Dangerous village - 4 in Gujarati Fiction Stories by Jigar books and stories PDF | ખૂંખાર ગામ - ૪

The Author
Featured Books
Categories
Share

ખૂંખાર ગામ - ૪

.... . આગળ જોયું એમ સોનાલી ની ના છતાં જય ને આગળ વધવાનું ચાલુ કર્યું . જંગલ માં પ્રવેશ કરતા જ એમને સંભાવસેઠ ના માણસો એ રોક્યા ને અહીંયા આવવાનુ કારણ પૂછ્યું જય ને આયુર્વેદિક વનસ્પતિ વિશે કહ્યું તો એમને કહ્યું પહેલા તમે સંભાવસેઠ ને મળી લો પછી આગળ વધો .જય અને એમના સાથે આવેલ દોસ્તો સંભવસેઠ્ઠ ની ઓફિસ ગયા મળવા . સંજોગવશાત સંભવસેથ આજે ત્યાં હાજર હતા .
... બહાર બેસેલ માણસ જોડે જય ને કહેવડાવ્યું કે એ લોકો સેઠ ને મળવા માગે છે .એ માણસ અંદર ગયો ને સેઠ ને વાત કરી સેઠ ને બહાર લગાવેલ કેમેરા માં જોઈને કહ્યું આવવા દે અંદર ને એમને નજર સોનાલી પર પડી ને એમનો વાસન નો કીડો સળવળવા લાગ્યો .
. . . . . . . સંભવ સેઠ ની નજર તો સોનાલી ને જ િિનિહાળવા લાગી . મુખ માંથી શબ્દો સારી પડ્યા જાણે સ્વર્ગ ની અપ્સરા સોનાલી ના રૂપ થી મોહિત થયેલ સેઠ આન ભાન ભૂલી ગયા ને સંપૂર્ણ સોનાલીમય બની ગયા.એના ગુલાબી ગાલ હરની જેવી આંખો ને લચીલી કાયા
પાછળ ગેલા થયા .
. સોનાલી જય ને એમના મિત્રો ઓફિસ માં દાખલ થયા ને જંગલ માં જવાની પરમિશન માગી ગેલા થયેલા સભવ સેઠ એ વગર વિચારે પરમિશન આપી દીધા હવે તો સમય જ કેસ કે સેઠ ને મૂર્ખામી કરી કે પોતાના પગ પર કુહાડો મારી વાસના માં . સેઠ ને જય સાથે સર્ત મૂકી કે એ લોકો ૨ દિવસ સેઠ ના ત્યાં રોકવા આવે. જય ને મંજૂર રાખી
આજે સાંજ પડી જતાં તમામ મિત્રો ઘર આવવા પરત નીકળ્યા ને કલ સવાર થી જંગલ માં વનસ્પતિ જોવા જસે ને એનો અભ્યાસ કરશે ઘરે જવા પરત નીકળ્યા ને રસ્તા માં ફરી સોનાલી ને પુનઃ એવો આભાસ થયો કે એ નિશાચર પક્ષી એને અથડાયું ને એને ગરદન પર ચાંચ મારી ને એ લોકો ઘર પહોંચી ગયા ને બધા તરોતાજા થવા પોતાના કમરા માં ચાલ્યા ગયા
.. ... .સોનાલી પોતાના રૂમ માં ગયી ને બાથરૂમ માં પોતાના કપડાં બદલવા લાગી પોતાના જ નિર્વસ્ત્ર દેહ પર નજર નાખતા પોતેજ પોતાની જાત ને પ્રેમ કરવા લાગી ને પોતાના ઉભરો સાથે રોમાંચક અનુભવ કરવા લાગી ને પોતાની જાત ને સંતૃપ્તિ તરફ લઈ જવા લાગી ને અર્ધભાન માં ગરદન પર નજર જતા ત્યાં આવેલ લોહી ને જોતા એને ધ્યાન આવ્યું કે એને સ્વપ્ન નહિ પણ હકીકત હતી એ ધ્યાન આવ્ય ને એને તરત ગભરાહટ થવા લાગી ને તરત બેધ્યાન થઇ ને ઢળી પડી થોડીક સમય પછી ફુવારા ના પાણી માં લીધે ભાન માં આવીને ફટોફટ તૈયાર થઇ ને નીચે હોલમાં માં પહોચી ને જય ને આપવીતી કહી .....
...... ...... ...... .... ..જય ને ફરી એની વાત પર ધ્યાન આપ્યું નઈ ને એને મજાક સમજી લીધી ને કહ્યું તું આરામ કર થાક ન લીધે તને બધા વહેમ થાય છે .પણ જય ને ક્યાં ખબર હતી કે આ તો કુદરત નો સંકેત હતો આવનાર મુસીબત ની ચેતવણી આપવાનો ને આ સમય ક્યાંથી ક્યાં લઇ જસે એ તો સમય ની ધાર ને જ ખબર . .. .. . . .
. . . . . . . . . સંભવ સેઠ , જય, સોનાલી ત્રણેય ના સાથે આસપાસ ગુમતી કહાની ના હવે નવા વળાંક નવા અધ્યાય થી ચાલુ થશે .