Bedhadak ishq - 2 in Gujarati Love Stories by jay patel books and stories PDF | બેધડક ઈશ્ક - 2

Featured Books
Categories
Share

બેધડક ઈશ્ક - 2

બેધડક ઈશ્ક ભાગ-2
રમેશ ભાઈ,એકતાબહેન તથા પાર્થ રાત્રે પોતાના ઘરે પાછા ફરે છે. હજુ તો પાર્થ પૉતાના બેડરૂમમાં આવીને ફ્રેશ થવા જાય છે ત્યાં તો આર્યા નો ફોન આવે છે. હલો પાર્થ કેમ છો મજામા ને? પાર્થે કહ્યું, શુ યાર મજાક કરે છે હજી હાલ આવ્યો છું હજુ ફ્રેશ પણ નથી થયો ને તુ પૂછે છે કેમ છે. તુ પાંચ મિનિટ માટે ફૉન મૂક માય સ્વીટ હાર્ટ હુ તને થૉડી જ વાર મા ફોન કરુ છું. આર્યા ઍ કહ્યુ ઑકે બાય માય સ્વીટ હાર્ટ આઈ લવ યૂ સો મચ. પાર્થે કહ્યું ઑકે બાય આઇ વિલ કોલ યૂ સૂન આઈ લવ યુ સો મચ માય સ્વીટી. હવે બંને છેડેથી ફોન મૂકાઈ જાય છે. પાર્થ ફ્રેશ થઈ બહાર આવે છે અને માતા પિતા ને પગે લાગી સૂવા જાય છે. પૉતાના બેડરૂમમાં આવીને તરતજ આર્યા ને કોલ કરે છે .હા હવે બૉલ મારી જાન કેવી મળી છે ગિફટ ? , આમ તૉ બધી ગિફટ સારી છે પણ એક ઍવી ગિફટ મને મળી છે જેનુ હુ મૂલ્ય માપી શકતી નથી . , ઍમ છે તો કોણે આપી છે આ અમૂલ્ય ગિફ્ટ ?, ઍતો મારા બૉયફ્રેન્ડના પપ્પા રમેશ ભાઈએ આપી છે અને તેના કરતા પણ અમૂલ્ય ... , કેમ ચૂપ થઈ ગઈ આગળ તો બોલ શરમાય છે કેમ, હા તૉ સાભળ તેનું નામ પાર્થ છે જેણે મને કીસ કરી હતી અને એ મને અનહદ પ્રેમ કરે છે જે રીતે હુ તેને કરુ છું તુ જે કૉઈ પણ હોય તેને જણાવી દેજે. પાર્થે કહ્યું, સારુ હુ તેને કહી દઈશ ઑકે બાય ઍન્ડ ગુઙ નાઈટ .. અરે યાર તુ તો નારાજ થઈ ગયો . પાર્થે કહ્યું કેમ તુ મજાક કરી શકે તો હુ ન કરી શકુ? આઈ લવ યુ માય જાન . આઈ લવ યુ ટુ .પાર્થ આપણે હવે પરીક્ષા આવે છે તો શું વિચાર્યુ છે? ચાલ હુ તને કાલે વિચારી ને કહું છું. ઑકે બાય આઇ લવ યુ માયજાન .આઇ લવ યુ ટૂ.
બીજા દિવસે સવારે વંદના બહેન ઘરમંદિરમા બેસી ભગવાન શ્રી કૃષ્ણ ની પૂજા કરી રહ્યાં હતા. આર્યા અને આસ્થા આવીને મમ્મી પપ્પા ને પગે લાગી આશીર્વાદ લીધા. આજે આસ્થા ને પરીક્ષા આપવા જવાનુ હતુ. આસ્થા અને આર્યા ને પિકઅપ કરવા પાર્થ આવવાનો હતો પાર્થ ની ગાડી આવી કે તરતજ તે બંને બહેન બેસી ગઈ. આસ્થા ઍ કહ્યું પાર્થ જીજુ મને પરીક્ષા માટે ટીપ્સ આપૉ જેથી હુ પરીક્ષામાં સારી રીતે પર્ફોમ કરી શકું . પાર્થે કહ્યું, અરે છૉકરીઑ બ્યુટી ટીપ્સ પૂછે એ સામાન્ય વાત છે પણ એકઝામ ટીપ્સ પૂછીને તમે તૉ ભારે કરી સાળી સાહેબા ..આમ પણ તારી બહેન મારા કરતાં પણ વધુ હૉશિયાર છે .