LETTER TO LOVER VILLAGE - 2099 -7 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | લેટર TO લવર વિલેજ-2099 - 7

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

લેટર TO લવર વિલેજ-2099 - 7

આગળ આપણે સારિકા અને ફૈઝલનું અદભુત મિલન વાંચી ગયા ત્યાથીજ આગળ વધીએ...

ફૈઝલે સારિકાને નગ્નવસ્થામાંજ બાહોમાં લઈને ઉભી કરી.હજુએ જાણે સારિકા છૂટવા ના માંગતી હોય તેમ ફૈઝલના નગ્ન શરીરને વળગી પડી.ફરી પાછા બે શરીર એક થયાં.....રોમાન્સની લીલા ચાલું થઈ...એજ આહને એજ સિસકારા...બસ એજ શરીર ને એજ વાસના...ફર્ક એટલોજ હતો કે પહેલા સુતા હતા... હવે,આ બે તન ઉભા ઉભા કાંતો પછી થોડી થોડી વારે બેઠા બેઠા પોતાની વાસના આગળ ધપાવે જતા હતા.ફરી એજ સંતોષનો અહેસાસ...પણ,આ વખતે તેમને અલગજ મજા આવી.ફૈઝલે આ વખતે બેઠા બેઠા સેક્સ કર્યું....કેમ કે,તેના જેહાદી આકા હસરત મિયાંએ જે ક્લીપ બતાવી હતી તેમાં આવા સીન હતા.જેની અસર ફૈઝલ પર એવીને એવી રહી ગઈ હતી.તેને આ ઈચ્છા પૂરી કરવી હતી.જે આજે સારિકાના રૂપાળા તન સાથે થઈ ગઈ.
ફૈઝલે કપડાં પહેર્યા.સારિકાએ પણ કપડાં પહેર્યા.ડુંગર પર કાલ સાંજે મળવાના વાયદા સાથે બે થાકેલા છતાં, સંતોષ પામેલા તન, મન ને વાસનાના કીડા જુદા પડ્યા......
ફૈઝલના મનમાં હસરત મીયાએ ક્લિપ દેખાડતી વખતે કહેલ શેર રમતો હતો.

મર ગયે તો શહીદ
બચકર આયે તો ગાઝી,
પકડ ગયે તો લાવારીસ
ઇશ્કમેં કાબીલ તો લવ-જિહાદી

એ પોતે હસરત મીયા અને કબિલાના અન્ય મિત્રોને પણ આવી લ્હેર કરાવશે તો, કેટલું મળશે.....
ફક્ત ફસાવવા માટેજ હસરત મિયાંએ મોબાઈલ ,બાઈક, કપડા ને મોટી રકમ આપી હતી.જ્યારે હવે તો ફસાવીને કામ પણ, કરી લીધું છે અને તેમણે પણ, જલસો કરાવશે ત્યારે તો હસરત મિયા તેની પર ઓળગોળ થઇ જશે.અને સૌ પ્રથમ લવ-જિહાદીનો ખિતાબ આપીને તેને નવાજશે.
જ્યારે અહીં સારિકાના હોઠો પર બે હિન્દી ગીતો ગુણગુણાતા હતા.
એ તેરા મેરા મિલના,યું દીલોકા હે ખીલના,યે હૈ ખુદાકી મરજી...
દિલ દે દિયા હૈ, જાન તુમ્હે દેગે ,દગા નહિ કરેંગે સનમ... ફૈઝલ...

