give time to others for explain their feelings in Gujarati Short Stories by Madhuri Vaghasana books and stories PDF | ગુસ્સા અને સોરી ને બોવ સારો સંબંધ છે

Featured Books
Categories
Share

ગુસ્સા અને સોરી ને બોવ સારો સંબંધ છે

ગુસ્સો આવે, આક્રોશ ભી થાય ,ઈર્ષા થાય, કંઈક ખોટું થતું હોય તો કઈ બોલાય ભી જાય.
હું ઘણી બધી વાર કહું છું ગુસ્સો ના કરવો, સાંત બનવું, પણ મારા થી ભી ઘણી વાર ગુસ્સો થઈ જાય છે,
જો તમારા થી ગુસ્સો થઈ જાય,એમાં એવું કંઈક બોલાઈ જાય, પછી તમને એવું રિયલાઈઝ થાય કે તમે ખોટું કરી નાખ્યું તો તમારા માં પ્રામાણિકતા છે, એમા ભૂલ તમારી નથી, તમે ખરાબ નથી પણ સમય અને કોઈક ની પાસેથી અપેક્ષા કે અમુક વાત-ઘાટ માં ક્યારેક ગુસ્સો આવી જાય તો ખરાબ કે કશુ ખોટું નથી.

પણ એક વાત યાદ રાખવી કે ગુસ્સો હંમેશા બને તો અંગત કે પોતાના સામે જ દેખાડવો જે તમને સમજી શકે છે,ક્યારેક માં કે પપ્પા સામે પણ ગુસ્સો નથી દેખાડી સકતા, કેમકે હવે એમની ઉમર તમારા ગુસ્સા ને સહન કરવા ની નથી હોતી તરત એમને લાગી આવે છે.તો ગુસ્સો પણ સમજી વિચારી ને જ્યાં ગુસ્સો કર્યા પછી સોરી બોલવાની જરૂર ન પડે ત્યાં દેખાડવો.

અને કોઈ નો અહમ ઘવાઈ નથી જતો કે નાના આપણે બની નથી જતા સોરી બોલવામાં, કદાચ કોઈ દાડો ભૂલથી કોઈ પર ગુસ્સે થઈ જાવ તો થોડી વાર પછી એમને સોરી બોલી દો. ભલે એ કોઈ નાનો માણસ કેમ ના હોઈ.કે મગજ ઠેકાણે ના હતો મારા થી બોલાઈ ગયું, આ વાત તમારા દિલ ની સાદગી અને સરળ તથા પ્રામાણિક મનની સાબિતી કરે છે.

હવે આપણે એવી આશા રાખી છીએ કે સોરી કહ્યું ને સામે વાળા હસી ને તમને તરત જ માફ કરી દે.મોટા ભાગના ટાઈમે એવું થાય કે મેં સોરી તો કહ્યું પણ એને સોદો નથી કરવો,એને હવે ઈગો દેખાડવો છે,
તમે કોઈ ને 2 તમાચા મારો ને પછી તરત જ સોરી કો ને પાછા એવી આશા રાખો કે એ તમને તરત જ માફ કરી દે.
એવું ના બને,
તમે જે બોલ્યા છો એમની અસર છે એમના મન પર,
એમને સમય તો આપો.
એમને શાંત થવા દો,

એક મજાની બોવ મારી ફ્રેન્ડ સાથે ની વાત છે
જ્યારે ભી સીટી ની બહાર પાર્ટી પ્લોટ માં ફંકશન હોઈ કે કઈ ભી બહાર અમારે પોતાના વિહિકલ થી જવું પડે એમ હોઈ ત્યારે ફિક્સ કે એ મારી જોડે જ આવે, હવે એક દાડો બન્યું એવું કે અમારે 6 વાગે ત્યાં પોહચવાનું હતું ને મારે એમને 5 વાગે કોલ કરીને મારી ફ્રેન્ડ ને કેવાનું હતું કે હું 6 વાગે તારી ઘરે આવીશ, એવી વાત કરીને અમે 2 વાગે છુટા પડ્યા હતા.
હવે મારે જવાનું હતું કૉલેજ તે દિવસે વિચાર્યું હતું કે 4:30 ના ફ્રી થઈ ને હું નીકળી જઈશ.પણ અમુક પ્રોજેક્ટ એરર સોલ્વ કરવામાં 5:30 થઈ ગયા.અને મારી ફ્રેડ ના 5 ફોન હું રિસિવ ના કરી સાકી.6 વાગે હું રેડી થઈ અને મેં એને રિંગ કરી કે હું તને લેવા આવું.પણ કેટલા ફોન કરવા છતાં એને મારો એક કોલ રિસિવ ના કર્યો.હું ત્યાં એકલી પોહચી, મેં તેમને ત્યાં ગોતવા નું ચાલુ કર્યું જેવી મેં એમને જોઈ મેં સૌથી પહેલા એને કહ્યું I'M really sorry, કે હું લેકચર માં હતી એટલે ફોન ના ઉપાડી સકી.
એનો જવાબ હતો, who are you,i don't know you ma'am
મેં કીધું અરે યાર સોરી મારી ભૂલ થઈ ગઈ.
again she replied, please don't talk with me.

મારો ફંકશન નો મૂળ બગડી ગયો.પલ્સ જેને હું આટલા વર્ષ થી લેવા મુકવા જાવ છું તે પણ ધ્યાન માં ના લીધું અને રિએક્ટ કરી નાખ્યું.
મેં એમને 3 દિવસ વાત કરવાની ટ્રાઈ કરી. કેમકે મને ક્યારેય કોઈ સાથે રિલેશન બગાડવા ગમતા જ નથી.
આફ્ટર 3 ડે જ્યારે એ સ્કૂલ માં બિમાર પડ્યા અને મારે એમને 11 વાગ્યે ઘરે મુકવા જવું પડ્યું ત્યારે એમને મને કહ્યું માધુરી હોવે બીજી વાર આવું ના કરતી.

I happy કી ચલો વો બોલને લગે મેરે સાથ.
પર દુઃખ હોતા હે કી યાર એકબાર કિસીકો બોલને કા મોકા તો દો ,ઉસકી મજબૂરી, યા કારણ તો જાનને કી કોશિશ કરો.
અપને આપ હી ફેસલા લે લેના હે.

Give times

By madhuri vaghasana