Duty - one sacrifice - 2 in Gujarati Fiction Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | કર્તવ્ય - એક બલિદાન - 2

Featured Books
Categories
Share

કર્તવ્ય - એક બલિદાન - 2

સુહાગ ની સેજ ઉપર બેઠેલી મેધા એના પતિ જગા ની રાહ જોઈ રહી હતી..... એની આંખો સુજેલી હતી કેમકે એ બહુ રોઈ હતી.... પણ સાહેબ મેધા જેવી છોકરીઓ ભાગ્યે જ જોવા મળે છે , જે પોતાનું કર્તવ્ય નિભાવવા કઈ પણ કરી જાય છે ...

લથડતો ને એક ભીંત થી બીજી ભીંત તરફ અડફેડતો મેધા નો પતિ જગો તેના રૂમ તરફ આવી રહ્યો હતો.... મેધા આ જોઈને ખૂબ જ ગભરાઈ ગઈ પણ એને પોતાનું કર્તવ્ય બરાબર યાદ હતું " જેને નિભાવવા તે ગમે તેટલી હદ સુધી જઈ શકતી હતી.... જગો સીધો આઇને એના ખોડા માં પડે છે અને મેધા ધીરે ધીરે એણે સીધો કરે છે....


" એ હોશિયારી નઈ , મે તને તારા બાપ પાસેથી ખરીદી છે... અને હવે તું મારી પ્રોપતી છે..." - જગો

" મારા બાપે મને વેચી છે ? " - મેધા

" હા પૂરા સાત લાખ રૂપિયા લીધા છે તારા બાપે મારા પાસેથી.... હવે હું કઈશ એ જ તારે કરવાનું છે.. " - જગો

" ભલે મારા બાપે મને વેચી , પણ તમે કહેશો એ જ હું કરીશ. " - મેધા

આટલું બોલી ને મેધા રડી પડી , એણે ગુસ્સો પણ બઉ આવતો હતો...... પણ એના મનમાં એક જ વાત ચાલ્યા કરતી હતી કે મે દીકરી હોવા નું કર્તવ્ય નિભાવી દીધું , હવે મારે પત્ની હોવાનું કર્તવ્ય નિભાવવાનું છે.....મેધા પોતાના આંશુ લૂછી નાખે છે.....

જગો મેધા ની તરફ આગળ વધી રહ્યો છે અને એના મોઢા માંથી દારૂ ની વાસ આવી રહી છે.... જે મેધા થી સહન થાય એમ નથી... તો પણ મેધા એણે રોકતી નથી.... જગો મેધા ના કુમળા ગાલ પર બચ્ચી ની સાથે સાથે બચકા ભરી રહ્યો છે , પણ મેધા એણે કઈ જ કહેતી નથી...ધીરે ધીરે એ મેધા ની છાતી સુધી પોહચે છે અને ત્યાં બઉ મછડી ને છોડે છે.... મેધા ને બઉ જ દર્દ થાય છે પણ એ શું કરી શકે બચારી ?? હાલત અને કર્તવ્ય થી મજબૂર નારી....

મેધા માટે આ પહેલો અનુભવ હતો..... આખી રાત જગા એ આ કુમળા શરીર પર એટલા જુલ્મ કર્યા હતા કે ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે !!! મેધા એટલી અસ્કત થઈ ચૂકી હતી કે હવે એ ઉભી થશે કે નઈ એની પણ ખબર નથી ......

શું નથી કરાવતું આ કર્તવ્ય ?

નિભાવો તો તમે લાચાર ,
ના નિભાવો તો તમારા લાચાર.


બીજા દિવસે સવારે મેધા ઊભા થવાની કોશિશ કરે છે પણ બઉ જ તકલીફ છે...... પછી એ એના શરીર તરફ એ નજર કરે છે .....

લોહીની વ્હેતી નદીઓ સમાન,
શરીર આખું અંગે અંગ ચુંથાયું..
જ્યાં જુઓ ત્યાં બચકા જ બચકા,
શરીર આખું અંગે અંગ ચુંથાયું...

બઉ રડી પછી તો મેધા.... એવું લાગતું હતું કે આજે તો નક્કી પુર લાવશે એના આંશુ....કોઈ એણે શાંત કરવા માટે પણ નોહતું... જે જોવે એણે પણ આંશુ આવી જ જાય.... પણ શું કરીએ જ્યાં સુધી આવા મર્દ પડ્યા છે ત્યાં સુધી દીકરી ઓ ના હાલ આવા જ થવાના છે.....

મેધા ને એના પરિવાર ની બઉ જ યાદ આવી રહી છે અને પોતાને જ એ પ્રશ્નો કરી રહી છે....

" કેમ પિતાજી એ મારી સાથે આવું કર્યું ?? મને દુઃખ ના ઢગલા માં નાખી ને એમને શું મળ્યું ?? શું પૈસા જ બધું છે ?? દીકરી ને વેચાય થોડી ?? "


મેધા ના દિલ માં આટલું દુઃખ હતું પણ એની જીભ પર એના બાપ માટે એક અપશબ્દ નોહતો... સાહેબ આને કેવાય દીકરી જે પોતાના બાપ માટે બધું જ કુરબાન કરી દે...જો તમે દીકરી ના બાપ હોવ ને તો પોતાને ભાગ્યશાળી માનો કે તમારા ઘરે એણે જન્મ લીધો અને તમારી વેરાન જિંદગી માં રંગ ભર્યા......

મેધા હવે નાવા માટે ગઈ પણ શું જગા ના ઘર નું બાથરૂમ .... ચાર બાજુ મોચા ને વચ્ચે નાવાનું.... આજના યુગ ની છોકરી ને ફાવે આ ?? તો પણ મેધા નાવા ગઈ..... પાણી તો બહાર આવતું હતું પણ આજે પાણી નો પણ રંગ હતો... હા પાણી નો પણ રંગ હતો લાલ...મેધા રોયે જતી હતી અને પોતાનું લોહી થી ખરડાયેલું શરીર સાફ કરતી હતી..... જે પણ આ દ્રશ્ય જોતું હતું એની આંખો ભરાઈ આવી હતી... પણ બધા લાચાર હતા કેમકે જગો ગામ નો મુખી હતો... એણે થોડું કઈ કોઈ કહી શકે ??





મેધા જેવી છોકરીઓ છે આ દેશ માં જે પોતાનું બધું જ કુરબાન કરી દે છે.... પેહલા પિતા માટે અને હવે પોતાના પતિ માટે !!! મેધા ને હજુ ઘણી કુરબાની આપવાની બાકી છે ...


TO BE CONTINUE ...........

WHATSAPP :- 9624265491
GMAIL :- iamsoankit@gmail.com