LETTER TO LOVER VILLAGE - 2099 - 5 in Gujarati Fiction Stories by Ashuman Sai Yogi Ravaldev books and stories PDF | લેટર TO લવર વિલેજ-2099 - 5

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લેટર TO લવર વિલેજ-2099 - 5

હવે આગળની સ્ટોરી

....પાકિસ્તાનમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દંગલ ફાટી નીકળ્યું છે.ગરીબ બાપડા થઈને રહેવા છતાં મુસ્લિમો હિંદુઓને હેરાન કરે છે.પોતાને પરિવારમાં તો સારા સંસ્કાર મળ્યા હતા પણ મિત્રોના સંગાથના કારણે ફૈઝલ કોમવાદી બની ગયો હતો.સમાચાર સાંભળીને હિન્દુઓ પ્રત્યે દયા જાગવાના બદલે તેને નફરત જાગી પરંતુ એક કાશ્મીરી પંડિતના હિન્દુ પુત્રએ તેને સમજાવ્યો ત્યારે તેને પોતાની ભૂલનો અહેસાસ થયો.હવે તે મુસ્લિમ કરતાં હિન્દુને રહેમ નજરે જોતો અને દુઃખી લોકોના દર્દ દૂર કરવા અલ્લાહને દુઆ કરતો હતો.
સમય સમયનું કામ કર્યે જાય છે.ફૈઝલ અને તેના કેટલાક મિત્રો એકવાર રખડતા-રખડતા એક ઉંચી ટેકરી પર જઈ પહોંચ્યા.ટેકરી ઊંચી હોવાથી સાવ નિર્જન હતી, છતાં ત્યાં માણસોની અવર જવરના લીધે શેરી પડી ગઈ હતી.ફૈઝલના એક દોસ્ત સુલેખાનની નજર એક પથ્થર પર પડી.પથ્થરની પાછળ ગુફા જેવું લાગ્યું.બધા મિત્રો તે મોટા પથ્થર પાસે ધીમે રહીને દબાતા પગલે ગયા.ગુફામાંથી કંઈક અવાજ આવતો હતો.ફૈઝલે પથ્થરને હટાવવાનો પ્રયત્ન શરુ કર્યો.બધા મિત્રોના બળથી પથ્થર સહેજ ખસ્યો.ધીમે રહીને એક પછી એક એમ બધા તેમાં દાખલ થયા.ગુફા ઘણી મોટી હતી.તે અલીબાબા ચાલીસ ચોરની ગુફા જેવીજ વિશાળ ગુફા હતી.વળી રાજાના મહેલની જેમ પથ્થર ગોઠવીને સરસ સિંહાસનો પણ બનાવ્યા હતા.ફૈઝલ ફરતો-ફરતો અવાજની દિશા તરફ આગળ વધ્યો.તેના મિત્રો પણ, તેની પાછળ પાછળ જવા લાગ્યા.પોતાની કોમના માણસો જોઇને ફૈઝલને અચરજ થયું.પછી તેઓ છાનામાના વાતો સાંભળવા માગતા હતા પરંતુ,એક વ્યક્તિની નજર ફૈઝલના પાયજામા પર પડતા બધા પકડાઈ ગયા.બધા ને કેદ કરવામાં આવ્યા.બધાને પેલા લોકોએ પહેલા તો ધરાઈને જમવા આપ્યું.પછી બધા દોસ્તોને બેસાડ્યા.ફૈઝલ અને તેના મિત્રો..બધા થઈને નવ જણા હતા.પછી ગુફાની ટુકડીમાં મેન લાગતો વ્યક્તિ ઊભો થયો.ફૈઝલનો હિન્દુ મિત્ર તેમની સાથે નહોતો આવ્યો.
