kaik aavu pan hoi - 4 in Gujarati Love Stories by Sweta books and stories PDF | કઇક આવું પણ હોઇ - 4

The Author
Featured Books
Categories
Share

કઇક આવું પણ હોઇ - 4

આપણે જોયું કે ઈશાન પોતાના જન્મદિવસની કેક કાપે છે બેલા ને ત્યાં તેનું બર્થ ડે ઉજવે છે બેલાયે કેક બનાવી હોય છે . બંનેમાંથી એક પણ ખબર નથી હોતી કે કોણે શું કર્યું? શિવ ની વાતો પરથી ઈશાન એવું તારણ કાઢે છે કે આ બધું બેલા જ કરી શકે છે પણ હજી એ સાબિત થયું નથી કે સાચે જ એ બેલા છે હવે આપણે જોઇશું કે ઈશાન બેલાને શોધી શકે છે?

ઇશાન અને રોઝીલી બંને બર્થ ડે સેલિબ્રેટ કરીયા પછી પોતપોતાના કામ પર લાગી જાય છે ઇશાન ફ્રેશ થઈ જાય છે અને રોઝીલી થોડું ઘર clean કરે અને પોતાના કામે નીકળતી હોય છે.ઇશાન રોઝીલી ને પુછે છે આ સામે શિવ અને તેની માતા બંને ઇન્ડિયાથી છે ને અને તે શું કરે છે આવું ક્યારેય કોઇના વિષે જાણ્યું ન હોવાથી રોઝીલી ને નવાઈ લાગે છે પણ તે ખૂબ સારું લાગે છે કે આટલા વર્ષે એણે મને કંઈ પૂછ્યું અને હું એની સાથે વાત કરીશ જવાબ આપીશ. રોઝીલી ઇશાનને કહે છે તેણી ફેશન ડિઝાઈનર છે શિવની માતા અને તે સિંગલ મધર છે તે ખૂબ સારી છે. ઇશાન હજી પૂછે છે કે તે ઇન્ડિયામાં ક્યાંથી છે રોઝી લી કહે છે કે તેણી ગુજરાતી છે રાજકોટ થી . ઇશાન એટલું પૂછે છે ત્યારે રોઝીલી કહે છે તમે પણ રાજકોટથી છો ને ગુજરાત થી ઈશાન કહે હા હું ત્યા થી છું . રોઝીલી કહે છે મને પણ ત્યાં લઈ જશો તે ખૂબ વખાણ કરે છે ઇન્ડિયાના ઇશાન ખાલી હા કહીને ત્યાંથી નીકળી જાય છે.

ઇશાન ને ૧૦૦% પાકી ખાતરી થઈ જાય છે કે તે બેલા જ છે પેલા તો ફેશન ડિઝાઇનર છે , બીજી કે તે રાજકોટ થી છે , સિંગલ મધર પણ ?. રોઝીલી યે બેલા નું નામ ના બોલી હોવાથી તે જાણવા માગે છે નામ પણ કેવી રીતે કેમ પૂછે નામ પુછે એ પેલા રોઝીલી પણ ત્યાંથી જતી રહી હોય છે પોતાના કામ પર .

બસ ઇશાન ને એના સવાલો જ રહી ગયા .ઘર મા પણ એ શાંત બેસે એના મનમાં હજારો સવાલ હોય છે તેનો જવાબ અને ગોતવાના હોય છે એ ખુબ ખુશ હોય છે પેલા તે એ વિચારે છે એ બેલાજ છે ને બેલા જ છે તો એ સીંગલ માતા કેમ છે ને એ બેલા જ છે તો મારી તો એને જાણ થયજ હોય રોઝીલી દ્વારા .

