LETTER TO LOVER VILLAGE - 2099 - 6 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | લેટર TO લવર વિલેજ-2099 - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લેટર TO લવર વિલેજ-2099 - 6

હવે આગળની કહાની...
ફૈઝલના અંગેઅંગમાં યુવાનીનો કીડો સળવળ્યો.વાસનાનો રેલો કાબુ બહાર જઈ રહ્યો હતો.મૂછના દોરાએ તેનામાં મર્દાનગી જગાડી દીધી હતી.તેની બાહો સારિકાને વીંટળાવવા તૈયાર થઈ ગઈ હતી.તેનું આતંકી હૃદય ક્યારનુંએ હવામાં વિલીન થઈ ગયું હતું.તેના રોમ રોમમાં પ્રેમાગની પ્રજ્વલિત થઇ ગયો હતો.સમયનું સંજોગોનું ભાન ભૂલીને તેને સારિકાને બાહોમાં લઇ લીધી.સારિકા પણ જાણે એ ઘડીની રાહ જોઇને ઉભી હોય તેમ વીંટળાઈ વળી. એક લતા જેમ વૃક્ષને વીંટળાય છે, ગોપી જેમ કાનાને વીંટળાય છે, સર્પેણ જેમ સર્પને વીંટળાય છે તેમ સારિકા ફૈઝલને વીંટળાઈ ગઈ....વર્ષોથી આ મિલનની ઘડી માટે જાણે તરસતા હોય તેવી રીતે બે પ્રેમીઓ મળી રહ્યા હતા.સમય પણ પોતાનું કાર્ય છોડીને મિલનને વધાવવા ને નીરખવા થંભી ગયો હતો.
શબ્દોને વાચા અપાતી નહોતી અને મૌન સાહેવાતું નહોતું.પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત થઇ નહોતી શકતી ને દબાઈ ને ગુંગળાવવા માંગતી નહોતી.મિલનને એમનેમ છૂટું પડવું નહોતું ને જુદાઈ ડોકિયાં કરતી હતી.
મેં જ્યારે તને જોયો ત્યારથી તારી પાછળ વિહ્વવળ બની હતી.(આખરે સારિકાએ મૌન તોડ્યું...)
તું મારા મિત્રની બહેન છે તેથી,હું સાહસ નહોતો કરી શકતો..(ફૈઝલને જાણે સારિકાની વાચાએજ મૌન તોડાવ્યું હોય તેવું લાગ્યું.)
પરસ્પર પ્રેમનો એકરાર થયો.સાથે જીવવા મરવાના વચનો અપાયા.ક્યારેય નહીં ભૂલવાની ને લગ્ન કરવાની પ્રતિજ્ઞાઓ લેવાઈ.
ફૈઝલ જવા માટે ઊભો થયો પણ, સારિકાની સુંદરતા તેને લલચાવતી હતી.તેને આજને આજ સ્વર્ગનું સુખ માણીને જિંદગીની મોજ લૂંટ્વી હતી.તેથી ધીમે રહીને સારિકા પાસે બેડ પર બેઠો.સારિકા પણ તેને જોઇ રહી..
અચાનકજ ફૈઝલ ઉભો થયો.કંઈક અણસાર આવ્યો હોય તેમ ફટાફટ ઊભો થઈને ઘરનો મુખ્ય દરવાજો બંધ કરી આવ્યો.ફરી પાછો સારિકાના પડખે ગોઠવાઈ ગયો.
તેની વાસના ભરેલી છતાં પ્રેમાળ આંખો સારિકાની સુંદરતાને નીરખવા લાગી.બંને આંખો મળી તારામૈત્રક રચાયું.....
પતલી,લીસી, કોમળ અને નાજુક એવી ગરદન પર ભરાવદાર મર્દાનગી ભરી આંગળીઓ ફરવા લાગી.વાસના પ્રજ્વલિત થઇ રહી હતી.કામાગ્નિ ધીમે ધીમે પેદા થઈ રહ્યો હતો.
ઉષ્માભરી,સ્ફૂર્તિલી નાજુક આંગળીઓ ફૈઝલની પીઠ પર દબાણ આપીને વાસનાને જાગૃત કરતી હતી.
રોમાન્સમાં ખોવાયેલા બે શરીર આ વિશ્વની સૌથી સુખી અને અજાયબી ભરી પળ માણવા તલપાપડ થઈ રહ્યા હતા.
હોઠોમાં હોઠ પરોવાયા.એકબીજાના મોંમાં જાણે છુપાઈને પ્રેમ પડ્યો હોય, જાણે કોઇ અલૌકિક સુખ રહેલું હોય, જાણે રોમાન્સની ચરમસીમા તેમાંજ રહેલી હોય તેવી રીતે હોઠ એકબીજાને ચુમી રહ્યા હતા...ના.....ચાટી રહ્યા હતા.હવે તો એકબીજાની જીભને ચાટવાની,સ્પર્શ કરવાની સ્પર્ધા જામી હોય તેમ રોમાન્સની પળો ખીલી ઉઠી હતી.