ઘટી દાઢીને ભૂરી આંખો,મૂછો સહેજ વળેલી ને વાળની પાછલી લટો પણ વળેલી હતી.પોતાનો પરિચય આપતા તેણે જણાવ્યું કે " મેરા નામ હસરત મિયાં હૈ,મેરા વતન દહેરાદૂન હૈ.ઔર ઇસ ગુફામેં રેહકર બડા સંગઠન ચલાતા હું.ઈસ સંગઠનકા નામ " હસરત-એ- દહેરા લશ્કર " હૈ,જિસકા મકસદ મુસ્લિમોકો અપના હક દિલાના ઔર ઉનકી રક્ષા કરના હૈ.તુમ સબ મુસ્લિમ હો વો મુજે પતા હૈ.આપકે ગાવકી હી નહીં... ભારત કે ઉન હર ઇલાકેકી માહિતી મેરે પાસે જહાઁ-જહાઁ મુસલમાને બસતે હૈ.!. ફૈઝલને તેની વાતો ગમતી નહોતી પણ કેદ હોવાના કારણે તે બેસી રહ્યો હતો.
હસરત મિયાં પોતાની વાત કરે જતા હતા.તેમણે હિન્દુઓ વિશે જેવી તેવી વાતો કરીને, પોતાના હકો છીનવી લીધા હોવાનું કહીને,કાફીર હોવાનું કહીને...દરેક બાળકના મન પર હિન્દુઓ વિશેની સારી માનસિકતામાં ઝેર ભરી દીધું.ધીમે-ધીમે ફૈઝલ પણ તેમના મોહમાં આવી ગયો.નવેનવ મિત્રો સંગઠન સાથે જોડાઈ ગયા.ફૈઝલે હિન્દુ મિત્રની દોસ્તી છોડી નહીં પણ, તેનો ગેરફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું.રોજ સવારના તે અને તેના અન્ય મિત્રો ટેકરી પર આવેલી "હસરત એ દહેરા લશ્કર" સંગઠનમાં આતંકી પ્રવૃત્તિની તાલીમ લેવા જતા હતા.બધાએ ઘરે એવું કહેલું કે જંગલ ખાતાવાળાઓએ અમને બધાને થોડા સમય માટે કામ પર રાખી લીધા છે.સંગઠનમાંથી મળતી રકમ તેઓ પોતાની મજૂરીના નામે ઘરે દઈ દેતા હતા.
ફૈઝલ પોતાના હિન્દુ મિત્રને લઈ જતો નહીં. તે તેની બહેન સારિકાને પ્રેમ કરતો હતો.સારિકા સાથે સંસાર માંડવાના સપના તેને ઘણીવાર જોયા હતા.
આમ કરતાં કરતાં ૨ વર્ષ કયાં વીતી ગયા તેની કોઈને ખબર ના પડી.ફૈઝલ ૧૭ વર્ષનો યુવાન જેવો થઈ ગયો હતો.સારિકાએ તેનો પ્રપોઝ સ્વીકારી લીધો હતો અને તેને પણ ફૈઝલ સાથે શાદી કરવાનું અથવા પરિવાર વિરોધ કરે તો ભાગી જવાનું નક્કી કર્યું હતું.
આટલા સમયની તાલીમમાં ફૈઝલ અને તેના મિત્રો પર હિન્દુઓ પ્રત્યે કટ્ટરવાદનું ભૂત સવાર થઈ ચૂક્યું હતું.
