Twistwalo love - 37 in Gujarati Fiction Stories by Ayushiba Jadeja books and stories PDF | ટ્વિસ્ટ વાળો લવ - 37

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

ટ્વિસ્ટ વાળો લવ - 37

કોન્ટેસ્ટ પૂરો થયો પછી... આભાસ અને અક્ષ પોતાના રૂમ ની બાલ્કની માઁ બેઠા હોય છે.. અને અક્ષ કહે છે. કે..

" પાપા તમે મમ્મા સાથે કેમ ઝઘડો કર્યો..? . " - આભાસ

" અરે કઈ નઈ.. એતો એમજ...જવાદે ને... એ વાત.. તારે આજે કઈ પોએમ સાંભળવી છે.. એ બોલ " - આભાસ

" પાપા.. એત.( એક ) વાત તવ ( કહું )..? " અક્ષ

" બોલને...... એમાં પૂછવાનું શું હોય.. " આભાસ..

" પાપા મમ્મા સાથે જેવી રીતે ઝઘડયા એવી લિતે ( રીતે ) મમ્મી સાથે તો નોતા ઝઘડતા ને?..... " અક્ષ..

એ વખતે આભાસે અક્ષ ની આંખમાં એની મમ્મી પ્રત્યેની ફિકર જોયી.... એને લાગ્યું કે... હવે એ એની મમ્મી ને મિસ કરી રહ્યો છે.... પેલા તો એવું કઈ નોતું.... પણ શાયદ મોક્ષિતા ને મળ્યા પછી...... એ એની મમ્મી ને વધુ મિસ કરે છે.... મોક્ષિતા જે રિતે એની સાથે વર્તે છે પ્રેમ થી.... ત્યારે એના.. મનમાં આવો સવાલ આવ્યો છે........

"પાપા.. બોલો ને... મમ્મી સાથે તમે ઝઘડતા તો નોતા ને...અને મમ્મી સામે આવી રીતે વાત નોતા કરતા ને.... ? " અક્ષ

" ના બેટા... ના.... હું ક્યારેય નથી ઝઘડ્યો.... અને એની સાથે મેં કોઈ દિવસ એવી રીતે વાત જ નથી કરી.... " - આભાસે અક્ષ ને ગળે લગાવી દીધો...

" ઓકે... પાપા... " અક્ષ

અક્ષ ને એમજ ગળે લગાવી ને એ બેઠો રહ્યો.... કેમ કે એને લાગ્યું કે આજે એને પેલી વાર આવી રીતે પૂછ્યું... એને એના મમ્મી વિશે પૂછ્યું...... અને એ પણ આવી રિતે... ઓહ.... અક્ષ શું વિચારતો હશે... પછી આભાસ એને મસ્તી કરાવવા લાગે છે.... અને એનું ધ્યાન બીજી તરફ લઇ જાય છે... થોડીવાર પછી અક્ષ કહે છે.. કે..

"પાપા મને છુઈ ( શૂઈ ) જવું છે... " - અક્ષ બગાશું ખાતો ખાતો બોલે છે..

" ઓકે... ચાલો.. રાત પડી ગઈ છે... મારો અક્ષ સરસ પોએમ સંભળી ને શૂઈ જશે... ચાલો ચાલો " - આભાસ અક્ષ ને પોએમ સંભળાવી ને સુવડાવી દે છે...

અક્ષ શૂઈ જાય છે... અને આભાસ વિચારે છે કે . 4 વર્ષ પેલા અક્ષ મારી લાઈફ માં આવ્યો... અને એ સમયે મોક્ષિતા મારાં થી દૂર હતી.. અને ત્યારે જ ત્યારે જ.... મને અક્ષ મળ્યો... પણ એ ઘટના બહુજ દુઃખદ હતી...... અને એ ઘટના બાદ અક્ષ ની જવાબદારી પ્રિષા એ મને આપી હતી... . એ જુના વિચાર માં ખોવાઈ જાય છે........

