love game - 1 in Gujarati Horror Stories by Bhavna Jadav books and stories PDF | લવગેમ (ભાગ 1)

Featured Books
Categories
Share

લવગેમ (ભાગ 1)

લવગેમ (ભાગ 1)

રચના નામે એક સારા ખાનદાન ની છોકરી ગ્રેજ્યુએટ થયીને એક પ્રાઇવેટ મેડીકલ ઓફિસમાં નોકરી એ લાગેલી..

ત્યાં જોબ કરતો ડો.રોકી .. એક અલગ ધર્મનો હતો. ઈસાઈ ધર્મનો..

બન્ને પહેલા દિવસે ઇન્ટ્રો કરેછે.. રચના સારી છોકરી હોયછે એને જોબ થી ને કામ થી જ મતલબ હોયછે પણ ડો.રોકી રંગીન મિજાજી હોવાથી એની નજર છોકરીઓ પર ખાસ ઠરતી.

કેટલીય છોકરીઓ જોડે પ્રેમલીલા ની રમત કરીને તરછોડી દીધેલ.. રચના આ બાબત થી અજાણ હતી..
લગભગ એની ઓફીસ માં 3 જણા જ હતા .

રચના રિસેપ્સનિસ્ટ માં હતી ડો.રોકી અને પટાવાળો કમ કમ્પાઉન્ડર ભીખો.. જે ઉંમરલાયક હતો એટલે એનાથી બોવ કામ ન થતું ..મોટાભાગે ડો.રોકી ની ચા નાસ્તા લઈને બીજું બધું કામ પર્સનલી રચનાને સોંપેલું.

રચના મેહનત બોવ કરતી.. એ ડૉ રોકી જોઈ રહેતો એના તરફ આકર્ષણ એને વધુ થતું. બીજી બધી ગર્લ્સ જેવી નહોતી..કૈક ખાસ હતું એનામાં..એટલે એને કોઈ ને કોઈ બહાને રચનાં મેં કેબીન માં બોલવાનું શરૂ કર્યું..રચના પણ ભોળા ભાવે કાર્ય કરતી..

એ સમય દરમ્યાન ડૉ. રોકી ક્યારેક રચના ની પીઠ થપથપાવતો સ્પર્શ કરતો, ક્યારેક એની કમર પર હાથ મૂકી દેતો., ક્યારેક એની ગરદન ની એકદમ નજીક એનું નાક રાખીને જાણે રચના ની મહેંક માણતો.. રચના એકદમ સહજ લેતી.


એકવાર તો ડૉ રોકીએ રચનાની જિન્સ પર કોફી પૂર્વ
પ્લાનિંગ પ્રમાણે ઢોલી ને શરૂ થયું રચનાના જીવનમાં ઘમાસાણ..

ઓહ..રચુ. સોરી ડીયર.. લાવ હું સાફ કરું કહીને રૂમાલ વડે જિન્સ પર હાથ ફેરવતો રહ્યો ક્યાંય સુધી

ઇટ્સ ઓકે સર હું કરી લઈશ..રચનાએ સંકોચ અનુભવતા કહ્યું

નો નો.. માય મિસ્ટેક .. સો આઈ કેન ડુ ધીસ હેલ્પ.

અને એના સાથળને ક્યાંય સુધી પંપાળતો રહ્યો.
રચનાને પણ સ્ત્રી હૃદય હતું..એટલે એ પુરુષ સ્પર્શ થી વિહવળ બન્યું એને હવે ગમવા લાગ્યું..

એણે પાંપણો નીચે ઢાળી દીધી. ડૉ એ એ જોઈને સંમતિ સમજીને રચનાને ખેંચીને બાહુપાશ માં જકડીને ચુંબનો નો વરસાદ કર્યો ..

રચનાના આ ભીના હોઠ જોઈ ડૉ પોતાનો કાબુ ખોઇ બેસ્યો અને કેબીન લોક કરીને રચના પર તૂટી પડ્યો..રચના પણ આ રીતે પ્રથમ પુરુષ ના સ્પર્શથી રોમાંચિત થયી હતી ને સર્વસ્વ સોંપી બેઠી.. એના અંગેઅંગ ખીલી ઉઠ્યા ડૉ.રોકી ના સહવાસમાં ખુદને ખોઈ બેઠી..

હવે રોજ ડૉ .રોકી રચનાનું શિયળ લૂંટતો ને રચના એને સાચો પ્રેમ માની ને ભરોસો કરીને સાથ આપતી..એને આહલાદક અનુભૂતિ થતી.. એ ખૂબ જ આનંદિત રહેતી..

એક દિવસ ડૉ રોકી એ 10 દિવસનો પ્લાન બનાવ્યો રિસર્ચ નું બહાનું કરીને રચના સાથે ફરવાનો.હોટલમાં રોકાણ કર્યું..
રોજ હનીમૂન મનાવતો.. હોટલ ના રૂમ બહાર ડું નોટ ડિસ્ટર્બ નું પાટિયું 10 દિવસ લટકતું રહ્યું..

રૂમની બાર કોઈ અવરજવર ને પણ મનાઈ ફરમાવેલી.
રૂમની અંદર ડૉ. એની વાસનાને સંતોષતો રહ્યો ને લગાતાર રચનાના શરીરને ચુંથતો રહ્યો.

શરૂ શરૂ માં રચનાને ગમતું પણ પછી એને અકણામણ થવા લાગી.. એટલે એને પ્રતિકાર કર્યો..

