fantacy in Gujarati Spiritual Stories by Afzal Malla books and stories PDF | કલ્પના

Featured Books
Categories
Share

કલ્પના



હું લગભગ રાત ના 1.30 વાગે હું જ્યાં રાહુ ત્યાં નાનો બગીચો છે ત્યાં બેઠો હતો, એન્ડ મને ડાયરી લખવાનો શોખ છે તો હું ત્યાં બેઠા બેઠા ડાયરી લખતો હતો. અને ગિત સાંભળતો હતો. એટલામાં ત્યાં એક છોકરી આવીને બેઠી બાજુમાં મને ખબર ના હતી કેમ ક મારુ ધ્યાન ગિટ અને મારી ડાયરી માં હતું, અને મને બોલાવ્યો પણ મારુ ધ્યાન નતું એને મને અડીને બોલાવ્યો. તો મેં એની સામે જોયું અને એને કહ્યું.

તે:- હેલો

હું:- હેય, સુ થયું (મેં એને પૂછ્યું)

તે:-કાઈ નઇ બસ હું અહીંયા આવી પહેલી વાર કોઈને અહીંયા જોયા આટલી રાતે એટલે વાત કરવાનું મન થયુ.

હું:- ઓહ, કેમ અહીંયા કોઈ આવતું નઇ

તે:- ના, (મેં એને નામ પૂછ્યું) તે કહે આપડે એક બીજાને નામ નઈ કેવી

હું:- ભલે તો એવું રાખીએ

તે:-તમે અહિયાનાજ છો.

હું:- ના, હું અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું. અને તમે

તે:- હું પણ બસ મારી study માટે આવી છુ, હવે છેલ્લું વરસ છે.
પતે એટલે ઘરે અને પછી મારા લગન.

હું:- ઓહ, કેમ આગળ નોકરી નઈ કરવાની,

તે:-કરવી તો છે પણ ઘર માં થઈ કોઈ કરવા નઇ દે.

(હું કંઈજ ના બોલ્યો આગળ, શુ બોલું ખબરજ ના પડી)

તે:- (ઘડીક ચૂપ રહી) તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે ?

હું:- એની સામે જોયું (મનમાં વિચાર આવ્યો કેમ આવુ પૂછ્યું) મેં કહી દીધું ના, જો કે આપડે હતી પણ નઈ

તે:- કેમ કોઈ ગમી નઇ કે ગમી એ મલી નઈ ?

હું:- બસ જે ગમી એ મલી નઈ, (એક બીજાને જોઈ ને હસવા લાગ્યા) પણ કેમ આવું પૂછ્યું

તે:- બસ એમજ, અચ્છા તમે સુ લખતા હતા.

હું :- બસ કવિતા લખતો હતો,

તે :- મને સાંભળાવસો ?

હું:- હા હા કેમ નાઈ

બસ તું અને તારી વાતો
મને રોજ યાદ આવે

તારી જોડે પહેલી મુલાકાત
એને આ મુલાકાત ની યાદ

પછી જાણે અજાણે મળવું
અને પછી એ મુલાકાત રોજ કરવી

મારે તને હસાવું એને તારે કહુવું
તું કેટલો ફુન્ની છે

હવે તો બસ આ મૂલાકાત તો રોગ બની ગઈ
જો તને ના મલુ તો મળવાની તલબ જાગી જવી

કહેવું છે મારે તને દિલ ની વાત
પણ એક બીક છે, ક્યાંક તું મૂકીને જતી રહી તો ?


(બસ અહીંયા સુધી લખી છે, આગળ લખવાની છે )

તે:- વાહ બવ સરસ, તમે તો રોજ ની યાદ લખી નહીં છે

હું:- ધન્યવાદ, તમે કહો, તમારે કાંઈક કહેવું હોઈ એવું લગે છે.

તે:- હા , કાંઈક કહેવું છે પણ કઇ રીતે કહું એ ખબર નઇ પડતી, વાત પણ એવી છે કે કહેવામાં થોડું અજુકુ લાગે.