એક દિવસ તાલીમ વેળાએ હસરત મિયાંએ કંઈક અલગજ વાત કરી.હસરત મિયાંએ કહ્યું કે " ભારત પાકિસ્તાનના ભાગલા વખતે ભારતમાં રહી ગયેલ મુસ્લિમોને હિંદુઓ એટલે કે કાફિરોએ ત્રાસ આપીને મારી નાખ્યા હતા.એટલુંજ નહીં ક્રૂરતા ત્યારે હદ વટાવી જ્યારે તેઓએ આપણી બહેન દીકરીઓજ નહીં પણ, અમ્માજાન તથા અન્ય લોકો પર બળાત્કાર કરીને રઝળતી મૂકી દીધી અને જ્યાં સુધી અલ્લાહને ભેટી નહીં ત્યાં સુધી સતત એક સાથે કેટલાય લોકો બળાત્કાર કરતા રહ્યા.મુસ્લિમ સ્ત્રીઓની યાતનાની ચીખોથી તેમને રોમાંચ થતો અને તેઓ બેરહેમ બનીને બળાત્કાર કરતા રહેતા.નાની તો નાની અને મોટી તો મોટી..ઉંમરનો ભેદ હટાવીને મુસ્લિમ સ્ત્રીઓને પિંખતા રહેતા.
હસરત મિયાની વાતમાં વિશ્વાસ રાખીને ફૈઝલ તથા તેના મિત્રોમાં જનૂન આવી ગયું.પરંતુ હસરત મિયાંએ એમ ના કહ્યું કે મુસ્લિમોએ તો તેના કરતાં પણ વધુ ક્રૂરતા હિંદુઓ પર કરી હતી...
હસરત મિયાંએ પોતાની વાત આગળ ધપાવતા કહ્યું ...બસ આપણો તે ભાગલા વખતનો બદલો લેવાનો સમય આવી ગયો છે.હિન્દુઓને તે યાતનાનો અનુભવ કરાવવાનો સમય આવી ગયો છે.જો તમારા જેવા નવ યુવાનો જેહાદી બનીને હિન્દુ પર તૂટી પડશે તો આપણું પાકિસ્તાન જે હિન્દુસ્તાનનું બેટો કહેવાય છે તેને બાપ બનતા વાર નહિ લાગે...10 મુસ્લિમ સ્ત્રીઓએ જેટલી યાતના વેઠી હતી એનાથી ડબલ એક હિંદુ સ્ત્રીને આપો...જેથી તેના શરીરની હર રગમાં પાકિસ્તાનીનું લોહી વહે.પેદા થયેલા બાળકની હર રગમાં આપણું એક એક બુંદ એટલું ફેલાવી દો કે જ્યારે તે પહેલો શબ્દ બોલતો થાય ત્યારે કાફિરજ બોલે...હર હિન્દુસ્તાનીને એટલો અહેસાસ કરાવી દો કે બેટા ભી કભી બાપ બનતા હૈ..
હિન્દુઓની સ્ત્રીઓની પ્રેમ કરીને ફસાવો.નિકાહ કરો તમે એક જણ પણ ,સુહાગ રાત મનાવો દસ જણા.. એકજ દિવસમાં એટલી બધી ચૂંથી નાખો કે સેક્સથી તે ડરતી થઈ જાય.તેને એટલા બધા સેક્સ કરો કે કોઈ હિન્દુને તેના શરીરમાં રસ ના રહે.તેના ચહેરા પર એટલા જોરથી ચુંબન કરો કે ચેહરા પર દાંતના નિશાન સિવાય કંઈ દેખાયજ નહીં.તેને એટલી મોટી અને લાંબી ચીસો પડાવો કે ટ્રેનનો અવાજ પણ ચીસ આગળ દબાઈ જાય.. વળાંકવાળી કમર પર એવા નખ ભરો કે કમરનો વળાંકજ ના દેખાય ને સીધી સપાટ બોડી બની જાય.સ્ત્રીને પણ કાફિર સમજીનેજ બહોમાં લેજો.