રોઝીલી કય કામ પર નથી જતી એ ઇશાન માટે એક પાટીઁ નું નક્કી કરે છે .ખુબ મોટી જેમાં તેના મિત્રો ને બધા ને બોલાવવાનું નક્કી કરે છે . એ બેલા પાસે જાય છે ને બેલા ની મદદ માંગે છે બેલા થોડું અટકાય ને હા કહે છે ને પોતાના બુટીક પર ફોન કરી ને કહે આજે પોતે નય આવે તો એલોકો સંભાળી લે . બસ પછી બેલા મદદ માટે જાય છે રોઝીલી સાથે. હોટલ બુક કરે છે ત્યાં બેલા ખુલ્લું કે છે ને રોઝીલી પેક હોટલ કે છે ( બેલા ને યાદ આવે છે એ ને ઇશાન સાથે બહાર ગયા હોય ને ઇશાન બેલા ને લગ્ન માટે કહે છે પણ બેલા જવાબ નથી આપતી પણ ઇશાન ખુબજ સમજદાર હોય છે એ સમય આપે છે બેલાને ને બીજી વાત કરવા મનડે છે એને ખુલ્લા મા બહુ ગમે શાંત જગ્યા ગમે ને દેખાવ ના ગમે બસ ગમે તો સાદગી . પોતાના મિત્રો સાથે ને પરીવાર સાથે ટાઇમ પસાર કરવો) એટલટલામા રોઝીલી બેલા ને હલાવી ને કહે છે શું વિચારે છે બેલા કહે છે ના કાઇ નહિ . રોઝીલી નક્કી નથી કરી શક્તિ કે શું કરે બેલા કહેછે શાંત જગ્યા રાખ કે પેક પણ પેલા ઇશાન ના ઇચ્છ વિચાર તને ખબર છે તો એ રીતે ગોઠવ રોઝીલી કહેછે નથી ખબર એ બન્ને ની વાત સાંભળ તો મેનેજર બોલે છે મેમ તમે આ ખુલ્લી જગ્યા મા પણ જે જોયે તે સમયે બઘુ જ થઇ જશે તમે ચીંતા નાકરો . ને રોઝીલી હોલ બુક કરે છે.

ને બેલાને ત્યાં રહેવાનું ને બધુ ચેક કરવાનું ડેકેરેશન જોવાનું કહી ને પોતે છેલ્લે કેક નું પણ કહેતી જાય છે .પોતે તૈયાર થવા હજી તો કપડા પણ નથી નક્કી ને છેલલે ઇશાન ને લઇ ને આવસેએવુ બેલા ને કહી ને પુછે છે થઈ જશે. બેલા ખાલી માથું હલાવી ને હા કહે તો રોઝીલી નીકળી જાય છે

રોઝીલી રસ્તામાં વીચીરે છે મને એ માણસ જેની બેલા રાહ જોવો છે એ મડી જાય તો હૂ એના માટે કાય પણ કરીશ , એને મારી જ્યારે પણ મદદ જોશે ત્યાંરે કરીશ .

બેલા બધુજ પોતની ઇચ્છા અનુસાર જાણે એ બધુ ઈશાન માટેજ કરતી હોય એમજ કરે છે , ડેકોરેશન ખુબજ સાદું ને ખુબજ સુંદર ,લાયટો પણ જરૂર મુજબ, ફુલો પણ ખુબ સગંધીત અત્યંત સુંદર વાતાવરણ ઊભું કરી દે છે બેલા ત્યાં કોઇ પણ આવે તેને પ્રેમ યાદ આવી જાય કા તો વધી જાય એટલું મનમોહન ને સુંદર લોભાવણુ ત્યાં નું માહોલ ઉભોકરી દે છે .