એ મીઠા સ્વરમાં બોલી ચાલને રોકી અપડે આટલે દૂર આવ્યા અને રૂમ માં બસ આજ કરીયે છીયે મારે બાર તારી સાથે હાથમાં હાથ નાખી ફરવું છે.. પ્રેમના મીઠા બોલ અને પ્રેમગોષ્ટિ કરવી છે
તારી સાથે કાફે માં મસ્ત કોલ્ડ કોફી પીવી છે..
સનસેટ ને જોવું છે.. ચાલને આજતો લાસ્ટ દિવસ છે .

અરે મને મન નથી તારા માં ખોવાઈ જવું છે બસ તું છેજ એવી કે તને છોડું જ નહીં બસ આમ પ્રેમ કર્યા કરું.. તને વ્હાલ થી રાતદિવસ અને તું ક્યાં આ કોફી ને પ્રેમલાપ ના પળોજણમાં પડી છે

વવઆપડે અહીં એન્જોય કરવા આવ્યા છીએ આજે છેલ્લો દિવસ છે મને વસુલ કરવા છે.. કોઈ અધૂરી ખ્વાહિશ ન રહી જાય અને હોઠ થી એના હોઠ બીડીને આલિંગન માં લાઈને આખો દિવસ વાસનાને સંતોષેછે..

રચનાને હવે અસહ્ય દુઃખવો થવા લાગ્યો એ ઉભી થયી શકતી નથી..પણ તોય ડૉ. રોકી એની પરવા કર્યા વગર એની હલકી પ્રવુતિ કર્યા કરી ને રચના ભેભાન થયી ગયી.. પોતે ડોકટર હતો એટલે એણે દવા પણ કરીને પછી.. બેગ પેક કરીને ગાડી સ્ટાર્ટ કરી ને રચનાને ઘેર મૂકી આવ્યો..

રચના ને ખૂબ દુઃખ થયું પણ એણે બીજા દિવસે હિંમત કરીને લગ્નનો પ્રસ્તાવ મુક્યો..

જો રોકી આપડે શરીર થી એક થયી જ ગયા છીએ તો હવે .. લગ્ન કરીને સમાજની રીત પ્રમાણે..

વ્હોટ રબીશ..! રચનાને અટકાવતા જ રોકી તાડુક્યો.

લગ્ન અને તારી સાથે..? ભાન છે કે નહીં..?

તારા જેવી છોકરી જે આટલી આસાનીથી મારી સાથે સુઈ ગયી એને મારા ઘરની વહુ ન બનાવું અને આમેય ધર્મ અલગ છે આપડો.. એટલે એ શક્ય નથી..

રચના અવાક નજરે રોકીને તાકી રહી ને રડતી રડટી ત્યાંથી જતી રહી .

બીજા દિવસે રોકી નો ફોન આયો તારી યાદ આવે છે..આવિજાને..

અને રચના મનમાં પ્રેમ હોવાથી વિશ્વાસ કરીને મળવા ગયી.

રોકી એને ફ્રેન્ડ ના ઘેર લઇ ગયો.. અને બધા ફ્રેન્ડ્સ જોડે ઇન્ટ્રો. કરાવ્યો.. પછી ફોન આવ્યો એવુ બહાનું કરીને બહાર જતો રહ્યો.

એક ફ્રેન્ડે રચના નો હાથ પકડીને સોફામાં ખેંચી.. રચના કાઈ સમજે એ પેલા અન્ય મિત્રો એની પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યા . રચના રોકી રોકી બચાવો ની બુમો પાડતી રહી પણ રોકી ન આવ્યો રચનાના પગમાંથી લોહી વહી રહ્યું હતું.. એ પીડા થી કળસતી રહી ને અર્ધબેભાન હાલતમાં ત્યાંજ પડી રહી .એક મિત્ર એ એની પર શરાબ રેડયો અને જોરજોરથી હસવા લાગ્યો..

બધું જ અસ્તવ્યસ્ત થયી ગયું રચનાની જિંદગી લૂંટાય ગયી.. એની રડી રડીને આંખ લાલ થઇ ગયી.. ત્યાં જ રોકીને આવતો જોયો ને ફ્રેંન્ડ સામે હસ્યો..

કેવું લાગ્યું. પારેવડું..?

મસ્ત એકદમ પણ ફફડતું બોવ હતું..દોસ્તો એકીસાથે બોલ્યા

" નફ્ફટ , સાલા પાપી ના પેટના ..હરામી" રચના થી બુમ પડાય ગયી

અને રોકી અટ્ટહાસ્ય કરીને ફરી રચના પર તૂટી પડ્યો મારુ કામ તો હજુ બાકી હતું..મલાઈ ખાવાનું..

અને રચના ની ચીસો નિર્જીવ ભીંતો અને બંધ દરવાજા પર અથડાઈને પાછી ફરી ગયી. રચનાને લોહીલુહાણ હાલતમાં જ ત્યાં તરછોડી ને રોકી અન્ય મિત્રો સાથે અગાશીમાં દારૂની મહેફિલ જમાવી..

કોઈ એટલું નિર્દયી કયી રીતે હોઈ શકે..? કદાચ આસપાસ ની મૂંગી દીવાલ બોલી ઉઠી..

અને રચના માછલીની જેમ તડપી તડપીને મરી ગયી.
માનવતા નું કરુણ મોત થયુ.. દરવાજા પણ આક્રંદ કરતા હોય એમ પવન ના વેગથી એકબીજાને અથડાયા કરતા હતા.

એક ફૂલ સમી રચના નું નિર્દયી અને ઘાતકી મૃત્યુ કરનાર શું પકડાશે? જોઈએ આવતા અંકમાં

વાર્તા નવો વળાંક લેશે
વાંચતા રહેજો
શેર કરતા રહેજો