Beinthaa - 11 in Gujarati Fiction Stories by A K books and stories PDF | બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 11

The Author
Featured Books
Categories
Share

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી - 11

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી

EPISODE :- 11

(આગળનાં ભાગમાં જોયું કે આરવ, રુદ્ર અને ત્રિશા કંઈ રીતે કવરપેજ ને લોન્ચ કરવાનાં કાર્યક્રમ ની તૈયારી કરે છે અને કાયરા પણ બહુ ખુશ હોય છે કે આજ તેના બર્થડે પર આ શકય બન્યું અને ત્યારબાદ રુદ્ર સ્પીચ આપી ને કહે છે કે તેને કાયરા ની બુક સુપરહિટ જશે એના પર ભરોસો છે અને કાયરા પણ પોતાની બુક વિશે થોડું કહે છે અને મીડિયા પણ આ વાતની પબ્લિસિટી કરે છે, આર્ય ભીડમાં આવીને કાયરાનાં હાથમાં ચીઠ્ઠી આપીને જતો રહે છે પણ કાયરા તેને જોઈ શકતી નથી અને એ ચિઠ્ઠીમાં જે દિવસે કાયરા એ બુક આખી લખી હતી તેની તારીખ લખેલી હતી, પણ કાયરા આ વાતને ઈગ્નોર કરે છે, આરવ, રુદ્ર અને ત્રિશા રાત્રે કલબમાં જવાનું પ્લાનિંગ કરે છે)

રાતનાં નવ વાગી રહ્યાં હતાં અને મુંબઈ નાં કલબમાં રોનક જામી રહી હતી. આરવ અને રુદ્ર પણ સમયસર Rock N Club માં પહોંચી ગયા, કલબમાં ડાન્સ ફલોર પર પ્રેમીઓ સંગીતનાં તાલે ઝૂમી રહ્યાં હતા અને મોટાભાગના લોકો તેની મર્યાદા પણ ભૂલી ગયા હતા. આરવ અને રુદ્ર કયારનાં ડ્રીંક નો ગ્લાસ લઈ ને બેઠા હતા.

“આરવ કેટલો ટાઈમ લાગશે? ” રુદ્ર એ કંટાળતા કહ્યું

“છોકરીઓ નું કામ છોકરાઓને રાહ જોવડાવા નું જ છે ” આરવે કહ્યું

કેટલીય છોકરીઓ આરવને પોતાની તરફ લલચાવી રહી હતી પણ આરવ એ બધાને નજર અંદાજ કરી રહ્યો હતો. થોડીવારમાં દરવાજા માંથી ત્રિશા અને કાયરા અંદર આવી, ત્રિશા એ પીળા કલરની ટી શર્ટ પહેરી હતી, બ્લેક કલરનું જીન્સ પહેર્યું હતું. આજ કાયરા ને જોઈને તો કોઈ પણ વ્યક્તિ હોઈ પોતાના કન્ટ્રોલ ખોઈ બેસે, બ્લેક કલરનું મીની સ્કર્ટ પહેરેલી કાયરા આજ કયામત લાગી રહી હતી. તેનાં સાથળ નો ગોરો ગોરો પ્રદેશ કોઈનું પણ ધ્યાન ખેંચી લે અને તેનો સ્તનપ્રદેશ પણ થોડો દેખાય રહ્યો હતો, ખુલ્લા વાળ અને તેનાં વાળોમાંથી આવતી સુંગધ બધાને મોહિત કરી રહી હતી. તેનાં મુલાયમ હોઠો પર લગાવેલી લાઈટ લાલ કલરની વોટરપ્રુફ લિપસ્ટિક વધારે નિખાર લાવી રહી હતી.

આરવ તો કાયરાને જોઈને બધુ ભૂલી જ ગયો, કાયરા તેની નજીક આવી અને આરવનાં સાથળ પર પોતાનો હાથ મૂકયો અને ધીમેથી રહીને કાન પર નાનું બટકું ભર્યું, કાયરાની આ હરકત થી આરવનાં શરીરમાં લોહીનો પ્રવાહ અચાનક વધી ગયો પણ આરવ એ બહુ મહેનત થી પોતાના પર કાબુ મેળવ્યો.