રાત થઇ જાય છે . રોઝીલી લાલ રંગ નું ડ્રેસ ખરીદું હોય છે ને તૈયાર થય એ ડ્રેસ પહેરી એકદમ ગોરી ચામડી હોવાથી અમને એ ડ્રેસએકદમ સરસ લાગે છે .રોઝીલી ઘરે જાય છે તો શિવ ને ઇશાન બન્ને હોય છે શિવ પોતાનું ભણતો હોય છે ઇશાન પોતાનું કામ લેપટોપ પર કરતો હોય છે . રોઝીલી। બન્ને ને ચોંકાવી દે છે . રોઝીલી એટલી ખુશ હતી કે એ ઇશાન ને તરતજ તૈયાર થવા કહે છે ને શિવ ને પણ .ઇશાન એને જોય ને દંગ રહિ જાય છે ને કહે છે આ કપડા તને સુંદર લાગે છે। ને રોઝીલી જુમી ઉઠે છે .રોઝીલી ને ત્યાં ફોન આવે છે બેલા નો પોતે ઘરે આવે છે તૈયારી થઇ ચૂકી છે. શિવ ની માતા આવતી જ હોય છે તો રોઝીલી શિવ ને ઘરે જવા કહે છે . ને ત્યાં ઇશાન તૈયાર થવા જાય છે.

શિવ ઘરે જઇ બેલા ને પુછે છે શું છે ?આજે કયા જવાનું છે ?રોઝીલી તૈયાર થવાનું કહેછે ! બેલા આજે રોઝીલી ના હસબન્ડ નો જન્મ દિવસ છે તો પાટીઁ છે એ પણ કહેવાનું નથી શિવ અતીયન્ત જોશ મા આવી જાય છે ને તૈયાર થવા જાય છે .

બેલા ખુબજ દુ:ખી હોય છે ને એ આજે ઇશાન ને એટલો યાદ કરતી હોય છે એને તો રોઝીલી ની પાટીઁ મા જવું નથી હોતું પણ શિવ ખુશ થાય છે ત્યાં એ પોતે પોતાનું મન સમજાવી ને જવા નું મન બનાવે છે .

રોઝીલી નીકળે છે ઇશાન સાથે જવા માટે કાર મા બેસી ને એ એના વિચારો( બેલા ને એ જ્યારે સાથે હતા તો બેલા એના માટે કેક ને એના પસંદગી ના કલર નો ડ્રેસ પહેરી જે ઇશાને આપેલો હતો પહેલી વાર નું ....બ્લુ કલર નુ હતુ વનપીસ બેલા એટલી સુંદર હતી કે એ ડ્રેસ બેલા ના લીધે સુંદર લાગતુ હતું એ ડ્રેસ જે જોવે એ જોતાજ રહી જતાહતા હું એને કેમ કરીને સાચવી ને સંતાડી ને રાખતો ) બસ એમા એ મંદ મંદ હસે છે .

રોઝીલી જોવે તો બન થઇ જાય છે પુછે છે કયા જવાનું છે કયાં લઇ જાય છે?? રોઝીલી ના ના ના ત્યાં પોહોચીનેજ ...

બેલા ઇશાન ને યાદ મા એટલી પણ નથી ખબર રહેતી એ ઇશાને આપેલો ડ્રેસ પહેરી લે છે ને એજ રીતે તૈયાર થાય છે જેરીતે ઇશાન ને ગમતું . એ ઇશાન થી અલગ થયા પછી પોતાના વાળ પણ નથી છોડતી પણ આજે ખુલ્લા વાળ એજ રીલે સાદું પણ અતી સુંદર લાગતી હતી . બેલા તૈયાર થાઇને બહાર આવે છે ત્યાં તો શિવ બેહોશ થવાનું નાટક કરે છે એની માતાને આટલી સુંદર જોયને. પણ બેલા ઇશાન નીજ યાદ મા જોવે છે શિવ ને પણ શિવ હસતો હોવાથી ધ્યાન નથી આપતી . ને બન્ને પાટીઁ પર જવા નીકડી જાય છે ....

વધુ આવતા અંકે મિત્રો આ વખતે ખુબ વિલંબ થયોછે હવે બનેત્યા સુધી નહી થાય . માફ કરજો . ગમે તો કમેન્ટ કરીશકો છો