એ ઘટના... કેટલી દુઃખદ હતી.. જો એ ઘટના ના બની હોત તો અત્યારે અક્ષ એની મમ્મી અને પાપા સાથે હોત...... નિખિલને આભાસ એકવાર ક્રિકેટ ટુર્નામેન્ટ માં મળ્યો હતો...અને એ જસ્ટ ફ્રેડ બન્યા હતા.... નિખીલના પરિવાર માં કોઈ હતું નઈ... એના પ્રિષા સાથે લગ્ન થયાં.. એજ એનો પરિવાર... હતો.અને એ પ્રિષા ત્યારે એ ટુર્નામેન્ટમાં આવેલી હતી એટલે એ એને મળેલો હતો.....

પ્રિષાને અચાનક પેઈન થવા લાગ્યું એટલા માટે નિખિલ અને પ્રિષા હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યાં રસ્તા માં તેમની કાર નું એક્સિડેન્ટ થયું.... અને એ એક્સિડેન્ટ થતા રસ્તા પર હાંફળાંફાંફળી મચી ગઈ... એકદમ અચાનક.. લોકો ની ભીડ ત્યાં જમાવવા લાગી....... લોકો... ની ભીડ જામી પણ કોઈએ મદદ બાબતે ના વિચાર્યું અને.... એમાં લોકો બોલવા લાગ્યા.... ત્યારે એક અજાણ્યા આદમીએ આ જોયું ત્યારે એને.. ફટાફટ એમ્બ્યુલન્સ ને કોલ કર્યો.. અને એમ્બ્યુલન્સ માં એ બંને ને લઇ જવામાં આવ્યા....... અને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા........

અને તે અજાણ્યો આદમી બહાર ઉભો હતો... અને બંને ઠીક છે એવા સમાચાર સાંભળવા રાહ જોતો હતો......થોડીવાર પછી ડૉક્ટર આવ્યા.. અને.. કહ્યું કે.. નિખિલને માથા માં વાગવાથી હેમરેજ થવાંથી એ બચી શક્યો નથી.... ત્યારે... એ તેને જોવા રૂમ માં ગયો ત્યારે એ નિખિલ હતો... એને એ અજાણ્યો માણશ બીજું કોઈ નઈ પણ આભાસ હતો.....એ ત્યાં જ બેઠો રહ્યો... . એને શું કરવું એજ એને ખબર ના પડી.....થોડીવાર પછી.. એને થયું કે.. જો આ નિખિલ છે.. તો પેલી લેડી પ્રિષા તો નહિ હોય ને... એ તરત જ.. દોડ્યો...અને એના રૂમ ની બહાર થી જોયું તો ... તેનું ચેકપ ચાલી રહ્યું હતું.. એ બહાર વેઇટ કરવા લાગ્યો........

થોડી વાર પછી ડૉક્ટર બહાર આવ્યા અને.. કહ્યું....

" આમતો લેડી અને બેબી બને જ ઠીક છે.. અને ડિલિવરી ક્યારેય પણ આવી શકે છે... " ડૉક્ટર

" ઓકે ડૉક્ટર... પણ પ્રિષા ઠીક તો છેને...?. " આભાસ

" હાં... હાં... એ ઠીક છે....." ડૉક્ટર

" ઓકે ડૉક્ટર...પણ હું પ્રિષા ને મળી શકું...? . " આભાસ

" હાં..પણ પેલા તમે.. બાકીની ફોર્માલિટીના પેપર પર.. સાઈન કરી આપજો...પછી મળી શકો છો " - ડૉક્ટર

" હાં... ઓકે.. ચાલો... ! " આભાસ..

પેપર પર સાઈન કરી ને એ પ્રિષા પાસે આવે છે... અને બેસે છે... થોડીવાર માં.. પ્રિષા ને હોશ આવે છે... તો એની સામે આભાસ બેઠો હોય છે...

" તમે... કોણ... અને... નિખિલ ક્યાં છે.? .અને મારાં બેબી ને કઈ નથી થયું ને.? . એ ઠીક છે ને.. ? " પ્રિષા.. આભાસ ને ઓળખી ના શકી...

