Sukhad medaap - 9 in Gujarati Love Stories by Kinjal Patel books and stories PDF | સુખદ મેળાપ - ૯

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સુખદ મેળાપ - ૯

હવે સ્મૃતિ એની નથી એ વાત એણે બહુ ખટકતી હતી અને હવે કદાચ એ જોવી પણ નસીબમાં નહિ હોય. આજે એ એણે છેલ્લીવાર જોઈ રહ્યો હતો અને એટલે જ આજે એની છબીને પોતાના મનમાં સમાવી લેવા માંગતો હતો.

આજે એનું મન એના કહ્યામાં નહોતું, બસ એ હવે આમ જ સ્મૃતિને જોયા કરવા માંગતો હતો એટલે જ એ એના રૂમમાં પણ ના ગયો અને નીચે બધા સાથે તૈયારીઓ કરવા લાગી જાય છે. આ જોઈ મિહિર ત્રિપાઠી સમજી જાય છે અને નીતીશને એના રૂમમાં મોકલે છે. નીતીશ નું મન નથી માનતું છતાં પણ એ એના રૂમમાં તૈયાર થવા જાય છે પણ એનું મન તો સ્મૃતિ માં જ પરોવાયેલા હોય છે.

રૂમમાં જતા જ હાથમાં જે કપડાં પહેલા આવ્યા એ પહેરી લે છે, એમ પણ એના કસાયેલ શરીર પર કોઈ પણ કપડાં સારા જ લાગે છે પણ આજે અરીસામાં પોતાનું મોં પણ ના જોયું અને ફટાફટ નીચે આવી ગયો. એણે આ રીતે નીચે આવેલો જોઈ બધા એની બાજુ જોયા કરે છે પણ એણે ક્યાં બધાની ફિકર હતી, એ અનાયાસે જ પોતાના પિતાની બાજુ માં જઈને ઉભો રહ્યો. એણે જોઈને મિહિર ત્રિપાઠી ને એ ત્રણ વર્ષનો નીતીશ યાદ આવી ગયો.

મિહિર ત્રિપાઠી પોતાના દીકરાના મનની સ્થિતિ સમજતા હતા છતાં કઈ પણ કરતા પહેલા એ સાચા સમયની રાહ જોતા હતા. એ જાણતા હતા કે આજનો દિવસ નીતીશ અને સ્મૃતિ માટે ખૂબ જ ખાસ હતો જેને એ વધારે ખાસ બનાવવા માંગતા હતા.

થોડીવાર પછી પાર્ટી શરૂ થઈ, નીતીશને કેક કાપવી પસંદ નહોતી એટલે જમવાનું શરૂ કરવામાં આવ્યું. નીતીશ નું મન પાર્ટી માં લાગી જ નહોતું રહ્યું, બધા પાર્ટી માણી રહ્યા હતા અને નીતીશ બસ એક વ્યક્તિને જોઈ રહ્યો હતો.

સ્મૃતિ એના મમ્મી સાથે બેઠી હતી, એનું ધ્યાન પણ નીતીશ બાજુ હતું એ એણે જોઈ રહ્યો હતો. એ જાણતી હતી કે નીતીશ માટે આ બધું અજીબ છે. નીતીશ ને પાર્ટી આપવી કે પાર્ટીમાં જવું પસંદ નહોતું છતાં આજે પોતાના પિતાની ખુશી માટે એ આ પાર્ટી માટે તૈયાર થયો હતો.

સ્મૃતિના મમ્મી અને મિહિર ત્રિપાઠી બધું જાણતા હતા છતાં એક નાનો કરી રહ્યા હતા આ બંનેને મેળવવાનો. જોઈને તો એમ જ લાગતું હતું કે બંને એકબીજા વગર રહી નહિ શકે અને સાથે સાથે જાણે કોઈ ફરક જ નથી પડતો એમ જતાવી રહ્યા હતા. પાર્ટીમાં હર સમય નીતિશની આંખો સ્મૃતિને જ શોધતી રહી અને પાર્ટી પૂરી થતાં જ એનું મન ઉદાસ થઈ ગયું કારણ કે એણે ખબર હતી કે આજ પછી સ્મૃતિ એણે ક્યારેય મળવાની નથી. એ અંદર ને અંદર દુઃખી હતો પણ સાથે સાથે ખુશ પણ હતો કે સ્મૃતિ આજે અહી આવી હતી. બધા મહેમાનોના ગયા પછી પણ સ્મૃતિ અને એના મમ્મી હજી અહી જ હતા.

બધા મહેમાન ગયા પછી મિહિર ત્રિપાઠીએ સ્મૃતિ અને એના મમ્મીને એમના રૂમમાં બોલાવ્યા. નીતીશ પહેલાથી જ ત્યાં હતો જેવા સ્મૃતિ અને એના મમ્મી રૂમમાં ગયા રૂમનુ વાતાવરણ તંગ થઇ ગયું. નીતીશ અને સ્મૃતિ એ એકબીજા તરફ જોયુ પણ કઈ બોલ્યા નહિ. આખરે બધું એમ વિચાર્યું હતું એમ થઇ રહ્યું છે, મિહિર ત્રિપાઠી વિચારી રહ્યા હતા. થોડી વાર પછી એ સ્મૃતિના મમ્મી તરફ વળ્યા અને વાતની શરૂઆત કરી,

" મને ખબર છે કે હું વધારે કઈ માંગવાની સ્થિતિમાં નથી છતાં પણ આજે ફરીથી હું તમારી પાસે કંઇક માંગવા જઇ રહ્યો છું. શું તમ
એ મને આપશો?"

- કિંજલ પટેલ (કિરા)