એક પરીવાર માં પાચ જણા રહેતા હતા.માતા પિતા અને તેમના બે પુત્રો અને એક પુત્રી.
પરીવાર રાત્રી ના બધા સાથે બેઠા હતા ત્યારે નાના ભાઈ રામ પ્રશ્નન થયો આપ સૌના સપના શુ છે ?
પિતા અને માતા બોલ્યા આમરે બસ ચાર ધામ યાત્રા કરવી છે .
જયારે મોટી બેન યાશી બોલી એને એક હોટેલ ખોલવી છે .
અને મોટા ભાઈ બોલ્યા સપના જોવાના ન હોય તેણે પુરા કરવાના હોય.
જયારે નાના ભાઈ ને ક્રિકેટર બનવું હતો રામ ક્રિકેટની હોસ્ટેલ માં પણ હતો.
રામ અભ્યાસ સાથે ક્રિકેટ રમતો જયારે ક્રિકેટનું સિલેકસન આવે ત્યારે એની અભ્યાસ એક્ષામ હોય જેથી અને ક્રિકેટ મુકવું પડ્યું .
આમ રામ હોસ્ટેલ મુકી ઘરે આવી ગયો એનું સપનું અઘરું રહી ગયુ.
યાશી પણ ભણવા સાથે એનું સપનું હતુંહોટેલ ખુલવાનું. યાશી ભણવામાં ખુબજ આગળ વધતી ગઈ અને તેનુ ધ્યાન સ્ટડી હોવાનેકારણે હોટેલ ખુલાવા નું સપનું ભૂલી ગઈ.
જયારે રામ આગળ જતા એક સારો વ્યક્તિ બની ગયો અને સારી કંપની માં જોબ પણ મળી ગઈ. રામ મોટા ભાઈ તેના માં બાપ ના સપના પુરા કરવા માટે ચાર ધામની યાત્રા માં લઈ ગયો. ત્યાં તેને એક કંપની સારા બિઝનેસમેન મળી ગયા જે મોટા ભાઈ કામ થી ખુબજ રાજી થયા અને મોટા ભાઈ વિદેશ નોકરી મળી ગઈ આમ મોટા ભાઈ વિદેશ ગયા .
અને મોટા ભાઈ ટૂંક સમય વિદેશ થી પાછા આવી ગયા કેમ કે યાશી લગ્ન નક્કી થયા હોય.યાશીના વર એક મોટા ઉદ્યોગપતિ હોય છે જે યાશી ને જન્મ દિવસ માં એક હોટેલ ગિફ્ટ કરે છે.આમ યાશી સપનું પુરૂ થાય છે
જયારે મોટા ભાઈ સામે રહેતી તમન્ના નામની છોકરી સાથે પ્યાર થઇ જાય છે અને તેમને પણ આર્યન સાથે પ્યાર થઇ જાય છે.
મોટા ભાઈ અને રામ છત ઉપર બેઠા હોય ત્યારે મોટા ભાઈ બોલે રામ તું કહેતો હતો ને મારું સપનું શુ છે? સાંભળ મારે સામે રહેતી તમન્ના સાથે લગ્ન કરવા છે. તું મદદ કરીશ? રામ એ વાત તેના માતા પિતા કરે છે આમ મોટા ભાઈ વાત લઈ તમન્ના ના ઘરે જાય છે. તમન્ના ના માતા પિતા પણ એ વાત સાંભળી રાજી થાય છે આમ ટૂંક સમય માં મોટા ભાઈ ના લગ્ન થાય છે.
રામ અને શ્રદ્ધા નાનપણ સાથે હોય છે એક બીજાને પ્યાર કરતા હોય છે અને પછી
રામ પણ શ્રદ્ધા સાથે લગ્ન કરે છે.
રામ ક્રિકેટ મુકયા પછી એનું સપનું શ્રદ્ધા સાથે લગ્ન કરવા હોય છે આમ રામ નું પણ સપનું પુરૂ થાય છે.
આમ માઁ બાપ ના સપના પહેલા પુરા કરાય તેથી તેના સંતાન તમામ સપના પુરા થયા.
આ બધું જોઈ નાનો ભાઈ બોલે છે મારા સપના પુરા કરી દીધા તે મોટા ભાઈ
ત્યારે મોટા ભાઈ બોવ સારા વાક્ય બોલો છે કે સપના જોવા ના હોય પુરા કરવા ના હોય.
બોધ :જયારે મનુષ્ય તેના માતા પિતા સપના પુરા કરે છે
ત્યારે તેના સપના અવશ્ય પુરા થાય છે અને દરેક મનુષ્ય તેના માતા અને પિતા ના સપના પુરા કરવા જોઈએ કેમ કે મનુષ્ય હાલતા બોલતા અને દરેક કાર્ય કરતા અને પાસે થી શીખતા હોય છે તો આપડે આ ફરજ ભૂલવી ના જોઈ
આમ દરેક મનુષ્ય એના પરીવાર ના ભગવાન એટલે કે માતા પિતા ધ્યાન રાખવો જોઈ અને દરેક ફરજ નિષ્ઠા પુરી કરવી જોઈએ આમ તમે માતા પિતા સપના પુરા કરસો તમારા સપના અવશ્ય પુરા થશે 🙏