LIFE S REAL HAPPINESS in English Spiritual Stories by HAppY BoY books and stories PDF | HAPPY LINE :- PAISA THI VADHU JIVAN NO SANTOSH

Featured Books
Categories
Share

HAPPY LINE :- PAISA THI VADHU JIVAN NO SANTOSH

હેલો બધાને

હું હેપી બોય પહેલી વાર તમારી સામે મારા મન ની વાત કરવા જય રહ્યો ચુ એન્ડ આશા રાખું છું તમને સારું લાગશે અથવા ના પણ લાગે

આજ નો વિષય કઈ ખાસ નથી પણ જરૂરી છે આવી વિકટ પરિસ્થિતિ માં આપણે પાસે જયારે બધું છે છતાં પણ કઈ જ નથી કોરોના ના આ મહામારી ના સમય માં આપણે આજે ખાલી એક જ વસ્તુ કામ લાગે છે એ છે સંબંધ, આજે પૈસા હોવા છતાં આપણે ખુશ નથી જરૂરી બધી વસ્તુ હોવા છતાં આપણે ખુશ નથી ને થાસૂ પણ કારણ સંતોષ આજે માણસ ને કોઈ પણ વસ્તુ માં સંતોષ નથી જે પણ છે એના થી વધુ જોઈ આ છીએ એક રૂમ નું ઘર છે ૨ રૂમ નું જોઈ આ એ મળી જશે તો એના થી વધુ બધી વસ્તુ છે એના કરતા વધુ એ લાલચ માં તે પૈસા કમાવા ની દોઢ માં નીકળી પડે છે પછી એ સાચું છે ખોટું એ તેને સમાજ માં આવતું જ નથી

જયારે આપણે જન્મ લઇએ છીએ ત્યાર થી લઇ ને મરણ સુંધી આપણે પાસે કેવી જિંદગી જીવીએ એ આપણા ઉપર છે જયારે માણસ ને પૈસા કમાવા ની લાલચ આવી જાય છે ત્યારે પૈસા તેમના મગજ માં ચડી જાય છે જે આગળ જેઇ ને એક જાત ની ભૂખ બની જાય છે માણસ એક બીજા ને જોઈ ને વધુ થી વધુ જરૂરિયાતો પુરા કરવા માટે એક રેસ ની જેમ દોડવા નું ચાલુ કરી દે છે અને પોતાને બધા થી અલગ કરી જીવન નો સાચો મતલબ ભૂલી બસ બધું મેળવવા માટે જંખે છે

સવાર ના ઉઠી ને સૌ પેલા પૈસા નું વિચારી ને રાત ના સુતા પેલા બસ પૈસા એક પલ નો વિલંભ કાર્ય વગર ખાલી બધું ભેગું કરવા લાગી જાય છે, જયારે આપણે એવું વિચારીયે કે આપણે બધું મળી ગયું છે ત્યારે જ આપણે એવું દેખાવી આવે છે કે જેને આપણે કામના વધુ થાય છે કેવાનુ મતલબ આ છે કે માણસ ને ક્યારે પણ કોઈ ચીજ થી સંતોષ નથી થતો

આજ ના સમય માં માણસ બધું જીતી લેવા ધોળે છે અને ભૂલી જાય છે પાછળ તે સુ મૂકી ને જાય છે પૈસા કમાવા ની લાલચ માં આપણે ઘર & પરિવાર મિત્રો અને સાગા સંબંધી ને પાછળ મૂકી દઈ એ છીએ, જીવન માં પૈસા કામ નાઈ આવે એ સમજવું જરૂરી છે કામ ખાલી આપણા સાચવેલા સંબંધો જ આવશે જે જીવન ના અંત સુધી સાથે ચાલશે

આજ ના સમય માં લોકો પૈસા માટે ચોરી ખુન જેવું ખોટું કામ કરવા લાગે છે પૈસા માટે લોકો ની જિંદગી ની કઈ પરવા કરતા નથી, પૈસા એવું ખરાબ કારણ છે જે હંમેશા ખોટું કામ કરવા માટે આંખે અંધારા મૂકી દે છે પણ આપણે સમાજ વું જરૂરી છે કોઈ ની જીવ ની કિંમત પૈસા થી વધુ નથી, મારુ કેવા નું એક જ મતલબ છે જીવવા માટે પૈસા કમાવો તો સારું છે પણ પૈસા માટે જીવો તો તમારું જીવન વ્યર્થ છે એન્ડ તમને જીવવા નો કોઈ હક નથી જો તમે પરિવાર કે પોતા માટે સમય ના નીકળી શકો

જીવન માં સંતોષ હોવું જરૂરી છે જો સંતોષ નાઈ હોય તો જીવન જીવવા નો કોઈ અર્થ નથી

એટલે જ સંતોષી રહો જીવન નો આંનદ લ્યો એન્ડ જીવન ખુશી થી જીવો

હેપી બોય