Nirday manvi in Gujarati Short Stories by Jay Piprotar books and stories PDF | નિર્દય માનવી

Featured Books
Categories
Share

નિર્દય માનવી

હમણા થોડા દિવસ પહેલાં ની જ વાત છે એક બિલાડી અમારા ઘરે એના બે બચા લઈ ને આવી. ઉમર માં એ બંને બચા થોડા જ મહિના નાં હશે, દેખાવે એટલા પ્રેમાણ કે કોઈ નું પણ દિલ આવી જાય, અમારા ઢારીયામાં એ છેલાં અમુક દિવસોથી રહે, એટલે મમી એ કીધું ભલે ઘરમાં આવે આપડે કામ ની ચીજ વસ્તુઓ ઉપર રાખતા જશું. એટલે એ બચાઓ ને અમારા ઘરમાં તો છૂટછાટ મળી ગય... દિવસ રાત ધમપછાડ કરે અને રાતે ભાઈ ભેગા ખાટલામાં પણ ઊંઘી જાય...પણ આજે એક બચુ ઘરમાં હતું અને એક ઢારીયામાં અને હું ફરીયામાં બેઠો બેઠો મારું મનપસંદ કાર્ય એટલે કે આકાશ નિહાળી રહ્યો હતો એટલામાં મને ઢારીયા માંથી બિલાડા નો અવાજ આવ્યો અને બચુ બાર નીકડી ખોરડા ઉપર થી ભાગી ગ્યું અને બિલાડો પાછડ અને બીજું બચુ બિલાડો જોય પાછું ઘરમાં ગરી ગ્યું.. એ બચુ અમારા બાજુના ઘરની છત ઉપર જય ને બિલાડા થી બચવા અગાશીની પાર ઉપર એક માટલીની પાછળ સંતાય ગયુ હું આ બધું ફરીયામાં બેઠો બેઠો જોતો હતો..
થોડી વાર એ બચુ સંતાય રહ્યુ પછી એક 6o થી 70 વર્ષના ડોસીમાં જે અમારા પડોશમાં રહે તે આવ્યા અને એ બચ્ચાની બોચી પકડી તેને અગાશી ઉપર થી નીચે ફેંકી દીધું આ દ્રશ્ય જોય મને તો રડવું આવી ગ્યું.. પછી એ બચુ અમારા ઢારીયા ઉપર પાછું આવ્યું મેં બોલાવ્યું પણ આવ્યું નઈ અને જતું રહ્યું..
સાંજે બંને પાછા આવ્યા પણ જે બચાને ફેંક્યું હતું એની હાલત બોવ ખરાબ હતી, બીચારુ સાવ ડરી ગયું હતુ, આતો હજાર હાથ વાડાએ એમની એવી રચના કરી છે કે એમને કઈ નથી થતું બાકી જો આપડે ત્યાંથી પડ્યા હોય તો....
ત્યારે મને થયું આ માણસ જાત સાવ નિર્દય છે, આ જગતની, આ પૃથ્વી ઉપર ની કોઈ પણ ચીજ વસ્તુ ઉપર ખાલી આપણો જ હક નથી સમગ્ર સૃષ્ટિ નો અધિકાર છે.. એ લોકોના જંગલો તો આપડે કાપી નાખ્યા તો એ રહેવા જાય તો જાય ક્યાં.. ?.. આપણા ઘરેથી આપણે એને કાઢી નાખીએ તો એ રહે ક્યાં.. ચલો તમારી ઓકત નથી ઘરમાં રાખવાની તો કૃપા કરી ને એમના ઉપર હિંસા કરવા નું તો રહેવા દો.. 50% ઉપર તો સૃષ્ટિના જીવો નો નાશ કરી ચૂક્યા છય.... ક્યારેક તો હું ખુદ માણસ છું એ વાત ઉપર મને શરમ આવે છે..
તાર ઉપર પંખીડાઓ બેઠા હોય અને શોટ થાય અને ક્યારે ક મરી પણ જાય ત્યારે માનવીને એ પક્ષી થી વધારે લાઈટ ની ચિંતા હોય છે..
કૂકડો જે પોતાના કૂક ડે કુ થી લોકોને જગાડે છે એને લોકો મોજથી ખાય છે..
રસ્તે જતા કૂતરાઓ ને પથ્થર મારી દુર ધકેલી દેવામાં આવે છે..
જગતની માતા માં કામધેનુ કતલ ખાને કપાય છે..
જ્યાં સુધી બળદ ખેતી મા કામ આવે ત્યાં સુધી રાખે છે પછી એમને ખુલ્લા છોડી દેવામાં આવે છે, મારા વાલા આપડા માં બાપ ઘરડા થાય એટલે આપડે એમને ઘર બાર નથી કાઢી મૂકતા અને જે પ્રાણી એ પોતાની આખી જિંદગી તમારી ખેતી કરી એને તું છોડી મેલે છે..
જીવનમાં બીજું કાંઈ ન કરો તો કઈ નઈ પણ કોઈ મૂંગા જીવ ને હેરાન ન કરતાં અને કોઈ કરતું હોય તો દેશના જાગૃત નાગરિક બની એમને અટકાવજો..
બંને બચા મારી ખુળચી પાસે બેઠાં બેઠાં મારી સામે જોવે છે.. વાંચતા તો નથી આવડતું એમને પણ આખો બોવ સારી વાંચે છે..

