Vis Minute in Gujarati Love Stories by Richa Modi books and stories PDF | વીસ મિનિટ

Featured Books
Categories
Share

વીસ મિનિટ

(એક રોજ હું કામ કરતી હતી અને આચનક નિખિલ ફોન કરે છે અને કહ્યુ. )

"હું આવુ છું ઘરે અને તૈયાર થઇ જા અદિતિ, આપણે બહાર જઈએ છીએ ."

"પણ નિખિલ....."

"પણ પણ કંઈ નહીં તુ જલ્દી કર અને તૈયાર થઈ જા .અને હા પેલો વાઈટ T-shirts બહાર કાઢજે. હું આવુ છું. "

"પણ નિખિલ..... "

"નિખિલ ગુસ્સા માં બોલે છે, પણ શું યાર બોજ સવાલ પુછે છે તું ?"

"ચુપ યાર નિખિલ, બોલવા તો દે,ક્યાં જઈએ છીએ ."

"હાલો,,,, હાલો,,,,,, ફોન કાપી નાખ્યો યાર , પહેલી વાર મારો ફોન કપ્યો અને આટલુ તો શું જલ્દી બહાર જવાનુ. "(અદિતિ મન માં બોલે છે)

"અદિતિ,,,,, અદિતી,,, તુ કયાં છે. "

"હા આવો નિખિલ, અને આ બધુ શું છે ,ક્યાં જઇએ છીએ ."

"અરે આપણે એક નવા હોટલ માં જોઈએ છીએ ."

"એક હોટેલ માટે આટલુ બઘુ શું છે?"

"અદિતિ તુ છેને સવાલ બોજ પુછે છે,? તુ ચાલ મારી સાથે."

( બન્ને તૈયાર થઈ ને ગાડી માં બેસે છે પણ અદિતિ બેલ્ટ પહેરતી નથી .અને અચાનક નિખિલ નજીક આવે છે , અને અદિતિ ના ધબકારા વઘી જાય છે બંને એકબીજાની સામે જોઈ એવા મનોમન હરખાય છે અને બેકગાઉન્ડ માં ( " आने से उसके आये बहार जाने से उसके जाए बहार बडी ....."સોગ વાગ્યુ ને દિલ ની ધડકન ગણાવા લાગી અને હૈયા નો હેત વરસવા લાગે છે )

"સુંદર , બ્યુટીફુલ , ( અદિતિ ને જોતા બોલ્યો નિખિલ) "

"શું બોલ્યા?"

( અદિતિ ના આટલુ બોલતા જ બંને નો અભાસ ટુટે છે અને શરમાય ને પોત પોતાની જગ્યા પર આવી જાય ,આમ તેમ ફાફા મારે છે પણ નજર તો એક બીજા ની આંખ પર આવી ને જ અટકે છે)

"કંઇ પણ નથી બોલ્યો, અરે હા સીટ બેલ્ટ પહેરી લે. "

"હા નિખિલ પણ ક્યા જઈએ છીએ! અરે હા તે હોટલ નું કહ્યુ હતું "

(પણ નિખિલ મૌન રહે છે અને થોડી વાર પહેલાં નો જ વિચાર કરે છે પણ ઘીરે ઘીરે બોલ્યો ફક્ત પાંચ મિનિટ માં પહોચી જઈશું ,મને ફક્ત વીસ મિનિટ આપશે ?તને ગમશે .

( નિખિલ રેડીયો ચાલુ કરી દીધું અને શરુ થયા મોહમ્મદ રફી ના સોન)

क्या हुआ तेरा वादा
वो कसम वो इरादा
भूलेगा दिल जिस दिन तुम्हें
वो दिन ज़िन्दगी का आखिरी दिन होगा
क्या हुआ तेरा वादा
वो कसम वो इरादा
याद है मुझको तूने कहा था तुमसे नहीं रूठेंगे कभी दिल की तरह से

"અદિતિ અચાનક બોલે છે ."

"તમને આ મોહમ્મદ રફી સોંગ ખૂબ ગમે છે કેમ!"

"હા ખૂબ ગમે છે, એક વાત ખબર છે તને, હું નાનો હતો ત્યાર થી જ ખુબ જ ગમે છે આ ગીતો,"

"આ વાત શું મને તો કંઈ પણ ખબર નથી, કેહવા માટે તો તારી વાઈફ છુ પણ ગજબ ની વાત છે આપણ ને એક બીજા વિશે કોઈ પણ પ્રકારની માહિતી કે ઓળખાણ નથી. અને તેમાં તો આજે એક વર્ષ થઈ ગયુ છે લગ્ન ને, કેમ નિખિલ! "

"તને યાદ હતુ? કે આપણી એનિવર્સરી છે."