ફૈઝલે ફોર્મ ભર્યું..ઘણું લાંબુ ફોર્મ ભરાયું હતું...પોતે પણ માહીની પ્રેમ નગરીમાં જશે.પોતાના પ્રેમની ખોજ કરશે.કોઈનું દિલ તોડયાનો વસવસો દૂર કરશે.પસ્તાવાના આંસુ સારી અને દરેકને સાચો પ્રેમ કરવાની અને નિભાવવાની વાતો કરશે.પોતે ખોયેલ પ્રેમને પાછો મેળવવાની કોશિશ કરશે.લોકોના દિલો પર પોતાની સાચી કહાની કહી દઈને રાજ કરશે..
ફોર્મ
અદભુત નગરી ..લેટર TO લવર વિલેજ-2099

નામ: ફૈઝલ
ઉપનામ: ફૈઝુ
ઉંમર : 17
જન્મ તારીખ : 9/9/2082
અભ્યાસ: BSC CUNT..
શોખ : પ્રેમ નિભાવવો
સપનું : દુભાયેલા દિલને પાછું મેળવવું
આકાંક્ષા : સારિકાને જીવન સંગીની બનાવવી
પ્રિય ગીત : હા હો ગઈ ગલતી મુજસે મે જાનતા હુ
પ્રિય ફિલ્મ : બેવફા સનમ
પ્રિય હીરો : માહીમન સાંઈ
પ્રિય હિરોઈન : માહી ગીલ
વિશ્વાસ : સારિકાના ભરોસા પર
રંગ : પીળો
ફૂડ : થેપલા
ભોજન : ગુજરાતી
પીણું : મનચલી
ભગવાન : ભોલેનાથ
સીરીયલ : પ્યારકી એક કહાની
આલ્બમ : તેરા દિલ તોડ દિયા
ગાયક : કૈલાશ ખેર
ગાયિકા : લતા મંગેશકર
ફળ : કેરી
ફુલ : મોગરો
દોસ્ત : સૌરવ (સારિકાનો ભાઈ)
તમને 16 વર્ષના થવું ગમે 21 વર્ષના ? શા માટે ?
૧૬ વર્ષના ...કેમકે ફરી સારિકાને મળી શકું
નેતા : નરું મોદી
સ્થળ : માહીનગર
મંદિર : કેદારનાથ
પક્ષ : કમલમ
વ્યક્તિ : મા-બાપ
ખેલાડી : દરેક
રમત : હોકી
ક્રિકેટર : સચિન અને દેશ માટે રમતો હર ખેલાડી
દેશ : ભારત
ઉદ્યોગપતિ : તમામ
વૃક્ષ : ગરમાળો
પ્રાણી : ગાય
પક્ષી : મોર
પુસ્તક : લેટર TO લવર વિલેજ-2099
કંપની : સૌના માટે સારી હોય તે તમામ
લેખક / લેખિકા : અશુમન સાંઈ યોગી રાવળદેવ / પ્રેમચંદ
કવિ / કવિયિત્રી : કલાપી / અમૃતા
સ્ટોરી : વનિતા
નવલકથા : દેવલી
ગઝલ : ચિઠ્ઠી ના કોઈ સંદેશ...
ડાન્સર : માઈકલ જેકસન
પુરુષની કઈ બાબત આકર્ષે છે ?.....તેની આછેરી દોરા સમી ફૂટેલી મૂછો પર આંગળી રાખીને વચન આપે તે..
સ્ત્રીની કઈ બાબત આકર્ષે છે ?....તે જાણતી હોય કે સામેવાળી વ્યક્તિ તેના ભરોસાને લાયક નથી છતાં, ભરોસો મૂકવો તે..
કઈ ફિલ્મો વારંવાર જોવી ગમે છે ?... 2090થી પલટાયું જગત અને બીજી તમામ ફિલ્મો કંઈકને કૈક કહી જતી હોવાથી મોકો મળે ત્યારે વારંવાર હર મુવી જોવી ગમે છે.
ગુસ્સે થાવ ત્યારે ?..હવે તો ગુસ્સાનેજ પી જઉં છું
બાળપણની વિશેષ યાદ ?..ઝરણા હેઠે અને તળાવોમાં દોસ્તો સાથે આખો દિવસ નહાતા હતા તે.
