Talk about a miserable life in Gujarati Motivational Stories by Sagar Raval books and stories PDF | એક દુઃખી જીવનની વાત

Featured Books
Categories
Share

એક દુઃખી જીવનની વાત

વર્ષાઋતુની મોસમ છે ,મોર મુકુટ પર કલગી છે અને ટહુકા કરી કરી થનગનાટ કરી રહ્યો છે,અને ઓલી પક્ષીઓની રાણી કોયલ આંબાના ઝાડ પર સરસ અવાજે સંગીત રેલાઈ રહી છે પણ ઓલ્યો દેટકો પોતાના બેસૂરા અવાજે બધાં રમ્યમય વાતાવરણ માં ખલેલ પહોંચાડે છે.જાણે બાપ ના ઘરે દીકરી પરણતી હોય અને પિતાને જે આનંદ હોય તેવો માહોલ અત્યારે સર્જાયો છે.

આ બધું તો એમને એમ ચાલતું હતું પણ હવે મુર વાત પર આવીએ કે ખાલી નિહાળીને મનમાં તે પરાવી લેવા ના વિચારો આવે તેવું સરસ મજાનું જંગલ છે.જંગલ ની અંદર જાત જાતના પક્ષીઓ, પ્રાણીઓ જેવા અનેક જીવો હરી મરીને રહેતા અને જીવન બધાં સાથે મળી ગરતા .આ બધાં માં એક માંદા હાથી રહેતી હતી .હાથીનું ગનું ટોરુ હતું પણ તે બધામાં જે આ માંદા હાથી હતી તે બહુંજ ઉદાર અને પાલતુ પ્રાણી જેવી મીઠી હતી.તેથીજ કુદરતે તેની પર એટલુ બધુ વિચારને તેને સારા દિવસો બતાવ્યા.તે બહુજ આ નદમાં હતી.તેના ઉદરમાં એક નાનકડૂ ભ્રણ પલી રહ્યું હતું.દિવસો વિતતા ગયા અને અંદર રહેલા ભ્રણને આ દુનિયામાં આવવાનો ઉમરકો હતો .તે તેની માતાને પૂછે માં આદુનીયા કેટલી મજાનીછે .હું પણ આ દુનિયામાં આવીશ અને મજા માનીશ. એરે પણ માં આ દુનિયા વિશાળ છે અને હું નાનકડો કેમ કરી આં દુનિયા જોઈ શકીશ ત્યારે તેની માં મોઢા પર સ્મિત ફેરવીને કહે બેટા તું જરાય ચિંતા ના કર તને આખી દુનિયા બતાવવાની ફરજ મારી.અને આટલુ સાંભળતા જ તે નાનકડુ ભ્રૂણ હસી પડતું અને આં દુનિયા ક્યારે જોવા મારશે તેનો વિચાર કરતું.
દિવસો વિતતા જતા અને અને આવી માં બચ્ચા ની વાતો ચાલતી રહેતી.પણ સુ ખબર પેલી લોક વાયકા છે આપણે વાત કરતા હોય તો વાડ,કાંટો સાંભરે હા આવુજ થયું .સુ ખબર કુદરતને આં ના ગમ્યું .
એક દિવસ હતો આખો દિવસ દરમિયાન ગણું ફરી પણ તે બચ્ચાની માતાને કુઈ ખાવા ન મરેલું પણ અંદર ઉદરમાં રહેલા ભ્રૂણ માટે માતા ખોરાકની શોધમાં નીકળી હતી.પણ કુદરતે આં કારા માથાના માનવીને શું સુજ્યાડું કે એને એ માંદા હાથી ને અનાનસ ખવડાવી પણ સુ તમને ખાતરી છે કે અનાનસમાં ફટાકડા ભર્યા અને પછી ખવડાવી પણ આં ભૂખી હાથી તે માનવી પર ટોપલું ભરી ભરોસો રાખી તે અનાનસ ખાઈ ગઈ.પણ સુ થાય એકજ ભરોસો કરવામાં આખી જીંદગી બરબાદ જશે તેને સુ ખબર.હા આપણે માનીએ છીએ કે કદાચ તે માંદા હાથી ને કોઈક પાપ કર્યા હશે પણ પેલા અંદર રહેલા ભ્રૂણ એ સુ પાપ કર્યા હસે .વાત વાતમાં તે ફટાકડા ભરેલું અનાનસ તે હાથી ના પેટમાં કામ કરતું થઈ ગયું અને સુ થાય તે પીડામાં ને પીડામાં તે હાથી પાણી ભરેલા તળાવ માં બે દિવસ પડી રહી અને અંતે તેનું અને તેના ઉદરમાં પાલી રહેલું ભ્રૂણનું અવસાન થયું.
ત્યારે એ "ભ્રૂણ "તેની માતાને કહે માં હવે કોણ મને આં દુનિયાની સેર કરાવશે કોણ મને સમજણ અપાવશે પણ સુ મને તો દુનિયા પણ જોવા ના મળી પણ માં એમાં આઇમાં મારો બન છું વાંક ત્યારે તેની માતા કહે બેટા ભૂલ તો મારીએકજ કે બસ મે આં કાળા માથાના માનવી પર ભરોસો કર્યો અને એનું પરિણામ આપારે બનેં ને ભોગવવું પડ્યું.


હે ભગવાન આં દુનિયા કેવી છે કે ભગવાનને પૂજા અને આં પ્રાણીને મોત કેવી રીતે આં માનવ સમજશે મને લાગે છેકે આં દુનિયા નો હવે અંત આવ્યો છે કહેત છે કે"વિનાશ કારે વિપરીત બુદ્ધિ"


"હે પ્રભુ એ માતાને અને જન્મ ના લેનારા ભ્રુણ ને શાંતિ અર્પે"
(નોધ: ભૂલ ચૂક માફ કરજો પણ તમ
મને રિવ્યૂ જરુર આપજો કારણ કે હું સારો એવો લેખક બની શકું )
-sagar 🖋️🖋️