true love - 1 in Gujarati Love Stories by RUTVI SHIROYA books and stories PDF | સાચો પ્રેમ - 1

Featured Books
Categories
Share

સાચો પ્રેમ - 1

હા, આજે હું તમને એક સરસ લવ સ્ટોરી કેવા જઈ રહી છું...... તેમાં એક છોકરી meditation ના કારણે પોતાની ત્રીજી આંખ ખોલી નાખે છે.પછી તેને પોતાના futureની ખબર પડી જાય છે અને જે લોકોને જોવે તેનું future તેને ખબર પડી જાય આ ઉપરાંત તેના મનમાં શું ચાલે તે પણ તેને ખબર પડી જાય બાળપણથી જ readingની શોખીન હતી તેને લગ્ન કરવા ન ગમતા....તેને તો ભગવાન શિવજી ( પરમપિતા પરમેસ્વર ) ના પ્રેમમાં પાગલ થઈ ગઈ જેમ મોટી થાય તેમ તે ભગવાન શિવજીની વધુ નજીક જતી જાય છે...અને છેલ્લે ભગવાન શિવજી તેની સાથે લગ્ન કરવા આવે છે........


હવે આ વાતનો પ્રારંભ કરીએ........

આ છોકરીનો જન્મ પૂનમના દિવસે થયો હોવાથી પુનમડી પણ કહેતા.તેના પિતા તો ખુબ ખુસ થયા કે તેને ઘરે લક્ષ્મી નો જન્મ થયો ખુબ ખુશીનું માહોલ હતું. તે નાનપણથી જ ખુબ સુંદર, સુશીલ અને હોશિયાર હતી પણ ખુબ જ મસ્તીકખોર હતી........બાળપણથી સ્વપ્નઓ ખુબ ઉચ્ચ હતા. હવે તેનું નામ કહું .............આરુહી...અને પાપાના દિલનો રાજા હતી.તેણે 10th std માં પુરા તાલુકામાં science fair માં frist આવી અને ગુજરાત ના બધા જિલ્લામાંથી તેનો 2nd નમ્બર આવ્યો તેનો નેનો ભાઈ સ્લોક કે જે તેનાથી 5 વર્ષ નાની હતો તે જયારે 6 std માં હતો તયારે તે all Gujarat માં કરાટે માં Frist આવ્યો..


10th std માં સારા marks આવ્યા જેના લીધે તે પોતાના dream wave તરફ આગળ વધીને તેણે science માં a અને b બંન્ને grup રાખ્યા.....તે love,friendship પર believe ન કરતી. તેને તો બસ તેના પાપા નું સ્વપ્ન પૂરું કરવું હતું...તેના પાપા નું સ્વપ્ન હતું કે તે computer engineer કરે.....અને તેના ખુદ નું સ્વપ્ન હતું કે scientists થઈ ને Nobel Prize મેળવે તે ખુબ મહેનતુ હતી. તે જે કહે તે કરી ને જ બતાવે તેણે 11 std માં જ પોતાની ત્રીજી આંખ ખોલી નાખી અને તેની યાદશક્તી ખુબ જ power full હતી જેના કારણે તેનો હંમેશા 1 st નંબર જ હોય.... તેની કારકિર્દી આવી જ ચાલુ રહી.....પછી તે 12 science માં jee માં 300 માંથી 270 neet માં 720 માંથી 690 બન્ને માં all India ranker 1st આવ્યો.. એટલે કે AIR 1st બની. તેને engineer બનવું હોવાથી અને ગુજરાત ની બહાર જવું ન હોવાથી તેને svs nit, Dumas માં એડ્મીસન લોધુ અને પોતાની કારકિર્દી આગળ વધારી.....

હવે તેની college life સરૂ થાય છે......

બાળપણથી એક પણ friend ન હતા તેના college માં પણ એક friend ન હોવાથી તે એકલી જ
હોય તે ખુબ શિવજી ની પ્રેમી હોવાથી તેને આ બધું college નું વાતાવરણ ન ગમતું.... college માં ઘણા તેની મસ્તી કરતા પણ તે late go કરતી અને પોતાની જાત ને કહેતી કે આરુહી તેના કહેવાથી કઈ ફરક નહીં પડે પછી તે પોતાના કામ માં લાગી જતી..હંમેશા તે લાઇબ્રેરીમાં જ હોય વાંચની ખૂંબ જ પ્રિય..નવું નવું જાણવાની આતુરતા આખો માં ખુબ જ હતી..ઘણા scientists ને તે મળી પણ હતી..1st semester નું રિઝલ્ટ આવ્યું તે computer Department માં frist હતી. તે ખુસ થઇ ને પાપા ને call કર્યો અને કહ્યુ કે પપ્પા હું Frist આવી છું ઘરે બધા ખુબ ખુસ થાય છે.

College ના સરે top 15 ને office માં બોલાવ્યા અને બધા ને Congress કહી તે બધાને સાથે રહેવા કહ્યું આરુહી ને ન ગમ્યું ...આરુહી ધીરે ધીરે બધા સાથે ભળી ગઈ.તેના ટોપ 15 માં 6 girl અને 9 boy હતા



આ story ની હજી વાત બાકી છે તે થોડા time upload કરીશ