" હાં... બેબી અને તમે બને ઠીક છો.... અને આ જ તમને અહીં લાવ્યા.. છે... " - નર્સ

" થૅન્ક્સ.. પણ... નિખિલ.... ! " પ્રિષા

" એ... હવે...... એ... " નર્સ

" એ ઠીક છે.... એ બીજા રૂમમાં છે... અને ઠીક છે.. " - આભાસ નર્સ ની વાત કાપતા બોલ્યો

" ઓકે... અને થૅન્ક યુ વેરી મચ... અગેઇન... " આભાસ..

" ઓકે...... નો થૅન્ક્સ અને નિખિલ સાથે મેં ફ્રેન્ડશિપ કરી હતી... તો નિભાવવી પડે ને.... ... " આભાસ

" કેમ.. તમને હું ના ઓળખી..એક મિનિટ.. તમે તે જ ને... ટુર્નામેન્ટ... . " પ્રિષા

" હાં..હું.. આભાસ...ટુર્નામેન્ટ માઁ મળ્યા હતા આપડે.. . " - આભાસ.

" ઓકે... " - પ્રિષા...

થોડીવાર પછી... પ્રિષા.. બેહોશ થવા લાગે છે... અને આભાસ ડૉક્ટર ને બોલાવે છે... અને ડૉક્ટર આવે છે.....આભાસ બહાર જતો રહે છે... ડૉક્ટર બહાર આવે છે..

" ડિલિવરી આવી રહી છે.....ડોન્ટ વરી.. " ડૉક્ટર

" ઓકે.. ડૉક્ટર... " આભાસ..

અડધી કલાક પછી ડૉક્ટર આવ્યા બહાર..

"કોન્ગ્રેચ્યુલેસન.... લિટલ બેબી બોય... ઇસ કમ......" ડૉક્ટર

" ઓહ.. થૅન્ક યુ ડૉક્ટર..અને બેબી અને પ્રિષા બને ઠીક છે ને... !! . " આભાસ..

"હાં... બને ઠીક છે... તમે ઈચ્છો તો બેબી ને જોઈ શકો છો.. .. " ડૉક્ટર

" ઓકે.. થૅન્ક્સ ડૉક્ટર... " - આભાસ..

આભાસ બેબી ને જોવે છે...એ તેને જોતો જ રહી જાય છે... થોડીવાર પછી.. . અને પ્રિષા હોશમાં.. આવે છે......... અને કહે છે...

" નિખિલ ક્યાં છે... એ કેમ નથી અહીં....?. " પ્રિષા

" એ.. હવે.... એ.. " નર્સ

" એ ઠીક તો છેને.... બોલ ને આભાસ.. " પ્રિષા

" હાં પ્રિષા એ ઠીક છે... " આભાસ

" ઓકે... " - પ્રિષા..

આખી રાત આ ભાગા દોડી માં.. .ગઈ... અને સાવરે હજુ પ્રિષા શુતી હોય છે અને... આભાસ રિયા અને રોહિત ને એની જાણ કરે છે... અને.. ખબર પડતા જ રિયા અને રોહિત ત્યાં આવે છે... અને અમને આમ.. ત્યાં બધું સેટ થવા લાગે છે... પ્રિષા જયારે પૂછે.. નિખિલ વિશે.. ત્યારે કંઈક ને કંઈક બહાનું આભાસ કાઢી નાખતો...પણ આજે 2 દિવસ થઇ ગયા હતા..... અને હજુ પ્રિષા ને રજા થઇ નોતી..કારણકે તેની તબિયત વધુ સિરિયસ હતી... અને હવે રિયા અને આભાસ બેને આવે છે.. એ બેઠી હોય છે... બેબી સૂતો હોય છે અને

" સાચું કેજે આભાસ નિખિલ ને કઈ થયું તો નથી ને.....?. " પ્રિષા

આ સાવલ સાંભળી ને રિયા ને થયું કે હવે કહી દેવું જોઈએ... ક્યાર સુધી છુપાવી રાખશુ.... અને રિયા એ કહ્યું...

" પ્રિષા.... એ.. નિખિલ..... નિખિલ નું એક્સીડેન્ટ માં જ..... " - રિયા

રિયા જે રીતે બોલતી હતી ... એ રીતે એને ખબર પડી કે... ..નક્કી કઈ થયુ છે...

