Beinthaa - 15 in Gujarati Fiction Stories by A K books and stories PDF | બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 15

The Author
Featured Books
Categories
Share

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 15

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 15

(આગળનાં ભાગમાં જોયું કે કાયરા ના હાથે રોકી નું ખૂન થઈ જાય છે અને આ બધી વસ્તુઓથી ગભરાઈ ને કાયરા તેની ડેડબોડીને જંગલમાં નાખી દે છે, આર્ય તેનો વીડિયો ઉતારી લે છે અને આરવ ને મોકલે છે જેથી કાયરા અને આરવ વચ્ચે નો સંબંધ ખતમ થઈ જાય પણ આરવ આવું થવા દેતો નથી, આરવ, રુદ્ર અને ત્રિશા ત્રણેય મળીને કાયરા ને બીજા ઘરમાં જવાનું કહે છે, આમ કરીને તે આર્ય ને માત આપવા માંગે છે આ માટે આરવે કાયરા ને બર્થડે માં જે ફલેટ ગીફટ કર્યો તેમાં શીફટ થવાનું કહે છે અને આર્ય થી બચવાનો પ્લાન બનાવે છે પણ શું આ પ્લાન કામ આવશે????)

આરવ બધાને નવા ફલેટ પર લઈ ગયો. પંદર માળની બિલ્ડીંગમાં દસમાં માળે લીફટ દ્રારા પહોંચ્યા. બધા એ ત્યાં જોયું તો એક માળ પર એકજ ફલેટ હતો. આરવ દરવાજો ખોલ્યો, બધા લોકો અંદર ગયા.

“આરવ, અહીં તો એક જ ફલેટ છે એક ફલોર પર” કાયરા એ કહ્યું

“હા, મેરેજ પછી આપણે બંને અહીં ફૂલ એન્જોય કરશું” આરવે કહ્યું

બધા લોકો અંદર ગયા, વિશાળ હોલ હતો અને તેમાં વચ્ચે સોફા ગોઠવ્યા હતા. ઈટાલિયન સ્ટાઈલ થી આખું ઘર ડેકોરેટ કર્યું હતું, આખાં હોલમાં બધે અલગ અલગ ડેકોરેશન ના સામાનથી બધું ડેકોરેટ કર્યું હતું.

“રુદ્ર આપણે મેરેજ પછી આવાં જ ફલેટમાં રહેશું” ત્રિશાએ કહ્યું

“જરૂર આપણે પણ એન્જોય કરશું” રુદ્ર એ ત્રિશાનાં ખભે હાથ મૂકતાં કહ્યું

રુદ્ર અને ત્રિશા બંને ઘરે જોવા લાગ્યા. આરવ અને કાયરા પણ ઘર જોવા લાગ્યા. આરવ અને કાયરા કિચન માં ગયા, આખું ફર્નિચર થી તૈયાર કરેલ કિચન એકદમ મસ્ત હતું. કિચન ની બાજુમાં ડાઈનિંગ ટેબલ હતું અને તેની બાજુમાં બેડરૂમ હતો. આરવ અને કાયરા બંને બાલ્કનીમાં ગયા.

“અરે વાહ, અહીં થી તો સમુદ્ર કિનારો કેટલો સુંદર દેખાય છે ” કાયરા એ કહ્યું

“હા, મેરેજ પછી દરરોજ મોર્નિંગ માં અહીં આપણે બંને સાથે ઉભા રહીને આ નજરો માણશું સાથે એક કપ ચા” આરવે કહ્યું

“પણ ચા તારે બનાવી પડશે” કાયરા એ કહ્યું

“તારા માટે તો હું બધું બનાવા તૈયાર છે ” આરવે કહ્યું

અચાનક અંદરથી રુદ્ર નો અવાજ આવ્યો એટલે આરવ અને કાયરા બંને અંદર ગયા.

