. . .. . . આગળ જોયું એમ જય સોનાલી ને એમના મિત્રો કૉટ્ટેજ પહોંચી ને ફ્રેશ થાય સોનાલી ને દુઃખદ અનુભવ થયો ને જય ને એ મજાક માં લીધું ... હવે આગળ
. . . . સોનાલી પોતાના રૂમ માં ચાલી ગઈ ને પથારી માં લંબાવ્યુ પણ ઊંઘ તો આંખો થી ૧૦૦ ગાઉ દૂર હતી બહાર ના સુંદર પકૃતોક વાતાવરણ માં આવિં જરૂખા પર બેસી ને ત્યાં પળા નિશાચર પક્ષી વિશે વિચારવા લાગી .થોડોક સમય થતાં ત્યાં અવાજ થવા લાગ્યો જાણે કોઈ સેતાન ત્યાં આવી પહોંચ્યો હોય એવો પક્ષી નો કિલકિલાટ થવા લાગ્યો ને પછી બધું શાંત થઇ ગયું
. . . .આ બાજુ ઓફિસ માં સંપથ્ સેઠ ની આંખો માંથી પણ ઊંઘ વેરાન હતી બહાર બારી માંથી આવતા ઠંડા પવન માં દારૂ ની મેહફીલ ને સોનાલી ના સપના જોઈ રહ્યા હતા એમની નજર સામેથી સોનાલી ની સુંદરતા હટતી j નહોતી .પહેલી વખત સેઠ આટલા કોઈક માટે બેચેન બની ગયા હતા ને વિચારવા લાગ્યા હતા કે કેવી રીતે સોનાલી ને પોતાના સાથે પાસે લાવી શકાય ને એમની ભૂખ ને તૃપ્ત કરી સકે બસ સેઠ તો એના તન ના પૂજારી બની ગયા હતા ને દિવાસ્વપ્ન માં રચવા લાગ્યા .એમનો પાલતુ કાળું આવતા ખલેલ પહોંચી ને કંઇક વિચારી સેઠ એ કાળું ને કહ્યું પેલા જંગલ જોવા આવેલ છોકરો ને કાલ સવારે ઓફિસ બોલવ એમ કહી સેઠ એમની જીપ લઈને નીકળી ગયા .એમની વધેલ બોટલ ખાલી કરવા કાળું લાગી ગયો એની પ્યાસ બુઝાવી ને ત્યાં જ સૂઈ ગયો.
. . . . . સોનાલી ને ગહરી કાળી રાત ના અંધારા નો ડર લાગવા લાગ્યો ને એ જય ના જોડે જઈને સૂઈ ગઈ સવાર થતા ના સાથે બધા પોતાનો નિત્યક્રમ પતાવી નાસ્તા માટે નીચે ભેગા થયા ચા અને ભુજીયા નો આનદ માનતા હતા ને કાળું ત્યાં આવી પહોંચ્યો સેઠ એ આપેલ સમાચાર આપીને ત્યાંથી વળતી પકડી સીધો ઓફિસ પહોંચ્યો આ બાજુ સોનાલી ન એમનું ગ્રુપ કાળું ની વાત નું ચિંતન કરવા લાગ્યા ને કઈ સમજતા નઈ બધા તૈયાર થવા પોતાના રૂમ માં ગયા .જય સૌથી પહેલો તૈયાર થઇને બહાર આવીને બધા ની રાહ જોવા લાગ્યો બધા આવી ગયા પણ સોનાલી ને આવતા વાર થઈ .જય બોલવા જતા જ સોનાલી આવી જાય ત્યાજ એની અપ્રિતમ સુંદરતા રૂપી મોહજલ માં ખીસકી ગયો ને ત્યાજ થીભી ગયો જાણે સ્વર્ગ ની અપ્સરા ખુદ ધરતી ઉપર ઉતરી આવી હોય એવી સુંદરતા નું રસપાન કરવા લાગ્યો સોનાલી ને એ જોયું કે જય હોશ ગુમાવી બેઠો છે .એની તરત જ એને ઠંધોલ્યો ને ભાન માં લાવ્યો બધા વચ્ચે ક્યાં ગાયબ હતો બધા હસી પડ્યા એની આ કરતૂત પર .જય સ્વસ્થ થઇને ગાડી માં બેઠો ને બધાને આવવા માટે બૂમ લગાવી એ સાથે જ બૂમ બરડા કરતી ગાડી સંપત સેઠ ને ત્યાં ઉપાડી
. . . . કાળું પહેલી વખત વિચારે ચડી ગયો સેઠ સવાર માં ૭ વાગે પહોંચી ગયા આટલું વહેલા ક્યારેય સેઠ આવતા નહિ પણ આજ તો સોનાલી ની યાદ ને સેઠ ને બેચેન કરી મુક્યા હતા એમને ક્યાં સમય નું ભાન જ હતું બસ સોનાલી ને નિરખવા માટે ત્યાં પહોંચી ગયા ને આગળ નો પ્લાન વિચારવા લાગ્યા હવે સોનાલી ને કેટલું જડપી પોતાની મજબૂત બહોપાસ માં લાવી એમની આગ બુઝાવી શકાય .
સોનાલી ન એમના મિત્રો ઓફિસ પહોંચ્યા સેઠ એ આગતા સ્વાગત કર્યું ને એમની નજર તો સોનાલી પર જ અટકી ગઈ બધા લોકો વિસ્મય માં પડી ગયા સેઠ સુ કરી રહ્યા છે સેઠ ને ભાન થતાં નજર હટાવી ને બીજી વાત કરવા લાગ્યા .
આગળ ના ભાગ માં જોઈશું સેઠ ને કઈ ચાલ અપનાવી છે એ સફળ થશે કે .....સમય ની વક્રતા આગળ કોણ ન્યાય કરશે એતો સમય જ કહેશે .............