Love story - 1 in Gujarati Love Stories by Pandya Ravi books and stories PDF | લવ સ્ટોરી - 1

Featured Books
Categories
Share

લવ સ્ટોરી - 1

મિત્રો આની પહેલા ફેન્ડશીપ લખી , તેમાં પણ લવ ની જ વાત હતી.અને જયારે હવે લવ સ્ટોરી લખવા માટે જઇ રહયો છું.લવ સ્ટોરીમાં અલગ અલગ પ્રકરણ હશે.તેમાં અલગ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે.સ્કુલમાં સ્ટડી કરતા છોકરા - છોકરી થી લઇને વૃદ્ર સુધીના લોકોની અલગ સ્ટોરી હશે.મને વિશ્વાસ છે કે તમને આ લવ સ્ટોરી ગમશે , વાંચશો અને તમારો પ્રતિભાવ તમે રેટિંગ દ્રારા આપશો.
આભાર

( 1) પ્રકરણ 1 : સ્કુલ ભણતા બાળક ની પ્રેમ કહાની

( 2 ) પ્રકરણ 2 : તરુણાવસ્થામાં આવેલ બાળકની પ્રેમ કહાની

( 3 ) પ્રકરણ 3 : 12 ધોરણ માં ભણતા યુવક - યુવતીની પ્રેમ કહાની

(4 ) પ્રકરણ 4 : કોલેજ લાઇફમા આવેલ યુવકનો પહેલો પ્રેમ કહાની

( 5 ) પ્રકરણ 5 : બસ સ્ટોપ પર થી શરુ થયેલી પ્રેમ કહાની

( 6 ) પ્રકરણ 6 : પતિ અને પત્નિ વચ્ચેનો પ્રેમ

( 7 ) પ્રકરણ 7 : ભાભી અને યુવક વચ્ચેની પ્રેમ કહાની

( 8 ) પ્રકરણ 8 : વૃદ્ર પુરૂષ અને સ્ત્રી વચ્ચેની પ્રેમ કહાની

આઠ પ્રકરણ છે.તેમાં અલગ અલગ પ્રકારની પ્રેમ કહાનીઓ છે.આપણે કમશ: જોશું.

પ્રકરણ 1 : સ્કુલમાં ભણતા બાળક ની પ્રેમ કહાની

રાજકોટ શહેરની ભાંગળે , અક્ષર વિધાલય નામની શાળા .એ શાળાની અંદર સ્ટડી કરતા બાળકમાંની ધોરણ 7 માં ભણતા બે બાળકોના પ્રેમની વાત.( સ્કુલ નું નામ કાલ્પનિક છે )

સ્કુલ એકદમ વિશાળ, સ્કુલની અંદર બધી સુવિધાઓ ઉપલ્બ્ધ હતી.એટલા ત્યાં સારા ઘરના બાળકો ત્યાં ભણવવા માટે આવતા.નાના માણસો આ સ્કુલની ફી પણ ના પોસાય.સ્કુલ ગાઉન્ડ વિશાળ , રમત ગમત ની એકિટીવિટી થતી હતી.સ્કુલ માં મોટો પ્રાર્થના ખંડ હતો , બધા જ બાળકો ત્યાં પ્રાર્થના કરવા ભેગા થતા.દરરોજ પ્રાર્થના થાય , પછી સુવિચાર બોલાય.

દરરોજ પ્રાર્થના કરવા અલગ અલગ ધોરણ ના બાળકો આવતા હતા.એક દિવસ ધોરણ 10 નો બાળક રામ અને તેનો મિત્ર આવ્યા.રામ હેન્ડસમ બોયઝ હતો.ડ્રેસ પેરે ત્યારે અતિ સુંદર લાગતો હતો.તેને પ્રાર્થના બોલાવવાની શરૂઆત કરી.પ્રાર્થના પછી તેને સુવિચાર બોલતો હતો, ત્યારે તેનું ધ્યાન એક સુંદર છોકરી પર પડયું.તે સુવિચાર બોલતો જતો હતો અને તે પહેલી છોકરી સામે જોતો હતો.