“આરુ, અમે બંને ઓફિસ જઈ રહ્યાં છીએ” રુદ્ર એ કહ્યું

“કેમ? શું થયું? કોઈ પ્રોબ્લેમ? ” આરવે કહ્યું

“અરે એવું કંઈ નથી, ઓફિસથી ફોન આવ્યો હતો, કાયરાની બુક નું પહેલું એડિશન છાપવાનું છે તો એ માટે બધી ડીઝાઈન, પેપર સાઈઝ અને બહુ બધુ નક્કી કરવાનું છે તો અમે બંને ઓફિસ જઈએ છીએ” રુદ્ર એ કહ્યું

“ઓકે તો તમે બંને જાવ અને જે પણ નક્કી થાય છે અમને જણાવજો” આરવે કહ્યું

રુદ્ર અને ત્રિશા બંને જતાં રહ્યાં, આરવ દરવાજો બંધ કરવા ગયો અને ફરી હોલમાં ત્રિશા પાસે આવ્યો.

“તો જોઈ લીધું બધું ” આરવે કહ્યું

“અઅ….બેડરૂમ બાકી છે ” કાયરા એ હસતાં હસતાં કહ્યું

“અચ્છા તો ચાલ તને બતાવું.... બેડરૂમ” આરવે કહ્યું

બંને બેડરૂમમાં ગયા, “આ છે આપણો બેડરૂમ” આરવે કહ્યું

“આપણો???? ” કાયરા એ કહ્યું

“મેરેજ પછી તો તું અને હું સાથે જ હશું પછી તો દરરોજ આ બેડરૂમમાં સુહાગરાત મનાવી” આરવે કહ્યું

“દરરોજ!????” કાયરા એ કહ્યું

“તારા જેવી લાઈફ પાર્ટનર હોય એ તો દરરોજ કરે” આરવે કહ્યું

“એક સાથે કરી કરીને થાકી જાય” કાયરા એ હસતાં હસતાં કહ્યું

“તારા સાથે નહીં” આરવે કહ્યું

આરવ કાયરાને પાછળ થી પકડીને પોતાના હાથ તેનાં ફરતે વીંટળી દીધા. આરવે પોતાનો હાથ તેની કમર પર લઈ ગયો અને ટી ર્શટ થોડું ઉંચું કરીને નાભી વાળા ભાગ પર આંગળી ફેરવવા લાગ્યો, આરવ તેની ગરદન પર ધીમેથી બચકું ભર્યું અને કાયરા ત્યાંથી ઉતેજીત થઈ. તે આરવ તરફ ફરી અને આરવે તેનો પૃષ્ઠ ભાગ પર પોતાના હાથ રાખ્યા અને તેને ઉંચી કરી કાયરા એ પોતાના પગ આરવ ફરતે વીંટળી દીધા અને આરવે તેનાં નાજુક હોઠો પર કિસ કરી અને કાયરા પણ તેનાં વાળ પકડી ને તેને સાથ આપવા લાગી, આરવ તેને બેડ સુધી લઈ ગયો અને બેડ પર સુવડાવી અને પોતાનો શર્ટ ઉતાર્યું, કાયરા એ પણ પોતાની ટી શર્ટ ઉતારી અને આરવ તેનાં પર કૂદી પડયો અને તેનાં સ્તનપ્રદેશ પર હાથ વડે દબાણ કરવા લાગ્યો, કાયરા પર માદક સીસકારીઓ અને ઉંહકારા થી આરવ ને વધારે ઉતેજીત કરવા લાગ્યો.

કાયરા એ આરવને ધક્કો મારી ને તેના પર ચડી ગઈ અને તેનાં પેન્ટ ની ચેઈન ખોલી નાખી, કાયરા એ પોતાના પેન્ટનું બટન ખોલી ને ચેન ખોલી ને પેન્ટ ઉતાર્યું, કાયરા ઉપર નીચે થવા લાગી અને આરવ આહલાદક આનંદ માણવા લાગ્યો, કાયરા એ હાથ થોડાં ઉંચા કર્યો અને અંગડાઈ લેવા લાગી અને આરવ તેનાં ઉરોજ સાથે દબાણ કરી ને આનંદ માણવા લાગ્યો. એક કલાક સુધી બંને એ એકબીજા નો સહવાસ માણ્યો અને બંને થોડો સમય આરામ કરવા માટે સૂઈ ગયા.

