The Author Deeps Gadhvi Follow Current Read Drugs Mafia By Deeps Gadhvi Gujarati Detective stories Share Facebook Twitter Whatsapp Featured Books ऑफ्टर लव - 27 विवेक अपने ऑफिस में बैठे हुए होता है, तभी टीवी में चल रहे न्... जिंदगी के रंग हजार - 14 आंकड़े और महंगाईअरहर या तूर की दाल 180 रु किलोउडद की दाल 160... गृहलक्ष्मी 1. गृहलक्ष्मी एक बार मुझे दोस्त के बेटे के विवाह के रिसे... बुजुर्गो का आशिष - 11 पटारा मैं अभी तो पूरी एक नोट बुक निकली जिसमे क्रमांनुसार कहा... नफ़रत-ए-इश्क - 5 विराट अपने आंखों को तपस्या की आंखों से हटाकर उसके कांप ते ह... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share Drugs Mafia (22) 1.2k 3.3k 3 એક સમયે લંડનમાં, હું સોદા માટે આવ્યો હતો,એક એવો સોદો જેમા ફાયદો દેખાતો હતો પણ એ સોદા ને લીધે મારી આખી લાઇફ બરબાદ કરી નાખી,આપણને કોઇ ને ભવિષ્ય ની ખબર હોતી નથી,અને ભુતકાળ માં મારી સાથે આવું ક્યારેય બન્યું હતુ નહિ,પરંતુ હાલના સમયમાં હું INDIAN INTELLIGENT OF NARCOTICS DEPARTMENT ની custody માં છું, મારુ નામ જ્હોન્સન છે અને હું રશિયન ડ્રગ્સ નો સોદેદાર છુ,મારી સાથે નામી અનામી લોકો રોજ ઉઠતાં અને બેસતા,એવાં લોકો માં એક છોકરો આવ્યો,જે એક લંડના ના બાર માં રસોયો હતો,ખાસ કરીને એ ઇન્ડિયન ડિશ ખુબજ સ્વાદિષ્ટ બનાવતો હતો,મારા કામ અને પ્લાન બધા એ જ બાર માં થતા હતા, મારો પ્લાન ઇન્ડિયા માં ડ્રગ્સ વેંચવાનો અને સોદો કરવાનો હતો પરંતું કોઇ લીંક મડતી ન હતી,આખરે પાકિસ્તાન બોર્ડરથી મને એક મોટા પાયે ઇન્ડિયા માં ડ્રગ્સ સપ્લાય કરવા વાળો પાકિસ્તાની મડિ ગયો,જે કશ્મીર માં અને પાકિસ્તાન વચ્ચે પી.ઓ.કે બોર્ડર ના મુઝફરાબાદ માં રહેતો હતો, પણ આ ડિલ એટલી સહેલી નો હતી જેટલું હું માનતો હતો, ત્યાં અચાનક ઇન્ડિયા તરફથી સર્જીકલ સ્ટ્રાઈક થય અને મારો પ્લાન ફેલ થયો હતો, press reporter questions તો જ્હોન્સન એ પાકિસ્તાની સપ્લાયર કોણ હતો અને એનું નામ તમને કોણે suggest કર્યું...??? Johnson Answering વેલ અમમમ મને Manchester માંથી સ્મિથ એ કહ્યુ હતું કે આ એક રસ્તો છે ઇન્ડિયા માં ડ્રગ્સ પહોચાડવાનો, તો એણે મને બધી details ફોર્વડ કરી અને રસિયા થી અબજો રુપિયા નો માલ મંગાવ્યો Cardiff માં અને Cardiff થી પાકિસ્તાન ship માં એ માલ પહોચાડવાનો હતો અને ત્યાં ના કસ્ટમ ઓફિસર સાથે મારો