આ દુનિયા ની વાત કરીએ તો માં અને બાપ સિવાય કોઈ પણ આપણું થતું નથી કેમ કે અહીં એક ખાસ વ્યક્તિ ને કહેલી વાત પણ તે ખાસ વ્યક્તિ તેના ખાસ વ્યક્તિ ને કહે છે અને આપણને એમ હોય છે કે આપણા સિવાય અને અપને જેને ખાસ માન્યો છે તેના સિવાય કોઈ ને કયાથી ખબર પણ તે જ વાત ફરતા ફરતા ફરી આપણી પાસે આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આપણી વાત તો ખાનગી રહી જ નથી . આપણે આપણા લાઈફ પાર્ટનર ને બધું કહી દઈએ છીએ પણ ક્યારેક સંજોગો ઈવા બને ત્યારે આપણે જે કીધું હોય છે બધું તો પણ આપણા ઉપર વિશ્વાસ કરતા નથી અને બધું ના કહીયે અને બહાર થઈ ખબર પડે તો પણ પ્રોમ્બેલ થાય આતો સૂડી વચ્ચે સોપારી જેવું થયું કહીયે તો પણ પ્રોબ્લેમ અને ના કહીયે તો પણ .હા પણ એનો રસ્તો એક જ છે કે તમે તમારા પાર્ટનર પર વિશ્વાસ કરજો કેમ કે તમે ત્યારે તેના પર વિશ્વાસ નાય કરો ટો તમે તેને પુરી જિંદગી માટે ગુમાવી બેસશો .જીવન માં ઉતાર અને ચડાવ તો આવતા જ હોય છે પણ તેમાં તમે એકબીજાને કેટલો સાથ આપો છો તે મહત્વ નું છે કોઈ પણ વ્યક્તિ ની વાત સાંભળી ને તમારા કોઈ પણ ફ્રેન્ડ નજીક નું વ્યક્તિ હોય કે પછી તમારો પ્રેમ હોય બંને વચ્ચે ઝગડા થાય તો પણ એક બીજા સાથે બેસી ને વાત કરી લેજો તેનો નિવાડો આવશે પણ તમે એક બીજાથી દૂર રહેશો અને વેટ જ નાય કરો તો તમારા બેય વચ્ચે જેને પણ તમને દૂર કરવા માટે સાજીસ કરી હતી તે તેમાં ફાવી જશે અને તમે બેય એક વાત ન કરવાના લીધે દૂર થાય જાસો એટલે જ હંમેશા કોઈ પણ તમારા ગમતા વ્યક્તિ કે તમારા પ્રેમ ની આવી વાત કરે તો તમે બંને ચેતી જજો કેમ કે ફરીવાર તે સબન્ધ નથી બંધાતો એટલે જ ચેતી જાજાઓ અને તમારા નજીક ની વ્યક્તિ ને પણ તેની જાણ કરજો કે એના થી બચીને રહે .તમારા અને તમારા પાર્ટનર માં જો ગમેં તે આવીને કહે કે તારો પાર્ટનર તારા વિશે ખરાબ બોલતો હતો અને તમે ટેની વાત માં આવી જાવ તો તમારી જીંદગી ફેલ જશે અને તમારે તમારા પાર્ટનર થી દુર રહેવું પડશે અથવા તમે તેને જિંદગી ભર એક ભૂલ માટે ખોઈ બેસો તેવું ના થવું જોઈએ ગુસ્સો બે મિનિટ બે કલાક થી વધુ ના હોય પણ આખી જિંદગી તમે જેના પર વિશ્વાસ કર્યો હોય અને એક વાર પણ તમે તેને પૂછ્યા વગર જ કોઈ પણ જાત ની વાત કાર્ય વગર ના છોડતા તમે તેની પાસે બેસીને કહેજો કે તારો ગુસ્સો શાંત થાય ત્યારે અપને આ વિષય પર વેટ કરીયે અથવા બેય એક સાથે નક્કી કરો કે અપને અત્યારે બેય ગુસ્સા માં છીએ તો અપને આપણું ભવિષ્ય ખરાબ ના થાય તે પણ જોવાનું રહે એટલા માટે બેય નો ગુસ્સો શાંત થાય પછી મળવાનું નક્કી કરો અને તે વિષય પર વેટ કરો ચર્ચા કરો અને તે વ્યક્તિ ને ગોતો જેને તમારા આ ઝગડા માં અંગત ભૂમિકા ભજવી હોય જો તમારા બેય વચ્ચે વાત થતી રહશે તો તમારા બને નું જીવન આગળ ચાલશે ઝગડા ઓણ જરૂરી છે ઝગડા ના હોય ત્યાં પ્રેમ પણ ના હોય એટલે જ કોઈ પણ સબન્ધ બાંધો તે પહેલાં અને બંધાય જય પાવહહી પણ એકબીજા થી થઈ શકે તો બધી વાત કરવાનું કહો તે ભલે પછી નાની એવી વાત કેમ ના હોય તમારા સબન્ધ મજબૂત બનશે અને એકબીજા પર વિશ્વાસ પામ વધશે .એટલા માટે જ બધુ કહેવું જરૂરી છે અઅઅ સમય માં .