સારિકાની પંજાબીના હૂક ખુલી રહ્યા હતા. પાયજામો ઢીલો થઈ રહ્યો હતો.આ તરફ ફૈઝલના શર્ટના બટન પણ કોઇ નાજુક આંગળીઓ ખોલી રહી હતી.તેનું જીન્સનું પેન્ટ ઉતરી ગયું હતું.નિર્વસ્ત્ર થઈને બે તન રમી રહ્યા હતા.કામક્રીડાની આ રમત એવી જામી હતી કે ઉંમરના કે જ્ઞાતિના કે ધર્મના બધાએ પડદા તૂટી ગયા હતા....
.......પતળા કોમળ શરીર પર કોઈ મર્દાનગી ભર્યું શરીર ઉંધુ પડીને રમે જતું હતું.આંગળીઓમાં આંગળીઓ....હોઠમાં હોઠ...પગમાં પગ....અને એક યુનિમાં બીજું અંગ એવી રીતે ભરાયા હતા કે, જાણે ક્યારે છુટા પડશે...તે તો સંતોષની પરાકાષ્ઠાજ કહી શકે..
સંસારની માયા ને કામદેવની ક્રીડા ચૂપચાપ આ રમત રમે જતા હતા.બે સંસારી માયાના તન પોતાની દુનિયામાં મદ થઈને મ્હાલતા હતા. સંતોષની પરાકાષ્ઠા આવી પહોંચી.
એકાએક સારિકાના અંગ અંગને ધ્રુજાવતું લખલખુ પસાર થઈ ગયું.સંસારનું ચક્ર એક પળ થંભી ગયું.જિહાદી બની ગયેલા શરીરે એક માસૂમ શરીરને ભોળવીને પળભરમાં ચૂંથી નાખ્યું.એ માસુમને ક્યાં ખબર હતી કે તે જેની સાથે જિંદગી જીવવાના સપના જુએ છે તેજ.......
એક ખંધા સ્મિત સાથે ફૈઝલનું થાકેલું શરીર ઊભુ થયું. નગ્ન, સુંદર ,રૂની પૂણી જેવું પોચું ને એટલુંજ સફેદ શરીર ચૂંથાયને હજુએ પ્રેમની તરસ માટે અને વાસનાની તૃપ્તિથી સંતોષ પામેલું પડ્યું હતું....
છાતી પર મર્દને શોભે તેવી આછી આછી રુવાંટી,આંગળીના વેઢે ત્રણ વીંટીઓ,ગળામાં સોનાની સવા ત્રણ તોલાની ચેન,કાનની અંદર નાના નંગની હીરા જડેલી ૧૦ હજારની કિંમતી નંગવાળી બુટ્ટી, એકદમ નગ્નવસ્થામાં કામદેવના રૂપને પણ ઝાંખું પાડે તેવું તેનું બદન હતું.ચેહરા પર હજુયે હિન્દૂ યુવતીને વાપર્યાનો સંતોષ,સૌ પ્રથમ વખત સેક્સ કર્યાનો આનંદ,હિન્દુ સ્ત્રીનું કોમર્યાભગ્ન કર્યાની ખુશી,વાસનાને પુરી કર્યાનો જલસો,સાચો જેહાદી બન્યાનો ઉત્સાહ ને હીન્દુ યુવતીને હવે ફસાવવાનો,છેતરવાનો,બીજા મિત્રોને પણ,તેનો જલસો કરાવવાનો ભાવિ મનસૂબો મનમાં ખંધા હાસ્ય સાથે રમતો હતો.
આ બાજુ પડેલ નગ્ન તન કૈક જુદાજ અરમાનો જોતું હતું.પોતાનો સૌહર ને પોતે તેની બીબી,બે બાળકો ને ખુશીથી જીવતો પરિવાર,પોતાની હર ઈચ્છા પૂરી કરતો ભારતીય પતિ,સવારે સૌહર માટે વહેલી ઉઠીને પોતે ટિફિન બનાવી આપશે,પતિને ખુશીથી કંકુનો ચાંદલો કરી,આંખોમાં સુરમો નાખીને એક મીઠી પપ્પી સાથે નોકરી માટે વિદાય કરશે,પોતે ઘરે રહી બાળકોને સાચવશે, ભણવા મોકલશે.હિંદુ મુસ્લિમ ધર્મના મિશ્ર રિવાજોથી જીવાશે, ઈદને દિવાળી ,ચોથને બીજ,રમઝાન ને શ્રાવણ પણ મનાવશે. સાંજે પતિની ને બાળકોની ઇન્ટઝાર કરતી દરવાજે ઉભી હશે.રાત્રીના ભોજન બાદ,ટીવી સિરિયલો નિહાળીને થાક્યા પાક્યા બે શરીર સુતા હશે.રાત્રીના પહેલા ને છેલ્લા પ્રહોરમાં આજના કરતાએ વધુ સુખમાં આહની શ્વાસો ભરાશે.બે શરીર એક મેક થઈને નગ્નાવસ્થામાં પુરી રાત વીંટળાઈને ચૂંથાતા ..ચૂંથતા...પડ્યા હશે....બાળકો રામાયણના શ્લોકોને કુરાનની વાતો સાંભળશે...વગેરે...વગેરે....
પણ,શું આ બધા સપના.. સપનાજ રહેશે કે સરિતાના અપના ક્યારેય બનશે.....
...આગળ વાંચો એક સરસ ધર્મ અને માનવ પ્રેમનો ભાગ....