સોદો થય ગયો અને બધું બરાબર ચાલતું હતુ,ત્યાં સર્જીકલ સ્ટ્રાઈક થય અને મારું કામ રોકાય ગયુ, press reporters question mr.deepak ji તમને કેમ ખબર પડિ કે ઇંગ્લેન્ડ થી ભારત માં ડ્રગ્સ ની હેરફેર થવાની છે, IIND officer Mr.deepak gadhvi Answering જી અમને RAW તરફ થી માહિતી મડિ હતી કે ડ્રગ્સનું બોવ મોટૂ containment Cardiff થી પાકિસ્તાન રવાના થવાનું છે તો હું ત્યાં જાઉ અને એ લોકો નું કામ રોકું, press reporters question તો આ કામ ને અંજામ આપવા માટે તમે સૌ પ્રથમ શું action લીધા... IIND officer deepak Answering જી મારે action લેતા પહેલા બધી situations જાણવી હતી અને મારા નવા નવા લગ્ન થયા હતા તો હનીમુન ના બહાને હું લંડન ગયો અને કામ ને અંજામ આપવાં માટે હું એક બાર માં નોકરી કરવા લાગ્યો,એ એવો બાર હતો જ્યાં નામી અનામી મોટા ડિલરો તેમજ સપ્લાયરો આવતા હોય અને ત્યા રસોયાની જરુર હતી અને એ બાર ના માલીકે ઘણા ટેસ્ટ લીધા બાદ મને કામે રાખ્યો,પરંતુ હું હનીમુન માટે આવ્યો હતો અને મારો વિસા ખતમ થાય એની પેલા હું RAW એજેન્ટ ને મડ્યો,અને એને ઇન્ડિયન એમ્બેસીમાં જઇને વર્ક વીસા નુ સેટીંગ કરાવ્યું અને મે કામ ચાલુ કરુ અને હુ કામ કરુ એ પહેલા તો મારે જ્હોન્સન ને જોવો હતો,એની કોઇ ઓડખાણ મારી પાસે હતી નહિં,કોઇ પુરતા પુરવા મારી પાસે હતા નહિ તો એક દિવસ એક લીંક મારા હાથ આવી કે Manchester માં કોઇ છે જે છોકરાઓને ડ્રગ્સ આપે છે, અને હુ બાર ના માલીક ને ગમે તે બહાનું બનાવી ને હું અને મારી પત્ની બંને Manchester પહોંચ્યા અને એક હોટલ માં રોકાણા અને મે મારી પત્ની ને કિધું કે મારે એક કામ છે તો મને આવવા માં મોડું થય જાશે અને હું ત્યાં ગયો જ્યાં England vs India Test Series ચાલતી હતી તો તે જોવા માટે મે ટીકિટ લીધી અને ત્યાં મેચ જોતા જોતા મે બે ત્રણ છોકરાઓ ને ડ્રગ્સ લેતા હોય એવું જોયું અને પાકું કરવાં હું એમની પાસે ગયો,અને એ લોકો પાસેથી મે ડ્રગ્સ માંગ્યો,શરુઆત માં એ લોકો ને મારી પર ભરોશો નો આવ્યો પણ I was emotionally attracted with them like Intoxicated,પછી એમણે મને થોડો ડ્રગ્સ આપ્યો અને એ લોકો ને એવું લાગે હુ ડ્રગ્સ Addicted એવો વર્તાવ કર્યો અને એ લોકો પાસે થી પુરી માહિતી લેવાનો પ્રયત્ન કર્યો કે આ ડ્રગ્સ ક્યાથી આવ્યો તમને કોણે આપ્યો પણ એ લોકો આસાની થી જવાબ દે એવા હતા નહિં, એટલે હું ડ્રગ્સ નો ખુબ જ Addicted હોય