Check Points of Love in Gujarati Love Stories by Abhijit A Kher books and stories PDF | પ્રેમના Check Points

Featured Books
Categories
Share

પ્રેમના Check Points

પ્રેમના Check☑️ Points.

તારી જોડે પ્રેમ અને પહેલું #પગલું👣 મારું તારી તરફ💚🙎🏻‍♀️, પણ જો તો ખરો "ખેરુ" તારા પ્રેમની બલિહારી, સમય પણ તટસ્થ થઈ ગયો!!!!🤷🏻‍♂️અને #વસંત ની મોસમ આવી ગઈ...હા પણ હવે શું ફર્ક પડે બે🙇🏻‍♂️🙇🏻‍♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; આવી તો કેટલિયે મોસમ આવી અને ગઈ... પણ આ આંખો ની 👁️👁️ #નરમ માઈશ તો કોણે જોઈ👀??,.. જે થોડા આશું થી ભીની થઇ જાય છે.... શું ફર્ક પડે બે🙇🏻‍♂️🙇🏻‍♀️ સ્થબ્ધ હદયઓ ને💚♥️; કોઈ જરા કહેશો...🤷🏻‍♂️.. જવાદો,.

ભલા, આમાં તો ફક્ત સમાન દ્રસ્થીકોણ ધરાવતી વ્યક્તિ જ બે💚♥️ પ્રેમીઓની #અકથિત પીડાની 🙇🏻‍♀️🙇🏻‍♂️વ્યથાને અનુભવી શકે છે🙎🏻‍♂️, સાચું કહું તો બે અલગ થયેલા પ્રેમીઓ રોજ પોતાની લાગણીઓ💔 ની હત્યા રોજ બ રોજ કરતા જ હોય છે અને રોજ બ રોજ તેઓ નિર્દોષ ગુનેગાર બની, પોતાની સામાજિક જવાબદારી બહાર થી સ્વસ્થ ચિતે વહન પણ કરતા હોય છે, તેમની આ પ્રમાણિકતા પર હવે ખુદ 🧖🏻‍♂️ભગવાન પણ શંકા ન કરી શકે,.

જે લોકો નાની મોટી વાતમાં "💔બ્રેક અપ,💔બ્રેક અપ" ની રમત રમતા હોય છે ને તેવા લોકોએ ક્યારેક ક્યારેક બે વિખૂટા પડેલા 🙇🏻‍♂️પ્રેમીઓ 🙇🏻‍♀️સાથે બેસીને તેમની મનો સ્થિતિ સમજવા પ્રયતનપૂર્વક પ્રયાસ કરવો જોઈએ... કેમકે આ.... લોકો જ તમને સાચું માર્ગ દર્શન આપી શકે છે.

એક વસ્તુ સમજી લો મિત્રો મુજાવા કરતા, પૂછી લેવું સારું,.પછી તે જિંદગીનો કોઈ પણ પ્રશ્ન જ કેમ ન હોય,.. તેના માટે તમારે એક સાચા વિધાર્થી બનવું પડે,.. અહીંયા "હુ કેમ કોઈ ને પૂછું?", એવો અહમ્ એક વિધાર્થીને સાચા ગુરૂ🧖🏻‍♂️ થી દૂર રાખે છે,..

બે સારી કહેવત છે ગુજરાતી માં "પૂછતો નર પંડિત" અને "માગ્યા વગર માં પણ જમવાનુ ન આપે"

પૂછવાથી તમે નાના નહિ થઈ જાવ, પણ ઉપર થી તમે તમારા અહંકાર થી નિવૃત થઈ જશો,.. તો જ તમને સાચા "💚લવ ગુરૂ🧖🏻‍♂️" મળશે... વળી આતો આખી જિંદગીનો સવાલ છે,.. નથી કોઈ સ્પર્ધાત્મક પરિક્ષાનો, જેમાં તમે ફેલ થાવ તો, બીજી વાત પરિક્ષા આપી શકો...વળી આવી પરિક્ષામાં ફેલ થાવ તો આખી જિંદગી તમે પરિક્ષામાં બેસી શકો અને પાસ પણ થઈ શકો, તમારી મહેનત થી..પણ જો તમે પ્રેમમાં ફેલ થયા, તો સમજી લો કે આ તમારી #અંતિમ તક હતી, જે તમે ગુમાવેલી અને આ તક પાછી નથી આવવા ની સમજી લો...🤷🏻‍♂️

