prem dhara - 2 in Gujarati Love Stories by Vins L B books and stories PDF | પ્રેમ ધારા ( ભાગ 2 )

Featured Books
  • ऋषि की शक्ति

    ऋषि की शक्ति एक बार एक ऋषि जंगल में रहते थे। वह बहुत शक्तिशा...

  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

Categories
Share

પ્રેમ ધારા ( ભાગ 2 )

પ્રિય મિત્ર જનો આ કથા કદાચ સત્ય પણ હોઈ. શકે કદાચ સત્ય પણ હોઈ શકે. ને મારા મત પ્રમાણે આ વાર્તા ની રચના મેં કરી છે. એટલે કદાચ સત્ય જ! હશે.

ભાગ ૧ માં કહ્યું હતું ને છેલ્લે.
ધારા કહેતી હોઈ છે. મને કે તું મને પ્રેમ ન કર કેમ કે તારે જ પછતાવુ પડશે આ પ્રેમ માં. હું એ જોવા નથી માંગતી.
ને તને ખબરજ છે. કે હું તને પ્રેમ નથી કરતી તે.

તો તું હવે શું કરવાનો છે એ કે ભાઈ! બીજું કઈ નહીં ?

તો મેં પણ મારા દોસ્ત ને પ્રેમ થી શાંત મન કરી ને ફરી દિલ પર હાથ રાખ્યો મેં. ને કહ્યું કે આ દિલ મારુ ધારા માટે હાલ ધડકી રહ્યું છે. એ પ્રેમ કરે કે ન કરે એમના સાથે મને કઈ લેવા-દેવા નથી. પરંતુ મેં એમને સાચો પ્રેમ કર્યો છે. તો એકતરફી જ ખરો પણ સાચો પ્રેમ છે. એટલે મારે એમને જ કરવો પડશે.

તો મને કહે દોસ્ત તું ને તારી ધારા એમ કહી મેં એ મિત્ર મારો બાજુ માં બેસી ગયો. ને મંદ મંદ એ હસવા લાગ્યો.
મેં તેમની સામું જોયું એ હસ્તો હતો. પણ મેં કઈ તેમને કહ્યું નહિ.

પ્રેમ કરેલા પ્રેમ ને જાણે,
ન જાણે રખડતો એક પાગલ.
દર્દના હોઈ છે પણ મીઠાશ ભરેલી,
પ્રેમ વાનગી જ આવી હોય છે ભાઈ.

( રાધા - કૃષ્ણની વાતો લોકો કરે છે. પણ એ જીવન માં એક શાર્પ ને કારણે ભેગા ન થઈ શક્યા એ પણ સત્ય છે. રાધા ના લગ્ન બીજા સાથે થયા એ પણ સત્ય છે. પરંતુ રાધા ને કૃષ્ણ એક બીજા ના પ્રેમ માં પાગલ હતા જ ને.
પ્રેમ ની વ્યાખ્યા મારા મત પ્રમાણે આ રીતે છે.
"એક આત્મા જ્યારે બીજી આત્મા ને કોઈ સ્વાર્થ વિના મળે એટલે એ સાચો પ્રેમ"
એક વાયો પ્રેમ હોય કે એકબીજાને કરતા હોય એ રીતે.
પરંતુ! નિસવાર્થ ભાવે પ્રેમ કરવો જોઈએ. એજ સાચો પ્રેમ કેહવાઈ છે. )
વાતો તેમજ ઉદાહરણો બહુ બધા લઈ શકીએ. પરંતુ આ કથા માં 'હું ને ધારા' છીએ તો એજ કહીશ.

મારો મિત્ર હસ્તો હતો મંદ મંદ એમને હસવા દીધો ને મારો હાથ મારા દિલ પર રાખી. એક વાર બે વાર એમ ઊંડો શ્વાસ-ઉશ્વાસ થોડી વાર માટે કાર્ય ને 'ધારા' નામ ની માળા જપે તે રીતે હું તેમનું નામ મન માં ને મન માં લેતો રહ્યો.
ને 'ધારા' નો ચેહરો અચાનક જ! મારી સામે આવી ને ઉભો રહ્યો. ને એ ચહેરો એટલો સુંદરતા ભર્યો લાગતો હતો. તેમની માટે કોઈ શબ્દ નથી લખવા મારી પાસે. એટલો તેજ ને સુંદર હતો.

પણ! આપણી વાત તો યે હતી. કે ધારા મને નફરત કરતી હતી. કે મારા સાથે પ્રેમ નથી કરતી. કે કોઈ અન્ય ને કરતી ?
કે પછી તેમના ધર માં આ રીતે એક છોકરી કોઈ અન્ય ને પ્રેમ ન કરી શકે એ વાતો માં ફસાઈ હતી ?
મને કોઈ વાત ની ખબર જ નહીં. પણ હું તેને પ્રેમ કરું છું. તે વાત એ જાણતી હતી. ને એ મને ના પણ પડતી હતી.
પણ એ ના પાડતી રહી. ને અહીંયા તે ધારા માટે આ દિલ માં પ્રેમ વધતો રહ્યો ને વધતો રહ્યો.
આ છેલ્લા એક વર્ષ થા! ધારા આમજ કહેતી આવે છે. પરંતુ જે ભોજન સારું મળે એમને અવગણના કરી થાળી ને દૂર તો નજ કરાય ને! એમના જેવી જ વાત એ પ્રેમ ની છે.
દિલ ને પ્રેમ જોઈએ છે. એટલે હવે દિલ નું મનભાવતું ભોજન 'ધારા' નો પ્રેમ છે. તો ધારા હોઈ કે ન હોઈ પણ પ્રેમ તો તેમનેજ કરવો પડે ને.

મિત્રો ધારા ને જોવી હોઈ ને તો. આંખ બંધ કરી ને નામ પુકારું ત્યાં તો મારી સમક્ષ આવી ને એ હાજર થઈ જાય છે.

( આ વાત હજી અહીંયા પુરી નથી થઈ, હજુ તો વાત થોડી બાકી છે. આવ્યા ભાગ માં વધુ રસ્પદ છે. તો તે વાત ને ત્યારેજ આપ સમક્ષ લાવીશ. ને 'ધારા' હાલ શુ કરે છે. ક્યાં છે. કોઈ બીજા સાથે લગ્ન થયા છે. કે હજુ એ તેમના પપ્પા ના ઘરે જ છે.એ આવતા ભાગ માં )