એમ એને હાથ જોડિને વિનંતીઓ કરવા લાગ્યો,અને એમાથી એક છોકરાને મારી પર દયા આવી,એને એવું લાગ્યું કે હું ખરેખર ડ્રગ્સ નો નસેડિ છું,એણે મને પોલ વિલિયમ્સ નામના એક માણસ નો કોન્ટેક્ટ કરવ્યો અને એની બધી માહિતી લઇને હું હોટલે પહોચ્યો, હોટલે પહોચી ને RAW એજેન્ટ ને ફોન કર્યો અને મે પોલ ના નંબર આપ્યાં અને એનું લોકેશન ટ્રેસ કરવાનું કિધું,અને આ પોલ ઉપર સતત મોનીટરીંગ ચાલું રાખ્યું,તે ક્યાં જાય છે,શું કરે છે,કોણે મળે છે,બધી જ માહિતી ભેગી કરી અને એક ડ્રગ્સ નો નસેડિ બની ને સવારે એનો કોન્ટેકટ કર્યો અને ગમેતેમ કરીને એને convince કર્યો મને મળવા માટે, એણે મને હિરોઇન,કોકિંગ,ડ્રગ્સ વગેરે ની હેરાફેરી માંથી હું કાઇ કરતો નથી એવું એણે મને કિધું,પણ એ ચાલક હોય તો ચાલાચી માં હું એનો બાપ હતો,મે એને ઓફર આપી કે જો તારો માલ મને સારો લાગશે તો તું કહિશ એ દેશ માં તારા માલ નો સોદો કરાવી અને અત્યારે જે તું આ ચીલર કમાસ ને હું તને હજારો ના પાઉંડ માં તને નવરાવીશ,અને એ ત્યાં ને ત્યાં જ સપનાઓ જોવાં લાગ્યો,અને અંતે એણે મને સ્મિથ સાથે મુલાકાત કરવા નો વાયદો કર્યો,અને મે પણ મન માં વિચારી લીધું હતું કે હું પણ સોદા બાજી માં બધાનો બાપ થયને રહિશ અને એ લોકો ને વિસ્વાસ અપાવીશ કે હું શું કરી શકું છુ, મે IIND ના ડાયરેકટ નો કોન્ટેક્ટ કરવાની ટ્રાઇ કરી કેમ કે મારે લાખો રુપિયા ની જરુર હતી,પરંતું એ લોકો ઉપર charge committee બેઠિ હતી કે આટલા બધા રુપિયા ગવર્મેન્ટ આપે છે એનું આખરે થાય છે શું,એટલા માટે IIND તરફ થી મને કોઇ મદદ મળે એવું લાગતું ન હતું અને મારી પાસે પૈસા ખુબ જ ઓછા હતા, એવામાં મે મારી પત્ની ને કિધું,મારી પત્ની અરૂંધતી IIT કંપની ની CEO હતી,એટલે મે એની પાસે થી લાખો રુપિયા માંગ્યા અને એ પણ પાઉંડ માં,તો એણે પણ કાંઇ સવાલો કર્યા વગર આપી દિધા, Press reporters question તો દિપકજી એ સ્મિથ પાસેથી તમે ડ્રગ્સ ખરીદો હતો...??? IIND officer Deepak Answering જી હા હું સ્મિથ ને મડ્યો અને એને ભરોશો અપાવ્યો કે આટલા ટાઇમ માં હું આ માલ ગમે તેમ કરીને વહેંચી બતાવીશ, અને માત્ર એક-બે દિવસ માં એ માલ RAW એજન્ટ દ્વારા એ માલ મે વહેચ્યો અને સ્મિથને મારી પર ભરોશો થવા લાગ્યો,અને હવે એ દિવસ દુર નહતો કે હું જ્હોન્સન ને મડિશ, આખરે હુ Cardiff પહોંચ્યો અને ત્યાં સ્મિથ પણ આવી પહોચ્યો અને એણે મને જ્હોન્સન ને મડાવ્યો અને એણે મારી સામે જોયું