🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸
સમય: બપોર નાા 2:30 કે 3:00 વાગ્યા હતા.
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸
મૂૂૂડ સાવ ખરાબ હતો.ચારે બાજુુ જયાંં સાંભળો ત્યાં કોરોના વિષે વાતો થતી હતી.
😯😮😨😧🤒🤧😷🤥🤫😩😬😰🤯
હા,આવી ગઈ છેે આ અણધારી મુસીબત બધા માથેે તો શું કરશું?
દરરોજ ડર્યા કરશું તો સામાન્ય જીવન કેેેમ જિવાશે? આવા અનેક સવાલો મન માં ગડમથલ કર્યા કરતા હતા.
કંટાળો આવતો હતો લોકડાઉન ના લીધે
બહાર જવાનું પણ બંધ હતુું.પછી થયુું ચાલ ને કોઇ સાથે ગપ્પાં મારું
આમ પણ ઘણાંં દિવસો થયા હતા મીત્રો ને મળ્યા એને. કોને call કરું????? રોહીણી ને ☎️call કરુ??🤔ચલ ને કરી જોવ😊📞ring જાય છે.....
This number is busy in another call please try again
Later...beep...beep.....beep....beep...beep🙄🙄
કોનિ જોડે વ્યસ્ત હશે અત્યારે 🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔
☎️ફોન ની સામું જોયું😔મુુડ થોડો વધુુ બગડયો .
જાજી મિત્રતા કોઇ સાથે ન હોવાના આ ગેરફાયદા લ્યો બેેેઠા રહો ,પોતાની જાત ને ક્હી હું બેસી ગઈ.
અચાનક ફાલગુની માસી નો અવાજ સંભળાયો.
છે કોઇ ઘરમાં ........મે ધીમા અવાજે કહ્યુ કયાં ક્યાય જવા જેવુ રહ્યુ જ છે,બહાર માહોલ તો જોવો માસી.એમ કહી હું બેસી ગઈ .
બોલો બોલો શું કામ પડ્યું હતું? કહો તમે બિંદાસ આજે હું ઘરમાં જ છુ.
મારો આવો પ્રતિસાદ સાંભળી માસી થોડા અકળાયા.આમ મને એ પોતાની દીકરી સમાન જ ગણતા હતા એટલે એમનાં થી જોવાયું નહી
અને બોલી ઉઠ્યાં....અરે....આ તો કાઈ રીત છે,તમે જુવાન છોકરાઓ સાવ આમ ઘરમાં નાસીપાસ થઈ ને બેસી રયો.
મારી ભત્રીજી તો જો દરરોજ નવુ નવુ શિખે છે.તમે પણ ભણો ગણો છો ,તમે પણ બેટા કંઈક નવિન શીખો.અને જો બેટા કાંઈજ ન ગમે તો લખો અને વાંચો.
સારા સારા સાહિત્ય વાંચવાથી જ્ઞાન વધે છે.આવિ સારી સારી વાતો કરી માસી જતા રહયા.
પણ મને આડકતરિ રીતે ઘણુ કહેતા ગયા .😊😊મૂડ થોડો સારો થયો.
આમ હું ફરિ ફરિ ને દરવાજા તરફ જોતિ જ રહી ગઈ.માસી એટલે માસી આમ કાઈ નાખી દેવા જેવા પડોશી નથી.😌એવુ હું મનમાં ને મનમાં કહેતી રહી .😊
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
બીજે દિવસે સવારે 7:00 am
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
બાલ્કની મા ઉભી ઉભી બ્રશ કરુ છું.
કદ કાઠી નઝર આકરી,પહેલી વાર જોતાજ કોઈ પણ નું દિલ આવિ જાય.એવા અમારા ફાલ્ગુની માસી નો એકનો એક દિકરો હતો.
દેખાવ માં એકદમ ધીર ગંભીર .નામ એમનું રૂદ્ર હતું.
કહેવાય છે કે જેવું નામ એવુ વ્યક્તિત્વ. રૂદ્ર ને જોતાજ મને ફાલ્ગુની માસી એ કિધેલા શબ્દો યાદ આવ્યા.પરંતુ વાત ક્યાંથી શરૂ કરવી એ સમજાતુ ન હતુ.
રૂદ્ર ખૂબજ હોસિયાર હતો પરંતુ એમને મિત્રો ઘણા ઓછા હતા.એટલે મને એ જરા ઓછો મળતાવળો લાગતો.