પહેલી છોકરી પણ આની બોલવવાની કળા પર મોહિત થઇ ગઇ હતી.તે ધ્યાનપૂર્વક સાંભળી રહી હતી અને તે રામને જોઇ પણ રહી હતી.બધો જ પુરૂ થાય.એટલે પોતપોતાના કલાસમાં જાય.બધા જ પોતપોતાના કલાસમાં જઇ રહયા હતા.ત્યારે રામ મનમાં વિચારી રહયો હતો કે આ કયાં ધોરણમાં છે.તેનું નામ શું છે ?

તેને વિચાર્યુ કે તેને પુછી લવ .તે પહેલા તો પોતાના કલાસમાં જાય છે.જયારે રિસેસ નો સમય હોય ત્યારે , તે બધા કલાસમાં જોવા માટે જાય છે.તે જોવે કે પહેલી છોકરી આઠમાં ધોરણમાં ભણે છે.તે પછી ત્યાંથી નીકળી જાય છે.
જયારે સાંજે છુટવાનો સમયની રાહ જોવે છે અને કહે છે કે જયારે છુટવાનો સમય હશે ત્યારે તેને નામ પુછી લઇશ.

જયારે સાંજના 5:30 થઇ એટલા બધા છુટયા.પછી પોતપોતાના ઘર તરફ જાય છે.રામ સાયકલ ને આવતો હતો.તે જોવે છે કે પહેલી છોકરી કયારે આવશે.તે વિચારોમાં હતો ત્યાં તો સામે પહેલી છોકરી આવી રહી હતી.તે સામે ગયો અને તેને પુછયૂં કે .
તારુ નામ શું છે ?
સામે થી જવાબ મળ્યો : મારુ નામ રાધિકા છે.
તારુ નામ રામ ?
હા .
તું કયાં ધોરણ માં છે ?
હું નવમા ધોરણ છું
તું આઠમાં ધોરણ છો.
રાધિકા કહયું તેને કેમ ખબર પડી.રામે કહયું કે હું રિસેસ માં બધા કલાસમાં જોવા ગયો હતો ત્યારે જોયું.
તું ઘેર શેમાં જાશ.રાધિકા કહયું કે હું મારી સાયકલ લઇ ને આવું છું.રામ ને પણ કીધું કે હું પણ સાયકલ લઇને આવું છુ.પછી બંને ત્યાંથી અલગ પડે છે.

બીજે દિવસ સ્કુલ આવે છે ત્યારે રિસેસના સમયમાં રામ એ રાધિકાના કલાસમાં જાય છે.તે ત્યાં જઇને વાતો કરે છે.આમ તે બંનેમાં ફેન્ડશીપ થઇ જાય છે.તે બંને હવે ઘેર પણ એક બીજા સાથે જાય છે.જેથી તેમને વાતો કરવાનો અવસર મળે.

આમ થોડાક ચાલ્યું પછી રામ પોતાની પ્રેમ નો પસ્તાવો મુકયો.રાધિકા કહયું કે , હું તને વિચારી ને જવાબ આપીશ.પછી બે ત્રણ દિવસ પછી જવાબ આપે છે ' હા '

બાળકો નો પ્રેમ હતો એટલે તેઓ તેની મોજ મા જ હોય.સ્કુલ થી છુટી ને બંને વાતો કરે , નાસ્તો કરવા માટે જાય.હળે ફરે અને મોજ કરે.આમ કરતા કરતાં તેઓનું વર્ષ પણ પુરુ થવા આવ્યું હતું.

નોંધ : ( બાળકો ને પણ પ્રેમ કરવાની ઇચ્છા હોય , પણ તે ઇચ્છા બધાની જેમ જલદી પુરુ થતી નથી.અમુક ની થઇ જાય છે.)