તો તરત જ મને ખોડખી ગયો હું આ બાર માં રસોયા તરીકે જોબ કરુ છું અને એ પણ મારા હાથ ની બનેલી બધી જ રસોય એ ટેસ્ટ કરતો હતો,પરંતૂ જ્હોન્સન એમ કોઇ ના કહેવાથી ભરોશો કરતો ના હતો, થોડા ટાઇમ નો બ્રેક લીધો કોઇ જોડે વાત ચીત કરતો ના હતો,અને બસ દિવસ રાત જ્હોન્સન પર monitoring કરતો હતો,સવાર થી માંડિ ને જ્યાં સુધી એ સુવે નહિ ત્યાં સુધી એની પર નજર રાખતો, સવાર ના છ વાગ્યે એ jogging કરવા નીકળતો એટલે મે ત્યાં ના લોકલ ગુંડા ને ભેગા કરીને એક સાથે એની પર હુંમલો કરવાનું કહ્યું અને હું એને આવીને બચાવું,તો પ્લાન મુતાબીક બધું સરસ ગોઠવાય રહ્યુ હતું,અને ગુંડાઓ એ એની પર હુમલો સરુ કરી દિધો અને હું બાઇક લય ને એની પાસે આવ્યો અને એ ગુંડાઓ સાથે લડિને જ્હોન્સન ને બચાવ્યો,અને એણે થેન્કસ કહિ ને મને હગ કર્યું અને પુછ્યું તુ અંઇઆ શું કરે છે, મે કિધું હું મારી વાઇફ માટે તાજાં વેજીટેબલ્સ લેવા જતો ત્યાં એ મે એ લોકો ને તમારી પર હુમલો કરતા જોઇ ગયો એટલે તમને બચાવા આવી ગયો,અને પુરજોશમાં એ પણ ખુશ થયો હતો અને સાંજે બાર માં આવ્યો એટલે એણે મને કિધું કે તું આ બાર માં કેટલું કમાઇ લેસ... મે કિધું કે બસ રોજીરોટી ચાલી જાઇ છે અને તમારા લોકો જેવા મારી રસોઇ થી ખુશ થયને જે આપે એના પર ઘર ચાલી જાય છે,પછી એણે મને એક ઓફર આપી કે એની બર્થ ડે પાર્ટી માં હું જમવાનું બનાવું અને એને ખુશ કરુ, એની બર્થ ડે પાર્ટી ચાલું થાય એની પેલા મે clear voice HD camera ગોઠવી દિધા જેથી કરીને મને એના પ્લાન ની ખબર પડે,એને ગમે તેમ કરીને ઇન્ડિયા માં ડ્રગ્સ પહોચાડવાનો હતો અને એનાં માટે એ સપ્લાયર ગોત તો હતો,પણ કોઇ મડતો ન હતો,અને એ લોકો ની મીટીંગ પુરી થય એટલે જાણે હું ડ્રગ્સ નું સેવન કરતો હોય એવું એને મે દેખાડ્યુ,પછી પાર્ટી પુરી થય એટલે હુ છેલ્લે લાસ્ટ માં જમતો હતો ત્યાં આવ્યો,અને એનો હાવભાવ થી ઉદાસ હોય એવું લાગતું હતું,એટલે મેં એને ઉદાસી નું કારણ પુછ્યું તો એણે કિધું કે હું એક Drugs Dealer છું અને મારે ઇન્ડિયા માં ડ્રગ્સ સપ્લાય કરવો છે પણ કોઇ સપ્લાયર મડતો નથી,હવે મને મોકકો મડિ ગયો હતો,એનો ભરોશો જીતવાનો એટલે મેં એને કીધું કે હું કાઇ મદદ કરી શકું છું જો તમે કેતા હોય તો,કેમ કે હું એક ઇન્ડિયન છું, પણ એ એકવાર માં કોઇ પર ભરોશો કરે એવો હતો નહિં એટલે મેં મારા Department ને ફોન કર્યો કે મારા તરફ બધો પ્લાન success છે હવે તમારો વારો છે,એના લોકો