chapter 12
8 દિવસ પછી ......
એક કેફે માં શયાન એની કોફી પીતો હતો અને એજ કેફે માં સોફિયા નું આવવાનું થાય છે. આ કોઈ ઇત્તફાક છે કે સાજીશ, એતો સમય સાથેજ ખબર પડશે.
શયાન કેફે ના કાઉન્ટર પર એની કોફી લઈને ઉભો હતો.
"બ્રાઉન શુગર મિલેગી?" ( શયાન વેટર ને કહે છે )
"ofcourse sir" ( વેટર બ્રાઉન શુગર આપતા કહે છે )
"sir આપ અપની કોલ્ડ કોફી મેં ice cream add કરના ચાહોગે?" (વેટર )
"yes!" ( થોડુક વિચાર્યા પછી શયાન વેટર ને કહે છે )
જયારે શયાન અને વેટર ની વાતચીત ચાલુ હોઈ છે,એ દરમિયાન સોફિયા કેફે મા આવે છે અને શયાન ની શીટ પર બેસી જાય છે.
સોફિયા કેમ શયાનની જ શીટ પર જઈને બેસે છે? સોફિયા નું શયાન ની શીટ પર બેસવું કોઈ ઇત્તફાક ન હતો પરંતુ એ શીટ ની લોકેશન અજ કંઇક ખાસ હતી. ત્યાં થી શિમલા ના રોડ નો બેહતરીન નજારો જોઈ શકાતો હતો. એવું ન હતું કે બીજી સીટ પર શિમલા ના રોડ ન જોઈ શકાતા હતા . પરંતુ એ શીટ પર બેસી ને જોવાની મઝા જ અલગ હતી.
શયાન એની કોફી લઈને એની શીટ તરફ જાય છે તો જુવે છે કે કોઈ છોકરી એની શીટ પર બેઠી હોય છે પરંતુ એ એનો ફેસ જોઈ શક્યો નહિ, કેમ કે ઉંધી બેઠી હોય છે.
"excuse me, this is..." ( શયાન આટલું બોલતા ચૂપ થઇ જાય છે )
"fuck, તું અહીંયા સુધી પણ પોકી ગયો?" ( સોફિયા એટલું બોલતા ઉભી થઇ જાય છે )
શયાન કઈ જવાબ આપે એ પહેલા સોફિયા એને ધક્કો મારે છે જેથી શયાન ની કોફી બંને પર છલકાય છે.
થોડીક વાર માં તો કેફે મા તમાશો થઇ જાય છે અને મેનેજર દોડતો દોડતો સોફિયા પાસે જાય છ.
"shit, તું મારા કપડાં ખરાબ કર્યા." ( સોફિયા ગુસ્સા થી શયાન ને કહે છે )
"તારા કરતા મારા કપડાં વધારે ખરાબ થયા છે અને તું ભૂલી ગઈ હોય તો યાદ અપાવી દવ કે ધક્કો પણ તેજ મારિયો છે." ( શયાન થોડા ગુસ્સા સાથે સોફિયા ને કહે છે )
"સોરી" ( એટલું બોલતા શયાન સોફિયા ની શીટ થી દૂર જઈને બેસે છે )
"are you all right madam?" ( કેફે મેનેજર )
"i am fine, thankyou!" (સોફિયા )
"sorry mam, but હુવા ક્યાં આપ કે સાથ?" ( કેફે મેનેજર )
"વો ભાઈસાબ કાફી દિનો સે મુઝે ફોલો કર રહે હે." (સોફિયા એ શયાન ની તરફ ઈશારો કરતા કહ્યું )
"મેમ માફી ચાહૂંગા પર વો પિછલે 1 વીક સે હર રોઝ ઇસી વકત કેફે આતે હે, ઓર અભી જો સીટ પર આપ બેઠી હો વહાં પર હી બૈઠતે હે."
( કેફે મેનેજર )
"1 કોફી પ્લીઝ." ( સોફિયા કોફી ઓડૅર કરીને મેનેજર ની વાત ટાળી )
"યસ, મેમ" ( કૅફે મેનેજર )
"wait!" (સોફિયા )
"યસ, મેમ" (કૅફે મેનેજર )
"આજે પણ એ ભાઈસાબ આજ સીટ પર બેઠા હતા?" (સોફિયા )
"યસ, મેમ" (કૅફે મેનેજર )
"કોફી કે સાથ બ્રાઉન સુગર લાના."(સોફિયા )
"જી , મેમ!" ( કેફે મેનેજર )
૧૦ મિનિટ પછી .......
વેટર કોફી લઇ ને સોફિયા પાસે આવે છે.
"કોફી મેમ" ( વેટર )
"યહાં પે રખ દો, thankyou!" (સોફિયા )
"અચ્છા, સુનો!" ( સોફિયા )
"જી, મેમ" (વેટર)
"યે ટિશ્યૂ પેપર વો સર કો દેદો ઓર બોલના કી સોફિયા ને દિયા હે." (સોફિયા )
ok, મેમ (વેટર )
એવું તો શું હશે એ ટિશ્યૂ પેપર માં?
શું આ ટિશ્યૂ પેપર ના લીધે સોફિયા અને શયાન ની સ્ટોરી મા કઈ બીજો વળાન્ક આવશે ?
આ બધું જાણવા માટે વાંચતા રહો '' the old diary ''
તમારા પ્રતિભાવ આપવો ભૂલશો નહિ...
thank you!