એટલે જ કહું છું,..મારા વહાલા "💔બ્રેક અપ,💔બ્રેક અપ" કરતા મિત્રોને, જરા આસ પાસ નઝર કરો,.. તમારા પ્રેમની ગાડી ક્યાં અટકી હોય, તો સાચા ગાડી ના મિકેનિક ને શોધો એટલે કે સાચા "💚લવ ગુરૂ🧖🏻‍♂️" ને કેમ કે હમ ઉંમર મિત્રો પણ તમારી ઉમર નાજ હોય છે,.. તેવો નિર્દોષ હોય છે,.. મદદગાર પણ ખરા તેમાં કોઈ શંકા નહિ,.. પણ જો "💚લવ ગુરૂ🧖🏻‍♂️" ની સલાહ લો; તો તેજ મિત્રો વધારે અને સચોટ રીતે તમને મદદ કરી શકે...

ચાલો, મિત્રો, તમને પ્રેમ વિશે હાલના યુવાનોમાં પ્રવર્તતી સાચી-ખોટી માનસિકતા વિશે થોડું જણાવું

૧). મિત્રો, પ્રેમ આંધળો નથી હોતો, એ તો સૂર્ય🌄 જેમ સ્વયં પ્રકાશિત☀️ હોય છે,..

જેની જોડે થાય તે સ્વયં સૂર્ય🌄 બની પ્રકાશિત☀️ થઈ જાય છે,.. શું સૂર્યના🌄 પ્રકાશને તમે રોકી શકો...ના તમે તો શું આખી દુનિયા ભેગી મળી ને પણ તે કામ કરી શકે નહિ..તેને(પ્રેમને) અપમાનિત પણ કરી ન શકાય, જો તમે સૂર્યની સામે થુકો🌬️ તો એ થૂંક🌬️ તમારી ઉપર ☄️પડશે, વળી મિત્રો, તેમાં સૂર્ય🌄ને કોઈ ફર્ક નહિ પડે. એટલે જેની જોડે તમને પ્રેમ હોય, તેને કોઈ ગવાહીની કે તેને પૂરવાર કરવાની કોઈ જરૂર રહેતી નથી, તેથી નિશ્ચિત😇 રહો.

જે લોકો "💔બ્રેક અપ,💔બ્રેક અપ" ની પ્રેમ નામની ખોટી રમત રમે છે અને જેના માટે "ગર્લ કે બોય ફ્રેન્ડ" જાણે કપડાં બદલાવ જેવું હોય, તે લોકો, પ્રેમ ના નામે ખોટા રોતા અથવા પોતાની જાત પર સ્વયં જુલ્મ કરતા લોકો છે, તેથી, સ્વયં પહેલા નક્કી તો કરો, તમારે કરવું છે શું? જો તમારે ખાલી રમત જ રમવી હોય,..તો વાત જ અહીંયા પૂરી થઈ જાય છે, અને જો સાચેજ પ્રેમ હોય તો શાંતિ થી વિચારો,.. કોઈ #ઉતાવળું 🏃🏻‍♂️🏃🏻‍♀️પગલું ભરશો નહિ.🙅🏻‍♂️🙅🏻‍♀️

મિત્રો, 💚પ્રેમ માત્ર 🙇🏻‍♂️🙇🏻‍♀️સમર્પણ માગે છે,. જો તમારો પ્રેમ સાચો☑️ છે, તો તે ક્યાં 🚶🏻‍♂️🚶🏻‍♀️જવાનો નથી, એટલે જ કહું છું, નિશ્ચિત 😇રહો. કહેવાનો મતલબ મારો એટલો કે ખોટો દેખાડો કરવાની કોઈ જરૂર નથી તમારે કે સામેવાળી વ્યક્તિને.