આરવનો ફોન રણકયો, કાયરા એ જોયું તો રુદ્ર નો ફોન આવી રહ્યો હતો.

“આરવ, રુદ્ર નો કૉલ આવી રહ્યો છે ” કાયરા એ આરવને ઉઠાવતાં કહ્યું

આરવે એ ફોન રીસીવ કરીને રુદ્ર સાથે વાત કરી અને ઉભો થયો. “કાયરા હું રુદ્ર ની ઓફિસ પર જાવ છું”

“શું થયું??? ” કાયરા એ કહ્યું

“કંઈ નહીં, થોડું કામ છે” આરવે કહ્યું

આરવ ઉભો થયો અને કપડાં પહેર્યાં, કાયરા પણ ઉભી થઈ અને કપડાં પહેર્યાં, આરવે કાયરા ને એક હળવું ચુંબન કર્યું. કાયરા બહાર સુધી આરવને મુકવા ગઈ અને તેને કહ્યું, “આરવ, આજ રાત્રે આપણે બધા સાથે ડિનર કરશું”

“ઓકે આજ સાથે ડિનર કરશું ” આરવે કહ્યું

આરવ જતો રહ્યો અને કાયરા ઘરમાં આવી અને વિચારવા લાગી કે આજ ડિનરમાં શું બનાવવું.

આર્ય ચેસ નાં બોર્ડ સામે બેઠો હતો અને પોતાના રાજાથી તેણે પાછું એક પ્યાદા ને મારી નાખ્યું. “હવે કંઈક નવું કરવું પડશે, આ એક નું એક વિડીયો ઉતારવાથી કંટાળી ગયો છું,હવે તો થોડો મસાલો નાખવો પડશે કારણ કે એક અઠવાડિયા માં બુક પ્બલીશ થશે એ પહેલાં તો ધમાકો કરવો જ પડશે” આર્ય એ કહ્યું

સાંજના આઠ વાગ્યા હતા અને કાયરા એ ડાઈનિંગ ટેબલ પર બધું ગોઠવી દીધું હતું. તે આરવ, રુદ્ર અને ત્રિશા ની રાહ જોઈ રહી હતી. થોડીવાર થયું તો ડોરબેલ વાગી અને કાયરા તરત જ દરવાજા તરફ ગઈ અને દરવાજો ખોલ્યો. આરવ, રુદ્ર અને ત્રિશા ત્રણેય બહાર ઉભા હતા, એ ત્રણેય ઘરમાં ગયા અને ફ્રેશ થયા. બધા સાથે ડિનર કરવા બેઠાં.

“તો શું અપડેટ છે???? ” કાયરા એ કહ્યું

“બસ બહુ જલ્દી પહેલી એડિશન માટે નું બધું મટીરીયલ ફાઈનલ થઈ જાય એટલે તેની પ્રિન્ટ કરાવી અને પ્બલીશ કરશું” ત્રિશા એ કહ્યું

“એક અઠવાડિયામાં બધું થઈ જશે” આરવે કહ્યું

“કાયરા, તારી બુકની પબ્લિસિટી માં રિસ્પોન્સ સારો છે એટલે મારી ટીમ નું કહેવું છે કે કોઈ પ્રોબ્લેમ નહીં આવે” રુદ્ર એ કહ્યું

“હા, પણ આ વીડિયો સૌથી મોટી પ્રોબ્લેમ છે” કાયરા એ કહ્યું

“તેનો ફોન પાછો આવ્યો હતો?? ” આરવે કહ્યું

“ના, હજી સુધી કોઈ ફોન નથી આવ્યો પણ એક ડર છે તે કંઈ નવું ઊભું ના કરે” કાયરા એ કહ્યું

“બસ એકવાર બુકનું પહેલું એડિશન આવી જાય પછી તેને પકડશું” રુદ્ર એ કહ્યું

“હું એજ રાહ જોવ છું, કારણ કે અત્યારે કંઈ પણ કર્યું તો એ કાયરા ને બદનામ કરશે અને કાયરાનું સ્વપ્ન તૂટી જશે એટલે બસ એકવાર કાયરા ની બુક પ્બલીશ થાય પછી આપણે પોલીસ ની મદદ લેશું” આરવે કહ્યું

અચાનક કાયરાનો ફોન રણકયો, તેણે જોયું તો પ્રાઈવેટ નંબર હતો અને આ જોતાં જ તે સમજી ગઈ અને તેણે આરવને બતાવ્યું, આરવે ફોન સ્પીકર પર રાખવા કહ્યું. કાયરા એ કૉલ રીસીવ કર્યો.

