Half Painting part - 3 in Gujarati Love Stories by Kashyap Parmar books and stories PDF | હાલ્ફ પેન્ટીગ - 3

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

હાલ્ફ પેન્ટીગ - 3

હાલ્ફ પેન્ટીગ

આગડ તમે વાંચ્યું કે. અનન્યા ની હાલ્ફ પેન્ટીગ બોવજ પ્રચલિત થય જાય છે. એમનું ઈન્ટવ્યુ લેવા માટે રીપોર્ટર આવી હોય છે. સેફાલી ને ખબર પડે છે. કે શું છે આ હાલ્ફ પેન્ટીગ નો સાચો જવાબ હક્કીકત મા બુકમાં નથી એ ખાલી અનન્યા જાણે છે. હવેે આગળ.......


@@@@@@@@@@@@@@@@@@@@@@

બધા સાન્ત બેઠા હતા . અમીત,સેફાલી આને મમ્મી મારા મોઠા માથી જવાબ નીકળવા ની રાહ જોય રહીયા હતા. ધરમાં એક સાન્ત વાતાવરણ ફેલાયું હતું. મારે આખરે મારા મન મા ભરાયેલ વાત કેવા ની આજ સમયે જરૂરત હતી. આ વસ્તુ મનમા ને મનમાં મને ખાય રહી હતી. સેફાલી ને હુ મનમા વીચાર તી હોય એ સેહલી રીતે એ સમજતી હતી . સેફાલી કહે છે.

" મનમા ભરાયેલ ગુમડુ ફોળી નાખ તો સારું રેસે. નકર આમ ને આમ નહીંતર તને ખાય જસે."
સેફાલી ના હાથ મુકતા અનન્યા ની આંખ ભીની થયગય ને બોલી ઊઠે છે.
તમારી સાથે નીરજીવ વસ્તુ એ ક્યા રે વાત કરી છે?
આ સવાલ સાભડી અમીત , સેફાલી ને મમ્મી ના હોસ ખોવાયા હતા. આ વાત સાભડી મમ્મી બોલે છે.
" શું ગાન્ડા જેવી વાતો કરે છે . ગાન્ડી થયગય છે કે શું ? નિરજીવ વસ્તુ બોલતી હસે કંઈ ? "
મે મમ્મી સમું જોય જવાબ આપતા કહ્યું.
" મને ખબર હતી તું નય સમજે એટલેજ મે તને અતીયાર સુધી કિધું નતુ. "
અમીત ડરતા ડરતા કે છે.
"ભુત પ્રેત તો નતુ ને અંદર ? ભુત પ્રેત ની વાત તો નથી ને ?
મે અમીતની સામે જોયું ને કહ્યું .
" ના એ મા ભુત પ્રેત નતું."
સેફાલી પુછે છે . એ નીરજીવ વસ્તુ શું છે. જે બોલી સકે છે? ને તું એકજ સાભડી સકે છે."
મે સામે જવાબ આપતા કહ્યું
" એક હાલ્ફ પેન્ટીગ. " જે યુરોપ ની પ્રાગ સહેરની એક હોટલ મા મે જોયુ હતું."
સેફાલી, અમીત ને મમ્મી ને મારી વાત પર થોળી સચાય દેખાતી હતી.
સેફાલી પુછે છે મને.
કેવિરીતે મલી હતી તને આ હાલ્ફ પેન્ટીગ?

આ સાંભળી મને લાગ્યું કે સેફાલી ને મારી વાત મા સ્ચાય લાગતી હતી. મે હાલ્ફ પેન્ટીગ બુકની તરફ જોયું ને . હું બોલી .

" આ વાત ૧૮ ઓગસ્ટ ૨૦૧૯ ની વાત છે. મારો ૨૪ મોં જ્ન્મ દીવસ હતો. હું બોવ ખુસ હતી કેમકે બઘા મારા અંગત લોકોના વિડીયો કોલ , મેસેજ, ને ફોન કોલ આવી ગયા હતા. સવાર થી મે ત્રણ ત્રણ‌ જગ્યાએ કેક કટિંગ કરી લીધું હતુ‌. અને સાંજે મેં મારા ઓફીસ ના મીત્રો માટે. એક ડી જે થ્રરેટ મા પાર્ટી ઓરગનાઝ કરી હતી........ "
" સાજ ના ૬:૩૦ વાગ્ય હતા. હું નવા કપડાં પેરી તયાર હતી. થોડી ખોવાય હતી પાર્ટીના સપના માં ફુલ દારુ ,લાવુડ મ્યુઝિક અનૈ ડાન્સ. આ બધુ કરવા નુ મને બોવ ગમતું હતું. ત્યા અચાનક રેહાન નો કોલ આવે છે. રહાન કોલ મા કહે છે.

" હેપ્પી બર્થડે માઈ લેડી . તુ મને કહેતી હતી તારા બર્થડે પર તારે કંઈક નવું ટ્રાય કરવું છે. જે તારા માટે સાવ નવું હોય તે જીવન મા ક્યારે એક્સપીરિયન્સ ના કર્યો હોય."

મે આ વાત સાભડતાજ મે વિચાર્યુ રેહાન આવું કેમ પુછે છે. મે જવાબ આપતા કહ્યું .

" હા . પણ તું આવું સુકામ પુછે છે. "

રેહાન જવાબ આપતા કહે છે .

" આય હેવ સમથીગ સરપ્રાઈઝ ફોર યુ.( તારા માટે ચોકાવી દેસે એવી વસ્તુ છે.) "

હું વીચાર તી હતી સુ હસે એવુતો. મે કઈજ દુનીયા મા બાકી નથી રાખ્યું એવું તો સુ હસે .

રહાન કહે છે

" આપણે પાર્ટી માં મલીયે બાઈ"

હું વીચાર મા હતી રેહાન પાસે એવુતો શું હસે . જે મેં ક્યારે ટ્રાય નકરયૂ હોય ..........

વાતો મા મે રેહાન કોન છે. એ કેતાજ ભુલીજ ગય.
"રેહાન મારા ભેગો ઓફીસ માં કામ કરતો મીત્ર છે. અમે બન્ને કોલ સેન્ટર મા સાથે કામ કરતા હતા. અમે બન્ને દારુ સાથે પીવાનુ પ્રીફર કરીયે છીયે......."

મને ખબર હતી સાયદ એ સવથી વઘુ મોનધી દારુ ની બોટલ ગીફ્ટ કરસે અથવા. કોઈ બોવ કોસ્ટલી વીડ એટલે કે ગાન્જો લઈ આવસે. પણ એ મને ક્યારે અત્યાર સુધી ખરાબ એક્સપીરિયન્સ નતો કરાયો . પણ અજાણ તા નતી ખબર કે આ ફેરે નો એક્સપીરિયન્સ જીંદગી ભર યાદ રેસે.......‌‌‌

સેફાલી,અમીત અને મમ્મી એક સાથે પુછે છે.
શું હતું એ સરપ્રાઈઝ ?
સેફાલી કે સુ એને તને હાલ્ફ પેન્ટીગ આપ્યું તું?


@@@@@@@@@@@@@@@@@@@@@@

સેફાલી ની જેમ‌ તમને પણ સવાલ થતો હસે. રેહાન તરફથી મને શું સરપ્રાઈઝ મલસે છે? જે જીંદગી ભર યાદ રયજાય છે.
અને હાલ્ફ પેન્ટીગ કયરી તે અનન્યા એટલે કે મને મલે છે ?.....‌
એના માટે વાંચતા રહેજો આવનારા ભાગ.