Be yaar - 3 in Gujarati Short Stories by SAVANT AFSANA books and stories PDF | બે યાર (દોસ્ત સાથે ની દુનિયા )? - 3

Featured Books
Categories
Share

બે યાર (દોસ્ત સાથે ની દુનિયા )? - 3

बेशक थोड़ा इंतजार मिला हमको,
पर दुनिया का सबसे हसीं यार मिला हमको,
न रही तमन्ना अब किसी जन्नत की,
तेरी दोस्ती में वो प्यार मिला हमको।

બધા ના ઈન્ટ્રો અપાય જાઈ છે. મેડમ બધા સ્ટુડન્ટ ને રીડિંગ કરવાનું કહે છે બધીજ છોકરી ઓ એકબીજા સાથે વાતો કરે છે કોલેજ બહું strick છે અને બધા લેકચરર ના નામ આપે છે તમને ખબર જ હશે કોઈ પણ સર મેડમ તેમના ઉપનામ વગર ના હોય કારણ કે મારી સિસ્ટર આજ કોલેજ માં તેમનુ સ્ટડી પૂરું કરે છે એટલે મને થોડા સર મેડમ ના નામ ઉપનામ ખબર હોય છે. આવી બધી વાતો પુરી થાય છે અને આવી વાતો સાથે પહેલો દિવસ પુરો થાય છે.

બધી જ છોકરીઓ પોતે પોતાના ઘરે અથવા હોસ્ટલ જાય છે. દિવસ આખો વિતી જાય છે પણ હજુ સુધી ધારા અને નમીરાને એકબીજા ની ઓળખ નથી થઈ. ચાલ ત્યારે હવે......

बूंदों से बना हुआ छोटा सा समंदर,

लहरों से भीगती छोटी सी बस्ती,

चलो ढूंढ़े बारिश में दोस्ती की यादें,
हाथ में लेकर एक कागज़ की कश्ती।
समंदर न हो तो कश्ती किस काम की,
मजाक न हो तो मस्ती किस काम की,
दोस्तों के लिए कुर्बान है ये ज़िन्दगी,
दोस्त न हो तो ये ज़िन्दगी किस काम की।
तुम खफा हो गए तो कोई ख़ुशी न रहेगी,
तुम्हारे बिना चिरागों में रौशनी न रहेगी,
क्या कहें क्या गुजरेगी दिल पर ऐ दोस्त,
जिंदा तो रहेंगे लेकिन ज़िंदगी न रहेगी।
ધારા અને નમીરા બીજા દિવસે સામે આવી જાય છે ત્યારે ધારા તેમના ગ્રુપ સાથે હોય છે અને કંઈક નાની વાત માંથી ઝગડો થાઈ છે ત્યારે ખબર નથી અને આ મારી બેસ્ટ ફ્રેન્ડ હશે.
ટેસ્ટ પુરી થાઈ છે અને લેકચર પછી લેકચર આવે છે અને ભણતર સાથે મજાક મસ્તી પણ છે નમીરાને થોડું બોરિંગ ફીલ થાય છે મનમા વિચારે છે આવી કોલેજ હોય જયાં પુરા દિવસ ભણતર ભણતર જ કરવામાં આવે જેલ જેવી લાગે છે આ કોલેજ બધી કોલેજ 5 કલાકની હોય થોડી ફીડમ હોય અને આ કોલેજ તો ફુલ strick છે
આવા વિચારો સાથે સેમિનાર નો લેકચર આવે છે. 3rd ફલોર સેમિનાર હોલ માં આવેલા ત્યારે ધારાની પાછળ નમીરા બેઠી હતી ત્યારે પણ ખાસ્સી ઓળખ ના થઈ. નમીરા અને ધારા વારંવાર મળે છે પણ કોઈ દોસ્ત
માટે હાથ નથી ફેલાવતુ.
हमनें कहा ऐ बारिश ज़रा थम के बरस।
जब मेरा दोस्त आ जाये तो जम के बरस।
पहले ना बरस की वो आ ना सके।
उसके आने के बाद इतना बरस की वो जा ना सके।
પછી બ્રેક પડે છે નમીરા સેવ મમરા ખાતી હતી ત્યારે ધારા આવીને પુછે છે તમે કોણ લોકોછો નમીરા જવાબ આપે છે અમે મોમેડિયન છીએ. આટલી વાતો થાઈ છે. પછી દિવસ વીતી જાય છે.
રોજબરોજની થોડી ઘણી વાતો થવા લાગી. ટેસ્ટ અને લેકચર વચ્ચે દિવસો પસાર થાય છે. હજુ સુધી સુધી નમીરા અને ધારા વારંવાર મળવા લાગે છે પણ દિવસો દિવસ પસાર થાય અને તોય હજુ દોસ્તી જામી નહિં બેસ્ટ જેવી કોલેજ બોરિંગ લાગવા લાગે છે.
મેં વિચાયું કે એક વસ્તુ શીખી છે, આત્મવિશ્વાસ રાખવો પોતાના પર અને તે મૂર્ખ વસ્તુઓ વિશે ચિંતા કરવાનું છોડી દેવાનું છે. તમારી પાસે અહીં બેજવાબદાર રહેવા માટે ત્રણ વર્ષ છે, આરામ કરો.  પરંતુ કોલેજ મારી બેસ્ટ ફ્રેન્ડ બનાવી ને જ અહીંયાથી વિદાય લઈશ. આખું વર્ષ પુરું થાય છે ફાઇનલ એક્ઝામ આવે છે. એક્ઝામ ના 8પેપર પણ મસ્ત રીતે જાય છે. ધારા અને નમીરા ની દોસ્ત થોડી મસ્ત જામે છે.
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે....બસ આ ભેટની જ વાટ જોઈ છે.......


(Part - 4)
Coming Soon....👉🏼👉🏼👉🏼
( દોસ્તી ની મંજિલ આ દોસ્તી ને મળી જાશે????)