– काँच की बरनी और दो कप चाय –
एक बोध कथा
जीवन में जब सब कुछ एक साथ और जल्दी - जल्दी करने की इच्छा होती है , सब कुछ तेजी से पा लेने की इच्छा होती है , और हमें लगने लगता है कि दिन के चौबीस घंटे भी कम पड़ते हैं , उस समय ये बोध कथा , " काँच की बरनी और दो कप चाय " हमें याद आती है ।
दर्शनशास्त्र के एक प्रोफ़ेसर कक्षा में आये और उन्होंने छात्रों से कहा कि वे आज जीवन का एक महत्वपूर्ण पाठ पढाने वाले हैं ...
उन्होंने अपने साथ लाई एक काँच की बडी़ बरनी ( जार ) टेबल पर रखा और उसमें टेबल टेनिस की गेंदें डालने लगे और तब तक डालते रहे जब तक कि उसमें एक भी गेंद समाने की जगह नहीं बची ... उन्होंने छात्रों से पूछा - क्या बरनी पूरी भर गई ? हाँ ..... आवाज आई ... फ़िर प्रोफ़ेसर साहब ने छोटे - छोटे कंकर उसमें भरने शुरु किये h धीरे - धीरे बरनी को हिलाया तो काफ़ी सारे कंकर उसमें जहाँ जगह खाली थी , समा गये , फ़िर से प्रोफ़ेसर साहब ने पूछा , क्या अब बरनी भर गई है , छात्रों ने एक बार फ़िर हाँ ... कहा अब प्रोफ़ेसर साहब ने रेत की थैली से हौले - हौले उस बरनी में रेत डालना शुरु किया , वह रेत भी उस जार में जहाँ संभव था बैठ गई , अब छात्र अपनी नादानी पर हँसे ... फ़िर प्रोफ़ेसर साहब ने पूछा , क्यों अब तो यह बरनी पूरी भर गई ना ? हाँ .. अब तो पूरी भर गई है .. सभी ने एक स्वर में कहा .. सर ने टेबल के नीचे से चाय के दो कप निकालकर उसमें की चाय जार में डाली , चाय भी रेत के बीच स्थित थोडी़ सी जगह में सोख ली गई .....
प्रोफ़ेसर साहब ने गंभीर आवाज में समझाना शुरु किया –
इस काँच की बरनी को तुम लोग अपना जीवन समझो ....
પ્રિય પરિવારજનો.............
જિંદગી ને જાણવા કરતાં માણવાનું વધારે રાખો...કારણકે
જયારે જાણી લેશો ત્યારે ખ્યાલ આવશે કે માણવાનો સમય તો જાણવામાં નીકળી ગયો. યાદ રાખો..વસ્તુ ની કિંમત તેને મેળવ્યા પહેલા થાય છે અને મનુષ્ય ની કિંમત તેને ગુમાવ્યા પછી થાય છે. મિત્રો, માનવ જીવન વિશેષતા વાળું ના હોય તો કોઈ વાંધો નહી પરંતુ વિવશતા વાળું હોઇ જ ન શકે. સેવા, સાદગી, સમર્પણ અને સદભાવના હમેશા દુઃખ ના દરવાજા બંધ કરી ને સુખ ના સરનામે પ્રયાણ કરાવે છે. જયારે પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે પ્રભાવ અને પૈસો નહિ પણ સ્વભાવ અને સંબંધ કામ આવે છે. જે માણસ સાચો હોય છે તે લોકો ના હદય મા રહે છે પણ જે માણસ દયાળુ હોય છે તે ઈશ્વર હદય મા રહે છે. જીવન માં કદાચ મોડી સફળતા મળે તો નિરાશ ન થતાં, કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.જીવનમાં સમયને ઓળખતા, પ્રસંગ ને સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા આવડી જાય તો જિંદગી જીતી ગયા..જીવી ગયા. વ્યક્તિ મા સુંદરતા ની ખોટ હોય તો સારા સ્વભાવ થી પુરી શકાય છે, પણ સારા સ્વભાવની ખોટ કદી સુંદરતા થી નથી પુરી શકાતી.
મિત્રો..સંબંધો એવા બનાવજો કે, જેમાં શબ્દો ઓછા અને સમજ વધુ હોય, વિવાદ ઓછા ને સંવાદ વધુ હોય, પુરાવા ઓછા અને પ્રેમ વધુ હોય..આપણને સૌને પ્રભુ સાચી સમજણ નું રીચાર્જ કાયમ - નિરંતર - સતત કરે તેવી પ્રાર્થના. બસ જરૂરી છે બે કપ ચા.
બીના આશિષ