“કાયરા, કેવું ચાલી રહ્યું છે તમારું ડિનર? ” આર્ય એ કહ્યું

તેની આ વાત સાંભળીને જ બધા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે આ આ વાત તેને ખબર કેમ પડી એ સમજાતું ન હતું.

“અરે નવા ઘરે રહેવા જતી રહી તો મને બતાવું હતું હું થોડું કંઈ કરવાનો હતો પણ ચિંતા ના કર મને ખબર પડી જ ગઈ” આર્ય એ કહ્યું

“તને આ વાત ની ખબર કેમ પડી? ” કાયરા એ કહ્યું

“તે ફેબેસી તો આપ્યું નહીં અને ઊલટાનું એ રોકી ને પણ મારી નાખ્યો” આર્ય એ કહ્યું

“પણ મેં.... ” કાયરા એ કહ્યું

“હવે મારે એ ફેબેસી નથી જોઈતું, હવછ મારી બીજી શરત પૂરી કરી દે જલ્દી નહીં તો હવે તારા બે વીડિયો છે” આર્ય એ કહ્યું

“શું છે શરત? ” કાયરા એ કહ્યું

“કાલ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને બધાની સામે તારા પાર્ટનર આરવ મહેતા ને બધાની સામે થપ્પડ મારી દે” આર્ય એ કહ્યું

“What???? ” કાયરા એ હેરાન થતાં કહ્યું

“અરે તું તો એવી રીતે હેરાન થાય છે જાણે કે પહેલીવાર તું આ કરી રહે છે, આની પહેલાં પણ તે એને થપ્પડ માર્યો જ છે બસ ફર્ક એટલો છે કે તે ચાર દિવાલમાં મારી હતી” આર્ય એ કહ્યું

“ઠીક છે કાયરા કાલ થપ્પડ મારશે બધા સામે” આરવે મૌન તોડાતાં કહ્યું

“ઓહ નો, મને થયું તું ના પાડી પણ તું તો માની ગયો હવે થોડો બદલાવ આવી ગયો છે શરત માં” આર્ય એ કહ્યું

“મતલબ???? ” આરવે કહ્યું

“મતલબ કે હવે આરવ તું પ્રેસ કોન્ફરન્સ માં કાયરા ને થપ્પડ મારી અને જો કાલ આ ન થયું તો આ વીડિયો એ પ્રેસ કોન્ફરન્સમાં ચાલી જશે” આર્ય એ કહ્યું

“તું તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે ” આરવે ગુસ્સે થતાં કહ્યું

આખરે આરવે કાયરા ને નવા ફલેટમાં શીફટ કરી, આરવ અને કાયરા એ ફરી એકબીજા નો સહવાસ માણ્યો અને એકબીજા નછ સંતૃપ્ત કર્યો, પણ આર્ય ને આખરે ખબર પડી ગઈ કે કાયરા એ ઘર બદલી નાખ્યું છે, તેની નવી શરત તો હવે એકદમ ખતરનાક સાબિત થશે, પણ શું આરવ આ કામ કરશે અને આર્ય ની બીજી શરત આજ છે કે કંઈ બીજું અને આખરે આર્ય કરવા શું માંગે છે તેનાં માઈન્ડમાં કયો પ્લાન છે કે તે બધાને આમાં ગૂંચવી અને પોતાનું કામ કરી રહ્યો છે, જે પણ છે પણ છેલ્લા એપિસોડમાં જ ખબર પડશે કે આર્ય કોણ છે અને શા માટે આ કરી રહ્યો છે, તો બસ જાણવા માટે વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”