Kartavya - ek balidan - Gudiya sheri - 4 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 4

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 4

ગુડિયા શેરી



ગુડિયા શેરી આ એ જ શેરી છે જ્યાં મેધા ની બરબાદી શરૂ થવાની છે. મેધા આ શેરી માં દસ્તક મૂકે એના પેલા આ શેરી વિશે હું તમને જણાવવા માંગુ છું. આ શેરી ગુલાબા બાનું ઉર્ફ ગુડિયા દ્વારા ચલાવવામાં આવે છે. આ શેરી માં દિવસે ગૃહ ઉદ્યોગ ચાલતો પણ રાત્રે આ શેરી બજાર બની જતી. બજાર એટલે છોકરીઓનું બજાર જેમાં રાત્રે છોકરીઓના જીસ્મ નો વેપાર. આ વેપાર એ એટલું જોર પકડ્યું હતું કે એક જ રાત ની કમાણી ૧૦-૧૫ લાખ રૂપિયા હતી. છોકરીઓનું કુમળું જીસ્મ તો ઇંગલિશ દારૂ ની સાથે ચરસ ને ગોજા ના વેપાર એ પણ જોર પકડ્યું હતું. આ શેરી બદનામ હોવાની સાથે સાથે શહેર માં વખણાતી પણ હતી કેમકે હજારો પરિવાર અહી દિવસે કામ કરતા હતા અને પોતાની રીજી રોટી કમાતા હતા.

દિવસ કરતા રાત નો નજરો જ કઈ અલગ હતો કેમકે દિવસે કામ અને રાત્રે જીસ્મ નો વેપાર. ગુડિયા શેરી નો નજરો બદલાઈ જતો. આખી શેરી માં રંગબેરંગી લાઈટો ની સાથે અવનવી લેઝર , અવનવા કપડાં સાથે તૈયાર ઉભેલી શેરી ની છોકરીઓ આંગળીઓના ઇશારે ભલભલાને નચાવી દેતી હતી. એમની ભાષા દિવસે સંસ્કાર ની દેવી જેવી હતી પણ રાત્રે એમની ભાષા અભદ્ર બની જતી હતી. "દિવસે સરમ નો ગમતો ને રાત્રે બેકાબૂ બનતી ઔરતો" બસ આ જ એમના જીવનની સચ્ચાઈ બની ને રહી ગઈ હતી.


whatsapp 9624265491
gmail iamsoankit@gmail.com

************


મેધા નો માલિક તેને સીધો અહી લઈને આવી ગયો હતો. મેધા ગુડિયા શેરી ના દરવાજા ની અંદર પગ મુકવા જઇ રહી હતી ને અચાનક જ એના પગ રોકાઈ જાય છે. મેધા નો માલિક તેને સમજાવે છે અને મેધા અંદર જવા માટે તૈયાર થઈ જાય છે કેમકે મેધા પોતાનું કર્તવ્ય નિભાવવા માટે ગમે તે કરવા તૈયાર હતી પણ એને ખબર નોહતી કે એને પોતાના કર્તવ્ય નિભાવવાની આટલી મોટી સજા મળશે. મેધા એના કદમ શેટી ની અંદર મૂકે છે અને ત્યાંનો નજરો એની આંખો કંપાવી દે છે. મેધા ની સામે જે નઝારો હતો એ ગુડિયા શેરી ની એક બાજુ હતી , બીજી બાજુ મેધા ના વિચારો થી દુર હતી.

આખી શેરી ના લોકો પોતપોતાના કામ માં વ્યસ્ત હતા. મેધા આ બધું જોઈને એની ખુશી ને રોકી ના શકી કેમકે એનો માલિક તેને મહેનતુ શેરી માં લઇ આવ્યો હતો . " પણ મેધા હજુ અજાણ છે." મેધા ની હાલત કૂવા ના દેડકા જેવી છે "જેને બહાર ની દુનિયા ની ખબર જ નથી." મેધા આને પોતાની કિસ્મત સમજી એના માલિક અને ભગવાન નો આભાર વ્યકત કરે છે કેમકે એને લાગે છે કે એ "જગા ના નર્ક ની દુનિયા માંથી બહાર આવી ગઈ છે ." પણ આ એની ગલટફેમી હતી . મેધા નો માલિક હવે ઇને ગુડિયા પાસે લઈ જાય છે.


" ગુડિયા આ એ જ છે જેની હું વાત કરતો હતો . " ખરીદદાર


ગુડિયા મેધા ની સામે જોઈ રે છે અને મેધા પણ ગુડિયા ને જોઈને થોડું સ્મિત કરી દે છે. ગુડિયા મેધા ના મોઢા પર હાથ ફેરવીને એની તરીફો ના ફૂલ બાંધવા લાગે છે.


જન્નત સે આયા કોઈ નુર હૈ ,
હમને બુલાઈ કોઈ જન્નત કી પરી હો .
કિતની ખૂબસૂરત હો તુમ મેરી જાન ,
આપ બહુત પ્યારી જાન હો હમારી.