હું:- અરે જે પણ મનમાં હોઈ કહી દયો, કહેવાથી મન હલકું થઈ જશે.

તે:- એમાં વાત એવી છે કે હું અહીંયા ઘણા સમય થી આવું છું, કે કોઈક મળે મને જેની જોડે હું આ વાત કરી શકું પન કોઈ આવતુજ નઈ પણ આજે તમે આવ્યા અને થયું કે આ વાત કરું જો આ વાત એવી છે કે તમે મને ખોટી ના સમજતા.

હું:- અરે વાંધો નઇ બોલો ને (મનમાં એવું થાઈ કે શુ વાત હશે)

તે:- અરે જો મારુ એક સપનું છે , કે .... કે....

હું:- અરે શું થયું આગળ બોલો

તે:- અરે મારે એવું છે કે મેં ઘણા સમયથી મેં મારી એક લીસ્ટ બનાવી છે એમાં એક વસ્તુ આવી છે કે હું મારા જીવન માં કોઈક અજણા વ્યક્તિ સાથે ...થે...... (થોડી ચૂપ રહીને ) હું એક રાત વીતવા માંગુ છું. એટલેજ મેં તમને કીધું ક એક બીજાને નામ નઈ કહેવી અને પછી ક્યારે માલસૂ પણ નઈ , શુ તમે મારી જોડે .....?

હું:- એટલે તમે ખાલી એક રાત માટે, અને પછી કાલથી માલવાનુજ કે કાઈ નઈ.

તે:- હા, બસ એક રાત માટે, અને મારી આઝાદી પતે એ પહેલા હું આ કરવા મંગુ છું, ઘણા સમય થી આવું છું પણ કોઈ મળતું નથી તમે મારી મદદ કારસો plz .......

હું:- પણ આ બધું કરવામાં મને કાઈ વાંધો નથી પણ અચાનક કોઈક આવીને આવું કહે એટલે હું કેમના માનું, કાલે સવારે તમે કૈક આડું અવળું કહો તો મારે તો ફસવાનું થઈ જાય.

તે:- ના ના એવું કાઈ નાઈ થઈ, આ સપનું છે અને પૂરું કરવું છે તો તમને વિશ્વાસ આવે એના માટે શુ કરું ?
(મને કહે તમારો ફોને આપો ને )

હું:- કેમ, અને પછી ફોન આપું છું.

તે:- વિડિઓ ચાલુ કરીને બધું કહે છે.
કે હું જે પન કરું છુ એ મારી ઈચ્છા થી કરું છુ અને કાલે સવાર પડતા કોઈ પર દોષ નઇ આવે અને કોઈ પણ કાઈ નઇ કહે

હું:- આ શુ હતું ?

તે:- અંરે જો આ વિડિઓ મેં લીધો તારા ફોને મા જો હોવે તો તારે ડરવાની વાત નાઈ ને, કાઈ થાય તો આ વિડિઓ દેખાડી દેજે.

હું:- હજુ પણ સંકોચ માં હતો, ભલે હું પણ એટલા માટે હા પાડું છું કે મારી પણ એવી કલ્પના હતી કે ક્યારેક કોઈક અજાણી છોકરી સાથે બસ એક વાર એવું બધું કરું.

તે:- અરે વાહ તો તો આજે બંન્ને ના કલ્પના પુરી થશે (અને હલકે થઈ સ્મિત આપે છે)

હું:- હા , પણ આપડે ક્યારે બધું કરવાનું છે લાહી દેજો

તે:-આજેજ.

હું:- આજેજ ? આટલી જલ્દી બધું

તે:- હા આજેજ, કેમ કે પછી નું કાઈ નક્કી નહીં. પણ આપડે જસુ ક્યાં ? મારા રૂમ પર મારી બધી મિત્ર છે.

હું:- તમે કહો તો મારા રૂમ પર જય શકીયે, ત્યાં કોઈ છે નહીં કેમ રજા માં બધા ઘરે ગયા છે.