“હેપી બર્થડે કાયરા” ત્રિશા એ કાયરા ને ગળે લગાવી અને ગાલ પર હળવી કિસ કરતાં કહ્યું

“હેપી બર્થડે કાયરા” રુદ્ર એ પણ હાથ મિલાવતાં કહ્યું

ત્યારબાદ રુદ્ર અને ત્રિશા તો એકબીજા સાથે વ્યસ્ત થઈ ગયા, “તું વીશ નહીં કરી” કાયરા એ આરવ ને કહ્યું

“સવારે તો કર્યું હતું ” આરવે કહ્યું

“પણ અત્યારે તો સામે છું અત્યારે તો.... ” કાયરા એ હોઠ પર આંગળી ફેરવતાં કહ્યું

આરવ તેની નજીક ગયો અને કહ્યું, “કાયરા, પ્લીઝ બહુ મુશ્કેલી થી કંટ્રોલ કર્યો છે, નહીં તો અત્યારે જ.... ” આ સાંભળીને કાયરા હસવા લાગી. ત્યાં જ ત્રિશા એ તે બંને ને બૂમ પાડીને બોલાવ્યા, આરવે એક ટેબલ બુક કરાવ્યું હતું, ટેબલ પર કાયરા ની ફેવરિટ ડાર્ક ચોકલેટ કેક પડી હતી, રુદ્ર અને ત્રિશા એ કેન્ડલ સળગાવી અને ત્યારબાદ કાયરા એ ફૂંક મારીને તે ઓલવી નાખી અને કેક કટ કરી, કાયરા એ આરવ ને કેક આપી અને આરવે કેક સાથે તેની આંગળીઓ પણ મોં માં લઈ ને એક બટકું ભરી ગયો. કાયરા એ આરવને ગાલ પર ટપલી મારી, આરવે કેક લઈ ને કાયરા ને ખવડાવી, ત્યારબાદ બાદ બધા એકબીજા ને કેક ખવડાવવા લાગ્યા, રુદ્ર અને ત્રિશા એ કાયરા ને એક ડાયમંડ નેકલેસ ગીફટ કર્યો, કાયરા એ નેકલેસ ત્રિશા ને સંભાળવા આપી દીધો.

“મારી ગીફટ કયાં છે?? ” કાયરા એ આરવ ને કહ્યું

“તારે શું જુવે છે એ બોલ ” આરવે કહ્યું

“તું મળી ગયો એજ બહુ છે બસ હવે બીજી કોઈ સામે જોતો પણ નહીં ” કાયરા એ આરવ ને ગાલ પર હળવું ચુંબન કરીને કહ્યું

“તો પણ મારે કંઈક તો આપવું જ પડશે” આટલું કહીને આરવે તેને એક ચાવી આપી

“આ શું છે? ” કાયરા એ કહ્યું

“મુંબઈ નાં સૌથી શાનદાર વિસ્તારમાં સૌથી બેસ્ટ ફ્લેટ તારા માટે ” આરવે કહ્યું

“આરવ, આ બહુ મોંઘુ હશે” કાયરા એ કહ્યું

“તારા થી વધારે કંઈ નથી, આપણાં મેરેજ પછી અહીં રહશું” આરવે કહ્યું

“ઓકે તો ત્યાં સુધી આને તારે સંભાળવું પડશે” કાયરા એ ચાવી આરવને આપતાં કહ્યું

ત્યાં જ રુદ્ર શેમ્પેઈન ની બોટલ લઈને આવ્યો અને આરવને આપી અને આરવે બોટલ હલાવીને બોટલ ખોલીને શેમ્પેઈન ઉડાડી, ત્યારબાદ ચારેય એ ગ્લાસમાં થોડી લઈ ને એકબીજા ચયર્સ કરી ને ડ્રીંક પીવાનું ચાલુ કર્યું. રુદ્ર અને ત્રિશા બંને ડાન્સ કરવા ફલોર પર જતાં રહ્યાં, ત્રિશા કાયરા ને પણ સાથે લઈ ગઈ. આરવ બેઠો બેઠો ડ્રીંક કરી રહ્યો હતો.

કાયરા ડાન્સ ફલોર પર ડાન્સ કરી રહી હતી, તેની એક એક મરોડ કોઈને પણ આકર્ષિત કરી રહી હતી. તેનો પૃષ્ઠ ભાગ હિલોળાં મારી રહ્યો હતો. આરવ બહુ મુશ્કેલી થી કંટ્રોલ કરી રહ્યો હતો. કાયરા એ આરવને પણ ડાન્સ કરવા બોલાવ્યો, આરવ પણ કાયરા પાસે ગયો, કાયરા આરવ પાસે ગઈ અને પોતાનો પીઠ નો ભાગ આરવ તરફ કર્યૉ, કાયરા એ આરવ નો હાથ પકડીને પોતાની કમર પર રાખ્યો. કાયરાની આ હરકત આરવને વધારે ઉતેજીત કરી રહી હતી પણ કાયરા ના દિલમાં પણ એજ ઈચ્છા હતી.

