The Author Swetin Follow Current Read 07.06.2020 By Swetin Gujarati Love Stories Share Facebook Twitter Whatsapp Featured Books कोण? - 24 भाग २५ सावलीने मग थेट तीचा बेडरूममध्ये जाऊन त्या कॅमेराची... तुझी माझी रेशीमगाठ..... भाग 13 दोघेही मगरूमच्या बाहेर गेले... रुद्र आणि शर्य खोलीतून बाहेर... जंगलातील मैत्री आणि एकता जंगलातील मैत्री आणि एकताएका घनदाट जंगलात विविध प्रकारचे प्रा... नियती - भाग 50 भाग 50त्यावर तोही तिला खट्याळपणे म्हणाला...."काय झालं...?? ब... क्रीपि फाईलज - खरी दृष्य भीतीची ... - सीजन 1 - भाग 18 देवी योगेश्वरी माता महिमा भाग 1 नमस्कार मित्रहो सदर कथा सत्... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share 07.06.2020 (6) 606 2.5k ૦૭.૦૬.૨૦૨૦ આ મારા જીવન નો એક્દમ મા એક્દમ ખરાબ ગયેલો દિવસ છે. જ્યારે તમે કોઈ ના જન્મદિવસ ની રાહ જોઈ રહીયા હોઉ અને એ બી તમારા જન્મદિવસ કરતા પણ વધારે અને એ જ દિવસે તમને એના તરફ થી આખા દિવસ મા કોઈ પણ પ્રકારનો મેસેજ ના આવે તો તમે કેવું ફીલ કરસો, એ જ ફીલ મેં આ દિવસે અનુભવ્યુ છે.મેં એના જન્મદિવસ માટે મે ઘણું બધુ પ્લાન કરેલું અને એના માટે મેં અમારા બનેનો એેક સર્પ્રાઇઝ વિડિયો બનાયો હતો. અને સાથે સાથે એક જન્મદિવસ ની શુભકામના નો મેસેજ પણ તૈયાર કરેલો. રાત ના 12 વાગે મેસેજ અને વિડિયો એને મોક્લીયા અને તેણે મેસેજ નો ફોરમલ થેન્ક યૂ નો મેસેજ કરિયો. ત્યારે મને એમ થયું કે તેણે મને મેસેજ વાંચીયા વગર જ મેસેજ નો રિપ્લાઇ આપી દીધો હોય અને આ વાત નું મને થોડું ખોટું બી લગિયું. થોડા સમય પછી તેણે વિડિયો કોલ કરિયો અને ત્યારે તેણે મારી સામે મે મોકલેલો વિડિયો જોયો અને વિડિયો જોઈ ને એ બહુ જ ખુશ થઈ ગઈ અને એને ખુશ જોઈ ને હું પણ ખુશ થઈ ગયો. હું એના જન્મદિવસ માટે એટલો ઉત્સુક હતો કે જેની કોઈ સીમા જ ન હતી અને રાતે વિડિયો કોલ પર એને ખુશ જોઈ ને તો હું વધારે આનદ માં આવી ગયેલો. સાથે સાથે એને મળવાની ની પણ દિલ માં ઈચ્છા હતી. બીજા દિવસે સવારે એનો સુભ સવાર નો મેસેજ હતો, મે પણ રિપ્લાઈ માં સુભ સવાર કીધું અને એનો તરત જ yoo નો મેસેજ આયો. મારી બીજી કાઈ આગળ વાત થઈ એ પેલા તો એ એના કામ માં વ્યસ્ત થઈ ગઈ અને મારા દિલ ની વાત મારા દિલ માં રાય ગઈ. પછી હું તૈયાર થઈ ને મારા દરરોજ ના કામ કાજ માં લાગી ગયો અને જમી ને ઓફિસ ગયો. પણ આ હર એક પળ માં હું એના રિપ્લાઇ ની આશા સાથે મોબાઈલ જોતો હતો કે એનો કોઈ રિપ્લાઇ આયો કે નઈ. ઓફિસ જઈ ને પણ હું મારો મોબાઈલ થોડા થોડા સમય પછી જોતો રહતો અને એના મેસેજ ની રાહ જોતો હતો. બપોર થઈ ગઈ પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો. જેમ જેમ સમય પસાર થતો એમ એમ હું ઉદાસ થતો જતો હતો અને આમ ને આમ રાહ જોતો સાંજ ના ૬ પણ વાગી ગયા પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો. સમય સાથે મારી એના જન્મદિવસ માટે ની ઉત્સુકતા અને આનદ બને પતિ ગયા અને સાથે સાથે એને મળવાની ઈચ્છા પણ પતિ ગઈ. ઓફિસ થી ઘરે આયો અને ૭ વાગી ગયા પણ એનો કોઈ રિપ્લાઇ ના આયો અને છેલ્લે મે એને ફરી થી ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર બ્લોક કરી દીધી. એને બ્લોક કરવાની ના તો મારી કોઈ ઈચ્છા હતી અને એને બ્લોક કરીને મને ના કોઈ આનદ થયો. આપડા જીવન માં એવા ખણાં દિવસો આવી જાઈ છે જે આપડે ધરેલા નથી હોતા અને એવા દિવસો પણ આવી જઈ છે. પણ ભગવાન કરે આવા દિવસો કોઈ ને ના આપે કારણ કે આ દિવસ થી તમને ખબર પડી જઈ છે કે કોઈ ના જીવન માં તમારા માટે કેટલું મહત્વ છે અને તમારુ એના જીવન માં શુ સ્થાન છે . અને એ જાણી ને તમે ખૂબ જ ઉદાસ થઈ જાસો અને કદાચ એ વ્યક્તિ માટે લાગણી ગુમાવી શકો છો. Download Our App