તે:- હા મને કાઈ વાંધો નઈ. ચાલો તો જવી.

હું:- પણ એમાં એવું છે કે તમારે કૂદીને આવું પડશે કેમ કે ચોકીદાર હશે

તે:- અરે વાંધો નઈ ચાલો કાંઈક કરવા માટે કુદી જઈશ.

હું:- તો ચાલો

(અમે મારા ઘર તરફ જાવ છુ અને વાતો કરતા કરતા પહોંચી ગયા પછી મેં કીધું ચાલો આ ડેલો થપવાનો છે હું મદદ કરું ચુ8 અને હું ઓણ ત્યાં સાથેજ કૂદીને અંદર જવી છી. અને મારા ઘરે પહોંચવી તે મારુ ઘર જોઈ ને બોલવા લાગી અરે વાહ આટલું સાફ રાખો છો ઘર, હું હા અમે દરરોજ સફાઈ કરવી છી મારા દોસ્ત આજે ગયા ત્યારેજ અમે સફાઈ કારી તિ અમે ગયા અને મેં અને પાણી આપ્યું એને અમે અંદર ના રૂમ મા ગયા અમે હજુ થોડી વાતું કારી અને સમય જોયો તો ૨.૩૯ થઈ ગઈ હતી તે કહે કે હવે આપડે આગળ નું કામ કરીય નહીંતર આમ ને આમ સવાર પડી જશે)

હું:- હા, અને હું ધીમે થી અને આગળ જાવ છું અને એનો હાથ પકડીને ધીમે થઈ એની નજીક જવ છુ, અને આંખ માં આંખ નાખીને હું બસ કિસ કરવા જાવ છુ. અને અમે બસ એક બીજામાં ખોવાઈ ગયા અમે પોતાની બધી હદ ભૂલી ગયા છી અને એક બીજામાં બસ મનો અમે બધુજ ભૂલી ગયા અને એ કહે છે કે બત્તી બંધ કારી દેવી.

મેં બત્તી બંધ કરી અને અમે અમારી કલ્પના પુરી કરવામાં લાગ્યા અને અમે ક્યારે થાકીને સુઈ ગયા ખબર ના પડી જ્યારે સવારે મારી આંખ ખુલી ત્યારે હું એને ગોતવા લાગ્યો પણ એ મારી બાજુ માં નાતી હું ઊભો થઈ ને ઘર મા ગોતવા લાગ્યો પણ ના મલી હું વિચારવા લાગ્યો કે રાતે સુ થયું અને આ ક્યારે ગઈ પણ કાઈ યાદ ના આવ્યું ત્યારે મને થયું કે આ સપનું હતું કે સાચું હતું ત્યારે મને યાદ આવ્યું કે અને મારા ફોને માં એક વિડિઓ લીધો હતો અને હું ફોને ચેક કરવા લાગ્યો પણ મેન એ વિડિઓ ના મળ્યો મને ડર લાગવા લાગ્યો કે કાલે જે થયું એ સાચું હતું કે સપનું મને કંઈજ ના ખબર પડે હું ચિંતા માં આવી ગયો કે કાલે જે થયું એ સુ થયું અને આ સત્ય હતું કે સપનું હું ડરી ગયો અને વિચારવામાં ને વિચારવામાં આખો દિવસ નીકળી ગયો અને પછી મેને સાંજે દરવાજાની બહાર એક પત્ર મળ્યો આમ લાકયું કાઈ નતું પણ આ ખાલી હતો અને અમે એક હસતું મોઢું દોરેલું હતું.

પણ એ સુ હતું ખબર નહીં પણ જે પણ થયું આ સત્ય હતું કે સપનું મને મારી કલ્પના પુરી થઈ એવું લાગ્યું અને મને બહુજ આનંદ થયો પણ આજે પણ મને યાદ નથી આવતું આ થયું એ સુ થયું પણ યાદ કરું છું એ આનંદ આપે છે તો આ હતી મારી કલ્પના પુરી થવાની કહાની ભલે થોડીક અજીબ છે પણ છે .

©madjoker