એ માણસ હવે તું માણસ થા પોતાની જાતે પોતાના પગ ઉપર કુહાડી ન માર..
કેવાય છે કેટલાય જન્મો પછી મનુષ્યનો અવતાર મળે છે પણ એ ભગવાન જો માણસ આટલો નિર્દય હોય તો તું મને માણસ ન બનાવતો.. આવી ઘટનાઓ થી પોતાની જાત ઉપર જ શરમ આવે છે.....


It is the fundamental duty of every citizen of India to have compassion for all living creatures. Article 51A(g).

To kill or maim any animal, including stray animals, is a punishable offence. IPC Sections 428 and 429.

Abandoning any animal for any reason can land you in prison for up to three months. Section 11(1)(i) and Section 11(1)(j), PCA Act, 1960.

No animal (including chickens) can be slaughtered in any place other than a slaughterhouse. Sick or pregnant animals shall not be slaughtered. Rule 3, of Prevention of Cruelty to Animals, (Slaughterhouse) Rules, 2001 and Chapter 4, Food Safety and Standards Regulations, 2011.

Stray dogs that have been operated for birth control cannot be captured or relocated by anybody including any authority. ABC Rules, 2001.

Neglecting an animal by denying her sufficient food, water, shelter and exercise or by keeping him chained/confined for long hours is punishable by a fine or imprisonment of up to 3 months or both. Section 11(1)(h), PCA Act, 1960.

Monkeys are protected under the Wildlife (Protection)Act, 1972 and cannot be displayed or owned.

Bears, monkeys, tigers, panthers, lions and bulls are prohibited from being trained and used for entertainment purposes, either in circuses or streets. Section 22(ii), PCA Act, 1960.

Animal sacrifice is illegal in every part of the country. Rule 3, Slaughterhouse Rules, 2001.

Organizing of or participating in or inciting any animal fight is a cognizable offence. Section 11(1)(m)(ii) and Section 11(1)(n), PCA Act, 1960.

Cosmetics tested on animals and the import of cosmetics tested on animals is banned. Rules 148-C and 135-B of Drugs & Cosmetics Rules, 1945.

Teasing, feeding or disturbing the animals in a zoo and littering the zoo premises is an offence punishable by a fine of Rs. 25000 or imprisonment of up to three years or both. Section 38J, Wildlife (Protection) Act, 1972.

Capturing, trapping, poisoning or baiting of any wild animal or even attempting to do so is punishable by law, with a fine of up to Rs. 25000 or imprisonment of up to seven years or both. Section 9, Wildlife (Protection) Act, 1972.

Disturbing or destroying eggs or nests of birds and reptiles or chopping a tree having nests of such birds and reptiles or even attempting to do so constitutes to hunting and attracts a punishment of a fine of up to Rs. 25000, or imprisonment of up to seven years or both. Section 9, Wildlife (Protection) Act, 1972.

Conveying or carrying animals whether in or upon any vehicle, in any manner or position which causes discomfort, pain or suffering is a punishable offence under two Central Acts. Section 11(1)(d) Prevention of Cruelty to Animals, (Transport of Animal) Rules, 2001 and Motor Vehicles Act 1978.