the conspiracy . he was innocent may be in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | the conspiracy . he was innocent may be

Featured Books
Categories
Share

the conspiracy . he was innocent may be

પ્રસ્તાવના

વાચકમિત્રોને નમ્રર વિનંતી કે કથાાા માં દર્શાવેલ કલ્પનાઓ મૂળ વાસ્તવથી બિલકુલ અલગ અને ભિન્ન જ છે જેનીી પાછળનો હેતુ આપની બુદ્ધિમત્તા કે આધુનિકતાનેે નજરઅંદાજ કરવા નહીં બલ્કેેે ઉશ્કેરણીજનક કો ઘટનાા ના બંને અએટલો જ છે. જેથીી કરીને વાચકમિત્રોોો વાસ્તવિક કો ને અતિ કલ્પનામાં ઢાળવા બદલ અમો ને ક્ષમા કરશે .


લી .નીરવ વન્શાવલ્ય . રાઝ કે રાઝ .



સત્તા પક્ષોની વરણી થઈ ગયા પછી રાજ વિદ્વાનોના બારીકી વાળા અધ્યયનો અનેે નિરીક્ષણો શરૂ થઇ જતા હોય છે અનેેે જે સત્તાપક્ષના code of conduct અનુસાર વિદ્વાનોની ભવિષ્યવાણીઓ પણ શરૂ થઈ જતી હોય છે . જેમાંની કેટલીક ભવિષ્યવાણીઓ બહુ જ સચોટ પણ હોય છે અને સાચીી પણ ઠરતી હોય છે. વિદ્વાનોનું ગુપ્ત મંતવ્ય છે કે અમેરિકામાં બેજ સત્તાપક્ષ ઓલટરનેટીવલી સત્તાધીશો બનતા આવ્યા છે અનેેેે આ બેે સત્તાપક્ષો ના નામ છે રિપબ્લિકન પાર્ટી અનેેે ડેમોક્રેટિક પાર્ટી આ ગુપ્ત્ત મંતવ્ય અનુસાર રિપબ્લિલિક પાર્ટી almost પશ્ચિમની પરમ હિતૈષી પાર્ટી છે અનેેે સાથે સાથે થોડીક ઇગોયાસ્ટિક પણ. અને ડેમોક્રેટિક પાર્ટી global થીકિંગવાળી છે અનેે સાથે સાથે સહેજ liberal.
જોકે આ બે સત્તા પક્ષને કારણે અમેરિકાને alternatively બે લાભ નિરંતર મળતા રહ્યા છે
એક તો રિપબ્લિકન ને કારણે યુ.એસ.એ ની ધાક સમગ્ર વિશ્વ પર છવાવા લાગી હતી અને ડેમોક્રેટિક પાર્ટી ને કારણે અમેરિકન project plan ગ્લોબલાઈઝેશન ને નિરંતર પ્રમોશન મળતું રહ્યું. આ વખતે ફરીથી એક વાર પબ્લિક પૉલ અલ્ટરનેટિવ સાઇડ swift થયો અને રિપબ્લિકન નુ સ્થાન સત્તાધીશ તરીકે ડેમોક્રેટિકે લીધું .કારણકે યુદ્ધ એ કોઈપણ રાષ્ટ્રની પ્રજા ને ચિંતાની ઉડી ખાઈ માં જ ધકેલી દેવાા વાળુ હોય છે જ્યારે પ્રજા ચિંતાની આ પરિસ્થિતિમાં એમ જ વિચારે છેે કે જો અમારે જ ચિંતાા કરવાની હતી તો પછી અમે તમને બેસાડ્યાયા હતા શેના માટે . અને એટલે પણ કદાચ ગલફ ર પાર્ટ વ પછી પબ્લિક પુલ alternatively ડેમોક્રેટિક પાર્ટી બાજુ સ્વીફ્ટ થઈ ગયો અનેેે ડેમોક્રેટિક પાર્ટી સત્તારૂઢ થઈ.
