TRUE LOVE in Gujarati Moral Stories by Janvi Patel books and stories PDF | TRUE LOVE

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

Categories
Share

TRUE LOVE





હર્ષ આજે ઘણાં વર્ષો બાદ ટ્રેન માં સફર કરી રહ્યો હતો અને દરેક વસ્તુ ને બહુ ધ્યાન થી જોઈ એક હલકા હશ્ય સાથે ટ્રેન ની ટિકિટબરી તરફ આગળ વધી રહ્યો હતો . 10 થી 12 દિવસ નો સમાન સાથે હોવાથી થોડો uncomfortable જણાતો હતો પણ ટ્રેન આવવામાં થોડીક જ વાર હોવાથી તે ફટાફટ ટિકિટબારી તરફ જાય છે .

ટીકીટ લઈ પાછો ફરતાં તે એક છોકરી સાથે અથડાય છે અને તેની આંખો માં આખો મિલાવી ને જુએ છે તો તે થોડી ગભરાયેલી માલુમ પડે છે પણ પોતાને late થતું હોવાથી ફાટકફટ તેનો સામાન લઈ ને ત્યાંથી નીકળી ટ્રેન માં બેસવા જાય છે. ટ્રેન માં ધીમે ધીમે પોતાનો સામાન ચડાવતા ચડાવતાં તે તેની સીટ પર જઈ ને બેસે છે અને થાક લાગવાને કારણે કાન માં earphones લગાવી આંખો બંધ કરી આરામ કરે છે.

10-15 મિનિટ માં ટ્રેન શરૂ થાય છે પણ હર્ષ તેના પર ધ્યાન આપ્યા વગર બસ શાંતિ થી સુઈ જાય છે ત્યાં એક એક છોકરી તેની બાજુમાં આવીને બેસે છે.

છોકરી:- hii i am riya.
હર્ષ:- hello, my name is harsh.( ઊંઘ માં થી ઉઠી જાય છે અને રિયા ની સામે જોવે છે તો તે એ જ છોકરી હતી જે તેને પ્લેટફોર્મ પર અથડાઈ હોય છે. )
રિયા:- can you please help me?
હર્ષ:- yaa sure, how can i help you!?
રિયા:- actually મારે મારા mobile માં આ નવું sim card નાખવું છે, પણ મારી પાસે આને ખોલવા માટેની પિન નથી soo....
(આટલું બોલતાં બોલતાં રિયા ના ચહેરા પર પરસેવો છૂટી રહ્યો હતો અને તે ગભરાયેલી પણ જણાતી હતી..

હર્ષ:- હા મારી પાસે છે તમારાmobileની પીન.
(પર્સ માં થી પીના નીકાળી ને રિયા ને આપે છે.)
રિયા:- thankyou so much.☺

-રિયાએ mobile માં સીમકાર્ડ નાખીને પિન હર્ષ ને પાછી , થોડી વાર પછી રિયા ફરીથી આમ-તેમ જોવા લાગી
-
હર્ષ:- are you okay?
(રિયા ગભરાયેલી જણાતાં હર્ષે પૂછી ધીમેરહી કારણ પૂછ્યું.)

રિયા:- yes i am fine...

હર્ષ:- are you sure?

રિયા:- હા બસ હવે દિલ્લી થી એકટ્રેન બદલવાની છે, પછી આઝાદ...

હર્ષ:- આઝાદ મતલબ! કઈ કેદ માં છો તમે !?

રિયા:- એ જ કેદ જેમાં આજ-કાલ ભારતની દરેક છોકરી હોય છે...

હર્ષ:- મતલબ?

રિયા:- આપણા દેશ માં છોકરીઓ ને એક સોના ના પિંજર માં રાખવામાં આવે છે જે બહાર થી તો બહુ આકર્ષક લાગે છે પણ અંદર થી સચ્ચાઈ કંઈક અલગ જ છે. અહીં પરિવાર દ્વારા ભણવા માટે તો છૂટ આપવામાં આવે છે પણ શું ભણવું! કેટલું ભણવું અને ક્યાં ભણવું એ બધું એ લોકો નક્કી કરે છે. મમ્મી-પપ્પા નવા કપડાં તો લાવી આપે છે પણ કેવા પહેરવા અને કેવી રીતે પહેરવા એનો હક નઈ. દીકરીઓ ને ઘર ચલાવતાં તો શીખવે છે પણ ઘર ના નિર્ણયો લેવાનો હક હંમેશાં દીકરાઓ (પુરુષો) ને આપે છે. અજાણ્યાં લોકો સાથે વાત કરવાની ના પડતા મમ્મી-પપ્પા જ કોઈ તદ્દન અજાણ્યાં યુવકસાથે લગ્ન કરવાનું કહેતા નથી અચકાતા...

હર્ષ:- એ તો આપણાં સમાજ ની દુર્બળતા છે પણ તારા દિલ્લી જવા થી તને કેવી રીતે આઝાદી મળશે! હું સમજ્યો નહીં.

