Twistwalo love - 42 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 42

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 42

" ઓકે.... ચાલો.. કાલ નું કઈ જ નથી ખાધું .... ખાઈએ.... ! " મોક્ષિતા

" હાં ચાલો.. ને.. હું પણ એજ કેવાનો હતો.. !" - રોહિત

બધા હાસ્યા....

" આભાસ આ બેય ને બહુજ ભૂખ લાગે...! " રિયા...

" હાં..એની તો ખબર છે...... " - આભાસ...

પછી ચારેય કૅન્ટીનમાં જાય છે... અને રિયા અને મોક્ષિતા પ્લેટ કરે છે...

એ બધા જમતા હોય છે....

" સોરી હો.. રિયા મેં તારી વાત પણ ના સાંભળી... " -મોક્ષિતા

" કઈ વાંધો નઈ.... હવે જવાદે એ વાત... " - રિયા..

" અને આને તો બહુજ હેરાન કર્યો... છે... " - મોક્ષિતા આભાસ ને ટપલી મારતા કહે છે...

" હાં... બહુજ વાયડી છો તું.. સાચે... એને કેટલી વાર કેવાની કોશિશ. કરી પણ જયારે એ આવે તું જતી જ રે... " - રોહિત

" હાં... અગેઇન સોરી હો... પીલ્ઝ માફ કરીદો... રોહિત.. રિયા.. આભાસ... " - મોક્ષિતા...

" હવે જવાદે ને વાયડી.... બહુ થયું સોરી.... " - રિયા

" પણ તને ખબર કેવી રીતે પડી યાર.....? " - રોહિત

પછી મોક્ષિતા બધી વાત કરે છે....

" ઓહ.... એવું... "- આભાસ

" અને થૅન્ક્સ હો રિયા અને રોહિત તમે બંને મારો બહુજ સાથ આપ્યો છે... " - આભાસ...

" હવે બસ... ફ્રેન્ડસ છીએ.. તો આમારા થી જે થયું એ કર્યું... " - રિયા...

" રિયા હવે કોઈ જમવા દેશે મને... આ સોરી અને થૅન્ક્સ મુકો... પેલા જમી લો.. મને ભૂખ લાગી છે.. " -રોહિત

" ઓકે.. જમી લઈએ પેલા... " આભાસ...

પછી જમી ને એ ચારેય ગાર્ડનમાં બેઠા હતા...

" કેવું થયુ નઈ... ઘડીક વાર માં મને તો વિશ્વાસ જ નથી આવતો કે.. હું ને મોક્ષિતા મળ્યા.. " - આભાસ...

" હાં... મને પણ.. " મોક્ષિતા

" પણ મને અને રોહિતને ખબર હતી કે તમે મળશો... અને તમને મળાવી ને જ રહીશુ.. એવુ નક્કી કરી ને જ આવ્યા હતા.. અમે.. ! " - રિયા...

" ઓકે.. ઓકે.... હેય.. વેટ નક્કી કરી ને એટલે.. તમને ખબર હતી કે મોક્ષિતા અહીં છે... " - આભાસ..

" હાં... " - રોહિત...

" કેવી રીતે.. " - મોક્ષિતા...

પછી રિયા બધી વાત કરે છે.....

" ઓકે... તો આમાં તમારો હાથ હતો એમને.. " - આભાસ..

" હાં... " - રિયા...

" સાચે તમારા જેવા ફ્રેન્ડસ મળ્યા એ બહુ ભાગ્ય ની વાત છે... " આભાસ..

" વત્સ ! અમારો પ્રભાવ જ કંઈક અલગ છે... " રોહિત..


બધા હસ્યાં.. ખુબ જ..... જ..


"..મારે જવું છે સન્યાશ લેવા." - રિયા


" ના હોં હવે કોઈ ક્યાય નઈ " - રોહિત હાથ જોડીને..


" આ થાક્યો.. હવે " - આભાસ..



બધા હાસ્યા....

અને આમને આમ બધા વાતું કરતા રહ્યા... ક્યારે સાવર પડી ગઈ કઈ જ ખબર ના રહી.. અને સવારે અક્ષ ને બધી વાત કરી કે..અને અક્ષ એ જાણી ખુબ જ ખુશ થયો કે એને મમ્મા મળી.... એ કોન્ટેસ્ટ આભાસ જીત્યો..... આ બધા ઘરે આવ્યા...... અને પછી... મોક્ષિતાની ફેમિલી ને વાત કરી બધી...અને પછી એ બંને ના મેરેજ થયાં.... હવે રોહિત અને રિયા... પણ પોતાનું ફ્રેન્ડ્સ ફોરએવર.. કેફે.ચલાવવા લાગ્યા.... અને અક્ષ અને આભાસ અને મોક્ષિતા... એની ટૂંકી ફેમિલી માં ખુશ છે.....
અને એ ચારેય ની ફ્રેન્ડશિપ.. આગળ ચાલતી જ રહી.....

એન્ડ ઓલ આર હૅપ્પી.....

...............