ફરી એકવાર વ્હાઈટ હાઉસના સમીકરણો બદલાવા લાગ્યા અને વિશ્વના એક્સપ્રેસના ઈન્ડેક્સ પણ બદલાવા લાગ્યા જે રિપબ્લિકન પાર્ટીના મંતવ્ય સદ્દામ હુસેન એક્સ્ટ્રીમ અને ફર્સ્ટ રેન્કિંગ ક્વેશ્ચન હતો તેજ સદ્દામ હુસેન હવે ડેમોક્રેટિક પાર્ટીના મંતવ્યે ફીફથ રેકીગ કવેશચન બની ગયો છે. કારણકે ગલફ વોર કરતાં પણ વ્હાઈટ હાઉસ પાસે કરવા માટે બીજું ઘણું બધું છે જેમકે ફિલિપાઇન્સ નો સળગતો પ્રશ્ન ટેરરિઝમ વગેરે વગેરે.
ફેડરેશન ઓફ રશિયાના સ્ટેટયુ ટેરસૅ હેડ કવોટર મોસ્કોમાં winterબેસી ગયું છે અને મને આનંદ આપનાર તથા દ્રશ્યને રમણીય બનાવનાર હલકો પુલકો slow rainપણ ચાલી રહ્યો છે મહદ અંશ 20 વર્ષ પહેલાંની જનરેશન રશિયાને યુએસએ સાર ના નામથી જ ઓળખે છે અને આજે પણ કદાચ બાય મિસ્ટેક તેમના હાથે લખાઈ જતું હોય છે કે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેત રશિયા જોકે આમ થવું તે પણ સ્વાભાવિક છે
આવી ભૂલોથી ક્યારે ફાંસી કે ઉંમર કેદની સજા ઓ નથી થતી સોવિયેત સંઘના વિભાજન બાદ આ ussr ના નામ માંથી નવું નામ બન્યું જેને આજના લોકો ફેડરેશન ઓફ રશીયા ના નામથી ઓળખે છે કેટલાક લોકો અને રશિયન ફેડરેશન પણ કહે છે જે બંને નામ યથાર્થ છે. કહેવાય છે કે એક મ્યાનમાં બે તલવારો ક્યારેય નથી શકતી અને હંમેશા બહાર ઊભેલી તલવાર અંદર બેઠેલી તલવારને યેનકેન પ્રકારેણ બહાર કાઢીને તેને મ્યાન ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરતી જ રહેતી હોય છે જો કે રસિયા આ કહેવત માંથી સર્વથા મુક્ત જ કહેવાય કારણકે રશિયા ક્યારેય મ્યાન ની બહાર ઊભેલો રાષ્ટ્ર હતો જ નહીં મહાસત્તા તરીકે તેનું પોતાનું જ એક અલગ અને અલાયદુ સ્થાન હંમેશા થી બનેલું રહ્યું હતું .છતાં પણ એક મહાસત્તા બીજી મહાસત્તા ની સાથે હરીફાઈ તો કરતી જ રહેવાની તે પણ સ્વાભાવિક છે પરંતુ ક્યારેક-ક્યારેક આ હરીફાઈઓ એવા એવા શિખરો ને સર કરી લેતી હોય છે કે હરીફાઈ હરિફાઈ નહીં રહી ને એક વર્લ્ડવાઇડ કોન્ટ્રોવર્સી બની જાય છે કે જે કોન્ટ્રોવર્સી ડેમોક્રસી(લોકશાહી) ના સિટિઝન્સને એક એવી અસમનજસ સ્થિતિમાં મૂકી દેતી હોય છે છે કે હવે કોના પર વિશ્વાસ મુકવો અને કોના પર વિશ્વાસ ના મૂકવો. આ કથા પણ આવી જ કોઈક કોમ્પિટિશન અને controversy પર આધારિત છે જે આગળ જતા conspiracy નું સ્વરૂપ ધારણ કરી લેશે અને પછી આરામ થાય છે બન્ને રાષ્ટ્રોના નૈષ્ઠિકો ના કર્તવ્યો અને પુરુષાર્થ નો જે નૈષઠીકો માં માં એક નામ મી ડેનિમ જેકસનનું પણ છે.