રિયા:- હું મારુ ઘર છોડી ને આવી છું. અને એક એવા વ્યક્તિ પાસે જઉં છું જે મને true love ( સાચો પ્રેમ) કરે છે.

હર્ષ:- અચ્છા...તો પ્રેમ પ્રકરણ છે એમ...🙂

રિયા:- હા...આ બીજી ટ્રેન છે જેમાં હું બેસી છું અને હવે દિલ્લી એક ટ્રેન બદલ્યા પછી હું એને મળીશ અને પછી અમે કોઈને નહીં મળીયે.

હર્ષ:- અરે બહું સમજદાર લગે છે તમારા સાહેબ તો...
Actually મેં પણ love mrg કર્યા છે,પણ અમારી વખતે અમે આટલા સમજદાર નહોતા કદાચ.😅

રિયા:- ઓહહ nice...

_ હર્ષ ઉત્સાહ સાથે રિયા ને એના phone માં તેની wife અને બાળકો ના photos બતાવે છે.

હર્ષ:-આ મારી પત્ની શ્રુચી છે.( બીજા photos બતાવતાં) આ મારાં બાળકો, પ્રિશા અને માહિર.

રિયા :- તમારાં પત્ની ખૂબ જ સુંદર લાગે છે...
😍વાહ પ્રિશા અને માહિર એકસાથે કેટલાં cute લાગે છે... બહું મસ્ત પરિવાર છે તમારો... Happy family.😇

હર્ષ :- હા એ તો છે... પ્રિશા હજુુ નાની છે પણ હું હંમેશા એની ખુશી માટે કઈ પણ કરવા તૈયાર જ હોઉં છું. આમ તો આખી દુનિયા સામે એકલો લડી લઉં પણ જો પ્રિશા ને જરા પણ કઈ થાય તો જીવ નીકળી જાય છે મારો.

રિયા:- હમમમ .અને પ્રિશા ના મમ્મી!? એમનાં માટે પણ તમે આખી દુનિયા સામે લડી ગયાં હશો ને!

હર્ષ:- અમારી વાર્તા માં એવુંકાઈ નહોતું.
- હર્ષ એની વાત પુરી કરે એ પહેલાં જ....

રિયા:- તો શું તમારોં અને તમારાં પત્ની નો પરિવાર તરત જ માની ગયો હતો લગ્ન માટે!? (ઉત્સુકતાથી)

હર્ષ:- ના, શ્રુચી ના મમ્મી-પપ્પા એ ખૂબ વિરોધ કર્યો હતો શ્રુચી ને મારી સાથે લગ્ન કરવાનો પણ મારી શ્રુચી બહું જ હિંમત વાળી હતી. એણે 7 વર્ષ સુધી મારી રાહ જોઈ હતી.

રિયા:- તો એ 7 વર્ષ દરમિયાન તમે શુ કર્યું! અને એમના મમ્મી પપ્પા માન્યા કે નહીં!?

હર્ષ:- મારુ માનવું છે કે કોઈ પણ છોકરા માટે ભાગી ને લગ્ન કરવા એ બહુ જ સહેલું કામ છે અને એને લાંબો સમય સમાજ માં કાઈ ખાસ સહન નથી કરવું પડતું , પણ જ્યારે કોઈ છોકરી ભાગે છે ત્યારે તે છોકરી ની સાથે સાથે તેના પરિવાર ને પણ ઘણું બધું સહન કરવું પડે છે. ઉપરાંત જ્યારે તે મોટી ઉંમર ની થાય છે ત્યારે પણ લોકો તેનું સન્માન નથી કરતાં
- આ આપણા સમાજ ની એક ખરાબ પણ સાચી વાસ્તવિકતા છે જેને હું એકલો બદલી શકું તેમ નહોતો પણ
હું મારા પ્રેમ, મારી શ્રુચી ને આખું જીવન આમ બદનામ થતી નહોતો જોવા માંગતો.

રિયા:- તો શું કર્યું તમે!? કેવી રીતે મનાવ્યાં એમના પરિવાર ને!?

હર્ષ:- દરેક માં-બાપ હંમેશાં એમના સંતાનોની ખુશી જ ચાહતા હોય છે, અને એના માટે તેઓ કઈ પણ કરી શકે છે. એટલે અમુકવાર બાળકો ને એ ખોટા લાગતા હોય છે.
- શ્રુચી ના મમ્મી-પપ્પા પણ શ્રુચી માટે એકએવો છોકરો શોધતા હતા જે શ્રુચી ના કાબીલ હોય અને શ્રુચી ને હંમેશા ખુશ રાખી શકે. જે સમયે મને શ્રુચી સાથે પ્રેમ થયો એ સમયે હું મિકેનિકલ એન્જિનિયરિંગ ના બીજા વર્ષ માં હતો અને સાથે સાથે એક લેખક તરીકે આગળ આવવા પણ મહેનત કરતો હતો. શ્રુચી ને મારી કવિતાઓ બહુ જ ગમતી એટલે હું ઘણી વાર free time માં એના માટે ઘણી કવિતાઓ લખતો.
- એ સમયે મેં મારી કારકિર્દી પર પુરે પૂરું ધ્યાન આપ્યું . અને એક સફળ લેખક અને સારો કહી શકાય એવો એન્જીનીઅર બન્યો.
- જ્યારે શ્રુચી ના મમ્મી-પપ્પા ને લાગ્યું કે હું મારા પગ પર ઉભો છું ત્યારે તેમણે અમને એમના આશીર્વાદ આપી અમારા લગ્ન કરાવ્યા.