હસરત અલીના એક એક શબ્દો તીરની જેમ મનમાં સોંસરા ઉતરી જતા હતા.કાપો તો લોહી પણ ના નીકળે એટલું ઝનૂન-ખૂનન્સ નવા બનવા જઇ રહેલા જેહાદીઓમાં આકાર લીધે જતું હતું.વર્ષોની કોમવાદી દાઝ હોલવવાનો સમય આવી ગયો લાગતો હતો.ભાગલા વખતની વેરની વસુલાત નજદીક આવી ગયેલી લાગતી હતી.બાલીશ ચહેરા પર કોઈ કુખ્યાત આતંકવાદીનો ચહેરો ફીટ થતો જતો હતો.ગઈકાલના હસતા-ખીલતા ફૂલ જેવા કોમળ ચહેરા અત્યારે કંટક જેવા ક્રોધી થઈ ગયા હતા.હસરત અલી પાસે કાફિરો વિરુદ્ધ પીરસવાનું શબ્દોનું ભાથું ખૂટતું નહોતું તો, સામે છેડે નવા જેહાદીઓના મન પણ સાંભળવામાં ધરાતાં નહોતા.
સત્તરના ફૈઝલ પર પાંત્રીસીના આતંકી વિચારો સવાર થઈ ચૂક્યા હતા.તેની નસ-નસ કાફિરોને તડપાઈ તડપાઈને મારવાનું અને બદલો લેવાનું કહી રહી હતી.
હિન્દુ મિત્રના ઘરે ફૈઝલ આવ્યો.....સંજોગો જાણે સાથ દેતા હોય તેમ સારિકા સિવાય ઘરમાં કોઈ નહોતું.ફૈઝલે પૂછ્યું....ઘરે કોઈ નથી ?..શરમાળ એવી સારિકાએ આંખોના ઇશારાથી સહેજ માથું હલાવી ને ના પાડી.
કેટલાય દિવસથી દબાઈને પડેલી મનની, હૈયાની વાત કહેવાનો બે દિલોને આજ મોકો મળ્યો હતો..
અપ્સરાના તેજને પણ ઝાંખું પાડે તેવું સુંદર રૂપાળું શરીર...,છવ્વીસ-સત્તાવીસની પતલી કમ્મર... પરિપક્વ થવાને સંપૂર્ણ આકાર ધારણ કરું કરું રહેલા નાના છતાં ભરાવદાર સ્તન.., અણીયારી માંજરી આંખો,સોના કરતાએ ચમકીલી સુંદર કાયા,ગાલ પર સુંદરતાને ચાર ચાંદ લગાડવા ઉપસેલો કાળો ભમ્મર તલ છતાં, એટલુંજ સ્નિગ્ધ લાગતું શરીર સૌષ્ઠવ..,રાતા રાતા ગુલાબ જેવા સુંદર હોઠ....
અનિમેષ પણે ફૈઝલ કુદરતના રૂપને પીતોજ રહ્યો.પોતાને એ પણ ખ્યાલ નહોતો કે તેના રૂપને પણ કોઇ પી રહ્યું છે.તેની બાહુપાશમાં આવવા સામે ઊભેલ લલના તલસી રહી છે.! પોતાના સ્તનોને ભરાવદાર આંગળીઓનો સ્પર્શ કરાવવા કોઈ ઝંખના કરી રહ્યું છે.,યુવાનીના રંગ રૂપને ચાખવા,માણવા ને માણવા દેવા કોઈ નવલખું યૌવન અધીરી થઈ રહ્યું છે....
બંને દિલો અહેમદ ફરાઝના શબ્દોમાં એકબીજાને કહી રહ્યા હતા
"કાશ તુ ભી મેરી આવાઝ કહી સુનતા હો,
ફીર પુકારા હૈ તુઝે દિલ કી સદાને મેરે..

( આગળ એવું તે શું થયું ફૈઝલ સાથે કે તે નફરતની દુનિયા છોડીને ,આ માહીની પ્રેમ નગરીમાં આવવા અધીરો બન્યો ?..શું થયું સારિકા અને ફૈઝલના સંબંધોનું ..?... તે જાણવા આવતા સપ્તાહે જરૂર વાંચો..આશુમન સાંઈ યોગી રાવળદેવની કલમે...

લેટર TO લવર વિલેજ-2099...