DHANDHO in Gujarati Short Stories by Akshay Chauhan books and stories PDF | ધંધો...

Featured Books
Categories
Share

ધંધો...

હેલો દોસ્તો નમસ્કાર ,

કેમ છો મારા વહલા મારા જીગર ના કટકા જેવા મારા દોસ્તો,
અરે , હું તો બહુ મજામાં છું. પણ તમને કેમ છે (આશા કરુંછું તમે પણ ખૂબ ખૂબ મજા માં હશો.)

હાઈ , મારા દોસ્તો હું છું તમારો મતૃભરતી (સ્ટોરી એપ) નો મિત્ર અક્ષય ચૌહાણ અને આજે ફરી એક વાર હું તમારી માટે એક નવી સ્ટોરી લય ને આવિયો છું.


જે સ્ટોરી ભારત ના તો તમામ (એટલે કે 99.99%) લોકો કરે જ છે એવી મારી આશા છે. અને વિદેશ ના પણ કરે છે.
અને ભારત લોકો તો એમાં ખુબજ હોશિયાર છે અને એમાં પણ ગુજરાત તો સૌ થી મોખરે છે.


તો દોસ્તો આજે આપડે ધંધો એટલે કે
ધંધા વિશે ની વાત કરી છે.


ધંધો ? દોસ્તો ધંધો એટલે શું ? ખબર છે ?? તમને એમ થતું હસે કે ધંધો ? અરે મોટા ભાઈ તમે એમ કહેતા હશો ને કે ધંધો એટલે કોને નો ખબર હોય. નાના બાળક ને પૂછો તો પણ ખબર હોય પણ એ હું માનું છે ખે 3 વર્ષના ટાબરિયા થી માંડી ને તમામ વ્યક્રિયાઓ ને ખબર પડે પણ આજે હું તમને જે જણાવવાનો છું એ કદાચ કોઈક ને જ ખબર હસે...


ધંધો એટલે કે જ્યાં થોડીક મહેનત કરવા થી ઘણો લાભ
થતો હોય ને સાહેબ એનેજ ધંધો કહેવાય છે


ધંધો નાના બાળક થી લય ને તમામ વ્યક્તિ ઓ કરે છે
પણ કેવી કેવી રીતે ? એ કોઈ ને ખબર છે ખરા
ધંધો જોવો નાના બાળકો બાળપણ માં એવી રીતે કરે એનું
એક નાનું ઉદાહરણ દ્વારા સમજવું


ઉદાહરણ નંબર : ૧

જોવો દોસ્તો નાના બાળકો હોય એ જ્યારે બાળપણ માં એની પાસે કોઈ પણ વસ્તુ જેવીકે માની લયે પેન્સિલ (બુક માં લખવાની)હોય તેની પાસે અને તેને કઈ પણ બીજી વસ્તુ જોઈતી હોય તો તે બાળક કઈ પણ તેની માટે કરે ને એને ધંધો કહેવાય જેમ કે પેન્સિલ ના બદલે એને બિસ્કીટ હોય તો હોય તો નાનું બાળક એની કાલી - કલી ભાષા માં કહે છે કે આલે આ પેન્સિલ અને મને એના બદલે બિસ્કીટ આપ
દોસ્તો આ જ ધંધો કહેવાય .

મારે તમને એટલું જ કહેવા નું છે કે આ પણ એક પ્રકાર નો ધંધો જ કહેવાય .

ધંધા માટે કોઈપણ વ્ય ય ની જરું નકી કરવા માં આવ્યું નથી.ધંધો કરવા થી ખબુજ લાભ છે જેવા કે (૧) ધંધો કરવા થી પૈસા મળે છે. (૨)ધંધો કરવા થી ઈજ્જત વધે છે.(૩) ધંધો કરવા થી સૌથી મોટો ફાયદો એ છે કે ધંધો કરવા થી પોતાના નો અનુભવ વધે છે અને દોસ્તો ધંધા ના આ ત્રીજા લાભ વિશે એક નાની કહેવત કહેવી છે

