swapnagri - 1 in Gujarati Mythological Stories by Grishma Parmar books and stories PDF | સ્વપન નગરી પ્રકરણ 1

Featured Books
Categories
Share

સ્વપન નગરી પ્રકરણ 1

આ કાલની જ વાત હોય તેવું લાગ્યા કરે છે. અમને ચલચિત્ર જોતા જોતા બહુ મોડુ થઈ ગયું હતું. પછી અમે સુવા માટે ચાલ્યા ગયા. થોડીવાર મોબાઇલ મોચેડીયા પછી આંખમાં નીંદર આવવા લાગી.

પછી મીરાંએ સુવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ પડખા ફરીયા પણ તેને ઊંઘ ના આવી. તે પછી તેનું મન વિચારોના વમળમાં ફસાઇ ગયું અને તે વિચાર કરવા લાગી. આખા દિવસની સુચી યાદ કરી આમ કરતા કરતા તેને ક્યારે ઊંઘ આવી ગઇ તે ખબર જ ના પડી.

કોણ જાણે એ પોતાને પોતાની ને ત્યાં જોઈ. તે બંને વાતો કરી રહ્યા હતા તેના ભૂતકાળની. એવામાં તેની એક અવાજ સંભળાયો તે અવાજ હતો તે એવા જ હતો તેના ભુતકાળ ના પ્રેમીનો. અચાનક તેની આંખો મોટી થઈ ગઈ. અને તેને પોતાની જાત પર વિશ્વાસ જ ન બેઠા આપે તે તેની સામે હતો. પછી તો થયું એવું કે તે જ ક્ષણે પ્રિયલ ના મમ્મીનો ફોન આવ્યો. અને તેણે મીરાંને આપી દીધો. તેણી કશું સમજી શકે નહિ આ શું થઈ રહ્યું હતું. એવામાં તેના કાનમાં અવાજ સંભળાયો. દીકરા તમે ઘરે આવવા માટે તૈયાર છો. લગ્ન માટે રાજી છો? તો ક્યારે આવો છો?
મીરા સમજી શકી નહીં કે શું બની રહ્યું છે અને તે મંત્ર મુગ્ધાવસ્થામાં આવી ગઇ.

પછી પ્રિયલે તેની પાસેથી ફોન લઈ લીધો અને તેની મમ્મી સાથે વાત કરવા લાગ્યો અને કહ્યું કે હું તમને થોડી વાર પછી ફોન કરું છું. પરંતુ મીરા તો પ્રિયલ ને જોઈને જ એકદમ ખુશ થઈ ગઈ હતી. પ્રિયલે પણ મીરાને પ્રપોઝ કરી દીધું. અને કોણ જાણી મીરાંએ પણ તેને હા પાડી દીધી છે ને તેની જરા પણ રહ્યું નહીં કે વિવાહિત હતી.

પછીના બીજા દિવસે મીરા મમ્મીને મળવા ગઈ. તમે કપડાંની ગડી કરી રહ્યા હતા અને તેમને મીરા ને પાણી માટે પૂછ્યું પરંતુ રાજાએ કહ્યું કે તે જાતે જ લઈ લેશે અને તે માં જઈને પાણી લેવા ગઈ દેવા માટે નામ અને મીરાના ફોનની તપાસ કરી અને તેમાંથી એકાદ મેસેજ વાંચ્યો અને થોડા ફોન નંબર જોઈ લીધા. તે બંને વાતો કરી રહ્યા હતા ત્યાં જ પ્રિયલ અંદર આવ્યો અને તેની પાસે જઈને બેઠો. અને તેનુ માંથુ મીરાં ના ખોળા માં મૂકી દીધુ. પ્રિયલ એ પોતાના સગા સંબંધીઓને પણ બોલાવ્યા હતા. મેરા એ બધાને નમસ્તે કર્યું અને તે રસોડામાં પિયલ ના મમ્મીની મદદ કરવા માટે ચાલી ગઈ. તેણે ત્યાં થોડા કામમાં મદદ કરી. પ્રિયલ પણ તેના મમ્મીની મદદ માટે આવી ગયો. સમયે તેના લિવિંગ રૂમ માંથી રસોડામાં પ્રવેશ કરે છે અને પ્રિયલને કહે છે કે કેમ મેસેજ અને થોડાક નંબર તે મીરા ના ફોનમાંથી જોયેલા છે આ બધા પણ છે અને તેમની સાથે તેનો સંબંધ છે. મીરા ત્યાં ઉભી ઉભી એ બધું સાંભળતી હતી. વિચાર આવતા હતા તે સહન કરવું પડશે એક નવી વધુ તરીકે તેને પાછી આ બધી પરીક્ષામાંથી પસાર થવું પડશે અને તેના વિસ્તાર થી જવાબો આપવા પડશે. આ બધું કરવું થોડું અટપટું લાગ્યું પ્રિયલ સાથે લગ્નની વાત ખૂબ જ ખુશ હતી. તે દરમિયાન જીવન વિશે વિચાર આવ્યો અને તેની આંખો ખૂલી ગઈ તેમણે જોયું તો સવાર પડી ગઈ હતી. અવસ્થા સરખી હતી બંને જણા વીવાહીત હતાં.

આ મીરાના મનની અવસ્થા છે એ સમજાતું નથી કે તે શું કરે? પ્રિયલ ના મનમાં શું ચાલી રહ્યું છે કે કદાચ મીરા માટે તેને પ્રેમ છે કે નહીં તેની જાણ મીરા ને પણ નથી. અને વાતો કરે છે પણ પોતાની ભાવનાઓને વ્યક્ત કરતા નથી. એકતરફી પ્રેમ છે કે પછી બંને બાજુથી. તમને બધાને સ્ટોરી વાંચીને શું લાગે છે તમારા મંતવ્યો જણાવો?