The Author Sanket Vyas Sk, ઈશારો Follow Current Read Time નથી હોતો !!! By Sanket Vyas Sk, ઈશારો Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books મારી કલ્પનાઓનું પ્રતિબિંબ એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુ... સીધા સરળ સુવાક્યો જે તમને પ્રેરિત કરશે - ભાગ 3 (૧) તમારા જીવનસાથી ને તમારું Quality compounding Account સમજ... હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share Time નથી હોતો !!! (5) 1.1k 3.7k શું સાચ્ચે Time નથી હોતો !? આ લેખ શરૂ કરતાં પહેલાં, તમે વાંચો એ પહેલાં, તમે ખુદને જ સવાલ પૂછો કે "શુંદિવસભરના કામ દરમિયાન એમાં વચ્ચે શું ખરેખર બીજો Time હોતો નથી ? કદાચ જવાબ તમારી જોડે જ હશે, પરંતુ આ લેખ મારફતે મારા વિચારો "મેં ખુદને આ સવાલ પૂછ્યો એ સમયે - ખુદને પૂછ્યા પછી મને પણ જવાબ મળ્યો હતો" એ પરથી મને જે લાગ્યું કે હકીકતમાં આવું હોય છે એ તમને જણાવવા માંગું છું. Time નથી હોતો" 🤗. દુનિયામાં એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે આ વાક્યનો ઉપયોગ કરતું ના હોય. આવું વાક્ય કોઈ બીજા માણસને કહેવામાં આવે તો એ બીજો માણસ (એ માણસ હોવો જોઇએ હો... 😂😂😂 ) પોતાની શાણપણથી જવાબ આપતા કહેતો હોય કે "ભાઈ Time તો કોઈ જોડે હોતો નથી પણ Time કાઢવો પડે." આ જવાબ સાંભળીને દરેક વ્યક્તિનો મગજનો પિત્તો 😈😠🤒 હલી જતો હોય છે કે "મારી જોડે 1 sec. નો પણ Time નથી હોતો અને આ શંખ Time કાઢવાની વાત કરે છે. 😇😊 . સીધી વાત છે Time તો દરેક જોડે હોય છે પણ એ એમના Time ને Manage કઈ રીતે કરે છે એના પર આધારિત છે. " હવે વાત આવી છે Time Management ની તો આ Management કઈ રીતે કરવું એનો પણ વિચાર આવતો હશે કે હમણાં મારે આ કામ છે એના પછી ફલાણું ને એ પછી ઢેકણું વગેરે વગેરે કામ છે તો આ Manage કેમનું કરવું ને પાછા આવ્યા તમે Time Manageની વાત કરવા... 😂😂😇 વાત જાહેર છે કે આ Manage કઈ રીતે કરવું એ આપણે નક્કી નથી કરી શકતા અને ક્યારેક Manage કરવાનો પ્રયત્ન પણ કરીએ તો પણ એ મુજબ એ કામ નથી કરી શકતા કે નથી થઈ શકતું પણ જો કોઈ નિયમ-બદ્ધ કે આયોજન-બદ્ધ હોય એને એનું કામ કઈ રીતે, ક્યારે, કેમ કરવું એના જવાબ હશે તો એ વ્યક્તિ એ બધું જ Manage કરી શકશે. હું આ "Time નથી હોતો" લખવા બેઠો છુંપણ હું ખુદ જ કોઈ કામ આયોજન રીતે કે કંઇક Manage કરીને નથી કરી શકતો કે Even આ લેખનું Tital છે એ જ મારે જવાબ આવી જાય છે. કેમકે આ દોડમ-દોડ વાળી Fast life માં કોઈ પણ વ્યક્તિ પોતાના કામ સરખા Manage નથી કરી શકતો. તો આ Manage કઈ રીતે કરવું એ અંગેની થોડીક વાત લેખના અંતે કરીએ આ "Time નથી હોતો" એ શબ્દ કઈ રીતે આપણા સૌના મોઢે આવી જતો હોય છે ? મારા માનવા પ્રમાણે તો હું એ જ કહીશ કે આપણને સામે વાળી વ્યક્તિને Time આપવો ના હોય કે જે કામ આપણને ગમતું ના હોય એ આવી ગયું હોય એ નકારી કાઢવા માટે કાતો આળસું હોઈએ તો એ જે પણ હોય એનાથી પીછો છોડાવવા કે એ કામ ના કરવા માટે આપણે આ વાક્ય "Time નથી હોતો" એનો સદ્ઉપયોગ 😂😊😊 કરતા હોઈએ છીએ. "Time નથી હોતો એ કાઢવો પડે છે." આ વાક્ય જ્યારે પણ હું સાંભળું