“કાયરા વધારે નહીં હો નહીં તો આજ હું.... ” આરવે ધીમે થી કાયરા નાં કાનમાં કહ્યું

“મે તને ના થોડી પાડી છે” કાયરા એ કહ્યું

“અચ્છા” આટલું કહીને આરવે કાયરાને કમરથી પકડીને પોતાની તરફ ખેંચી.

“બસ, અહીં નહી મારા ઘરે જઈએ” કાયરા એ કહ્યું

“ઓકે” આટલું કહીને આરવ કાયરાથી થોડો અળગો થયો.

આરવ એ રુદ્ર ને ઈશારો કરીને તે જઈ રહ્યાં છે એમ કહ્યું, રુદ્ર એ પણ હાથ ઉંચો કરીને હા માં જવાબ આપ્યો.

આરવ અને કાયરા કારમાં બેસી ગયા અને આરવે કાયરા નાં ઘર તરફ ગાડી હાંકી મૂકી. રસ્તામાં પણ કાયરા આરવે ને ઉતેજીત કરવાનો કોઈ ચાન્સ બાકી રાખતી ન હતી.

કાયરા ઘરે પહોંચી અને તે તેનાં બેડરૂમ તરફ જવા લાગી અને આંગળી નો ઈશારો કરી ને આરવને બેડરૂમમાં આવવા કહ્યું, કાયરા ની લટકમટક ચાલથી પૃષ્ઠ ભાગ હીલોળાં મારી રહ્યો હતો અને આરવ ની ઉતેજના વધી રહી હતી.

આરવ રૂમમાં પ્રવેશ્યો અને તરત જ કાયરા એ પાછળથી રૂમનો દરવાજો બંધ કરી દીધો. રૂમ બંધ કરતાં ની સાથે જ કાયરા એ પોતાના હોઠ પર જીભ ફેરવી અને દાંત વડે હોઠ ને દબાવી ને આરવ પર પોતાની માદક અદાઓનાં બાણ ચલાવે છે. આરવ હવે સંયમ ખોઈ બેસે છે અને કાયરા નો હાથ પકડીને પોતાની તરફ ખેંચે છે અને તેનાં વાળમાં હાથ નાખી ને તેનાં હોઠ પર પોતાનાં હોઠ મૂકી દીધા. કાયરા પણ હવે આરવને પૂરેપૂરો સાથ આપી રહી હતી. કાયરા એ તેનાં હાથ આરવનાં વાળમાં પરોવી દીધા. કાયરા આરવનાં હોઠો પર દાંત વડે બાઈટ કરીને આરવને આનંદ આપી રહી હતી. આ સાથે જ કાયરા નાં મુખમાંથી નીકતી માદક સિસકારીઓ શાંત વાતાવરણમાં ખલેલ ઉભો કરી રહી હતી.

કાયરા અને આરવ બેડ સુધી પહોંચી ગયા અને કાયરા એ આરવને પોતાના થી અળગો કર્યો અને આરવને ધક્કો માર્યો અને આરવ બેડ પર ઢળી પડ્યો. કાયરા આરવની છાતી પર બેસી ગઈ અને આરવનાં શર્ટનાં બટન ખોલવા લાગી. આરવ એ કાયરાનાં પૃષ્ઠ ભાગ પર પોતાનાં હાથ લગાવ્યા અને તેનાં પર દબાણ કર્યું અને કાયરાને ઉતેજીત કરવાનો પ્રયાસ કર્યો. કાયરા આરવની છાતી પર જીભ ફેરવવા લાગી, કયારેક તે છાતી પર બચકાં ભરી લેતી હતી.

આરવ હવે કાયરા ની આ હરકતો થી સંપૂર્ણપણે બહેકી ગયો હતો અને કાયરા પણ તેને ઉતેજીત કરવા માંગતી હતી કારણ કે જયારે કોઈ પાત્ર ઉતેજીત થાય છે ત્યારે જ એ બીજા પાત્રને ચરમ સુખ ની અનુભૂતિ કરાવી શકે છે. આરવે હવે તેનાં માથાનાં વાળ ખેંચ્યા અને તેનો ચહેરો પોતાના ચહેરા ની નજીક લાવ્યો અને પોતાના હોઠ તેના હોઠ પર બીડી દીધા. બંને માં હવે હવસ ચરમસીમા પર પહોંચી ગઈ હતી, આરવ એ જોરથી તેનાં હોઠ પર દાંત દબાવ્યા અને કાયરા નાં હોઠ પર સહેજ લોહી નીકળી ગયું. આરવ નો હાથ ધીમે ધીમે આરવની પીઠ પાછળ પહોંચી ગયો, આરવે તેનાં સ્કર્ટ ની ચેન ખોલી નાખી અને તેની પીઠ પર પોતાનો હાથ ફેરવવા લાગ્યો.