" જો.... મને સાફ સાફ કહી દો... શું થયું છે.? ... પ્લીઝ.... કહી દો... " - પ્રિષા

" પ્રિષા.... હી ઇસ નો મોર..... " આભાસ

" વૉટ.....ની....... ખી.... લ...... એમ કેમ....બની શકે......? " પ્રિષા...

'" સાંભળ ખુદને...." રિયા એની પાસે જઈને... એના ખમ્ભા પર હાથ મુકતા કહે છે

" બટ... પેલા કેમ ના કહ્યું.. ......? . મને.... " - પ્રિષા

" તારા અને... બેબી માટે..... અને ત્યારે કન્ડિશન જ એવી હતી.. એકબાજુ એ.. અને એક બાજુ તું પણ હોશ માં નોતી... સોરી... પ્રિષા.... અમે તારા થી છુપાવ્યું... પણ... " આભાસ

" તું સોરી ના કહીશ.." - પ્રિષા.. એટલું કહી ને એ રડવા લાગે છે...

પ્રિષા રડે છે.. તેથી... એનો શ્વાસ વધવા લાગે છે... આભાસ ડૉક્ટર ને બોલાવે છે....

" ઓહ.. આભાસ... રિયા. ... હું ના.. રહુ... તો.. મારાં બેબી નું તમે ધ્યાન રાખજો ... " પ્રિષા

" એવુ ના બોલીશ... પ્રિષા.. તારે જ... રાખવા નું છે.. ધ્યાન.. બેબી તારી રાહ જોશે.... " રિયા..

એટલા માં જ..ડૉક્ટર આવે છે.... અને.... પ્રિષા.... .. પ્રિષા......... આંખો બંધ કરી દે છે........

આશુ થાય છે.... આભાસ અને રિયા.. અને રોહિત.. ત્રણેય હતાશ થઇ જાય છે..... ઓહ... આ 3 દિવસ...... માં શું બની ગયું...... તે ત્યાં જ બેઠા રહે છે......

પછી થોડી વાર પછી....

" આ બેબી ને કઈ પણ નહિ થાય.... હું ધ્યાન રાખીશ....... અને.... એને હું ક્યારેય અપસેટ નહિ થવા દવ... " આભાસ..

" અમે પણ તારી સાથે છીએ..... " રિયા અને રોહિત.. બને સાથે બોલ્યા

એ પછી.. આભાસ બેબીની બધી જ જવાબદારી લઇ લે છે....... એ પછી અક્ષ મારી લાઇફ માં આવ્યો.... એ એકદમ ભૂતકાળ માં ચાલ્યો ગયો હતો.... આ બધું જાણે એની આંખ સામે તરવા લાગે.. છે.. અને અત્યારે.... અત્યારે અક્ષ..ના મનમાં ... ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે....... સોરી અક્ષ...... હવે હું.. એવુ કઈ પણ નઈ કરું જેનાથી તને હર્ટ થાય....આભાસ અક્ષ ના માથા પર હાથ ફેરવતો ફેરવતો મનમાં જ બોલે છે..... અને પછી વિચારતો વિચારતો એ પણ શૂઈ જાય છે.....

............અને આ બાજુ...

મોક્ષિતા રાત્રે શુતી શુતી વિચારતી હોય છે કે... આશુ... એમ આભાસ ને હું સમજી જ ના શકી.. એકતરફ ગુસ્સો... અકડાવવું... અને બીજી બાજુ.... બીજી બાજુ... ચિંતા... અને એ પણ મારી... મારી ભૂલ તો નથી થતી ને એને ઓળખવામાં.... ના ના.. એવું કઈ નથી... એવુ હોય જ નઈ... એતો એનો વાંક હતો એટલે એને મારી મદદ કરી... બાક્કી કઈ નથી... જોયું નઈ કેવો મારી સામું ઝઘડ્યો.. એ... હાં... એવા.. વિચારતા વિચારતા... મોક્ષિતા ને ઊંઘ આવી જાય છે........

અને આ બાજુ.. રિયા અને રોહિત.. ન્યૂ યોર્ક આવવા માટે નીકળી જાય છે....
......