સવારે ઊઠીને જુઓ કે નર કે નારી બની ગયા છો ત્યારે ...?...નારી બની ગયો હોય તો , સારિકા બનીને તેના જેવી યાતનાઓ વેઠીને પોતાની ભૂલનો પશ્ચાતાપ કરું.
કોને જોતા હૃદયની ધડકન વધી જાય છે ?... વિશ્વાસુ અને પ્રેમ કરતા હર એક માણસને જોઈને.
કયા ભગવાન ને કઈ પ્રાર્થના કરો છો ?... હરેક ભગવાનને પ્રાર્થના કરું છું કે ..મારો આજ પરિવાર જન્મોજનમ મળે અને સારિકાની સાથે જનમોજનમ જિંદગી વિતાવવા મળે.
છેલ્લે ક્યારે વેકેશન માણ્યું હતું..?..આમ ગણો તો ક્યારેય નહીં અને આમ, ગણો તો રોજ..
જીવનની શ્રેષ્ઠ બાબત ?..મને સારિકા મળી તેજ સૌથી શ્રેષ્ઠ બાબત અને મનુષ્ય જીવન મળ્યું તે..
મનપસંદ પર્ફ્યુમ : દરેક
મનપસંદ ક્રીમ : ફેરન લવલી
પાવડર : નાઈસિલ
ટૂથપેસ્ટ : ક્લોઝ અપ
રેસ્ટોરન્ટ : તાજ
આઉટડોર રમત : તમામ
બેસ્ટ ફ્રેન્ડ : સૌરવ , સારિકા અને સંન્યાસ
તમારો પાર્ટનર તમારી સાથે દગો કરે ત્યારે .?...દગો કર્યો હોય તેને ફરી સગો બનાવીને જંપુ.
છેલ્લા બે વર્ષમાં કયા બે ફેરફાર તમારા જીવનમાં થયા ?.. સાચા પ્રેમને ખોઇને લાગણીઓમાં જીવતો શીખયો તે અને માહિની નગરીમાં જવાનો મનમાં ઉમળકો જાગ્યો તે...
અત્યાર સુધીના લવ : સારિકા....સારિકા.....અને સારિકાજ.
કઈ ત્રણ ઈચ્છા પૂરી થાય તેવું ઈચ્છો છો ?..સારિકા મળે..સારિકા મને સજા આપે..અને સારિકાથી દુર ના થઉં
શું નથી ગમતું ?...કોમવાદના નામે લોકોને ફસાવીને લોકોની જિંદગી બરબાદ કરે તે ..
સામેની વ્યક્તિમાં શું નથી ગમતું ?..મીઠા હાસ્ય પાછળ રહેલું ખંધુ હાસ્ય અને પ્રેમ પાછળ છુપાયેલો સ્વાર્થ.
ખુદમાં શું પરિવર્તન લાવવું છે ?.. બસ સારિકાના ધર્મને અપનાવીને સારિકાને કરેલ દગાનું પાપ ધોઉં.
ચેલેન્જ શું છે ?..જિંદગી ને સમજી ને જીવવાની રીત શીખવાડતી જાદુઈ લાકડી
પોતાના વિશે શું માનો છો ?..હું આટલો ક્રૂર કેમ થઇ ગયો હતો...?..કોઈના પ્રેમને ખેલ કેમ સમજ્યો ?..લાગણીને વગોવતા મારું મને કેમ પાછું ના પડ્યું ?..અને આ બધાએ પસ્તાવામાંથી ઊઠેલો એક સારો નાગરિક.. લવર બનવા જઈ રહેલો ઇન્સાન એટલે હું..
તમારા મતે લગ્ન શું છે ?.. લગ્ન એ સંસારનો સારામાં સારો નિયમ છે જે, સાચા સંબંધો, પ્રેમ અને બાળકથી માંડી માં-બાપ સુધી...બચપણથી માંડી ને ઘડપણ સુધીના ખટમીઠાં અનુભવો કરાવતો વ્યવહાર..