૨). 🥰પ્રેમ હોય, ત્યા 🤜🤛જબરજસ્તી ન હોય.

💝પ્રેમ કરવો કે 🤷🏻‍♂️માગવાની વસ્તુ નથી, પણ તે થઈ જાય છે, ક્યારે થઈ જાય તે ખબર રહેતી નથી, તે તેના મૂળ સ્થાન સુધી એકવાર તો જરૂર પહોંચી🏃🏻‍♂️🏃🏻‍♀️ જાય છે,..

💁🏻‍♂️પ્રેમ પણ બે 🙇🏻‍♂️🙇🏻‍♀️વ્યકિતઓ માટે ✌️બે પ્રકારે હોય છે,.

૧). જેમાં એકબીજાની💞 સંમતિ હોય છે.
૨). જેમાં પ્રેમ માત્ર એક તરફી જ હોય છે.💟🙆🏻‍♂️💟🙆🏻‍♀️

આ બંને પ્રકારના પ્રેમમાં પડેલા લોકો એ નીચેના👨🏻‍🏫 "ચેક પોઇન્ટસ" બરોબર 🕵🏻‍♂️🕵🏻‍♀️જોઈ લેવા અને તેની ભવિષ્ય પર શું અસર🔨 થઈ શકે તે જોઈને પોતાની અનુકૂળતા મુજબ આગળ વધવું. 🕺

ચેક પોઇન્ટ નંબર ૧-જેમાં બંન્નેની સંમતિ છે,..અને જે પ્રેમ પહેલી 👁️👁️નઝર માજ બે અજાણી વ્યક્તિઓ વચ્ચે થઈ જાય છે,.

પણ એકબીજા ના વિચારો થી અવગત હોતા નથી.,તો આ 📝કેસમાં ખુબ પ્રેમ પૂર્વક સાવધાની🤨 સાથે અને ખુલ્લા મને એક વાત કહેવાની 😎હિંમત રાખો એકબીજા ને.. કોઈ પણ🙍🏻‍♀️🙎🏻‍♂️ ડર રાખ્યા વગર કે જો🤔 હુ આમ કહું તો પેલો કે પેલી નારાજ તો નહિ થાય ને... તેવી તેની આગળ થી ચિંતા કરવી નહિ..(એમાં કશું ખોટું નથી, જે શરમાય તેના ફૂટે કરમ જેવો ઘાટ થાય..)

તમે તમારી વાત આ રીતે મૂકી શકો. એક બે #મુલાકાત પછી તમે કરી શકો.👇(બને તેટલું મોડું કરવું નહિ, એ હિતાવહ છે બંને માટે..🙆🏻‍♀️🙆🏻‍♂️)

👩‍❤️‍👨
"મને એવું લાગે છે કે પહેલા આપણે ખુલા દિલથી એક બીજા ને સારી રીતે જાણવાની જરૂર છે, જેમકે આપણી એકબીજા ની પસંદ નાપસંદ, વિચારો કે ફેમિલી બેક ગ્રાઉન્ડ કેવું છે એટલે કે ફેમિલી ની સામાજિક કે વિચારીક રીતે કટલું અનુકૂળ આવે તેવું છે."

(ફેમિલી બેક ગ્રાઉન્ડ જાણવું એટલા માટે જરૂરી છે કેમ કે ભારતમાં ઘણા લોકો સિંગલ ફેમિલી માં મોટા થયા હોય છે, અને ઘણા જોઇન્ટ ફેમિલી માં, તો ફર્ક તો તેમની વિચાર શ્રણી (આર્થિક પરિસ્થિતિ પણ કારણભૂત ખરી) રહેવાનો જ, અને એ જ ખરો મુદ્દો બને છે, લગ્ન પછી..)

અને જો એકબીજા ને જાણી સમજી લો પછી, ફરી એક વાર
સામે થી એકબીજા ને પૂછી લેવું.