આરવે કાયરા નાં ગળા પર હોઠ ફેરવયા અને ખ હરકત કાયરા ને ઉતેજીત કરી રહી હતી. આરવ તો હવે પુરી રીતે કાયરા સાથે સેકસ માણવા ઉતાવળો હતો પણ કાયરા તેને તડપાવા નાં મૂડમાં હતી. એેટલે તે તરત જ ઉભી થઈ અને બાથરૂમમાં જતી રહી. આરવ ઉભો થયો ત્યાં તો કાયરા બાથરૂમમાં જતી રહી હતી. તેણે અંદરથી પોતાનું સ્કર્ટ બહાર આરવ પર ફેકયું. હવે આ અધૂરું મૂકેલું પ્રણય આરવને તડપાવી રહેલું હતું. આરવ માટે એક એક ક્ષણ હવે કપરો થઈ ગયો હતો.

પાંચ મિનિટ પછી બાથરૂમનો દરવાજો ખૂલ્યો અને કાયરા બહાર આવી, તે અત્યારે કાળા રંગના પારદર્શક નાઈટ ડ્રેસમાં સજજ હતી,

કાયરાનો પારદર્શક નાઈટ ડ્રેસ તેનું મખમલી રૂપ છૂપાવતો ઓછું અને દેખાડી વધારે રહ્યો હતો. કાળા રંગના નાઈટ ડ્રેસમાં લાલ રંગના આંત્રવસ્ત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યાં હતાં. કાયરા લટકમટક ચાલીને આરવ તરફ આવી, આરવ બેડ પર ખાલી પેન્ટ પહેરી ને બેડ પર બેઠો હતો, કાયરા એ તેનાં જમણાં પગને આરવની છાતી પર મૂકયો, આરવ તેનાં પગ પર હાથ ફેરવીને કિસ કરવા લાગ્યો, કાયરા એ તેને ધક્કો મારી ને તેનાં પર બેસી ગઈ અને તેનાં પગનો અંગૂઠો આરવ તરફ કર્યો અને આરવ તેનો અંગૂઠો ચૂસવા લાગ્યો, કાયરા તેનાં ગળા પર હાથ ફેરવી રહી હતી આ હરકતો કાયરા ની અંદર રહેલાં લસ્ટ ને વધારી રહી હતી.

કાયરા થોડી ઉંચી થઈ ને તેણે પોતાના નાઈટ ડ્રેસ ની ગાંઠ ખોલી અને તેને ઉતાર્યો, નાઈટ ડ્રેસ ઉતારતાં જ તેનું આરસપહાણ જેવું શરીર આરવ ની આંખો સામે આવી ગયું. તેનાં બ્રેસિયર માં કેદ તેના ઉરોજ

અત્યારે બહાર આવવા થનગની રહ્યાં હતાં. આરવે તેનો એક હાથ ઉંચો કર્યો અને કાયરા નાં હોઠ પર ફેરવ્યો, કાયરા આ ક્ષણોને માણી રહી હતી. આરવ ધીમે ધીમે આંગળીઓ ગળા પર ફેરવવા લાગ્યો, ધીમે ધીમે તેણે સ્તન પ્રદેશ ના વચ્ચે નાં ભાગમાં આંગળીઓ લાવી અને ત્યાં અટકાવી દીધી. તે સ્તનપ્રદેશ પર પોતાનાં હાથોનું દબાણ વધારી રહ્યો હતો અને કાયરાનાં મોઢાંમાંથી અલગ અલગ અવાજ નીકળી રહ્યાં હતાં. કયારેક ‘કમોન આરવ’ તો કયારેક ‘યસ આરવ મોર ફાસ્ટ’ અને આ વાતો આરવને વધારે ઉતેજીત કરી રહી હતી.

કાયરા એ હવે આરવનાં પેન્ટ ની જીપ ખોલી દીધી અને ધીમે ધીમે તેનું પેન્ટ ઉતારી દીધું, હવે આરવ ખાલી અંડરવીયરમાં હતો, તેણે બંને હાથ વડે કાયરા ને નીચે બેડ પર ઢાળી અને પોતે તેના પર ચડી ગયો, આરવે ધીમે ધીમે તેનાં બધા આંત્રવસ્ત્રો ઉતારી નાખ્યા અને આરવે પણ હવે બાકી રહેલાં બધા વસ્ત્રો ઉતારી નાખ્યા, હવેબંને નગ્ન અવસ્થામાં હતા, હવે આરવ એ ધીમે ધીમે કાયરા ના હાથ પર પકડ મજબૂત કરી અને પ્રણય સુખના અંતિમ પડાવ પર પહોંચી ગયો, તેને ખ્યાલ આવી ગયો કે કાયરા પહેલી વાર પ્રણય કરી રહી છે, તેણે પોતાના શરીરની ભીસ કાયરા પર વધારી અને આખરે એક જોરદાર જટકા સાથે તેણે ઐ પડાવ પણ પાર કરી લીધો અને કાયરા ની એક ચીસ નીકળી ગઈ હવે આરવ આરામ થી કાયરા ને પ્રણય સુખ આપી રહ્યો હતો અને કાયરા નાં ઉંહકારા આખા રૂમમાં ગૂંજી રહ્યાં હતાં. કલાક પછી આરવ નીચે ઉતર્યા, અત્યારે તે બંનેનાં શ્વાસોશ્વાસ વધી ગયા હતાં.

“બસ પૂરું થઈ ગયું ” કાયરા એ કહ્યું

“ના હજી તો આખી રાત છે અને જયાં સુધી આપણી લસ્ટ ચરમસીમાએ ના પહોંચે ત્યાં સુધી હું નહી શાંત થઈ ” આરવે કહ્યું

આરવ ફરી કાયરા પર ચડી ગયો અને બંને એકબીજા ને તૃપ્ત કરવામાં લાગી ગયા, કયારેક આરવ તો કયારેક કાયરા તેની ઉપર થઈ જતી અને કાયરા નાં માદક સિસકારા વાતાવરણ ને પણ ઉતેજીત કરી રહ્યાં હતા અને આખરે એકબીજા ને તૃપ્ત કરીને બંને સૂઈ ગયા.

સવારનાં દસ વાગ્વા આવ્યાં હતાં, કાયરા ની આંખો ખૂલી તો હજી તે આરવની છાતી પર માથું રાખીને સૂતી હતી, તે ઉભી થવા ગઈ અને આરવે તેનો હાથ પકડીને તેને ખેંચી.

“હજી પણ શાંત નથી થયો” કાયરા એ કહ્યું

“તને જોઈને કોણ શાંત રહે” આરવે કહ્યું

“આરવ હવે થોડું કામ પણ કરવાનું છે” કાયરા એ કહ્યું

“ઠીક છે તો એક કિસ” આરવે કહ્યું

કાયરા એ તેનો ચહેરો પકડી ને તેનાં હોઠ પર પોતાનાં હોઠ બીડી દીધા, પાંચ મિનિટ સુધી બંને એકબીજા હોઠનું રસપાન કરતાં રહ્યાં.

“હવે હું ફ્રેશ થવા જઈ રહી છું તું પણ જા બાજુનાં રૂમમાં ફ્રેશ થઈ જા” કાયરા એ ઉભા થઈને નાઈટ ડ્રેસ પહેરતાં કહ્યું

“કાયરા..... ” આરવે માસૂમ ચહેરો કરતાં કહ્યું

“અત્યારે સાથે નહીં નહાવા દઉં આ કામ આવતી વખતે કરશું” આટલું કહીને કાયરા બાથરૂમમાં જતી રહી

આરવ પણ તૈયાર થવા જતો રહ્યો, આરવ કાયરા પહેલાં તૈયાર થઈ ગયો, તેણે પોતાનો ફોન જોયો તો તેની કંપની માંથી ચાર મિસ્ડ કૉલ આવી ગયા હતાં. આરવ બાથરૂમનાં દરવાજા પાસે ગયો અને કાયરા ને કહ્યું તે જઈ રહ્યો છે અને કાયરા એ પણ અંદરથી જવાની પરવાનગી આપી, આરવ તો હજી એક કિસનો ડોઝ લઈ ને જવા માંગતો હતો પણ હવે એ માટે સમય ન હતો. આરવ જલ્દી થી કંપની તરફ નીકળી ગયો. કાયરા નાં ફોન પર મેસેજનું નોટિફિકેશન આવ્યું પણ એ તો બાથરૂમમાં હતી.

હવે આરવ અને કાયરા એ તો પ્રણય સુખનો આનંદ માણી લીધો, પણ હવે શું થશે કારણ કે કંઈક તો છે જે બધા થી અજાણ છે હવે એક નવો વળાંક જે આ સ્ટોરીમાં ઘણા બદલાવ લાવી શકે છે. તો બસ આજ વધારે કંઈ નહીં બોલી બસ આટલું જ કહી કે યાર રેટિંગ આપજો અને વાંચતાં રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”