પોતાના ના હાથ માં હસે એતો કોઈક છીનવી ને લયજશે ,
પરંતુ
પોતાના નસીબ માંથી કોઈ નહિ લય જાય

દોસ્તો, ઉપર ની કહેવત (આમ તો ઉપર કહેલું તે કહેવત નો કહેવાય પરંતુ સુવાક્ય કહેવાય )
ઉપર મે કીધું મુજબ કે
પોતાના હાથ માં હસે તો છીનવી જસે

પણ

પોતાના નસીબ માં જે લખાયેલું છે એ તો કોઈના બાપ આવશે તો પણ એની તાકાત નથી કે એ છીનવી ને લય જાય .

એટલે કે જો ઉપર વાળા એ તમારા નસીબ જે લખ્યું હસે એતો મળવા નું જ છે અને થવા નું ન છે પરંતુ એટલું યાદ રાખ જો કોઈ ની ઉચ નીચતા નો દેખાવા થી કોઈ પોતાના નસીબ ને ખરાબ નો માનતા નસીબ તો સાહેબ, બધા ને ભગવાને ( મારા મુસ્લિમ ભાઈઓ માટે અલ્લાહ - તેમજ સનાતન ધર્મ ની જય સાથે મારા માટે બધાજ ધર્મ એક સમાન છે )
ખુબજ સારું સારું લખેલું છે પરંતુ એ હું કહું કે તમે કહો ત્યારે એ પ્રાપ્ત ની થાય પરંતુ ત્યારે પ્રપ થશે (સિદ્ધિ થશે - મળશે ) જ્યારે તમારો સાચો ટાઈમ આવશે ત્યારે જ મળશ અને મોટા સાહેબ , એમ કહું છું કે એ નસીબ માં કોઈ એવો આજ સુધી માં આ જગત માં એનો જન્મ જ નથી થયો કે એ ફેરવી શકે .ફેરવી તો ખાલી મારો નાથ (નાથ - એટલે કે ભગવાન ,અલ્લાહ કે સર્વે ધર્મ ) જ કરી શકે. બાકી કોઈ મનુષ્ય ના હાથ ની વાત નથી.
એટલે એક જ વાત યાદ રાખજો
નસીબ માં હસે તો મળશે .




[ભાગ (૧ ) ના અહીંયા મર શબ્દો ને હું વિરામ આપુ છું અને દોસ્તો હજુ આ લેખ ઘણો મોટો અને લાંબો છે તો એ હું તમારી સમક્ષ જલ્દી જ લાવીશ


તો મિત્રો ઉપર જણાવ્યું એ પ્રમાણે સાહેબ ,
ધંધો ખુબજ અગત્ય નો છે

મારા દોસ્તો આ લેખ નું વાંચન કરો અને મારી એક જ આશા એ આ લેખ નું નિર્માણ કરી રહ્યો છે તમામ લોકો ધંધો કરો અને પોતાના ની જીંદગી અને પોતાના કુટુંબ ને ખૂબ ને ખૂબ આગળ વધારો એવી આશા છે.


.
.
.
.
.
તમને આ મારો લેખ ગમ્યો હોય તો મારા મિત્રો મારી કઈ ભૂલ હોતો માફ કરજો પ્લીઝ... મારી કોઈ ભૂલ થાય હોય તો માફ કરજો .


.
.
.
અને
.
.
.
like
.
.
.
shere
.
.
.
comment કરજો અને
મારી સાથે વાત કરવા કે કઈ પણ મને જાણ કરવા કે કોઈ પણ વાત જે તમારા મન માં છે એ આગામી લેખ માં લોકો સુધી પોહચડવા માટે મારો કોન્ટેક્ટ કરો મારી ઈમેલ પર
.
.
.
ઈમેલ : mail.akshaybooks@yahoo.com



THENX MY ALL FRIEND'S
SEE YOU SOON
BY....BY...




JAY HIND .... JAY BHART....
.
.
.
.

...JAY JAY GARVI GUJRAT...
...BHART MATA KI JAY ...