મારી inquiry કરશે અને inquiry મુજબ ત્યાં તમે બધું તૈયાર કરો,Drugs Dealer તરીકે આપણા બધાં ને કામે લગાડિ,મારો ફોન આવે એટલે એક drugs dealer તરીકે મારી સામે વાત કરવાળો કોઇક હોવો જોઈએ, કસ્ટમ ઓફિસર તૈતાર કરો કે જે માલ અંદર આવા દેવાની પુરી ખાતરી આપે,મારાં contact તૈયાર કરો કે જ્યાંથી હું ત્યાં drugs લેતો હતો,એ મારી inquiry કરે એ આપણો last chance છે,અને જો એમાં કાઇ પણ ભુલ થઇ અને જરાક પણ શક જશે મારી પર તો એ મને જીવતો નહિં મુકે,એટલે બધું વ્યવસ્થિત અને એનો ભરોશો જીતી શકાય એવું કરવાનું છે, મારી વાત સાચી નીકળી અને જ્હોન્સન એ મારી ઇન્ડિયા માં પુછપરછ કરાવી અને કોઇ પણ negative response મડ્યો નહિં અને 15માં દિવસે મને એણે બોલાવ્યો અને હું ત્યાં ગયો,એણે મને કિધું કે તારા લાયક એક કામ છે,મે પણ full confidence થી જવાબ આપ્યો હા બોલો, તો એણે મને લંડન થી ઇન્ડિયા માં હિરોઇન smuggling કરવાનું કિધું અને મે પણ એને હા પાડિ,અને માત્ર થોડા જ દિવસો માં ઇન્ડિયા માં હિરોઇન પહોચાડી દીધી અને જ્હોન્સને એનાં માણસો પાસે થી conformation પણ લઇ લીધું. press reporters question પણ દિપકજી એ તો એજ માલ હતો ને જે આજ છ મહિના પહેલાં પકડાયો હતો એ, IIND officer deepak જી હા એ એજ માલ હતો પણ અમે લોકો એ આ ન્યુઝ ને ઇન્ટરનેશનલ લેવલે ટેલી કાસ્ટ કરવાની ના પાડેલી કેમ કે મારી ટીમે જ્હોન્સન ના બધા ઇન્ડિયન મુખબીરો ને જડપી પાડ્યા હતા, press reporters question તો પછી જ્હોન્સન અત્યાર સુધી એ લોકો ના સંપર્ક માં કેમ હતો,જ્યારે એ લોકો ને તમારી ટીમે પકડિ પાડ્યા હોય,,??? IIND officer Deepak Answering જી જ્યાંરે જ્યારે જ્હોન્સન એ લોકો નો contact કરતો ત્યારે ત્યારે મારી ટીમ એ લોકો ને gun points પર રાખીને એ લોકો સાથે વાત કરાવતા હતા, Press reporters question તો અંતે તમે આ plan execute ક્યારે કર્યો અને કેવી રીતે કર્યો.... IIND officer deepak Answering જી જ્હોન્સન ને તો એવું જ લાગતું હતુ કે એના માણસો ઇન્ડિયા માં active છે અને એણે હવે ભારી માત્રા માં ડ્રગ્સ નો ઓર્ડર લેવડાવ્યો અને એ રાજી થઈ ગયો અને એણે મને વાત કરી અને હું પણ ખુશ થવાનું નાટક કરવા લાગ્યો,અને આ વખતે મે એવો પ્લાન ગોઠવ્યો હતો કે એમાં જ્હોન્સન એ ઇન્ડિયા માં આવાનું થાય અને એ કોઈ પણ છાનભીન કર્યા વગર ઇન્ડિયા આવા રાજી થય ગયો અને હારે મે પણ આવવાનું નક્કી કર્યું એટલે