પ્રકરણ - ૪
રીમા પરણી ને સાાસરી માં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહી હતી.સાસરીમાં નવી વહુ ના આગમન માટે ભવ્ય તૈયારી ઓ કરવામાં આવી હતી.ગૃહપ્રવેશ ની રસમો ધીમે ધીમે આગળ ધપવા લાગી.રીમા ખૂબ ખૂશ હતી અને આકાશ પણ.બંન્નેએ લગ્ન જીવન ની શરૂઆત ઉત્સાહભેર શરૂઆત કરી.રીમા સાસરી માં સારી રીતે ભળી ગઈ હતી.પણ જીંદગી ક્યારે ક્યાં અને કેવો વળાંંક લે એ તો
કોઈ ક્યાં જાણે છે એવી જ રીતે રીમાની જીીંદગી પણ એક એવો વળાંક લેવા તત્પર બને છે.એકદિવસ રીમા ના ફોન પર જય નો ફોન આવે છે.પહેલા તો રીમા ડરી જાાય છે પછી થોડી સ્વસ્થ થઈ વાત કરે છે.જય હાલ ચાલ જાણ્્યા બાદ રીમા ને મળવાાાાની ઈચ્છા દર્શાવે છે.રીમા થોડો સમય માગે છે અને પછી ફોન કરશે એવું કહે છે.રીમા આકાશ ને જય નો ફોન આવ વાની વાત કરવા અસમંજસ અનુભવે છે.પણ આકાશ થી છુપાઈ ને જય ને મળવા જવ ુુ તેને યોગ્્ય ન લાગ્યુ આથી તે યોગ્ય સમય મળતા ની સાથે જ આકાશ ને બધી જ વાાત કરે છે.અને આકાશ પણ જય ને મળવા પોતે જાય ત્યારે પોતાની સાથે આવે એવી ઈચ્છા પણ રીમા વ્યકત કરે છે.આકાશ રીમા ને રાાજી ખુશી થી જય ને મળવા જવા માટે ની પરવાનગી આપે છે અને એ પણ એક પળ નો વિિાચાર કર્યા વિના જે એનો રીમા પર અતૂટ વિિશ્વાસ અને અપાર પ્રેમ દર્શાવે છે.સાથે જ તે રીમા ને કહે છે કે જય ને મળવા તે એકલી જ જાય જેથી જય પોતાની વાત સંકોચ વિના કરી શકે.આકાશ સામે તે સહજ નઈ થઈ શકે માટે રીમા એકલુ જ જવુ જોોઈએ એમ આકાશે જાાાાાા સમજાવ્યુ.એટલે રીમા એ આકાશ ની સામે જ જય ને ફોન કરી મળવા નો સમય અને સ્થળ નક્કી કર્યું.આકાશે તેને નિશ્વિત થવા માટે કહ્યું અને પોતે હંમેશા તેનો સાથ આપશે એવી ખાતરી આપી.રીમા જય ને સાારી રીતે જાણતી હોવા છતા આજે તેને મળવા જવા મા તેેેને ખૂબ જ ખચકાટ થઈ રહ્યો હતો પણ કોઈ ખાસ કારણ વગર જય આમ રીમા ના લગ્ન જીવન માં કોઈ પણ જાત ની દખલ કરે એવો છોકરો ન હતો આ વાત તે સારી રીતે જાણતી હતી.બંને જણા એક હોટલ માં મળવા ના હતા.જય સમય કરતાં વહેલો જ આવેેેલો અને થોડી વાર માં જ રીમા પણ આવી પહોંચી.રીમા ને જોતા એક ક્ષણ માટે જય બધુ જ ભૂલી ગયો અને જૂની યાદો માં ખોવાાઈ ગયોો.શા માટે મળવા નુ હતુ એ પણ વિસરાઈ ગયુું.બસ ફક્ત રીમા અચાનક તેના માથા ના સિિંદૂર અને ગળા ના મંગળ સૂત્ર તરફ ધ્યાન જતા એક ઊંડો નિઃસાસો નાછૂટકે જ જય થી નખાઈ ગયો.એટલા માં રીમા ટેેેબલ સુધી પહોંચી ગઈ.એકબીજા સાથે વાત કરતા સમય ક્યાં પસાર થઈ જતો તેની જેમને જાણ ન રહેતી આજે તેઓ એક બીજા ની સાથે વાત કરવા શબ્દો શોધતા દેખાતાખાા હતા.છેવટે જયે વાત નો દોર હાાથ માં લેતાા પૂછ્યુ કે તુ આકાશ સાથે ખૂશ તો છે ને? રીમાા એ કહ્યું હા આકાશ મને ખૂબ જ પ્રેમ કરે છે અનેે હું પણ આ બોલતી વખતે રીમા ની આંખો નચેની તરફ ઝૂકી ગઈ.જય તને છોડીીને જવા બદલ હું તારી માફી માગુ છુ.જયે કહ્યું એ બધુ છોડી દે.તુ ખુુશ છે મારે બીજું શુંં જોોઈએ.આજે મેેં તને અહીં એક ખૂબ અગત્ય ની વાાત કરવા માટે બોલાવીી છે.આ વાત હું ફક્ત તારી સાથે જ કરુ છું .ઘરમાં પણ કોઈ ને જાણ નથી અને હા જેટલું હું જાણું છું ત્યાં સુધી વાત તુ આકાશ થી છુપાવીશ નહીં માટે હુ તને નહીં રોકુ.આ વાત ની જાણ તારા મારા અને આકાશ સિવાા ય ચોથા વ્યક્તિ ને ન થાય એનુ ધ્યાાન રાખવાનું છે અને હા વાત સાંભળતી વખતે ઢીલા નથી પડવાનુું.જય ની વાત સાંભળી રીમા સમજી ગઈ નક્કી ગંભીર વાત છે માટે તેેેણે ઝડપથી જય ને બધુું જ કહેવા નુ સૂચવી દીધું.
(શું કહેશે જય જાણો આવતા અંકે)