હવે કોઈ સમસ્યા છે, જો હોય તો સાફ દિલ થી કહી દો, જો સમસ્યા દૂર કરી શકાય તો કરવી સારી અને જો ના થઈ શકે તો, બોસ.

તે સંબંધ ને ત્યાંજ❎ પૂરો કરી લેવો..અને પ્રેમથી
🚶🏻‍♀️🛤️🕺🏻છુંટા પડી જવું... સારું☑️

અને જો તેમ છતાં તમે તે સંબંધ માં આગળ વધો, તો પછી તમારો પ્રેમ😑 આંધળો છે, બોસ,.અને તેનું ભવિષ્ય પણ 🌚 અંધકારમય જ છે, તે વાત લખી ✍️રાખજો...તમારી નોધ પોથી માં...🤗

ચેક પોઇન્ટ નંબર ૨-જેમાં પ્રેમ માત્ર એક તરફી જ હોય છે.💟🙆🏻‍♂️💟🙆🏻‍♀️ ,. .. પ્રેમ થવો એ કુદરત અને પ્રકૃતિની સહેજ પ્રકૃતિ કહી શકાય.,..પ્રેમ તમને કોઈના 🤗સ્વભાવ, બોલચાલ😁 ની ઢબ, આંખો 👀ની સુંદરતા થી, તેની ચતુરાઈ😉 થી, તેના ભોળપણ😔 થી કે સાદગી થી..વિગેરે વિગેરે રીતે થઈ શકે..,🤷🏻‍♂️

જેનો કે જેની પ્રત્યે ☝️ઉપર મુજબ જો તમને 🥰પ્રેમ કે 😍આકર્ષણ થી પ્રેરિત પ્રેમ થાય, તો પહેલા તેની જોડે ગમે તેમ કરી🤝 તેની મિત્રતા કેળવો,.. પ્રથમ 🤷🏻‍♂️એક મિત્ર બનવું જરૂરી છે. અને જેમ મે ઉપર મુજબ જણાયું તેમ તેનું પુનરાવર્તન 💫એક મિત્ર તરીકે આ રીતે કરો, કેમ કે ઉપરના 📝કેસમાં બંને જણ👩‍❤️‍👨 પ્રેમી હતા,.. અહીંયા તમારે એક મિત્ર🕺🏻🚶🏻‍♀️ તરીકે પ્રસ્તુત થવાનું છે.

જેમ જેમ તમારી મિત્રતા ગહન થતી જાય, તેમ તનું #મૂલ્ય ખૂબ જ વધતું જાય છે અને તેનો લાભ 💫ચતુરાઈપૂર્વક કરવો જોઈએ અને તમે ખુલ્લીને એકબીજા સાથે વાત કરી શકો.🤷🏻‍♂️

અહિયા એક તરફી પ્રેમમાં પહેલ👣, તો કોઈ ☝️એકજ કરવી પડશે, તો પછી જ્યારે પણ તે પહેલ👣 થાય, અને જે પણ જવાબ આવે, એટલે કે હકારત્મક🥰 કે નકારત્મક😔.. બંને જવાબોમાં શાંત ચિત રાખી તેનો સામનો કરો..💆‍♂️💆🏻‍♀️

કારણકે ઘણી વાર નકારત્મક જવાબ એ પણ એક પ્રેમ 🌾બીજ તરીકે કામ કરતું હોય છે,..તમારા માટે કદાચ ત્યારે પ્રેમ કદાચ એક તરફી સાબિત થાય, પણ થોડો સામેવાળા ને સમય⏲️☑️ જરૂર આપવો જોઈએ. અને સ્વસ્થ😇 મન અને ચિતે તેને અવગણવું😔 કે તેનો તિરસ્કાર😬, એક મિત્રના નાતે કરવો જોઈએ નહિ.(જો પહેલે થી કોઈ મિત્રતા બંધાઈ ન હોય તો,.તો તેના જવાબનું🙋🏻‍♂️ માન રાખી દૂર થઈ જવું, તેજ યોગ્ય છે, કારણકે તમારા માટે બીજી કોઈ🕺🏻💃 યોગ્ય વ્યક્તિ હોય જ છે.)