છું ત્યારે મને પણ તમારા જેમજ એ જ સવાલ ઊભો થાય છે કે "આ સમય કાઢવાનો કઈ રીતે હોય છે ?!! એ શું એમજ નીકળી જતો હોય છે ?!! કોઈ દિવસ વિચાર્યું છે ?!! મેં પણ કોઈવાર આ માટે વિચાર્યું નથી પરંતુ આ એક વિચારીને અમલમાં મૂકવા લાયક વિષય છે જેના જવાબમાં બસ એજ પહેલા કહ્યું એમ Time-management જ આવે છે. હવે આ જે લેખ છે એની સાથે સાથે એનો જવાબ "Time management" છે એ બધું એક-બે ઉદાહરણ દ્વારા સમજીએ તોજ સચ્ચાઈ જે છે એ આપણને Realize થશે અને લેખના અંતે એ ઉદાહરણ દ્વારા મજા માણીએ અને થાય તો એવું કંઈક અમલમાં પણ મૂકીએ કે જેનાથી આ "Time નથી હોતો" એ વાક્યનો સદ્ઉપયોગ કરવાની જરૂરિયાત જ ઊભી ના થાય. વિચાર કરતો હતો કે એવું કોઈ special ઉદાહરણ લખું કે જેનાથી બધાને આ લખ્યું છે એ હકીકતમાં feel થાય, ઘણા બધા ઉદાહરણો વિચાર્યા એના પછી એજ તારણ નીકાળી શક્યો કે આ બધું તો બધાને feel થતું જ હોય છે તો કોઈ special ઉદાહરણના બદલે કોઈ common ઉદાહરણ જ રજું કરી દઉ પછી તમે પણ વિચારી જોજો કે આવું feel તમને ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં થયેલું છે.Example.1). એક વ્યક્તિ officeમાં પોતાના કામમાં એટલો મસ્ત છે કે એ કામ પણ કરીરહ્યો છે અને થોડીક-થોડીક વારે આજુ-બાજુ જોઈ ગીતો પણ ગુનગુનાવી રહ્યો છે. એ વ્યક્તિને એનો Boss જુએ જ છે કે ગીતો પણ ગાય છે કામ પણ થાય છે તો લાવને એના જોડે જ ચા મંગાવીને પીવું /કાતો મારૂં થોડુંક કામ કરાવું. Boss એનેબોલાવે છે અને એનું કામ એ વ્યક્તિના કામના સાથે જ થઈ શકે એવું કામ સોંપે છે પણ એ સમયે જ એ વ્યક્તિ એના Boss ને કહે છે કે sir આટલું બધું કામ છે મારે તો આ કામ માટે "મારી પાસે Time નથી" એમ કહીને એ bossનું કામ નકારી કાઢે છે .૨). આગળ આપેલા ઉદાહરણમાં જ તમે વિચારી જુઓ કે એ વ્યક્તિ પોતાના કામની સાથે થોડીક વાર ગીતો ગાવાનું બંધ કરી શું Time manage કરીને એ bossનું કામ ના કરી શકે !? ઉદાહરણ મુજબ તમે વિચાર્યુ હશે કે આ Bossનું કામ છે તો નથી કરવું કે એના માટે આપવામાં આવતા pay-scale માં વધારો કરે તો એ કામ કરે આ રીતે એ વ્યક્તિ પણ વિચારી શકે પણ તમે ઉપરના બંન્ને ઉદાહરણ માં જોયું ને કે૧). એ કામ વ્યક્તિને ગમતું નથી કાતો એ કામ એ કરવા માંગતો નથી૨). એ કામમાં જો time manage કરી ગીતોના બદલે bossનું કામ પણ કર્યુ હોત કાંતો pay-scaleની વધારે કરવાની વાત કરી એ કામ ગમાડીને કર્યુ હોત તો એ "Time જ નથી" વાક્ય ઉચ્ચારવું જ ના પડ્યું હોત.If we manag our timeWe got this દોસ્તો જાહેર વાત છે કે અત્યારની પરિસ્થિતિમાં જીવન જીવવા માટે વ્યક્તિ એક સાથે બીજા કામ નથી કરી શકતો અને સાચી વાત છે કે આ "Time નથી હોતો" એ શબ્દ આપણે રોજીંદી જીંદગીમાંથી ક્યારેય દૂર નહીં કરી શકવાના. તો અંતે હજુ પણ લખવું છે પણ એ લખવા માટે મારી પાસે પણ "Time જ નથી" એજ શબ્દપ્રયોગ કરીને તમારી માફી માંગીને લેખનો અંત કરું છું. થાય તો હું પણ Try કરીશ કે આ શબ્દપ્રયોગનો ઓછા માં ઓછો પ્રયોગ કરીશ. Thanx for reading it & try to decrease this sentence "I don't have any time" from your life - સંકેત વ્યાસ (ઈશારો) Download Our App