છતાં પણ મેં નક્કિ કરી રાખ્યુ કે કોઇ પણ બહાને એમની જોડે વાત કરુ આમ મને તો બિલકુલ મળતાવડા ન હોય એવા માણસો પસંદ નથી.પણ આમની વાત કંઈક અલગ હતી.😌😌
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
સાંજનો સમય હતો 7:45 અંદાજે
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
રોજના સમય ની જેમ આજે પણ એ અગાશી પર ચાલવા આવ્યો.એ દરરોજ નુ એનુ નક્કી હતુ.અગાશી પર આવવુ થોડી વાર ચાલવું અને પછી મુંગામોઢે પાછા જતા રહેવુ.
આજે તો વાતાવરણ કાંઈક અલગ જ હતું.સાંજ નો સમય હતો ઠંડો શિતળ પવન ફુંકાતો હતો.ખબર નહિ પણ મનમાં અલગ પ્રકારની લાગણી નો અનુભવ થતો હતો.
એવામાં રૂદ્ર પણ એમનાં મમ્મી સાથે ત્યાં આવિ પહોચ્યો.હું કઈ બોલુ એ પહેલાજ ફાલ્ગુની માસી એ અમારો પરિચય કરાવ્યો.માસી એમના બોલકણા સ્વભાવ ના લીધે તરતજ ઉત્સાહીત થઈ બોલી ઉઠ્યા કે બેટા રૂદ્ર આજકાલ લોકડાઉન નાં લીધે આ ખૂબજ ઘરમાં
કંટાળે છે.અને દિકરા તુ આટલો હોસિયાર છો તો આપળા પડોશી ની દીકરીને મદદ કરને કંઈક શીખવાડ ને.માસી નાં શબ્દો સાંભળી રૂદ્ર બોલ્યો , તમને ક્યા વિષય માં રસ છે?
સીધી સરળ ભાષા માં આમ પહેલીજ મૂલાકાત માં પૂછેલો પ્રશ્ન મને અસર કરી ગયો.
એ મારી સામું જોઈ હસવા લાગ્યો.😀😀
મને થોડુ અજુગતુ લાગ્યું પણ એ ફરી બોલ્યો.બોલો બોલો કંઈક.
હું થોડી શાંત પડી ,પછી મે ઉત્તર આપ્યો કે તમે જેમાં ખૂબજ લોકપ્રિય છો,એ વિષય માંજ સિખવાડો.મેં હળવુ સ્મીત આપ્યુ અને એની સામું જોઈ રહિ.એ બોલ્યા શું ખરેખર તમારે સાહિત્યકાર બનવું છે??? મે હસતા મોઢે જવાબ આપ્યો.સાહિત્યકાર તો નહિ પરંતુ કોઇને પ્રેરણા જરૂર બનિસ.બંને હસવા લાગ્યા .વાર્તાલાપ અહિ પૂરો થયો.
સમય થોડો વિત્યો ..
જે વાત થોડા સમય પહેલા મજાક માં કરિ હતી એ આજે કયાંક જઈને ખરી સાબિત થઈ.રૂદ્ર સાથે વિવિધ સાહિત્ય નું જ્ઞાન લેતા લેતા એ કયારે મારા માં ધ્યાન અપવા લાગ્યો એ મને ખબરજ ન પડી.મને પણ મનમાં એના પ્રત્યે લાગણી હતી.પરંતુ હું ક્યારેય જતાવતી ન હતી.
કહેવાય છેને અમુક સબંધો જોડાવા માટે કેવી કેવી ઘટના ઓ કારણ રૂપ બને છે. ના લોકડાઉન થયું હોત અને નાં તો અમારી મૂલાકાત થઈ હોત.
અને હા! તમને હું એ જરૂર જણાવીસ કે આજે પણ આ નિસ્વાર્થ સબંધ નુ કોઇજ નામ નથી.
લોકો અમને પડોશી તરિકે સંબોધે કે પછી મિત્રો તરિકે અમુક નિઃસ્વાર્થ સબંધોનુ કોઇજ નામ નથી હોતુ.
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
ત્યારેજ એને આજનો યુવા વર્ગ (મિત્રતા)નું નામ આપે છે.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃🌸🍃
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
🙏તમારો કિમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર.લખવામાં ક્યાંય પણ કોઇ જાતની ક્ષતી રહી ગઈ હોય તો મને જણાવા વિનંતિ.🙏
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
✒હિરલબા તલાટીયા
******************
******************🕊