પણ ખાસ, હવે, 🙇‍♂️🙇‍♀️ધ્યાન થી સાંભળો મિત્રો,

સાચો પ્રેમ થાય ત્યારે ચિતની ચોરી પહેલા☝️ થાય છે અને પછી મનની 🌜ચોરી .. ટૂંકમાં જબરજસ્તી ના થાય... વહાલા મિત્રો..

૩). 😠ભય બિન પ્રીત💞નહિ.

સાચી☑️ વાત છે,.પણ ખોટા ભય ઘણી વાર બે ઘનિષ્ઠ🚸👩‍❤️‍👨 પ્રેમ સંબંધો ને કરુણ અંજામ પણ આપી શકે છે... એટલે કે બિનજરૂરી ગેરસમજ તાત્કાલિક 🤷🏻‍♂️દૂર કરી દેવી, એ બે પ્રેમીઓ😀 માટે હિતાવ 👏👏છે,. ખાસ, જ્યારે તમારા મિત્રો..જ મજાકના મૂડમાં હોય અને તે લોકો તમારો પ્રેમ🆗 સાચો છે કે ખોટો✖️ તે ચેક કરવા આવા મજાક કે આવી રમત🎲🎲 કરતા રહેતા હોય છે, પણ તે લોકો સંબંધની ગંભીરતા👨‍🦱🤝👩‍🦱 સમજતા નથી હોતા..😔

તમે મિત્રો થી તો દૂર ન થઈ શકો🤷🏻‍♂️બરોબર..પણ;

મિત્રો પણ #વિવિધ પ્રકારના હોય છે,..કોઈ દિલના સાફ તો કોઈ ઈર્ષાળુ, પણ આ બધામાં તમારે તમારી 🤔પરિપકવતા દ્વારા આવા બધા પ્રકારના મિત્રો સાથે સમજદારી રાખવી અને દાખવી પડે,.. તમે લોકોના વ્યક્તિગત સ્વભાવ(BASIC NATURE) તો કદી બદલી નહિ શકો, પણ ઉલટું બીજા ની અપેક્ષા કરવા કરતા તમારે જ, તમારો સ્વભાવ બદલવો પડશે,.. અને મિત્રો સાથેના સંબંધોની અનુકૂળતા સાચવી ને તમે તે પ્રકાર ની મજાક થી પોતાની જાતને દુર રાખી શકો છો.. અને તેના થી દુરી તો જાળવી જ પડે🙏,.. આખરે તે તમારો પોતોનો નીજી 🚻સંબંધ છે..🆗

એક વાત ૧૦૦ વાર ✍️લખી રાખો, મિત્રો..

આપણા પોતાના અંગત સંબધં જો ખરેખર સાચવવા જ હોય તો, બીજા 😰મુજવે તે પહેલાં આપણે પૂછીને વાતની ચોખવટ કરી લેવી સારી...🤫🤫🤫

👀આંખે જોયેલું, 🗣️👤કાને સાંભળેલી વાત ખોટી હોઇ શકે છે. વહાલાઓ..

(એરેંજ મેરેજ કે લવ મેરેજ કરો, પણ ૭૦% લોકો તો મજા લેવા જ ઊભા હોય છે,. મિત્રો..)

બાકી, તમારું ભણતર કે ગણતર તો કોઈક જ કામ નહિ આવે જો, જ્યાં સુધી સાચી સમજદારી નહિ કળવો ત્યાં સુધી...

છેલ્લે, જતા જતા મિત્રો,.. સંગત તેવી રંગત.. પણ ભૂલતા નહિ તમારી આસ- પાસ કોઈ અનુભવી "લવ ગુરૂ" ની સલાહ લેવાનું..

આવજો...🙋🏻‍♂️ મિત્રો..