તમારા મતે પ્રેમ/ લાગણી શું છે ?..પ્રેમ એ વહેમથી દૂર ભાગી ને જીવનમાંથી મીટાઈ જતું તત્વ છે અને લાગણી અને માગણીઓથી પર રહીને ખીલતી સંબંધોની હાટડી છે
સૌથી વધારે ખુશ ક્યારે હોવ છો ?.. હરપળ.કેમકે ,હરપળ સારિકાજ દિલમાં ને મનમાં રમ્યા કરતી હોય છે.
સૌથી વધારે ગુસ્સે ક્યારે થાવ છો ?..કોઈ પ્રેમની અને વિશ્વાસની મશ્કરી કરે ત્યારે.
મારા ( માહી ) વિશે અભિપ્રાય : . માહીએ પ્રેમને અમર કરવાનું ,સરળ કરવાનું અને બેવફાઓને ફરી વફાદાર બનાવવાનું ધામ ચાલુ કરીને સંસારમાં લાગણીના પ્રાણ પૂરવાનું કામ નગરી વસાવવાનું સપનું જોઈ ને કર્યું છે.જ્યારે તે રૂબરૂ મળશે ત્યારે પૃથ્વી પરના પ્રેમના દેવતાને મળ્યાનો આનંદ થશે.
સૌથી વધારે શું ગમે છે ? ..પ્રેમથી ઘાયલ થયેલા ફરી પ્રેમમાં ઘાયલ થઈને સબક શીખે.
જીવન વિશે શું કહેવું ? ..જીવન એક નૈયા છે.જેના પર લોકો સવાર થઈને આપણને તેમની ઈચ્છા મુજબ હાંકે જાય છે.
મારા આ નવા વિચાર વિશે ?. અદ્ભુત અને સંસારમાં કંઈક અલગજ ભાવ જગાડનાર એક પ્રેમનો ફરિશ્તો એટલે માહી અને તેનો આહલાદક વિચાર એટલે લવ નગરી..
ગ્રુપમાં જોડાઈ તમે શું કરશો ?. મારા ભાગે આવતી માહીએ સોંપેલ હરેક કામગીરી પુરા દિલથી અને નિષ્ઠાથી નિભાવીશ અને પ્રેમ સિવાયની એક પણ પળ મારા જીવનમાં નહીં ખીલવા દઉં
મારી શરતો ( પ્રમાણ ) યોગ્ય છે કે નહીં ?. બહુજ સરસ અને યોગ્ય છે.યુવા દિલોની ધડકન ને અનુરૂપ.
મને મળીને શું કહેશો ?.. હેલ્લો પૃથ્વી પરના પ્રેમ દેવતા માહીમન કેમ છો ? તમારો ફોટોગ્રાફ્સ સાથેનો ઓટોગ્રાફ આપશો ?..પ્લીઝ..
બસ, ફોર્મ ભરીને..
માહી દિલ 99
લેટર TO લવર વિલેજ
પીન 99 99 99
મોબાઇલ નંબર : 8469910389
...પર મોકલી દિધ્યું.સ્પીડ પોસ્ટ ..રજીસ્ટર એડી. કરી દિધ્યું.
થોડીવાર પછી કાફેમાં આવીને ફૈઝલે "mahidil99@dil.com " પર ઇમેઇલ મોકલ્યા તથા માહી વિશે જેટલી માહિતી હતી તે બધી નેટ દ્ધારા જાણી લીઘી.
માહીનો સ્વભાવ ,તેના વિચારો ,યોજનાઓ ને અન્ય સર્વે બાબતોનો ફૈઝલ પર ઘણો પ્રભાવ પડ્યો.ફૈઝલના દિલો દિમાગ પર માહી રમવા લાગ્યો.તેને માહીના લવ ગૃપમાં સભ્ય તરીકે નહીં પણ,તેના પર્ટનર,હમ દર્દી, હમ સફર તરીકેનું ફોર્મ ભર્યું હતું...

આગળ જોવો માહી દુનિયા સામે કઈ રીતે આવે છે અને તેની લવ નગરીનો નવો અવતાર ને લૂક...
આશુમન સાંઈ યોગી રાવળદેવ...