રિયા:- ઓહહ that's great... I think મારું ઘર છોડવાનું desisoun ખોટું છે, i know કે દેવ મને true love કરે છે અને હું પણ એને બૌજ love કરું છું પણ આમ ઘર છોડી ને જવું એ મને અંદર થી કાઈ ઠીક નથી લાગી રહ્યું.મારે શુ કરવું જોઈએ!?

હર્ષ:- મારું માને તો તારે એ જ કરવું જોઈએ જે તારું દિલ ચાહે અને તારા મમ્મી-પપ્પા નું દિલ ના દુઃખે. કાઈ પણ હોય એમણે તને આવડી મોટી કરી છે તો એલોકો તારામાટે કાઈ ખોટુંતો નઈ જ કરી શકે.

રિયા:- પણ દેવ નું શું!? હું હાલ એની સાથે ના જાઉં તો શુ એ મારી બેવફાઈ નઈ કહેવાય!?

હર્ષ:- જો દેવ તને સાચો પ્રેમ કરતો હશે તો એ જરૂર તારી વાત ને સમજશે અને તારો સાથ પણ આપશે. અને ભગવાન ન કરે જો એના પ્રેમ માં જરાય કાઈ ખોટ હશે તો તું એક એવો વ્યક્તિ કે જે કદાચ તારા માટે સારો નથી એના સાથે painful life જીવવા થી બચી જઈશ.

રિયા :- yaa youre right. હું એવું જ કરીશ જેથી મારો પરિવાર મારા પર ગર્વ અનુભવે. પણ...🤔🤔

હર્ષ:- good... શું થયું!

રિયા:- ( થોડી વાર વિચારી ને ઉત્સાહ સાથે.) તમે પેલા femous writer હર્ષ શાહ જ છો ને જેમણે ''તારી_ધૂન_લાગી_રે'' અને "ઇન્સ્પેક્ટર આધ્યા" લખી છે...

હર્ષ:- (થોડું શરમાતા શરમાતા ધીમે થી) હા હું જ હર્ષ શાહ છું પણ તને કેવી રીતે ખબર પડી!?

રિયા:-😍😍 અરે હું અને મારી બહેન વ્રુશા બૌ મોટા ફેન છીએ તમારા. તમારી બધી stories , poetry & books વાંચી છે અમે. અમારું તો dream હતું life માં એક વાર તમને મળવાનું . મને વિશ્વાસ નથી થતો કે તમે આટલા time થી મારી સાથે ટ્રેન માં સફર કરી રહ્યા હતા.😅
મારી બહેન અહીંયા હોત તો એ તો પાગલ જ જાત...😂

હર્ષ:- સાચે!!???

રિયા:- હા .

હર્ષ:- thankyou so much મારી રચનાઓ ને આટલો પ્રેમ આપવા માટે...

રિયા:- thankyou for realize me my true Love.

હર્ષ:- હું તો just મારી વાત કહેતો હતો...😅

રિયા:- હાહાહા😂😂

હર્ષ:- તો હવે ક્યાં જવાનું છે તમારે મેડમ?

રિયા:- હવે દિલ્લી ઉતરી મારા ભાઈ ધ્રુવને કોલ કરીશ અને એના કોઈ friend ને ત્યાં આજ ની રાત રોકાઈ જઈશ એ કાલે આવી ને મને અહીંયા થી લઈ જશે.

હર્ષ:- હું એક નવી book લખવા માટે ના કામ થી અહીં ચેતન ભગત સર ને મળવા આવ્યો છું અને 12 દિવસ માટે અહીં દિલ્લી માં જ રોકાવાનો છું. જો તને કાઈ વાંધો ના હોય તો તું પણ ધ્રુવ સાથે એમને મળવા આવી શકે છે...
જો તારે આવવું હોય તો...

રિયા:- great ધ્રુવ તો always ready હોય છે મારા માટે... nice to meet you.

હર્ષ:- nice to meet you too...

બન્ને છુટા પડે છે અને હર્ષ આગળ જઈ ધ્રુવ ને કોલ કરી ને કહે છે....

" ભાઈ તારો ચેતનસર ને મળવાનો પ્લાન ફાઇનલ હો..."




THANK YOU SO MUCH 😊