"કેમ યાદ ના હોય, મને બરાબર યાદ છે , કે આપણી એનિવર્સરી છે, પણ નિખિલ આપણે..... "

( બોલતા બોલતા અટકે છે અદિતિ )

"શું થયું ? પણ હા જેવી સ્થિતિ માં આપણા લગ્ન થયા હતા તે પર થી તો મને લાગ્યું નહતુ કે તને યાદ પણ હોય? " કેમ અદિતિ? "

"અરે નિખિલ મને ખબર છે કે આપણા લગ્ન કેવી હાલત માં થયા હતા. પણ હવે તો એ બધુ છોડવુ જ પડશે, મને,,,, મને, ખબર છે હું કેતન ને પ્રેમ કરતી હતી પણ તેને મારી સાથે લગ્ન ની પ્રોમિસ આપી અને પછી મને છોડી દીધી અને મારા પપ્પા એ તમારી સાથે લગ્ન કરાવ્યા પણ સારુ થયુ કે કેતન સાથે લગ્ન ના થયા. "

(" પાંચ મિનિટ બાદ એવી જગ્યા એ ગાડી ઊભી રહે છે અને ત્યા શું થશે તેનો નિખિલ અને અદિતિ ને સપને પણ ખ્યાલ નહતો ભલે સરપ્રાઈઝ અદિતિ માટે હતુ પણ જાણે અજાણે બંને ને સરપ્રાઈઝ મળે છે ")

" (નિખિલ તેને એક ઓપન ગ્રાઉન્ડ હોટલ માં લઇ જાય છે ત્યા ખૂબ સારી રીતે સજાવટ કરી હતી )

"આ શું છે નિખિલ? "

( "આટલુ બોલતા તો નિખિલ અદિતિ ને પ્રપોઝ કરે છે અને તેનો હાથ પ્રેમ માટે નહી પણ દોસ્તી માટે આગળ ધરે છે ")

"પણ એક વાત કહું અદિતિ, આપણે આજ થી નવી શરૂઆત કરીએ, આ બધું છોડીએ યાર ,,,,ભલે હુ માનુ છું આપણી વચ્ચે પ્રેમ નહી થાય પણ શું દોસ્તી પણ થાય એ તો કરી શકીએ છીએ, એક શરૂઆત તો કરી એ? "

" થેકન્યુ આટલો સાથ આપવા માટે, પણ ( ખૂબ અચકાતા અચકાતા મનો મન માં વિચારે અને કંઇ કેહતી નથી પણ મન માં હસે છે "

" પણ તમે તો મને પ્રેમ કરો છો નિખિલ "

" હા મને ખબર છે કે હું પ્રેમ કરૂ છું પણ પ્રેમ માં જો તારી દોસ્તી પણ ચાલી જાય તો પછી શું?
મને તારી જરુર છે પછી એ પ્રેમ હોય કે દોસ્તી શું ફરક પડે ,
સાચુ ને અદિતિ "

" એક વાત કહું મને કેટલાક દિવસોથી કેહવી હતી , આઈ લવ યુ, ભલે તને આશ્ચય લાગે પણ આજ હકીકત છે અને આ વાત થી વધારે ભાગવા માગતી નથી. ભુતકાળમાં જે થયુ એ જવા દો "

( "આ વાત સાંભળી ને તરત જ એક બીજા ને વરસ પછી મળ્યા હોય તેમ ગળે મળે છે અને ત્યારે ખબર પડે કે ભુતકાળ ને ભુલવા માંજ ભલાય છે)

(" થોડી વાર પછી ઘરે પરત ફરતા ")

( થોડી વાર ગાડી માં ખુબ શાંત હવા થઈ ગઈ પણ પછી અચાનક અદિતિ કંઈક બોલી)

"હા યાર આજે કેટલા દિવસ એ મારો દોસ્તો મળ્યો? અને પતિ પણ બોલ આજે ખબર પડી કે તુ પણ મોહમ્મદ રફી સોંગ નો દિવાનો છે અને હું પણ"

" કેવી લાગી આ વીસ મિનિટ? અદિતિ "

" આ વીસ મિનિટ તો બંને માટે ખૂબ મૂલ્યવાન છે , અને હા મને ગમી આ વીસ મિનિટ !

"( સાથે સાથે વાતચીત વધતી ગઈ અને રફી ન હોય સોગ પણ વાગતા ગયા) "

(लिखे जो ख़त तुझे वो तेरी याद में हजारो रंग के नजारे बन गए
लिखे जो ख़त तुझे वो तेरी याद में हजारो रंग के नजारे बन गए
सवेरा जब हुआ , तो फूल बन गए
जो रात आयी तो सितारें बन गए
लिखे जो ख़त तुझे........ )

"અદિતિ વિચારે છે મારો અને નિખિલ નો આ સફળ આજ થી જ શરૂ થાય છે એક નવી શરૂઆત થાય છે, આ અમારો વીસ મિનિટ નો સફળ એ એક યાદગાર સફળ બને છે અને આ સફળ રફી ના ગીતો થી થાય છે આ વીસ મિનિટ એ વીસ વર્ષ સુધીની ખુશી ને આભારી રેહશે ."