આસ્થા એ કહ્યું , ઍ તૉ મારી દીદી છે જ પણ ખબર નહી જયારથી તમે મારી દીદીના જીવનમાં આવ્યા છૉ ત્યાર થી તમારો દર વખતે પહેલો નંબર અને દીદીનો બીજો નંબર આવે છે. પાર્થે કહ્યું જો મારા આવવાથી તારી દીદીના જીવનમાં કોઇ પણ પ્રકારનુ નુકસાન થયું હોય તો હું હવેથી પાછો તેની જીદગી માં નહી આવુ. આર્યા રડમસ સ્વરૅ બૉલી , પાર્થ તમે આવું ન કરો શુ આસ્થા તુ પણ વગર વિચારે જેમતેમ બૉલે છે પાર્થ તમારા આવવાથી મને કૉઈજ પ્રકારનુ નુકસાન થયું નથી . આટલૉ બોલતા જ તે રડી પડી . પાર્થે ગાડી સાઈડમાં પાર્ક કરી અંને આર્યા ને પાણી પાયુ. અને કહ્યું સૉરી આર્યા મને નહોતી ખબર કે મારા મજાક થી તારી લાગણી દુભાશે. એમ કહી પાર્થે આર્યાને પ્રેમ ભર્યું આલિંગન આપ્યું. આસ્થાને પરીક્ષા કેન્દ્ર પર મૂકીને પાર્થે ગાડી એક કૅફે તરફ લીધી . આર્યા અને પાર્થ બંને માત્ર કોફી જ પીતા હતા તેમણે બે કપ કોફી ઓર્ડર કરી . આર્યા એવાત શરૂ કરતાં કહ્યું, બૉલ હવે પરીક્ષા વિશે શુ વિચાર્યુ ?, પરીક્ષા વિશે મે વિચાર્યુ છે કે આ આપણા કોલેજ ની ફાઈનલ એકઝામ છે તો તેની તૈયારીઓ સાથે જ કરીશુ . આ વખતે મારી ઈચ્છા છે કે આ વખત આર્યા મહેતા આપણી કોલેજમાં ફર્સ્ટ આવે!! અને તેનો ફિયાન્સે પાર્થ ત્રિવેદી સેકન્ડ આવે. ,આર્યા એ આશ્ચર્ય સાથે પૂછયું કેમ પાર્થ તમે આવુ કરૉ છો, અરે આર્યા આ વખતે તારો ફર્સ્ટ રેન્ક આવે તેવી મારી ખુબ જ ઈચ્છા છે . શૉ તૉ મારા માટે આટલું પણ ન કરી શકે? , આર્યા એ કહ્યું ઠીક છે તો આપની ઈચ્છા મુજબ મારો જ ફર્સ્ટ રેન્ક આવશે જ આ મારું પ્રોમિસ છે . , થેન્ક યૂ માય જાન આઈ લવ યુ સો મચ કહી પાર્થે આર્યા ના ખૂબ જ નાજુક ગાલ પર કિસ કરી દીધી. અરે આ તમે શુ કરો છૉ આ પબ્લિક પ્લેસ છે ., સોરી આર્યા ચલો હવે જઈશુ મારી રાણી . પાર્થ આર્યા ને રાણીની જેમ માન સાથે ગાડી સુધી લઈ ગયો અને દરવાજો ખોલી ને ગાડીમાં બેસવા ઈશારો કર્યો. કોઈ પણ સ્ત્રીને સમ્માન આપતા તે સ્ત્રી તમારી સાથે સુરક્ષિત અનુભવે છે. પાર્થે ગાડી સ્ટાર્ટ કરી તેમા મધુર ગીત વાગી રહ્યું હતું:tere bin nai lagda dil mera dhol na ... આવા જ રોમેન્ટિક સોન્ગ સાભળીને આર્યા એ અચાનક જ પાર્થ ને કિસ કરી દીધી. પાર્થના શરીર માં તો જાણે કરંટ પસાર થઈ ગયો. થૉડા સમય બાદ બંને છૂટા પડ્યા . આર્યા ને ઘરે મૂકી પાર્થ સીધો જ શ્રુતિ ને મળવા ગયો. કોણ છે આ શ્રુતિ ?.વધુ જાણવા જોડાયેલા રહો . વધુ આવતા અંકે..... આપના અમૂલ્ય પ્રતિભાવ અને સૂચન મૉકલવા વિનંતી... મારો ઈમેઈલgizapodul@gmail.com છે. ધન્યવાદ💐💐💐💐💐.