Half information about love - 6 in Gujarati Fiction Stories by Gayatri Patel books and stories PDF | અધૂરી જાણકારી પ્રેમની - 6

Featured Books
Categories
Share

અધૂરી જાણકારી પ્રેમની - 6









મિત્રો વિચાર લેખન નાનો છે પણ શબ્દોના ભાર બહુ મોટા છે.


અધુરી જાણકારી પ્રેમની 6


કાવેરી - હેલો હેલો અરે અવાજ નહિ આવતો ડોબું

સુજોય-બધું આવશે મળીએ ત્યારે

કાવેરી -શુ કહ્યું લાવે છે કઈ.

સુજોય-હા હું આવું છું. સાથે. .

ટીન ટીન ટીન ફોન કટ
અરે યાર એનો ફોન એવો કે લાગે જ ની વાત થઈ તો અવાજ આવે ની સુજોય અક્કડ માં બોલે છે

સાગર-હહહહહ હસતા હસતાં.

સુજોય -તને મસ્તી સુજે છે ને ફ્લાઇટની ટીકીટ વગર મારુ માથું
સાગર -કાર છે ને અમદાવાદ જવાનું છે ને તો પછી..

સુજોય -હા 😢, મનમાં જ બબડતા

મળ પછી તું કાવેરી ખબર પડશે .

તું, આ નદી માં ડૂબકી મારી ને જો.

આ બાજુ અમદાવાદમાં કાવેરી એની નાની અને નાના ને ભરૂચ આવવા માટે મનાવે તે શરૂઆત કરી છે

કાવેરી એની નાની ને શોધવાનું બહાનું કરે છે દવા માટે

કાવેરી - ક્યાં ગઈ ઓ મારી વ્હાલી. નાની

નાની-અહીં છું તારા વિના ક્યાં જવાની મોહ બગાડતા

કાવેરી-સારું છે હવે બસ દવા સમય પર લો અને સારા થઈ જાવ એટલે તમને હું કાવી લાઇ જાવ શિવ મંદિર ના દર્શન માટે.
ત્યાં જ કારખાને થી કાવેરીના નાના આવે છે અને કહે છે કમુ બેટા સુજોય આપણને લેવા આવાનો છે અને સાંભળ

થોડુંક કામ બાકી રહી ગયું છે એ તારે જોવાનું
એમ તો તું જોઈ છે પણ આ તારા વિના અધૂરું છે. આ ફાઇલ લે સામે થી ફોન આવે તો આવી જજે.

કાવેરી - હા નાનું

નાની-બસ હવે કાવેરી ના નાના કેટલું કરે છે એ દીકરી તો હજી ,
શું જોઈએ.?

આમ બોલતાં બોલતાં આંખમાં ઝળહળી આવી ગયા.

ઓ મારી નાની આ મારા લગન માટે રાખ ને તું
આ સૂપ પી જો
ઓકે
નાના તમે પણ
કાવેરી આંખમાં આંસુ દબાવી રસોડા તરફ જતી રહે છે.

ને ત્યાં કોઈ જોઈ ન જાય તેમ આસું સાફ કરી લે છે.

પછી જમી ને ફ્રેશ થઈને સમાન પેક કરે છે.

આ બાજુ સુજોય ને સાગર કાર લઈને લેવા નીકળી પડે છે .

સાગર - આપણે 4 કલાક માં તો પહોંચી જશું.

સુજોય-હા

સાગર -તો થોડુંક ફરી લેશું સમય મળે તો

સુજોય- અરે ભાઈ હા ત્યાં ગયા પછી

આમજ બેસી રહેશે કે ગીત વગાડસે યાર સફર લાંબી છે તારા માટે

સાગર -લાંબી મુસાફરી કરવી છે હવે જિંદગી માં મારી

સુજોય -ચિંતા ન કર તું હવે થશે જ . તું સાગર છે તો તારે નદીને પાર પાડવી પડે.
હાહાહા
પર હાસ્યની પાછળ તો હકીકત છે કે નદી સાગર ને મળી ને એની મનજીલ સુધી પહોંચી જાય છે

સાગર- શું છે હજી તારે હે ક્યારનો ગોળ ગોળ વાત કરે છે તને ખબર છે યાર મારી લાઇફ તો પછી ,

સુજોય ,- હા હવે એમાં નવું પાનું ઉમેરાશે ને તારા સપના વિચાર બધું બદલાશે.

સાગર-હા આજ તો ડર છે મને યાર.

સુજોય,- તું વાત ને સાઈડમાં મુક , મારે ચા પીવી છે

સાગર-સારું
બંને ચા ની દુકાન પાસે જઈને ચા પિય છે,ને પછી ગાડી માં બેસી જાય છે

ત્યારે જ સુજોય બોલે છે યાર કાવેરી ને તું ઓરખતો છે કે ભૂલી ગયો મેં તો યાર મારા લગ્ન પછી હમણાં મળા હું.

સાગર- તો હું ભગવાન કે એને દરરોજ સપના મળતો હોવા એમ ને કે

સુજોય- અરે ગુસો શાના માટે થાય છે.
જે લાગ્યું તે પુછી લીધું તે ગર્લ ફ્રેન્ડ નું કિધુ કે ?

સાગર -આમાં એ ક્યાંથી આવી ? તું વાત ક્યાં ની ક્યાં ખેંચે છે.
નહીં કોઈ છોકરી ઓકે

કાવેરી બહુ ધ્યાનમાં નહિ મારા ? હવે
અને મળીશ તો સમજી લેવા હું બસ

હવે કાવેરી મલે ને પછી જોઈ ને કહું.

એનો દેખાવ
રંગ રૂપ
કદ ચાલ
મન વાણી
ઢબ બોલ.
સમજણ
જ્ઞાન
લાગણી

વાંચતા રહો અધુરી જાણકારી પ્રેમની .
આગળ નો ભાગ.

મારી નવલકથા તારો સાથ