" રચિલી ઇસકો લે જાઓ ઔર ઉસકા કમરા દિખા દો ઔર ઇસકો શામ કો તૈયાર કરકે લે આના , આજ હિ હમ ઇસકો પેસ કરેંગે . " ગુડિયા


રચિલી મેધા ને એના રૂમ માં લઇ જાય છે અને મેધા એનો રૂમ જોઈને થોડી વિચારો માં પડી જાય છે કેમકે થોડો વિચિત્ર રૂમ હતો . મેધા જોડે કપડાં પણ નોતાં તો એને રાચિલી ને કપડાં માટે કહ્યું . કપડાં મળ્યા પછી એ નાવા માટે ગઈ અને થોડી જ વાર માં નાતા નાતા એનો માલિક અંદર આવી જાય છે અને મેધા સાથે સમાગમ કરી લે છે. મેધા પહેલાં રોકવાની કોશિશ કરે છે પણ રોકી શકતી નથી કેમકે મેધા ને ખરીદી હતી તેને. મેધા રચિલી એ આપેલા કપડાં પહેરી તો લે છે પણ તેને આ કપડાં થોડા વ્યર્ડ લાગે છે પણ શું કરે બીજો કોઈ રસ્તો પણ ના હતો. મેધા આખો દિવસ રૂમ માં બેસી રહી અને અંતે સાંજ પડી.

whatsapp 9624265491
gmail iamsoankit@gmail.com

************


રચિલી કપડાં લઈ ફરી વાર મેધા ના રૂમ માં આવે છે.


" લે નાઈ ને આ કપડાં પહેરીને બાર આવી જા હું તને તૈયાર કરી દઈશ . " રચિલી

" ક્યાંય જવાનું છે દીદી આપડે . " મેધા

"તું વધુ પ્રશ્નો પૂછ્યા વગર તૈયાર થઈ જા જલ્દી. નહિ તો ગુડિયા બાનું નારાજ થઈ જશે " રચિલી


મેધા નાવા જાય છે અને થોડી વાર માં બાર આવે છે. રચિલી તેને તૈયાર કરી દે છે.આજે મેધા કોઈ હુર ની પરી થી કમ નોતી લાગતી . મેધા ને તૈયાર કરી ને રચિલી ગુડિયા પાસે લઈ જાય છે . પણ મેધા આવા કપડાં જોઈને વિચારે ચઢી છે કેમકે કપડાં બઉ જ અજીબ હતા , હા બઉ જ અજીબ હતા. ગુડીયા મેધા ને જોઈ ને બસ જોતી જ રઇ ગઈ.


" વાહ વિચાર્યું હતું એના થી વધારે સુંદર છે જાન . " ગુડિયા

" આ તો અમ બધી ને ટક્કર આપે એવી સ . " રેશમા

" આજે હું તને મારા સ્ટાર ગ્રૂપ મા નાખીશ , ક્રમકે ત્યાં ના કસ્ટમર કરોડપતિ છે ને એમને આવી તડકતી ચીઝ આપીએ તો મજા આવી જાય. " ગુડિયા

" હા આપડે આને ત્યાં જ નાખીશું બઉ કમાઈ કરી આપશે આપડી આઇટમ , શું કેવુ રેશમા દીદી ? " રચિલી

" હા દીદી બઉ સુંદર છે આપડી મેધા દીદી , પણ ગુડિયા આ નામ ના ચાલે ને અહી ? " રેશમા

" હા આપડે આનું નામ બદલવાનું છે , શું રાખીશું આનું નામ ? કે જેનાથી આના તરફ કરોડપતિ આકર્ષિત થાય ? " ગુડિયા

" લીલીયા , પુરિયા , મોહિની ચેવા રેશે ? " રેશમા

" મલીના એક દમ પરફેક્ટ છે "જેના હાથ માં આઈ એના નસીબ ના આવી એના મલી ના " ગુડિયા


મેધા આ બધું સંભાળીને વિચારે ચડી ગઈ હતી , હવે મેધા આ ધંધા થી પરિચિત થવા જઈ રહી હતી. એનું નામ પણ બદલાઈ ગયું હતું. પણ મેધા હારે એમ નથી. મેધા પોતે પોતાનું જીવન બરબાદ તો થવા નઈ દે પણ એનું કર્તવ્ય એણે આમ કરતા રોકે પણ નઈ !

whatsapp 9624265491
gmail iamsoankit@gmail.com

**************




ભાગ :- ૫

શું થશે જ્યારે મેધા સચ્ચાઈ થી અવગત થશે ?

મેધા અપનાઈ લેશે આ ધંધા નેં કે પોતાના માટે કઈ કરશે ?

મેધા નો પહેલો કસ્ટમર ને બીજું ઘણું .....

To be continue............ આવતા સોમવારે ફરી મળીશું ....

whatsapp 9624265491
gmail iamsoankit@gmail.com