The first rain in Gujarati Comedy stories by Meet Suvagiya books and stories PDF | પહેલો વરસાદ

Featured Books
Categories
Share

પહેલો વરસાદ

ઉનાળા ની ગરમી પૂર્ણ થતા જ ચોમાસા ની ઠંડક મળી ગઈ.

હાલ ના સમય મા જ પહેલો વરસાદ પડયો. પહેલા વરસાદ માં તેણીયા ઓ નાવા નીકળી પડ્યા ટીવી અને સમાચાર મા ફરી શરૂ થયું કે - " હાલ તો સોરઠ ના ઘણા વિસ્તાર મા વરસાદ પડ્યો વરસાદની સાથે જ દેડકા ઉમટી પડ્યા...લબ લબ લબ... ".

પહેલા વરસાદ થી સૌથી વધારે ખુશ તો ખેડૂતો હતા
અને વાવણી કરવા તૈયાર હતા. ખેડૂતો માટે આખરે વરસાદ ની રાહ પુરી થઇ... ..

ઘણા ના તો ઘરો માં એટલો વરસાદ થતો હતો જેટલો બહાર નહતો થતો. બિચારા તેઓ પણ શું કરે ઘર ને વ્યવસ્થિત કરવા નો સમય જ ના મળ્યો વરસાદ આચાનક જ ખાબકી પડ્યો..... ... ..

ઘણા તો જ્યારે સ્વયમ નું દ્વિ ચક્ર વાહન. (. બાઇક.) ચલાવવા નીકળ્યા પણ વરસાદ નું પાણી જ એટલું હતું કે ક્યારે ગટર માં પોહચી ગ્યા ખબર જ ના પડી.... ..

એક માણસ કાશ્મીર રસ્તા પર tiktok બનાવવા માટે ઉતર્યો અને પાણી ના લીધે કન્યા કુમારી પોહચી ગ્યો ત્યા પણ ભાઈ હજી તો " તેરી પ્યારી પ્યારી દો અંખિયા". જ વર્ગી પડયો તો.. ...

* વરસાદ ફટા ફટ *
- વરસાદ ના અતિગંભીર પાણી ના લીધે બે દેડકા ઓનો મોત...

- વરસાદ માં પલળવા થી કૂતરા ને થય શરદી ડોક્ટરસ એ કહ્યું ગભરાવાની જરૂર નથી

- વરસાદ માં પણ રાજનીતિક સિહાસાત શરૂ
વિપક્ષ એ સતા પક્ષ ni ખામી જણાવતા જણાવ્યું કે શહેર માં ગટરઓ ઉભરાય આવી છે.
જનતા ને અપીલ કરી કે અમને મત આપ્યો હોત તો રસ્તા ને જ ગટર બનાવી દેત...

- વરસાદ માં દેડકા ના પરિવાર માથી પરિવાર નો ચિરાગ ગુમ થય ગ્યો દેડકી ની હાલત રોઈ રોઈ ને ખરાબ છે.. જો કોઈ ને તેની ખબર પડે તો નીચે જણાવેલ નંબર પર જાણ કરવી..
95******57....

- - વરસાદ ના લીધે કોરોના ને લાગ્યું દુખ મેલેરિયા ના કેસ વધ્યા. આની સાથે જ આજ ના બુલેટીન સમાપ્ત

ખરેખર પહેલા વરસાદ ના લીધે પેહલી રાતે કોઈ ને ઊંઘ જ નથી આવતી કારણ કે મચ્છર એ ઓઢેલા ગોડલા ની ડાબી બાજુ એ રહેલી જરાક અમથી ખુલ્લી જગ્યા માથી અંદર ઘૂસી ને રક્ત નું સેવન કરે છે...

પણ વરસાદ માં પલળ વા ની મજા જ કાંઈક અલગ છે. તમે વરસાદ માં એકલા પલળી શકો પણ ભીંજવા ની મજા તો બધા સાથે જ આવે..
..વરસાદ પડતાં જ ચારે બાજુ હરિયાળી થઈ જાય છે....
વરસાદ ના લીધે નદીઓ મા જાણે એક એક નવોજ શ્વાસ ભરાઈ જાય છે.. ખળ ખળ વહેતું પાણી જાણે અંતર મનને શાંતિ આપે છે.. ... .. .. .. .. .. ..


વરસાદ ના લીધે પ્રકૃતિ એ જાણે સોળે કળા એ ખીલી ઉઠે છે.


પ્રકૃતિ નું જાણે એક અલગ જ સોંદર્ય જોવા મળે છે. આખું વાતાવરણ જાણે જીવંત થઈ ગ્યું છે... ... .
વરસાદ થી જીવંત થયેલી સરિતા ઓ લોકો સુધી પાણી પો હચાડવા તેઇયર હોય તેવું લાગે છે... ... ... ..

વરસાદ ની ઋતુ ખરે ખર આનંદ લાવે છે......
... ... ... ... ... .. .. ... ..
ધન્યવાદ અમારી બૂક વાંચવા માટે..
ધન્યવાદ અમારી બૂક વાંચવા માટે..


આવીજ બૂક વાંચવા માટે ફોલ્લો કરો મને

...... .... ... ... .... .. .. .. . ...
... . ... .. ...... . . .