સિમરન આજ ખુબ જ ખુશ છે.આજ તેની મહેનત રંગ લાવી હતી. છેલ્લા એક વષૅ થી જે પ્રોજેકટ પર કામ ચાલ તું હતુ. ..તે માં આજે સિમરન ને ખુબજ સફળતા મળી હતી. આજે કમ્પની તરફ થી ખૂબ જ મોટી પાર્ટી હતી .જેના માટે સિમરન ખૂબ જ ઉત્સુક હતી.બસ સાંજ થવાની જ હતી ,ને સિમરન રાતની પાર્ટી માટે તૈયાર થઈ રહી હતી.આજે તેને પાર્ટી માં કમ્પની તરફ થી પ્રોમોસન મળવા નું હતું ને સાથે કાર પણ,સિમરન વિચારો માં હોઈ છે ત્યાં જ તેની બેસ્ટ ફ્રેન્ડ રીધી આવે છે સુ વાત છે ને આજ તો મારી બાકૂ બવ ચમકે છે ને કઈ,હા એ તો ચમકે જ ને તારી બાકૂ મહેનત જો કરી છે ને આજ એનું સપનું પૂરું થઈ રહ્યું છે સિમરન વાળ માં હાથ ફેરવતા બોલી,ચાલ હવે રિધુ ચાલ ને લેટ થાય જાસૂ એક તો તું કોઈ વાર જલ્દી તૈયાર થઈ નય હજુ મોનું ને બી આપને ને લેતા જાવા નું છે,બસ એક સેલ્ફી પછી જાયે,રીધી ફોન માં સેલ્ફી લતા બોલી,સિમરન ને રીધી મોહીની ને લેવા તેના ઘરે પહોંચે છે ,લ્યો મને કેતિ હતી આ જો હજુ તૈયાર નય,રિદ્ધિ સિમરન સામે ખોટો ગુઉસો કરતા બોલી,હ... હું તો ભૂલી જ ગઈ એ આપ ના ગ્રુપ નો લેડી વિકિડો છે કોઈ વાર સમય પર તૈયાર ન હોઈ,બસ હવે ખબર મને બધી,બવ બને હોશયરી ન કરો,મોહિની પોતાના હૈર સેટ કરતા બને બાજુ ગૂસ્સો કરતા બોલી,આજ અમારું ગ્રુપ છે પાલ મેંં માંસા પાલ મેં ખફા.....આ બધી વાત માં સિમરન નો ફોન વાગે છે એ ફોન ની ડિસ્પ્લેય માં નામ જોઈ એની ખુશી ઉડી જાય છે.સિમરન પોતાનો સેલ ફોન સાઈલેન્ટ કરી નાખે છે એ આજ કોઈ પણ એની ખુશી માં પરેશાન કરે એને નય ખપતુ હતું.
ચાલ હવે શું કરે છે ફોન માં યાર અમને ના પાડી પોતેજ ફોન લય ને ઉભી છો ચાલ બોસ રાહ જોતા હશે,રિધુ નારાજ થઈ ને બોલી આજ તેને વોટસપ સ્ટેટસ માટે સેલ્ફી નય માલી હતી ,હા ચાલો જાય સિમરન નોર્મલ થવા ની ટ્રાઇ કરી રહી હતી પણ શાયદ સમજી ગઈ કે કઈ છે જે સિમરન ને આજ નો દિવસ એન્જોય કરવા માં પ્રોબ્લેમ કરી રહ્યું છે પણ એ અત્યારે કય પૂછવા નય માંગતી હતી ,ચાલ હવે સિમરન લેટ થઈ યાર બોસ રડો પડશે,તું જ લેટ થશે તો,હ ચાલો ફાસ્ટ આજ સિમરન ગોલ્ડ ન કલર ના વન પીસ માં ખૂબ જ સરસ લાગી રહી હતી એના કમર સુધી ના હેર આજ સ્ટ્રેટ કરલે લેહરહી રહ્યા હતા એના ચશ્માં ને tuch કરતી એની લાટ એના ચહેરા ને વધુ સારો ઉઠાવ આપતો હતો,રીધી બી આજ ગજબ લાગી રહી હતી....સીમરન નોર્મલ થવા ની try કરી રહી હતી પણ ખબર નય કેમ એનું ધયાન વારે એના ફોન માં જતું હતું ને આ વાત રિદ્ધિ ના ધયાન માં પણ આવી હતી...પણ ખઅબર નય કેમ એનેે આજ પૂૂછવું નય હતું...
એવું તે સુ હતું જે સીમરન ના ચહેરા નો રંગ ઉડાવી ગયુ ને જેનો અણસાર એની બેસ્ટ ફ્રેન્ડ રિદ્ધિ ને છે.સુ હશે એવું એ જાણવા માટે બસ વાંચતા રહો સંઘર્ષ એક પ્રેમકથા.......
મારા પ્રિય વિચક મિત્રો મારી આ પહેલી વાર્તા હોઉં કોઈ ભૂલ હોઈ તો મેસેજ માં કહી શકો છો આશા રાખું કે તમને આ વાર્તા પસંદ પડશે...ને રેટિંગ આપવા નું ભૂલતા નહીં...