Sanam tamari vagar - 1 in Gujarati Love Stories by Kumar Akshay Akki books and stories PDF | સનમ તમારી વગર - 1

Featured Books
Categories
Share

સનમ તમારી વગર - 1

જય સ્વામિનારાયણ

આ એક સરસ musicli romentic love triengel સ્ટોરી છે i hope enjoyed તે મારી સ્ટોરી માં ની ફર્સ્ટ મને સૌથી વધારે પ્રિય છે મને આશા છે કે તમને પણ મઝા આવશે તો lets biegen.........


સવાર ના 5 વાગ્યા હતા આખું મુંબઈ શહેર મીઠું, મધુરું વાતાવરણ થી મહેકી રહ્યું હતું., આખું શહેર સુમસામ હતું ત્યાંના સવારના શુદ્ધ વાતાવરણ માં દરિયા કિનારા ની પાસે ત્યાંના ગાર્ડન માં લોકો જોગિંગ તો કોક યોગા કરી રહું હતું તો કોક એકાદ બે સિનિયર સીટીઝન ત્યાંના બેન્ચ ઉપર બેઠા હતા, ત્યાં ગાર્ડન પાસે ના એક બઁગલા માં એક છોકરી આળસ મરડીને તેમના બેડ પરથી ઉભી થઈ ને તેમના રૂટિન પ્રમાણે તે રોજ ગાર્ડન માં જોગિંગ અને યોગા કરવા જતી તો ક્યારેક તે ઘર માં જ યોગા, એક્સરસાઇઝ કરતી., આજે તેને ઘર માં જ કસરત કરવાનું વિચાર્યું.,

તો ચાલો પહેલા તેમની ઓળખાણ કરી લઈએ, તેમનું નામ પ્રિયા છે, તેમની ઉંમર આશરે 25-26 વર્ષ ની હશે, તેણી એ MBA સુધીનો અભ્યાસ કર્યો છે, તે એક અહીં-પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે, તેની પોસ્ટ bussiness analysis & -opration mgmt. ની છે તે 3 વર્ષ પહેલા અહીં તેમના ગામડે થી નોકરી માટે આવી હતી તે ખુબ જ હોશિયાર હતી, તેમની બોલી જ એવી હતી કે સામે વાળા ને તુરંત પ્રભાવિત કરી દે અને તેની સુંદરતા જ એવી હતી કે ગમે તેને મોહી લે, તેથી તેમને તુરંત નોકરી મળી ગઈ, પ્રિયા અહીં પોતાના મમ્મી -પપ્પા ના સપના પુરા કરવા શહેર આવી હતી તેમના ઘર ના સભ્યો માં પ્રિયા, તેમના મમ્મી -પપ્પા, દાદા -દાદી, ભાઈ ને એક બીજી પણ બહેન હતી પ્રિયા તે 3 ભાઈ -બહેન માં મોટી હતી, એમ તેમના કુટુંબ માં તે 7 સભ્યો હતા, તે તેમની નાની ની પણ એટલી નજીક હતી જેટલી તેમના મમ્મી -પપ્પા ની, પ્રિયા નાનપણ માં તેમના વેકેશન માં તેમના નાની ની ઘરે જતી હોવાથી તેમના નાની તેમને રોજ નવી નવી વાર્તા ઓ કહેતી હતી.,

પ્રિયા આજે તેમને કંપની એ સોંપેલ કામ થી ખુશ હતી એટલે તેણી એ આજે ઘર માં જ એક્સરસાઇઝ કરવાનું વિચાર્યું, તેમની કંપની આજે નવા પ્રોજેક્ટ ને લોન્ચ કરવા તેમને સવારે 7 વાગ્યા માં બોલાવાય હતી કારણ કે પ્રિયા ને તે નવા પ્રોજેક્ટ માટે નવો પ્લાન, નિયમ તેવી વગેરે બઘી બાબત ની જવાબદારી પ્રિયા ને સોંપી હતી, પ્રિયા મનોમન ખુબ ખુશી હતી પણ અંદર તે ડરતી ને વિચારતી હતી કે હું આ બઘી જવાબદારી નિભાવી શકીશ ને કંપની એ આવડી મોટી જવાબદારી મને કેમ સોંપી છે ? ત્યાં તે વિચાર માંથી જાગી ને તરત જ તે બાથરૂમ માં જઈ ને બ્રશ કરી શાવર લેવા જાય છે ત્યારે તે બાથ માં જ સપના માં ખોવાય જાય છે તે એક રાજકુમાર ના સપના માં ખોવાય જાય છે તે જોવે છે કે 3 વર્ષ પહેલા તે કંપની માં જયારે પહેલો દિવસ હતો ત્યારે તે (પ્રિયા) બોસ ના કેબીન માં જાય છે કોઈ કામસર ત્યારે ત્યાં બોસ ની બાજુ માં ઉભેલા નવ યુવાન હેન્ડસમ યુવક ની નઝર તેમના પર પડે છે અને તે (યુવક) તેના પહેલી નઝર થી જ તેમને પ્રેમ કરવા લાગે છે ત્યારે પ્રિયા ને તેણી કઈ ખબર નથી તે તેનું કામ પતાવી ને ચાલી જાય છે, ત્યાં દરવાજા પર ડોરબેલ વાગે છે ને તેનું tenu સપનું તૂટી જાય છે.,

Love romentic story માટે જોતા રહો 'સનમ તમારી વગર '.
થૅન્ક્સ,.