"જેમ હિન્દ મહાસાગર નું મોટી શ્રીલંકા કહેવાય ,
તેમ મારા માટે સૈથી સમૃદ્ધ દેશ મારો ભારત દેશ જ કહેવાય..."
જીવન માં જો આગળ વધવું હોય ને તો એક ખરાબ આદત ને દૂર કરવી જોઈએ અને આ ખરાબ આદત છે SOCIAL MEDIA. આજે Social Media એક કટારનાક બીમારી બની ગઈ છે. ૫ વર્ષ ના બાળક થી લઈ ૬૦ વર્ષ ના વૃદ્ધ સુધી આ બીમારી પ્રભવિત બની ગઈ છે.જે mobail , websides અને apps આપણી ગુલામી માટે માટે બનાવેલા હતા એ આજે આપણા માલિક બની ને બેઠા છે. આ ટેકનોલોજી આપણું કામ સરળ થઇ તે માટે બનાવી હતી , પરંતુ આ ટેકનોલોજી એ આપણા જીવન પાર નિયંત્રણ લાવી દીધું છે. એક સમય હતો ત્યારે કોઈ નો ફોન આવે ત્યારે જ ફોન ને અડતા હતા પરંતુ અત્યારે તોડા તમ માટે કોઈ messege ની આવે તો આપણે ફોન ચેક કરીએ છીએ કે ઈન્ટરનેટ બંધ તો નથી ને!! ખબર નથી કર માણસ દિવસ માં કેટીવર ફોન ને અડતો હશે .કદાચ ૧૦૦ વાર કે ૨૦૦ વાર. નહિ નહિ આથી પણ વધારે વાર.
પહેલા ના સમય માં લોકો સવારે ઉઠી ને પોતાની હથેળી ને જાય ને શ્લોક બોલતા પરંતુ આ નવા યુગ માં ઉઠશે એટલે તરત જ પોતાનો ફોન ચેક કરશે. આજે લોકો સાંજે પોતાના બાળકો સાથે બેસે તો છે પરંતુ તેની સાથે વાત કરવાને બદલે પોતાના ફોન માં વ્યસ્ત રહે છે.આજે કોઈ નું એક્સિડન્ટ થાય તો તેને મદદ કરવાને બદલે તેનો વિડિઓ ઉતારી facebook,instagram,hike વગેરે જેવા Social media માં ઉપલોડએ કરે છે. શું આને કહેવાય આપણા દેશ ના લોકો ની માનસિકતા?
મારું તો એટલું જ કેહવું કે જો આપણને મનુષ્ય દેહ મળ્યો છે આને મનુશય સાથે વિતાવવું જોઈએ આપણે જયારે મુસીબત માં હસું ત્યારે આ social media ના ફ્રેન્ડ્સ કરતા આજુ બાજુ ના જીવંત વ્યક્તિઓ વધુ મદદ કરશે અને સહારા ની જરૂર હોય તો તમારા માતા પિતા ની મદદ લો, તમારા કુટુંબીજનો ની સલાહ લો.શા માટે Social media નું આટલું બધું વલ્ગર રાખો છે? એ નાતો તમને ભોજન આપશે નાતો તમે જીવન જરૂરીવત ની વસ્તુ આપશે. માટે આ Social media ની પાછળ તમારો સમય વેડફતા નહિ. આમ આ Social media એક ગેમ જેવું છે. જેમ જેમ તમે એમાં આગળ વધશો તેમ એ તમને એમાં ખેંચી જશે. હું આવું નથી કેહતી કે Social media થી ફક્ત નુકસાન જ છે . આનાથી ફાયદા પણ થાય છે. પરંતુ જો તેનો સાચો અને સારી રીતે ઉપયોગ થાય તો જેમ તન ની શુદ્ધિ ભોજન ના ઉપવાસ થી તારે છે ,તેમ મન ની શુદ્ધિ ઈન્ટરનેટ ના ઉપવાસ થી થાય છે.
એક બાળક ફોન માં વ્યાસેટ થાય ગયેલા પોતાના પિતા ને પોતાની વ્યથા એક એપ્લિકેશન ના માધ્યમ થી કહે છે જે હું તમને જાણવું છું.એ બાળક કહે છે કે "મારા પ્રેમ નું wi-fi છે પાસવર્ડ વગર નું ક્યારેકતો રેગે માં આવી કૅનેક્ટ ઠવોને પપ્પા ,ઈન્ટરનેટ પાર આખો દિવસ online રહો છો ક્યારેકતો તો મારી સાથે live ચેટ કરોને પપ્પા, ફેસબુક પાર રોજ પેગે લાઈક કાર્ય ક્યારેક તો મારા હોમમાં વર્ક પાર લખેલા good પાર કોમેન્ટ કરોને પપ્પા , ચારેગિંગ ખૂટી જાય ત્યારે ડોળા દોડી કરો છો ક્યારેક તો આપણા સંબંધો ને રિચાર્જ કરોને પપ્પા, પ્લેઇસ્ટોરે પાર જઈ ઘણુંબધું downlod કર્યું ક્યારેક તો મારા સપના ને ઉપડૅટ કરોને પપ્પા, ચિંતા ના મેમરી કાર્ડ ને ફોર્મેટ મારી બાળપણ ના સ્ટોરેજ ને ફુલ કરોને પપ્પા, વેકેશન પડ્યું છે મારે તમારી સાથે રમવું છે ટાઈમ ના સેટિંગ માં થોડો ફેરફાર કરોને પપ્પા, લાગણીઓ શેર કરવી છે તમારી સાથે ક્યારેક તો મારી requst ને accept કરોને પપ્પા."
છેલ્લે સૌને આટલું જ કહીશ કે એક વખત આંગળીના ટેરવે ફરતી દુનિયા માંથી બહાર આવી વાસ્તવિકતા નું ભાન કરવું અને તમને કોઈ ઉગારી શકે તો એ તમે પોતે છો..
....thanks for read....