાં બોવ જ ખુશ હોય છે..પછી રાજનું જોવામાં આવે છે અને તેને પણ 85% આવ્યા હોય છે..
અભય: હાશ...બધાં સારા માર્કે પાસ થઈ ગયા છે...
રાધિકા: હા અને આજે સાંજે આપણે જમવા બાર જશું..
રાજ: હા..
ક્રમશ:
જય શ્રી કૃષ્ણ🙏