અબજો રુપિયા નો માલ લઈ ને સીપ માં નાખી ને દરિયાઈ માર્ગે અમે ઇન્ડિયા પહોચ્યા જ્યાં મારી ટીમ તૈયાર હતી જ્હોન્સન ને પકડવા માટે, press reporters question તો એની પાસે પોતાની security હતી નહિં..??? IIND officer deepak Answering હા હા હા....security પણ મારી જ હતી જેમા RAW એજન્ટ સેખાવત અને એની ટીમ હતી,પછી અમે એને એરેસ્ટ કર્યો મુદ્દામાલ સાથે અને રિસલ્ટ અને રિપોર્ટ તમારી સામે છે.... Press reporters question મી.દિપકજી તમે દેશ ને બચાવવામાં ખુબ મોટી સફળતા મળી છે અને એક પ્રશ્ન એ થાય છે કે જો તમે આ માલ ઇન્ડિયા માં ડ્રગ્સ પહોચાડવાનો ના કર્યો હોત તો એની પાસે કોઇ બીજું એવું હતું જે આ કામ ને અંજામ આપત... IIND officer deepak Answering ji no comment please હજી અમે લોકો પુછપરછ કરાવી છીએ અને જેવી ખબર પડે કે જો હું ના હોત તો આ કામ ને કોણ અંજામ આપત એ માણસ ને પણ અમે પકડિ પાડશુ,અને તમને જાણ કરી આપશું.... press reporters question જી કેટલો સમય લાગશે અને જ્હોન્સન ને ઇન્ડિયન કોર્ટની કલમ હેઠળ સજા આપવામાં આવશે કે એના દેશ ની પોલીસ ને સોંપવામાં આવશે... IIND officer deepak Answering જી હાલ એ ભારી માત્રા ના મુદ્દામાલ સાથે ઇન્ડિયા માં ઝડપાયો છે તો ઇન્ડિયન કોર્ટની કલમ હેઠળ સજા આપવામાં આવશે અને બને તો ઉંમર કેદ આપવાની કોશિશ કરીશ, press reporters question દિપકજી આપનો ખુબ ખુબ આભાર અમને આટલો ટાઇમ આપવાં બદલ અને આશા રાખીએ છીએ કે જ્હોન્સન ને એના વતન ના મોકલીને એને અંઇઆ સજા મડે,પરંતું એ ભારતનો નાગરિક નથી આ જોવાનું ખુબ રોચક રહેશે કે home ministry શું decision લેસે, IIND officer deepak Answering જી world of law panels ને ધ્યાન માં રાખી ને જે ગુનેગાર હોય જે તે દેશ નો હોય પણ એ બીજા દેશ માં કોઇ પણ ગુનો કરે છે તો એને સજા દેવાનો હક એ દેશ ને છે,તો અમે પુરી વાતચીત કરશું home secretary and ministry કે આને કમસેકમ ઉર્મકેદ ની સજા થાય એ પણ આપણા જ દેશ માં... જય હિન્દ બધું બરાબર મારા પ્લાન મુજબ ચાલતું હતું અને હવે ફક્ત મારે એ જાણવું હતું કે સ્મિથ અને પોલ ને British Police એ પકડ્યા કે નહિં અને બીજું એ કે જો હું ના હોત તો ઇન્ડિયા માં બીજું કોણ ડ્રગ્સ લાવત,અને એ ઇન્ડિયન સપ્લાયર બીજા કોને કોને એ માલ આપવનો હતો અને કયા કયા રાજ્યમાં આ માલ જવાનો હતો, એના માટે મારે ચાર્જશીટ ફાઈલ કરવાની હતી અને કોર્ટ પાસે થી રિમાંડ મંજુર કરવાના હતા, બીજે દિવસે હું અને મારી ટીમ જ્હોન્સન ને કોર્ટ લય ગયા અને એની ચાર્જશીટ સોંપી દિધી અને કોર્ટે જ્હોન્સન ને રિમાંડ લેવાની મંજુરી આપી દિધી, મે જ્હોન્સન ને પુછ્યું કે હું નો હોત તો આ ડ્રગ્સ સપ્લાય નું કામ ઇન્ડિયા માં કોણ કરત, એણે સફાય થી મને નામ આપી દીધું હતું અને હું એને અરેસ્ટ કરવા મારી ટીમ સાથે નીકળી ગયો હતો કોંચી જવા માટે જ્યાં પીટર થોમોસ કરીને હતો જે કોંચી ના જંગલ વાળા સ્થળ પર રહેતો હતો, કેરલ પોલીસ ની અને ફોરેસ્ટ પોલીસ ની મદદ થી અમે એને ગીરફતાર કર્યો અને બધી પુછતાછ કરી તો એણે કિધું કે આજ થી વર્ષો પહેલા રશિયા થી અમેરીકા ડ્રગ્સ સપ્લાય કરવા માટે પ્રાઇવેટ પ્લેન નો ઉપયોગ કરવામાં આવતો હતો,એ પ્લેન માં ડ્રગ્સ નો જથ્થો એક પાંચ કિલો પેકેટ બનાવી ને અને હવા માં પ્લેન ઉભું રાખીને એ પાંચ પાંચ કિલો ના પેકેટ નીચે ફેંકવામાં આવે અને નીચે ટ્રક લય ને ઉભેલા માણસો એ પેકેટ ને ભેગા કરીને શહેરો માં લય જાય, પછી અમે એને પૂછ્યું કે એક શહેર થી બીજા શહેર કેવી રીતે માલ પહોચાડવાના હતા, તો એણે કિધું કે,અમે લોકો દુધ ના ટેન્કર માં એ માલ છુપાવી ને રાજ્ય બોર્ડર પાર કરત અને એમ એક રાજ્ય માંથી બીજા રાજ્યોમાં પહોચાડત, પીટર ની ઘરપકડ કર્યા બાદ એના કહેવા મુજબ અલગ અલગ શહેર રાજ્યો બધાં માથી આવા ડ્રગ્સ સપ્લાયર ને શોધીને ગીરફતાર કર્યાં અને બને એટલી મોટી સજા આપવામાં આવે એવો પ્રયાસ કર્યા, મીત્રો આ તો માત્ર એક કહાની છે,કાલ્પનિક કહાની પરંતુ હકીકતમાં આમ બની શકે છે,અત્યારે લોકો ખાસ કરીને એવા સૈતાની ખોપડી વાળા લોકો જે દેશ ને માંકડ ની જેમ નૌચી નૌચી ને ખાઇ છે,એવા લોકો પ્રત્યે દેશ ના પ્રશાસન એ ધ્યાન દેવું જોઇએ,નાના માં નાના ગુનાહો થી માંડિ ને આવડા ગુનાહો સુધી પહોચવાની તાકાત રાખવી જોઇએ, આજે આપણે જોઇએ છીએ કે નાની પેઢી કે એવા છોકરાઓ છે જે દેશ ને ખુબ આગળ લાવી શકે એમ છે અને એ લોકો માં આવી આદત પડી જાય તો દેશ નું ભવિષ્ય નબળુ થતું જાય, અને દેશને દિમગ ની જેમ નૌચી નૌચી ને ખાવા વાળા પાસે આવા હજારો રસ્તાઓ છે,માત્ર બોર્ડર ઓળંગીને કે દરિયાઈ માર્ગે જ નહિં આવા હવાય માર્ગ માર્ફતે પણ આવું કરી શકે, પ્રશાસને ખુબ સાવચેતી થી અગાઉથી આવાં પગલા લેવા પડશે,દેશની ચારેય બાજું નજર રાખવી પડશે,તો જ ખરી રીતે આપણો દેશ નશા મુક્ત બનશે,અને દેશ ની ભાવી પેઢીઓ રોગમુક્ત થશે,આવી આદતો મુક્ત થશે.... જય હિન્દ Download Our App